saja saja 4 flashback


ના નથી કે સાચું ખોટું સમજી ના     સજા          સજા           સજા     {  અતીત  નો  ઈતિહાસ  }

       સહેજ  પૂર્વ વૃત્તાંત    પણ   જોઈ  લયીયે .
             એક  ઘરમાં  ત્રણ ત્રણ પુત્રી ઓ  હતી  માતા  હોસ્પિટલ માં હતી  અને ચોથા બાળક ની રહ જોવાતી હતી જેના મોસાળ માં પણ  તેની માતા સિવાય  કોઈ પુત્ર  કે સંતાન નહોતું  અને અચાનક પુત્ર જન્મ ના સમાચારે  સૌ આનંદ વિભોર બની ગયા હતા   પિતૃગૃહે  ખુશાલીમાં  સારા ગામ માં  સંબંધી ઓ માં  અને  ઠેક ઠેકાણે  ગોળ  ધના વહેચી ને ખુશી મનાવી હતી અત્યંત લાડ કોડ માં ઉછરતો  બાળક વધુ પડતા  વિશેષ અધિકારો  ભોગવતો  હતો  - જન્મથી જ વિશેષ હક્કા અને અધિકારો  ભોગવતા  બાળક ની માનો દશા કે તેના સહોદારી ભાંડું ઓ ની  મનોદશા નો કોઈને અંદાજ નહોતો પણ શરૂઆત ખુબ સારી હતી સૌ  નવા બાળકના આગમન થી ખુશ હતા . સમય જતો ગયો સૌ બ;લાકની જ તરફદારી કરે  તેનાથી  મોટા સંતાનો ને  કોઈ ફરિયાદ પણ નહોતી કોઈને કોઈ અદેખાઈ પણ નહોતી  પણ નવા બાળકની જીદ વધુ રહેતી અને સૌ તે સંતોષતા હતા  તેનાથી તે વધુ પડતો એક લક્ષી  બની ગયેલો. સહોદારી ઈર્ષા  અને કદાચ વૈમાંનાશ્ય   પણ કહી શકાય  તેવું પણ હોઈ શકે.તેને તક આપવા છતો પણ તે લાભ નહોતો લયી શકતો અને મોટી ઇનામો લાવે તે તેને ગમતું નહોતું   આથી તે ગ્રંથી દુર કરાવવા  માટે તેને જાણીને  ભાગ લેવા મોકલી આપવામો આવતો હતો એટલું જ નહિ તેને નામ્બેર અને ઇનામ પણ મળે તેવી પણ વ્યવસ્થા કરવામાં  આવતી હતી  પણ તેનાથી પણ તેને સંતોષ નહોતો થતો  પણ હજુ બાળક છે માણી ને આંખ આડા કાન કરવાનું શરુ કર્યું હતું. મોડાસા માં તેમણે વિશાલ ક્ષેત્ર  મળ્યું  મોડાસા હાઈસ્કુલ ના  પી પી મહેતા  ના  બાબાભાઈ  તે દિવસો મો એકદમ નિર્દોષ ચહેરા વાળા નીખાલાશ દેખાતા  બેબી બેન ના  ભાઈ હતા અને બંને બાળકો માટે સૌને ગૌરવ પણ હતું માત્ર નિશાળ જ નહિ  આખું મોડાસા તેમના માટે ગૌરવ અનુભવતું હતું  તે વખત ના રાજ્ય ના મુખ્ય મંત્રી માધવ સિંહ  આજે પણ  અં બાળકોને યાદ કરે છે  આજે પણ  માધવ સિંહ ના પુત્ર  ભરત ભાઈ  રેલ્વે મંત્રી છે છતો અં બંન્ને  બાળકો ને નજર માં રાખી ને સંદેશો મારા પુસ્તક માટે મોકલ્યો છે જે માં  તેમણે  લખ્યું છે કે  ફાલ્ગુની  અને જીગર જેવા સંસ્કારી  બાળકો ને  સંસ્કાર પ્રદાન કરનાર પિતા નું પુસ્તક  સંસ્કાર પ્રદાન કરનારું જ હોય  જે અં બંને બાળકો ના સંસ્કાર માટે ની છાપ દર્શાવે છે.
        પરંતુ એવું તો શુ૭ બની ગયું  કે અત્યંત નિર્દોષ અને નીખાલાશ આંખોમાં   નિખાલસતા ની સામે  ઈર્ષા અને વેર નો અગ્નિ ભભૂકી ઉર્થો છે  કે જે તેના માતા પિતા અને સહોદર ને કપ[ઇનાખી ને લોહીની નદી વહેવડાવવા  તૈયાર થયી ગયો છે?  આની પાછળ માત્ર અને માત્ર  સહોદારી વૈમાંનાશ્ય  અને ઈર્ષા તેમજ વહેમ શંકા  અને કાચા કાન જ માત્ર જવાબ દર છે અં બાળકને મળેલી સિદ્ધિ સંપત્તિ   પ્રસંસા પ્રસિદ્ધિ પદ અને આવકનું મોટું સ્ત્રોત્ર  અં બધું ભેગું થયી ગયું  અને હવે તેના જોરમાં તે  સહોદર ને તો વહેમ અને ઈર્ષા થી તો ઠીક  તેના માં બાપ ને પણ હેરાન પરેશાબ એટલી હદે કરવા બેઠો છે કે  તે વૃદ્ધ  માં બાપ ને આત્મા હત્યા કરવાનું મન થાય છે તેની પ્રશીસ્તી  તેના માબાપને નડતી હોય તેવું બની જ શકે નહિ  પણ બાળક ની  ચાલાકી  એટલી હદે વધારે છે કે તેનું  વર્ણન શક્ય નથી . મને યાદ છે મારો એક મિત્ર ભુપેન્દ્ર  સિફત ભેર  ખોટું બોલી શકતો હતો કોઈને ખબર ના પડે કે ભુપો ખોટું બોલે છે પણ તે મારી   સામે માત્ર હું તે ને કહું બાય  મધર  ? એટલે તરત જ  તે સાચું કહી પણ દેતો હતો  ભુપને ચાર ચંદરવા  ચઢે  તેવો અશોક નીકળ્યો જે  જુઠ ખુબ સિફત થી બોલી શકતો અને આજે પણ બોલી શકે છે  પણ અં બંનેને પણ ટક્કર મારે તેવી સિફત અં બાળક પાસે છે જેની મને તો જાણ હતી જ અને છે પણ તેના એક મિત્ર  મયંકે  મને મહેસાણામાં   આની જાણ કરેલી અને  અં બાળક ના  અં વિશેષ ગુણ ના  વખાણ પણ કરેલા \\ પરંતુ  અં હથિયાર એને કયો કયો ઉપાડ્યું તેની જો જાણ થાય તો શરમથી માથું ઝુકી જય કે અં એ જ બાળક જેના માટે  એક વખત  લોકો ગર્વથી માથું ઊંચું  કરતા હતા તે અં જ બાળક ? તેની પાસે શું નથી કે જેના કારણે તેને  આવી નીચી કક્ષાની હરકતો કરાવી પડે છે? બે ચહેરા વચ્ચે આટલો મોટો તફાવત ?સત્તા સંપત્તિ અને સમૃદ્ધિ ને તે જીરવી ના શક્યો  પદ અને તેની પાછળ આવી મળેલી  અપાર આવક થી તેની આંખો પહોળી થયી ગયી અને તેના અંગારા માં તે બીજાને તો નહિ પણ તેના માં બાપ અને સહોદારને જ બળવા તૈયાર થયો છે  આમાં તેને કોઈનો ટેકો પણ મળતો હોવો જ જોઈએ  એક હાથે તાલી ના પડે  જો તેને  તેના સાથી   અંગે રોક્યો હોત તો કદાચ તેનામાં ફેર પડી શક્યો હોત  પણ સાથી અંગે   ચુપ રહીને  મુક સંમતિ  આપી જ હોવી જોઈએ  નહીતર આવું બની ના શકે . આજે તેના જ સંતાનો  એના જ જેટલી ઉંમરે આવી ગયા છે કે જ્યારાની  અં વાત થાય છે  તે સંતાનો પણ એટલા નાશકે  ભલે કદાચ તેના અધિકાર ક્ષેત્રમાં રહેતા હોવાથી તેની સ્વમે ના પડે પણ ના સમજે તેવા તો તે નાદાન નહિ જ હોય  કિન્નાખોરી કે ઈર્ષાના ઝેર નું પ્રમાણ વધુ હોય તો  પ્રમાણ માં ફેર પડે પણ હકીકત બદલાય નહિજ  અને અં બધું બાજુ પર રાખી એ   કિસ્મત તેની સાથે  છે તે  તેના પુણ્ય નું બળ છે અને તે બળ જ્યાં સુધી તેની સાથે હશે ત્યો સુધી તેનો વાળ પણ કોઈ વાંકો કરી શકવાનું નથી  . બિલ્લા નંબર  ૭૮૬  હજુ તેની સાથે છે . 
      તે જેવો છે  તેવો  પણ છેવટે  પુત્ર છે  ભવિષ્ય માં  પણ જયારે અં પાનું ખોલશે ત્યારે કમસે કામ વિચાર તો કરશે જ તે નહિ વિચારે તો તેના સંતાનો વિચારશે  અને તે પણ કદાચ  નહિ વિચારે તો કોઈ ક વિચારક  પણ કદાચ વિચારશે  કે આવું કેમ બન્યું  નાબને તે માટે શું કરવું અને આવું   કદાચ બની જ ગયું છે તો તેનો ઉપાય શો હોઈ શકે ?vvvvvv

No comments:

Post a Comment