quotations of maintaining peace

ક્રમશ :- 
૧૦  વિરોધથી  વિચલિત થશો નહિ 
૧૧  અવરોધથી અકળાશો નહિ 
૧૨  લોભ ,લાલચ અને દેખા દેખી થી દુર રહેજો 
૧૩ ફરજ પ્રત્યે  વફાદાર રહેજો .
૧૪  બીજાને વધુ પડતી શિખામન આપશો નહિ ,
૧૫  પહેલા તમારી જાતને શીખા મન આપો 
૧૬  નિખાલશ બનો કપટ રાખશો નહિ 
૧૭  વાણી ,વિચાર અને વર્તન માં  સમાનતા રાખો
૧૮  વાળ -વિવાદ- સંવાદ -વિસંવાદ -વિખવાદ - ટાળો 
૧૯  વધુ પડતી દલીલબાજી ટાળો 
૨૦  ઈશ્વર માં  શ્રદ્ધા  રાખો - નકારાત્મક વલણ ટાળો. 
૨૧  હંમેશા  આનંદી અને ખુશ રહો .
૨૨  ત્યાગ ભાવના કેળવો  અને પ્રવૃત્તિમય  રહો.
૨૩ અહં અને ગુસ્સો છોડો .કદી   ક્રોધ કરશો નહિ  .

વિશેષ  સુત્રો  કલિયુગ ના વયસ્કો માટે ખાસ :
૧   શાંતિ  જોઈએ  છે ? 
૧.૧ પત્નીના   પીયેરના સંબંધી ઓના  વખાણ કરો 
૨   વૃદ્ધાવસ્થામાં  સગવડ અને શાંતિ જોઈએ છે ? 
૨.૧પુત્રવધુ ના વખાણ કરો 
૨.૨પુત્રવધુ સંભાળે તે રીતે તેના સગાના    વખાણ કરો .

વિશેષ સુચના :-
૧  કોઈના પણ ઉપર  આંધળો  વિશ્વાસ મુકશો નહિ 
૨  દરેક ને અવિશ્વાસ ની નજરે જોશો નહિ 
૩  માતા,પિતા,ગુરુ,વડીલ,વૃદ્ધ,ગરીબ, અને લાચાર વ્યક્તિનું અપમાન કરશો નહિ 
૪નન બાળક ની લાગણી અને માંગણી સમજવા પ્રયત્ન શીલ રહો 

ગુણવંત પરીખ 

No comments:

Post a Comment