: -- :મનની શાંતિ જાળવવાના સુત્રો :-
૧ પારકી પંચાતમાં પડશો નહિ.નિસ્વાર્થ સેવા કરો
2.હંમેશા શાંત રહો સ્વસ્થ રહો .ચિંતા કરશો નહિ,
૩ કડવા ઘૂંટ ગળીને જીવ બાળશો નહિ ,
૪ સહનશીલ બનો .આત્મશ્લાઘા કરશો નહિ.
૫ પ્રશીધ્ધી અને પુરાશ્કારથી ફૂલાશો નહિ .
૬ કોઈની ટીકા કે ઈર્ષા કરશો નહિ
૭ કોઈનું સુખ જોઇને રાજી થશો
૮ કોઈનું દુખ જોઇને રાજી ના થશો ૯
૯ ફરજ પ્રત્યે વફાદાર રહેજો
૧૦
No comments:
Post a Comment