ચલો સુહાના ભરમ તો તૂટા
કૌન અપના , કૌન પરાયા ............
એક માતા -અન્નપુર્ણા સ્વરૂપ -તેના દ્વારેથી કદી કોઈ ભૂખ્યા પેટે જાય નહિ -ભોજન પીરસવાનો આનંદ -ભોજન કરાવવાનો પણ આનંદ -અદ્વિતીય અન્નપુર્ણા સ્વરૂપ- તે જનનીની જોડ જાળવી મુશ્કેલ- પણ તેનાઅંતિમ દિવસોમાં જોડ મળી -ઈક માતા 20 25 વર્ષ મોટી હતી - જોડ માતા 20-25 વર્ષ નાની - પણ અદ્દલ માતા સ્વરૂપ - અન્નપુર્ણા ની બીજી જોડ- પુત્રી સ્વરૂપે આવી- પુત્ર વધુ સ્વરૂપે સ્થાન ગ્રહણ કર્યું-માતા તરીકે પોષણ પણ આપ્યું અને અધિકાર પણ ભોગવ્યા- સમય વહેતો ગયો-પુત્રી પુત્રવધુ બની -પુત્રવધુ પુત્રની પત્ની બની -મોભા બદલાતા ગયા -પુત્રની પત્ની અધિષ્ઠાત્રી પણ બની -અન્નપુર્ણજીનુંસ્વરૂપ બદલાયી ગયું - ક્યારે બદલાયું તેની ખબર જ ના પડી -અન્નાપુર્ણાજી ક્યારે દાતાર બની ગયા અને ભોજ્ય ભિક્ષુક બની ગયા -ખબર જ ના પડી - પણ ખબર પડી ત્યારે ઘણું મોડું થયી ગયું હતું -20 વર્ષ મોટી માતા પોતાનું બચ્યું આયુષ્ય આપીને વિદાય થયી- શાંતિ હતી એક 20 વર્ષ નાની માતાને હવાલે પુત્રને મુકતી ગયી - પુત્ર નારાજ નહોતો- મને ભૂલી શકતો નહોતો- સ્વરૂપની સરખામણી કરી લેતો -શીલ અને સ્વભાવ તો લગભગ સરખા લાગ્યા-પણ માતાનું સ્વરૂપ બદલાયી ગયું- માં અન્નપુર્ણા માંથી દાતા બની ગયી -ક્યાં ,ક્યારે ,અને કેવીરીતે વહેં બદલાયી ગયું ખબર જ ના પડી - એક માતાએ જીવન આપ્યું અને બીજી ?
ચલો સુહાના ભરમ તો તૂટા ......
જો પડછાયો પણ સાથે ના હોય તો શું થયી શકે ?

No comments:
Post a Comment