Karmnu bandhan

વૃદ્ધાની   વ્યથા 

અં  માત્ર રોડનો  રડવાની વાત નથી પણ વાસ્તવિકતા ની હકીકત છે  જે  આજે કદાચ  કોઈને ના સમજાય  પણ ...
"પીપલ પણ ખરંતા  હસતી કુપલિયા 
 મુજ વીતી તુજ  વીતશે ધીરી બાપલિયા  "

ભગવાન કરે કોઈને આવો દિવસ બતાવે નહિ  પણ કર્મનું બંધન કોઈને છોડતું નથી  પછી ભલે ને તે બ્રહ્મ નો બાપ કેમ ના હોય  ?

જેના સુખ અને સગવડ અને માંગણી લાગણી અને જરૂરતને સ્વીકારીને  કોઈના સુખ ઉપર કપ મુકીને   કોઈ ની  સગવડ અને સુવિધા ઓ  સાચવી હોય તે જ વ્યક્તિ જયારે  જયારે સિદ્ધિ ના શિખરે પહોચી ને  શિખર ઉપર પહોચાડનાર સિદિ૯ ને લત મારીને ફેકી દે   ત્યારે તે સીડી ના મન પર શું વીતતું હશે તેની કોઈ કલ્પના કરી શકો છો ?જયારે કોઈ એક વ્યક્તિ એ  કોઈ ને આંગળી  પકડી અને ચાલતા શીખવાડ્યું  હોઈ અથવા સ્ટીયરીંગ ઉપર બેસાડી ને ગાડી ચલાવતા શીખવાડ્યું હોય એટલુજ નહિ તેને ગાડી પણ અપાવી હોય  છૂટ થી ફેરવવાની છૂટ આપી હોય તે જ વ્યક્તિ  જયારે સિદ્ધિ પ્રાપ્ત થતા ની  સાથેજ  શીખાવાનારને ધક્કો મારીને ફેકી દે  અથવા પોતાની બની બેઠેલી ગાડી માંથી ઉતારી મુકે અથવા તેને એમ કહે કે તમને અં ગાડી ચલાવતા નહિ ફાવે  ત્યારે અં વ્યક્તિ ના મન ઉપર કેવી અસર થાય તે કોણ  કલ્પી શકે?જે માતાએ  નવ નવ માસ સુધી પેટમાં રાખી ને  જે બાળકની લાતો ખાધી હોય તે જ માં ને તે જ બાળક બહાર આવ્યા પછી પણ લાતો જ મારે  પોતાના નીજી સ્વાર્થ માટે હડધુત  કરે તેની સાથે માનવીય અભિગમ પણ ભૂલીને વર્તન કરે તેની લાચારી નો ભરપેટ દુર ઉપયોગ કરે ત્યારે તે માતાના  મનનો અંદાજ અને ક્યાસ કોઈ કલ્પી શકે છે ?સિદ્ધિ ,સમૃદ્ધિ અને સંપત્તિ ના  ઘમંડ અને અતિરેક માં  જયારે  વ્યક્તિ  છકી જયીને અં પ્રકારના અપમાનો ની પરંપરાઓ  સર્જે  ત્યારે નહુષ ની યાદ આવે છે  જેને સ્વર્ગ જીતી ને  ઇન્દ્રાસન જીતીને ઈન્દ્રની ને પણ કબજે લેવા માટે  ઋષિ મુનીઓ પાસે  પાલખી તો ઉચકાવી  પણ પરાકાષ્ટ તો ત્યારે આવી કે જયારે તેને પાલખી ઉચકનાર મુનિઓની લાચારી ને સમજ્યા વગર તેમના ઉપર  લાતો નો પ્રહાર કર્યો  અને તેનું પરિણામ પણ તેને મળ્યું. કર્મ નું બંધન બ્રહ્મા ના બાપ ને પણ છોડ ટુ  નથી  તો નહુષ કયા  ઝાડ નું મોલ ?પણ કદાચ કલિયુગ માં  અં પ્રકારની વ્યક્તિઓને વિશેષ અધિકાર મળ્યા હશે જે તે વિ ના સંકોચ  ભોગવી શકતા હોય |\

     મને થોડોક થાક વર્તાય છે આંખો પણ ભારે લાગે છે  થોડી રહ જોઇને  આગળ યોગ્ય લાગશે તો જણાવીશ અથવા  પછી લખીશ 

અનુ સંધાન આગળ વધારું :-
મૂળ પ્રશ્ન છે કર્મ ના બંધન નો : નહુષ ના  પૂર્વ જન્મ ના પ્રતાપે તે રાજા  બની શક્યો  અને તેવા જ  પુણ્ય પ્રતાપે તે ઇન્દ્રાસન  પણ પામી શક્યો  પણ કમનસીબી  તેવી  આવી કે તે પ્રાપ્ત કરેલ  ભાગ્ય બળ ના પરિણામ ને જીરવી શક્યો  નહિ અભિમાન ના અતિરેક માં   તેને  કેટલાક એવા કુકર્મ  કરવ્યા  કે જેનું પરિણામ પણ તેને ભોગવવું જ પડ્યું  અને તે અજગર થયીને પૃથ્વી પરયી   પટકાઈ ગયો . કર્મના બંધન ના હિસાબો અપ ટુ  ડેટ  હોય છે  જમા પાસા ના જમા મળે  અને ઉધાર પાસા ના ઉધાર  પણ ઉધારયી  જય  કોઈ ની  પણ શરમ  હિસાબનીશ રાખતા નથી  પછી ભલે તે બ્રહ્મ પોતે હોય  કે બ્રહ્મ નો બાપ પણ કેમ નથી  આંખે કૈક  ગરબડ  લાગે છે  આગળ પછી  વધીશ :
ગુણવંત પરીખ 

No comments:

Post a Comment