સજા સજા સજા 6 પુર્વાવૃત્તંત
કેટલીક વાતો અને વસ્તુ એવી હોય છે કે જે કહેવાય પણ નહિ અને સહેવાય પણ નહિ પણ નહિ અને તેની સજા તો ભોગવવી જ પડે એમાંથી છટકાય પણ નહિ ભોગવે જ છૂટકો ચિતરામણ ના હંસ ની જેમ નસીબને આગળ ધરીને કે શાહમૃગ ની માફક રેતીમાં માં છુપાવીને છટકી શકાય તો નહિજ
મારું મારું આગવું અને તારું મારું સહિયારું ની થીયરી જોરદાર રીતે રજુ કરીને એન માંનોવૈગ્નાનીકે અમને સજ્જડ થપ્પડ મારી છે તે અધિકૃત ચિકિત્સક છે માટે તેની વાત પહેલા માનવા માં પ્રેરાય પણ તે ખોટું છે તે સાબિત કરવું સહેલું છે . તેમના જ કહેવા મુજબ તે જે ઘરમાં રહે છે તે તેમનું નથી મારું છે છતો તે મારું ઘર અમારું સહિયારું પણ તે જે ભાગ તેમાંથી વાપરે તે તેમના એકલાનો જ તે માં બીજું કોઈ આવી નાશાકે કારણ તે તેમનું આગવું થયી ગયું તેમના ભાગ માં આવનાર માટે મોત ની સજા જાહેર કરેલી છે . કેટલી દુખદ બાબત છે ? સહોદારી વૈમાંનાશ્ય અને કૌટુંબિક વૈમાંનાશ્ય આટલી હદ સુ૮ધિ નીચે જયી શકે છે તે તો મત્ર એક કુશલને ચાલક વ્યક્તિ જ કરી શકે અને તે પણ જેનું નસીબ અત્યંત જોર માં હોય તે જ કરી શકે અને આ બધા પરિબળો તેમની તરફેણ માં છે અત્યારે . આજની તારીખ માં તેમની માસિક આવક બે લાખ ઉપર ની થવા જાય છે અને જે રીતે તેમની સંપત્તિ વધી રહી છે તે જોતા તે અત્યંત ટૂંકા ગાળા માં કરોડ પતિ ઓ ની લીન માં આવી જાય છે અને તેમ છતાય એક સહોદર જે સ્વનિર્ભર નથી, જેની પોતાની આગવી કહી શકાય તેવી કોઈ આવક નાતી આમદની નથી જે પણ કઈ મળે છે ભોગવે છે તે માતા પિતાની સાથે અને માતા પિતાનું જ છે તેમ બધા સમજે છે છતો માતા પિતાની ભોગવટાની ચીજ પર પોતાનોજ હક્ક સાબિત કરવાની ઈચ્છા રાખનાર અને તે પણ પડાવી લેવાની દાનત રાખનાર ને કુશળ,ચાલક , કે હોશિયાર કહેવાય તે તમે સૌ નક્કી કરજો. અસમર્થ કુટુંબી જનની જવાબદારી સ્વીકાર વાનું તો બાજુ પર રહ્યું તેને ધમકી અને દરના ઓછાયા નીછે રખા વાનું અને તે જ મુદ્દો રજુ કરીને માં બાપ ને પણ તન તનાવ અને ટેન્શન માં રાખીને ધમકીઓ આપીના બ્લેકમેલીંગ કરવાની ક્ષમતા તો અત્યંત કુશળ અને ચાલક વ્યક્તિ જ કરી શકે પણ આનો કોઈ ઉપાય નથી દેખાતો. સમાધાન ની કોઈ ભૂમિકા નથી, કોઈ શક્યતા નથી માત્ર તાબે થાવ અને શરણાગતિ સ્વીકારો અત્યરે અમારો સુરજ માથા ઉપર છે તેની સામે નજર પણ માંડવાની ભૂલ ના કરશો નહીતર આંખો પણ ખોઈ બેસશો .તેમ છતો પણ ડૂબતો જેમ તારાનું શોધે તે રીતે ડૂબતા બચવાના ઉપાય તો સહુ કરે જ પણ તે શક્ય જણાતું નથી. સહોદારી સંબંધો ની સરખામણી માં તાજા નવા અને ખુશામતિયા સંબંધો ની બોલ બાળ વધી રહેલી છે. જેને અત્યાર સુધી ની કારકિર્દી ના ઘડતરમાં સાથ આપ્યો કારકિર્દી ઘડી અને તમને ઉંચે આસને બેસાડ્યા તેમને લાત મારીને ફેકી દેવાની વૃત્તિ અને આજ કાલ ના બિલાડીની ટોપ જેવા સંબંધોને માથા ઉપર રાખતા હોય તો થયી નપાણ શું શકે ? આખરે તમે કરી પણ શું શકો ? દેખાતા રહી જાવ અને દેખાતા રહી જશો કશું જ નહિ કરી શકાય ય તો શરણાગતિ સ્વીકારો અથવા અંત સ્વીકારો .
No comments:
Post a Comment