મોબા ઈલ કલ્ચર
આજના જમાનામાં મોબિલ એક આધુનિક સગવડ છે જે ઘણી બધી સુવિધા ઓ પૂરી પડે છે. મોબિલ માં ફોન ની તો સગવડ છે જ તે ઉપરાંત ફોટો , રેકોર્ડીંગ ગીતો , રમતો, કેલ્ક્યુલેતર, ઈન્ટરનેટ વિગેરે જેવી ઘણી બધી સુવિધા ઓ પણ છે જેનો જયારે જરૂર પડે ત્યારે તેનો ઉપયોગ કરી શકો છો.
આ ઉપરાંત એક ખાસ સગવડ પણ છે જેનો બે બાજુ ઉપયોગ પણ થયી શકે છે. તમારા ઉપર આવતો ફોન કોના તરફ થી આવ્યો તેને માહિતી પણ પડદા ઉપર આવી જાય છે. તે જોઈ ને જો તમારી ઈચ્છા ના હોય તો તમે ફોન ઉપાડવાનું ટાળી પણ શકો છો સ્વીચ બંધ પણ કરી શકો છો સારી ભાષા માં કહીએ તો ઠંડે કલેજે તેની ઉપેક્ષા કરી શકોછો. જેની ખબર ભાગ્યે જ સમા માનસ ને થાય છે અને કદાચ થાય તો પણ તે શું કરી શકે ? મોબિલ તો તમારા ખિસ્સામાં હોય છે તમે ક્યાં છો તેની તો માહિતી મળી જ ના શકે. તમે ઘર માં જ હો છતાં કહી શકો છો કે હું અત્યારે તો બહાર છું બે ત્રણ કલાક પછી જ ઘેર જયીશ કોને ખબર પડવાની છે કે તમે ઘેરથી જ બોલો છો.. એલાવ એલાવ ની ખોટી બુમો પડી ને મોટેથી બોલવું કે કશું સંભળાતું નથી અને પછી ફોન કટ કરી દેવો કે મૂકી દેવો તેમાં માનસ તેની ચાલાકી સમજે છે. .
શું થાય સગવડ વધી તેમ ચાલાકીઓ પણ વધતી જાય છે ......
ઊંટે કાઢયા ઢેકા તો મનસે૪ કાઢ્યા કાઠા............
ગુણવંત પરીખ

No comments:
Post a Comment