અનુસંધાન :-

       ભૂલ તો થયી જ ગયી છે  સજા  મારે જ  ભોગવવાની રહે છે અને તે માટે મારી તૈયારી છે જ  જે રીતે હાલ  હું હતાશ્સ ની ગર્તા માં ધકેલાયી ગયો છું  અને જે સજા  અત્યાર સુસુધી મેં ભોગવી છે તે મારું મન જાણે છે મને જે રીતે લાભાર્થી એ બલક મેલ કરેલ છે તનાવ માં રાખેલ છે દબાણમાં  રાખેલ છે  અપમાનિત કરેલ છે અને  હડધૂત કરેલ છે તેમ કહું તો પણ ખોટું નથી તેના જેવી  અને તેનાથી વિશેસ  શું સજા હોઈ શકે ?
    પરંતુ  આ બધા  પાછળનું એક કારણ છતું થયી ગયું  લાભાર્થી ના જ જણાવ્યા મુજબ  જો તે મને મારાજ ઘરમાં   મને બંદી બનાવીને ઓશિયાળો બનાવીને  ટોર્ચર  કરીને અપમાનિત કરીને  ઉપેખ્સિત કરીને અને અપમાનિત કરીને રાખી શકતો હોય તો સ્વાભાવિક રીતે જ હું  તેના ઘર માં જવાની હિંમત જ ના કરું  અને હવે તેને ખાતરી થયી ચુકી છે કે મહીને બે  લાખ ની આવક તેને  એક નવો મહેલ  બનાવવામાં ઉપયોગી જ થવાની છે  તો તેના નવા મહેલ માં તે મારા માટે ઠંડે કલેજે પ્રવેશ્બંન્ધી  કરી જ શકે છે . ગદ્ફી માટે તે આ જ રમત  રમ્યો હતો   ૧૫ વર્ષ  સુધી  મારી ગાડી આડે ધડ  વાપર્યા  પછી  પોતાની ગાડી  લાવ્યાના એક જ મહિના માં તેને  મારી પત્ની અને પુત્રી  જે તેની માતા  અને બહેન પણ થાય તેમને ગાડી માંથી ઉતારી મુક્યા હતા   આ મારી ગાડી  છે નું ઘમંડે નું પ્રદર્શન તો ત્યારે કર્યું જયારે તેને મને પણ જણાવી દીધું  કે તમને ગાડી ચલાવતા નહિ ફાવે જયારે મેં માત્ર અડધા કિલોમીટર જાજા માટે ગાડી માગી  મેડીકલ રીપોર્ટ  બતાવવા જવા  માની લો મને ગાડી  ચલાવતા નહિ ફાવે તો તે મને લાયી જયી શક્યો  હોત  તે પોતે રીપોર્ટ બતાવી શક્યો હોત   પણ આ બધી ખબર પડી તુઅરે તો પાણી માથા ઉપરથી પણ વહી ગયું હતું હવે શું ઉપાય ?મારાજ  ઘરમાં મને છરો બતાવી ને ધમકી આપી શકે છે કે  ગમે ત્યારે  આ ઘરમાં તમારા  કોઈ ના લોહી ની નદી વહેશે તે નો શો અર્થ સમજાવો ?
         જે પાળે મને ખાતરી થયી ચુકી કે જયારે ગુદીઅના હાથમાંથી પડી ગયેલ કાચ નું થર્મોમીટર  અકબંધ  રહ્યું કોઈ નુકશાન વગર  ત્યારે મારે માનવું જ રહ્યું કે અત્યારે તેમનું કિસ્મત ઘણું જોર માં છે અને તેનો તે ભરપેટ દુરુપયોગ કરે છે પણ જયારે તમારું ઉપજ્વાનુજ નથી તો શું કરશો ?તેના નશીબે તેના ત્રમામ  સગા  જેમને તેને  એક  રાત્રે  મારી જન બહાર  બોલાવીને   ખોટી  રજૂઆત કરેલી કે મને બધા ફ ઘરની બહાર કાઢી મુકવા માંગે છે  જે રજૂઆત કેટલી પોકળ હતી તેની તો બધાને ખબર પડી જ ગયી છે પણ કોઈ તેની હાલની પદ પ્રતિસ્થા  પગાર  આવક સધ્ધરતા  અને  હવે તો મોટો માસ પગાર અને  પડાવી  અને તે સાથે તેની તા,મમ જરૂરિયાતો હવે પૂર્ણ થયી ગયી છે ત્યારે હવે તેને કોઈની પણ જરૂર નથી  જેને તેમને  ટેકો આપ્યો તેને જ તેને લત મારવાનું શરુ કરી દીધું અને સૌ  આંખ બંધ કરીને જોઈ ર૪અહે છે  અમારે શું  તેમનો પ્રશ્ન છે તેવું તેને પ્રતીત થયી ગયું છે કે  હાહે અમારી પડખે કોઈ ઉભા રહેવા તૈયાર નથી એટલે તેનો જોર બમણું  થયી  ગયું  છે તે એટલાથી અટક્યો નથી પણ  અન્યના  ભાગ ની તો ઠીક મારી જ વસ્તુ હવે પડાવી લેવા જેટલી  મારાજ ઘરથી મને બેઘર કરીને આ ઘર પડાવી લયીને  નવું ઘર બાંધવા ની યોજના અને ઇત્છા  રાખે અને  નવું ઘર બંધાય   ત્યાં સુધી બધા ભાડાના મકાન માં જાય  અને નવું મકાન તેનું થાય તે તેની શરત  ? 
         આ બધા માનસિક તનાવ ત્રાસ અને ધમકી કે જ્યો લોહી વહેવડાવવાની  ધમકીઓ આવે  તે આ ઉંમરે   કેવી રીતે શહન કરાવી ?આ સંજોગો માં જો કોઈનું અકુદરતી મૃત્યુ  થાય કોઈ આપઘાત  કરે કે અકસ્માત માં ગણાવી ને કોઈ કોઈને ખતમ કરી નાખે તેવા ધમકી ભર્યા વાતાવરણ માં  માનસિક ત્રાસ લયીને કોણ કેટલું જીવી શકે/?
      જેના માટે જિંદગીના  અમૂલ્ય વર્ષો ફાળવ્યા જેના માટે જ નહિ માત્ર પણ તેમના સંતાનો ને માટે પણ આટલી જહેમત ઉઠાવી તે તેમના સંતાનો મોટા થયી ગયા પછી અને  સધ્ધર થયી ગયા પછી  મારા જ પરિવાર અને એક માત્ર આશ્રિત સંતાન ને  ઠંડી ક્રુરતાથી પરેશાન કરે ? સહેજ તો વિચારો એમની પુત્રીને અમે શું નથી આપ્યું  શું નથી સચવાઈ  કે જેથી તે મારી પત્રી ને મારી નાખવા જેટલી હદે  જવા વિચારી શકે છે ? માત્ર  વરસનું ઘર મેળવવા માટે જ આ બધો સ્ટંટ ?આ બધી ધમકીઓ ? આને કિસ્મત નો ખેલ કહેવો કે   પછી અન આવડત  કે પછી નારી મુર્ખાયી  કે પછી ખોટો સંતાન પ્રેમ  ?જે સંતને સંપ્રાપ્તિ પ્રાપ્ત કરી લીધા પછી એમ કહે છે કે મેં ક્યાં કહ્યું હતું કે મને મદદ કરો તમે ત્રમારા માટે  આ બધું કરો છો 
    પિતામહ ભીષ્મ એ કહ્યું હતું ને કે મારાજ સંતાનો મારા માટે મોત નું નિમિત્ત બનશે  જેને કોઈ ના પહોચે તેને તેનું પેટ પહોચે પૃત્વી ઉપર કોઈ નર વીર પાક્યો નથી કે મને હરાવે તો ઠીક મારી સામે આંખ ઉંચી કરીને જોઈ શકે  તે  પિતામહ  તેમના પુત્ર ના તીરો થી ધરતી પર ઢાળી પડ્યા 

ક્રમશvvvvvvvvv

No comments:

Post a Comment