saja 5 pothimana ringana .....

   સજા        સજા        સજા       પોથી માં ના   રિંગના .....


  
  કેટલાક સિદ્ધાંતો માત્ર પોથી માં  જ સારા લાગે અને તેનાથી જ  પોથી મન રીંગણ જેવું સુત્ર કદાચ મળ્યું હશે . 
   એવું  કહેવાય છે કે : શાસ્ત્રો માં  : પિતાના પડછાયામાં  પરમેશ્વર  વસે છે અને મન ચરણમાં   સ્વર્ગ  વસે છે . કળીયુગના  રહેવાસી માટે આ એક કાચ મોટી મજાક  હશે.  .કલિયુગ ના યુવાન માટે સ્વર્ગ અને પરમેશ્વર  ક્યાં  છે તે કહેવાની જરૂરત નથી.   પણ મજાક ઉપર ટીકા  અવશ્ય  તે કરશે. સિફત ભરી રીતે ખોટું બોલવામાં  સ્માર્ટ નેશ  કહેવાય  ખોટું પકડાય નહિ તેને ચાલાકી કહેવાય  ખોટું બોલીને તેનો ભરપુર લાભ લેવો તેને હોશિયારી કહેવાય  . ખોટું બોલીને કોઈને ગેરમાર્ગે દોરીને તો ભરપુર  દુરુપયોગ કરવો  તેને  ચબરાકી કહેવાય   :  આ બધા  કલિયુગ ના સિદ્ધાંતો છે  તેમતે તો સ્નાન કરે તેની ગંગા .


          મને યાદ છે મયંકે  જયારે મારા પુત્રની  એક સિદ્ધિ વર્ણવી ત્યારનો પ્રસંગ : તે   જયારે ૪૦૦૦૦  માં એક મારુતિ સેકંડ માં લાવેલો   ત્યારે  મારા પુત્ર પાસે ગાડી મહેસાણા તેની પાસે રહેતી હતી   તેથી  મારા પુત્ર એ મને પણ એક સેકંડ મારુતિ  લેવા આગ્રહ કરેલો  અને મેં હા પણ પડી હતી અને ૪૦    ૫૦    ની આજુ બાજુ  એક મારુતિ ખરીદી લેવા  કહેલું  જે આજ સુધી  આવી જ નથી  મારા માટે ગાડી નું લાયસંસ  તે  બહુ અગત્યનું નહોતું  મારી પાસે કડી કોઈ લાય સંસ  માગતું જ નહોતું   પણ છતો સમયસર  રીન્યુ  કરાવવું  તો જરૂરી અને હું તે ભૂલી ગયેલો જે મેં મારા પુત્રને  રીન્યુ કરાવવા  આપેલું  અને પછી પાછું ફરી ભૂલી ગયો  છ માસ પછી અચાનક યાદ આવ્યું ત્યારે તે યાદ દેવડાવ્યું  ત્યરે પહેલા તેવો જવાબ મળ્યો કે તે તો મેં તમને પાછું આપી દીધું છે    સારા નસીબે  છ  એક માસ પછી પાછું તે જ લાય સંસ  તેની પાસે મળ્યું અને ફરી તે રીન્યુ કરાવવા કહ્યું  તો કહે હવે  ૨૦૦૦  ખર્ચ થશે  તો પણ મેં હા  પડી બીજા ત્રણ માસ વીત્યા  અને છતો પણ ના થયું એટલે  અચાનક યાદ દેવ દવ્યું   ત્યરે  ફરી કિંમત વધી ગયી  આથી મેં તે પાછું માગ્યું અને હું જાતે જ ગયો  અને  ત્યાં મને કહેવામાં આવ્યું  કે એક મહિના પહેલા  લાવ્યા હોત તો  ૩૦૦  માં પતિ જાત હવે ૨૦૦ દંડ  આપી ડો એટલે રીન્યુ થયી જશે  અને રીન્યુ કરાવી લીધું. .મારા મિત્ર bhupendra ના  અવ ઘણા  કારણમાં મારી પાસે છે  અમારો  અશોક પણ ઉનો નથી ઉતાર્યો  પણ મારો જ પુત્ર  તે બધાથી ચાર ચંદરવા  આગળ છે તે નો મને ઘણી વાર અનુ ભાવ   મળ્યો છે :  :     
   પણ  કિસ  જગા  જાયે  કિસકો   દિખલાયે જખમી દિલ  અપના 
 હોય ગમે તે હોય પણ છેવટે તો મારો જ પુત્ર છે ને ? તેનું નસીબ અત્યારે ખુબ જોર માં ચાલે છે તે ગમે તે કરશે તો પણ તે ની તરફેણ માં જ પરિણામ રહે વાનું છે  અને  મારા ભાગે   બળદ ની માફક કોઈ પૂર્વ જન્મનું દેવું ચૂકવવાનું  બાકી છે તે હું ચૂકવી રહ્યો છું  સહકારી ને મેં કહેલું છે કે જે જે બાવા પસેત૫હિ જાની લાવ કે મારે કેટલું દેવું ચૂકવવાનું હજી બાકી છે જો ખબર પડે તો સીધા વન વે સેતાલ્મેન્ત થી તે ચૂકવી ને હું મુક્ત થઇ જાઉં   પણ કમનસીબી તે આવી કે સહકારી પણ મારી પાસે  નારહી   : જિન્હેં  સમજતે થે સદાકે લિયે  અપને  ઐસે અણમોલ  રિસ્તે ભી તુત ગયે હાય  પલ ભાર્મે, કબ કહા ઔર કૈસે  પતા હી નહિ ચલા  એ ક્યાં હુઆ  કબ હુઆ કૈસે  હુવા  પણ જે છે તે આ સાચું પાનું છે આમાં કોઈ અતિશયોક્તિ નથી જો નથી બોલતા તો ગુન્ગલાયી જાવ  છો અને બોલો છો તો બદનામ થાવ છો  બંને બાજુ  આગ છે  ચિતરામણ નો હંસ હર ગળે તેવું કહો તો કોઈ મને નહિ  અને  તે દેખીતું  હોવા છતો  ભાગ્ય તેની સામે તમારી સામે જોઇને મજાક ઉડાવે છે અને તમે કયીજ કરી શકતા નથી  કેવી ભયાનક લાચારી : , 
કિસ્મત તૂટી, દુનિયા રૂથી, તૂટે સભી સહારે  , 
પેટ ખાતર બને ભિખારી  ફિરતે ઘર ઘર મારે ..........
કોઈ એવી જગા નથી કે જ્યાં હું આ કમનસીબ કહાની કહી શકું, જો કહેવા જાઉં છું તો હું જ મૂરખ  બનુછું,  તમે જ આ  પલ ને આમંત્રણ આપેલું છે  હવે કોને કહો  આજુ બાજુ   વાળા  બધા તમારી સામે છે કોઈ પડખે  નથી છેવટે ભાર અહિયાં હલકો  કરું છું  આજે નહિ અને વર્ષો પછી પણ કોઈ  જોશે જણાશે વાંચશે  અનુભવશે  અને કદાચ samajashe




  

No comments:

Post a Comment