સજા .........સજા .......સજા 


  ભગવાન  એક કસુરકી  ઇતની બડી   સજા  ક્યોં   


સજા  ગુના માટે હોઈ શકે  પણ કોઈ નાની સરખી  ભૂલ માટે સજા  તે ગંભીર બાબત  છે પરંતુ ભૂલ એટજે  ભૂલ  અને તેની જે પણ સજા હોય તે ભોગવવી જ પડે કર્મ નું તે બંધન છે. ભૂલ નો પ્રકાર અને પ્રેઅમાન  સજામાં વધ ઘટ  કરી શકે પણ સજા તો ભોગવવી જ પડશે . અને હું કબુલાત અપૂ છું કે હું તે ભોગવીશ જ . 
        ગુનો કૃત્ય કે ભૂલ જે હોય તે તેની નોધ લેવાય જ.  સામાન્ય વ્યવહારમાં  એક નિયમ છે કે જ્યેશતા પુત્રધી કર માં  રાજા બનવાનું ભાગ્ય  સૌથી મોટા પુત્ર ના ફાળે જાય. અને  બીજા નાના પુત્રો તેના તાબામાં પણ રાજ્કુવારના અધિકારો ભોગવે  પણ લાલચ બુરી ચીજ છે અને   મોગલ સામ્રાજ્ય માં  ઔરંગઝેબ તેનું જીવતું ઉદાહરણ  છે. અને ગાડી પચાવી પડવાની તેને કોઈ સજા મળી નથી  તો બીજી બાજુ ભારતીય સાંસ્કુતિ માં ભારત ગાડી લેવા તૈયાર નહોતો   અને રામ ગાદી સ્વીકારવા તૈયાર નહોતા  બંને પરસ્પર  ગાદી  છોડવા  માટે જીદ કરતા  હતા . સંસ્કાર અને સંસ્કૃતિનો આ તફાવત છે, તેવી જ રીતે સમાજ નો  એક વન લિખિત  નિયમ છે કે  માં-બાપે  સૌથા મોટા  સંતાન નું લગ્ન  પહેલા કરવું જોઈએ  નાના સંતાન ના લગ્ન ની રાહ જોવી જોઈએ . અનિવાર્યતા હોય તો તેની પૂરી ચકાસણી કરાવી  જોઈએ અને  અને મોટા સંતાન ના ભાવી ઉપર વિરોધિઅસર પડે નહિ  કે તેને અન્યાય થાય નહિ તેની કાળજી લેવાની  માં-બાપ ની ફરજ બની રહે છે  અને જો માં-બાપ  આ ફરજ ચુકે તો  તેની સજા ભોગવવા માટે તેમને તૈયાર રહેવું જ પડે અને ભોગ બનેલી  અન્ય વ્યક્તિ અને સંતાન ને વળતર   પણ ચુકવવું જ પડે તેમાં કોઈ અપવાદ ના ચાલે કે કોઈ માફી પણ ના મળે. આ વણ લિખિત  નિયમ છે અને તેનું પાલન કરવાની માબાપ ની ફરજ બની રહે છે માત્ર ગુના ની કબુલાત  તે સજા  પુરતી નથી  માફી પણ પુરતી નથી  વળતર ચુકવવું પડે અને જેના માટે આ અન્યાય કર્યો હોય તેની પણ ફરજ બની રહે છે  કે તે પણ વળતર  માટે ની જવાબ દારી સ્વીકારે અને માં બાપ ને  ટેકો  આપે  અને અસર ગ્રસ્ત ને પણ ટેકો  આપે. જો આમ ના થાય તો  માં બાપ અને  ફાયદો  મેળવનાર સંતાન  સામાજિક ગુનેગાર છ એવું  પણ બની શકે કે  અસરગ્રસ્ત  સંતાન ની જીંદગી માં તેનો કોઈ વિકલ્પ પણ ના બચ્યો હોય  ઉંમર વીતી ગયી હોય  માનસિક હાલત બગડી ગયી હોય સામજિક હાલત ને પણ વિપરીત અસર પડી  હોય  પણ તે દરેક બાબત ની જવાબદારી  માબાપ અને લાભ લેનાર રંતન ની જ બની રહે છે તેમો  તેઓ  કોઈ બહાના બતાવી શકે નહિ  આ સામાજિક બંધન છે અને તેમાં કાયદાએ  વચ્ચે આવ વાનું રહેતું નથી  અને કદાચ કાયદા પાસે આ વાત આવે તો કાયદો પણ  સંજોગો ને સહાનુભુતિ થી જ વિચાર્શેસમાંજીક બંધન છે માટે સમાજ જ માત્ર જવાબદારી લે તે પુરતું નથી જો કાયદા પાસે  આ બાબત આવે તો કાયદો આંખ આડા કાન નહિ કરે.અસરગ્રસ્ત ને થયેલા તમામ નુકશાન ની ચકાશાની થશે જ  અને અસરગ્રસ્ત ને વળતર અવશ્ય  મળશે જ 
ક્રમશ                        

  

No comments:

Post a Comment