સજા સજા સજા
તૂટેલું સ્વપ્ન કે
બ્લેકમેલીંગ ?
પોતાની નિરાશા છુપાવવા માટે નો પ્રયાસ કે પછી દોષારોપણ
કેટલીક વખત એવું બને છે કે પોતાની નિષ્ફળતાનો છુપાવવા માટે વ્યક્તિ બીજાના ઉપર દોષારોપણ કરવામાં પોતાની હોશિયારી સમજે છે. પોતાની શક્તિ નહોતી ક્ષમતા નહોતી કે પછી બીજું ગમે તે કારણ હોય પણ પોતે સિદ્ધિ પ્રાપ્ત નકારી હોય તો તેનો દોષ તે બીજા પર ધોળી દે છે. ભાગના હૃદય નો પ્રેમી તેની પ્રેમિકા ને નથી મેળવી શકતો તો૦ તેનો દોષ પણ તે બીજા પર નાખવાનો પ્રયત્ન કરે છે : તમારા લીદ્ફ્હે હું તેને પામી શક્યો નહિ કે તમારા લીધે અમારે જુદા થવું પડ્યું. પણ અંદરની વાત કૈક જુદી જ હોય છે . ભરમાર વૃત્તિ ધરાવનાર કોઈની પાછળ પાગલ તો બની શકે છે પણ તેને જલાવાવની જવાબદારી કે શક્તિ પણ તેની પાસે હોવી જ જોઈએ. ઈતિહાસ માં કોઈ મજનું એવો નથી કે જે ને તેની લાયલાથી કોઈ જુદો પડી શકે. આ કિસ્સામાં તો ખાસ નોધાવનમાં આવ્યું છે કે લયલા ઓ એક પચ્ચી એક બદલાતી રહેલ છે તું નહિ ઔર સહી એક ના મળી બીજા પાછળ ફર્યા બીજાએ દાદ ના આપી ત્રીજા પાસે ત્રીજા ની ઈચ્છા નહોતી પણ તેજીને પસંદ કરે છે તેને તેના માટે ના પડી અને છેવટે સમાધાનકારી સંયોજન થયા અને દોષ નો ટોપલો બીજા ને માથે?છેલ્લું સમાધાન દરેકની પસંદગી મુજબ નું જ હતું કોઈ કોઈના માથે ધોળી કે ઠોકી બેસાડવામાં અઆવેલું નહોતું જ પણ જેનો વિચાર શરૂઆતથી જ બ્લેકમેલીંગ નો હતો તે છૂપો છુપાવી શકાયો નહિ . તેમની આ પસંદ ગી ને મંજુરી ની મહોર મારવામાં તેમના બાપા ના માથે આક્ષેપો ની ઝાડીઓ વરસી હતી તે સૌ કોઈ જાણે છે અને તેની સજા આજે પણ તે લાચાર બાપ ભોગવે છે અને લાચારી ના બોજ માં પણ ટોર્ચર થાય છે બ્લેકમેલ થાય છે ધમકીઓ સહન કરેછે અને ચારે દિશામાંથી માર પણ ખાય છે . કોઈ પુત્ર aatlo અને aatli હદ સુધી nirday થયી શકે તે kalpana baharni વાત છે પણ તે hakikat છે jo તેનો prem sacho જ હોત તો તે ને કો ઈ રો કી ના શકત તેનો બાપ તો શું દુનિયાની કોઈ તાકાત પણ તેમને જુદા ના પડી શક્ય હોત પણ તેવું નહોતું એક તરફની વાત તો સ્પષ્ટ હતી જ કે ભરમાર ભરમાર પારકા જોર પર ઉડાન ભરતો હતો બીજી બાજુ ભગવાને રૂપ આપ્યું હતું આવનાર અને પસંદ કરનાર રૂપ દેખે ઘર દેખે ગાડી દેખે કુટુંબ દેખે ઘર બ ગદેઈ બંગલો ગાડી રૂપ અને ભવિષ્યની ઉજ્જવળ તકો સારી નોકરી આબધુ જેને ફાળે છે તેના માટે જલદી કોઈ ના ના પડે એટલુજ નહિ તે પામવા પ્રયત્ન પણ કરે અને એવા પણ કેટલાક પ્રયત્નો થયા હતા
બાપની આજની હાલત પર લાંબા વિચાર બાદ એમ લાગે છે કે બાપે આપેલી છૂટ અને તેની તર૫અફ ડરી વધુ જવાબદાર છે. તેને છૂટ જ નહિ પણ લાયસન્સ મળી ગયું હોય તે રીતે વર્તન કર્યું હોવા છતો પણ તેને બે શબ્દો કહી શકાય નથી અને આજે તેને ચારે બાજુથી બાપને ઘેરી લીધો છે એટલી હદ સુધી કે તે આજે માં બાપ અને તેની બેન ને મારી નાખવાની યોજનાઓ બનાવી રહ્યો છે અને જાહેર માં તે કબુલ પણ કરે છે કે તે લોહી નિ૯ નદી વહેવડાવશે અને કોઈ હજુ શુધી કીજ કરી શક્યું નથી લાચાર બાપ માત્ર નસીબને આગળ ધરીને ચુપ રહે છે અથવા ચુપ રહેવું પડે છે કારણકે આજે પુત્ર ના રાજ્ય નો વિસ્તાર અતિ સહાય ઘણો મોટો થયી ગયેલ છે, મહીને બે લાખની આવક, શાખામાં સર્વોચ્ચ કહી શકાય તેવી શૈક્ષણિક પડાવી કાયમી નોકરી મોટા થયી ગયેલા સંતાનો આજુ બાજુ ના ઊંચા સંબંધો આ બધાથી તે આસમાન માં ઉડે છે અને લાચાર માબાપ આંસુ વહેવડાવે છે.તમારાથી કશું જ થયી શકવાનું નથી માત્ર ફરફ્રિયા લખે રાખો \\
No comments:
Post a Comment