સજા સજા સજા ભાગ ૩
ક્રમશ:
આગળના બંને ભાગો માં કેટલીક વિગતો અપાઈ ગયેલ છે.શરૂઆત માં જ કહી દઉં.: કોઈનું કિસ્મત જયારે વધારે જોર માં હોય ત્યારે તેની સામે પડાય નહિ ; સમા પુર માં તરવા પડાય નહિ અને મધ્યાન્હ ના સુર્યની સામે જોવાય પણ નહિ આંખ ગુમાવવાનો વારો આવે આવું જોખમ થાય નહિ : ગુડિયા ના થર્મોમીટર ના પ્રસંગે એટલું તો અવશ્ય પ્રસ્થાપિત કરી આપ્યું છે જ કે તેમનું કિસ્મત ઘણું જોરમાં છે અત્યાર સુધી ની તેમની સિદ્ધિ અને સંપન્નતા તેમના બળ ઉપરની નથી જ પણ તેમના કિસ્મત ના જોર ઉપર ની છે વધારામાં કોઈ નું પુણ્ય ફળ પણ તેમને મળતું હોવું જ જોઈએ જેના જોર થી તે સિદ્ધિ મેલ વે છે ભગવાન ની કૃપા નો પણ મોટો હાથ છે પણ સિદ્ધિ ના અતિરેક માં તે સૌ છકી ગયેલા હોવા છતાં તેમને કશું કહી શકાતું નથી કહે તો કોઈ સંભળાતું નથી છતાં મન હળવું કરવા નો આ એક માત્ર પ્રયાસ છે.
જયારે તેમના જ મુખેથી કબુલ કરી દેવાયું છે કે મારાજ ઘરમાં જો મને રીબવવામાં આવે, ઓશિયાળો બનાવી દેવામાં આવે, હડધૂત અને અપમાનિત કરવામાં આવે તો તેમના ઘરમાં મારી શું હાલત થાય તેનો આ ડેમો છે જેથી હું તેમના ઘરે જવાની તો ઠીક તેની સામે નજર પણ માંડવાની પણ હિંમત ના કરું. અને આજ સિધ્ધાંત તેમને ગાડી માટે પણ લાગુ કરીને તે સાબિત કરી આપ્યું જેણે તેમને ગાડી શીખવાડી,ગાડી અપાવી પોતાની સગવડના ભોગે પણ તેમને ગાડી અમર્યાદ રીતે વાપરવાદીધી તેનેજ ગાડી માં થી ઉતારી મુકવા અથવા તેને એમ કહેવું કે તમને ગાડી ચલાવતા નહિ ફાવે તે શું સ્થાપિત કરે છે ?
ગાડી ની સગવડ ના આપવી કે ઘરમાં હેરાન કરવા તે એટલી બધી ગંભીર બાબત નથી કદાચ પણ છરો બતાવી ને ધમકી આપીને દર ના ઓછાયા નીચે રાખવા તે દર્દ તો જેણે ભોગવ્યું હોય તે જ જાણે અને સમજે અમને તો છરો બતાવ્યો જ છે પણ તેમના મિત્ર મંડળ અને અંતરંગ મંડળ માં પણ આ રીતે દર્શાવીને પોતાની મહાનતા અને શુરાવીરતાનું પ્રદર્શન પણ કરેલું છે અને પછી કહેવામાં આવે છે કે તે તો તે ભારે હતાશા માં છે હતાશા માં તે નથી પણ તેમણે તેમના માં બાપ અને એક લાચાર બેન ને હતાશાની ગર્તામાં ધકેલી દીધા છે અને દેખાવ કરેછે : ચોર કોતવાલ ને દાટે ; જેવો ઘટ છે પણ આ દુખ અને વ્યથા કોઈને કહેવાય તેવી પણ નથી રહી અને સહેવાય તેવી પણ નથી રહી .સામાવાળાનું કિસ્મત એવું અને એટલું વાંકું છે કે તેમના બધા પ્રયત્નો પાણી માં ગયા છે તેમની નજર સામે જ ચિતરામણ નો હંસ હર ગલી જાય છે પણ આ વાત કોણ માને ?તેમના ઉપર વજન ધરાવતા બે ડોકટરો કદાચ કહી શકશે તેવી માન્યતા પણ ધૂળ માં મળી છે અને તેનો જવાબ જ તેવો મળ્યો કે અન્ન નો માર્યો નીચું જુ વે તે બંનેની સેવા તેમને ખુબ કરી છે તેમની ઘણી જરૂરિયાતો સાહેબે પૂરી કરેલી છે હવે આ બંને મહાનુભાવો કેવી રીતે તટસ્થ રહી શકે ? ઉપરથી તેમની સાથેના મારા સંબંધો પણ ઠંડા થયી ગયા તે નફા માં અને તકલીફ તો તેવી ને તેવી જ રહી.
તમે કહો તો અડધા કલાક માં ઘર ખાલી કરીને જતો રહું પણ બે વર્ષથી તો તે બન્યું નથી જ પણ ઉપરથી ધમકી અને દબાણ ટોર્ચર અને અપમાનિત બનવું પડ્યું તે નફા માં .બતાવવામાં એવું આવે છે કે હું ઘરનું બધું કામ કરું છું પણ તેમની આ ભ્રામક તા મારાથી છાની નથી અને તેનું વિગત વાર વિશ્લેષણ કરવાની જરૂર હવે હું જોતો નથી કારણકે જેણે ખોટું જ બોલવું છર તે ને કેવી રીતે પહોચશે હું જાણું છું કે તેને ઘરનું શું કામ કર્યું છે શું નથી કર્યું અને શું કરવાનો દેખાવ કરેલો છે પણ હવે આ બધા વિશ્લેષણ નો કોઈ અર્ત૬હ નથી. આ લોકો એ પરિસ્થિતિ જ એવી લાવી ને મૂકી છે કે મારે જ ઘર છોડી ને જતા રહેવું પતે અને મારે જાતે જ તેમને આ ઘર ખાલી કરીને આપી દેવું તે જ તેમની એક માત્ર ઈચ્છા છે ગરાર છોડી ને જાવ, ગામ છોડી ને જાવ કે જગ છોડીને જાવ પણ તમે અમારી નજરમાં ના જોઈએ જેવી ઉગ્ર અને ઠંડા કલેજા ની એકી સાથે અજમાવતી આ પ્રક્રિયા તે લોકો સાથે રહીને આચરી રહ્યા છે. કૈક અજુગતું ચોક્કસ બનવાના ભણકારા વાગી રહ્યાછે આગમ ના એધાણ સ્પષ્ટ જણાય છે મારાજ ઘરમાંથી માને બેઘર કરવાની તેમની મનોવૃત્તિ છાતી તો હવે થયી જ ગયી છે .મારી પત્ની અને પુત્રીને જુએ છયે અને તેમને કાપી નાખવાનું તેમને મન થાય છે તેટલું કહે વ મજ નથી આવતું પણ હવે તો છરો બતાવી ને એમ કહેવામાં આવે છે કે ગમે ત્યારે લોહીની નદી વહેશે .આવો માનસિક ત્રાસ વૃદ્ધ અને લાચાર વ્યક્તિઓ કેવી રીતે સહન કરી શકે ?માં બાપ ની લાગણી અને વૃદ્ધત્વ સમ સામે આવી ગયા છે માનસિક પરિતાપ હવે ઉગ્ર કક્ષા એ છે કોઈ રસ્તો તેમને દેખાતો નથી .
જો કોઈને રસ્તો દેખાય તો અમને જણાવે

No comments:
Post a Comment