વહીવટી આચાર સંહિતા ગુરુ કુલ અને આજની શૈક્ષણિક સંસ્થા ઓ
ભારતીય સંસ્કૃતી , રાજનીતિ અને વહીવટ ના ક્ષેત્રે એક જમાનો એવો હતો કે જ્યાં ગુરુકુળ નો સ્થાન અદકેરું ઊંચું હતું : આજના ચુતાની પાંચ,ન્યાય તંત્ર , કે વિજીલાનાચે કમીશન કરતા પણ અનેક ગણું ઊંચું સ્વાયત્તા અને સ્વતંત્ર તંત્ર હતું કે તેના ઉપર રાજવી પણ અધિકાર જમાવી શકતા નહોતા . રાજ સિંહ સન ઉપર આરૂઢ રાજવી ગુરુ કુલ ના આચાર્યની ઈચ્છા મુજબ તેમની ઈચ્છ્ય સલાહ સુચન કે નિર્દેશોને પણ અવગણવાની હિંમત કરી શકતા નહોતા . સમય સંજોગ અને જરૂરિયાત મુજબ રાજવી ગુરુ કુલ પાસેથી સલાહ અને સૂચનો પણ મેળવતા હતા અને રાષ્ટ્ર ની રાજ કીય , આર્થિક, સામાજિક અને વહીવટી નીતિઓ પણ ઘડતા હતા ગુરુકુળ કદી રાજ્યની વહીવટી બાબત માં માથું મારે નહિ અને રાજ્ય કદી ગુરુકુળ ની આંતરિક બાબત માં હસ્તક્ષેપ કરે નહિ તેવો એક વન લખ્યો નિયમ હતો અને આ નિયમ કોઈ પણ કાયદા ના અનુશાસન વગર પણ અમલમાં રહેતો હતો. સૌ એકબીજાની મર્યાદા જાળવતા હતા અને પરસ્પર એક બીજાનું સન્માન પણ કરતા હતા તેમાં કોઈને પણ ગૌરવ ભંગ જેજુ કઈ લાગતું નહોતું..ગુરુકુળ ની વાત કરીએ તો ગુરુકુળ માં સૌ સમાન હતા અભ્યાસ અર્થે આવેલા સૌ શિષ્યો પણ સમાન હતા તેમાં રાજા કે પ્રજા ના સંતાનો વચ્ચે કોઈ ભેદ નહોતો કે ગરીબ અને તવંગર ની પણ કોઈ ભેદ રેખા નહોતી. . અત્યંત હોશિયાર અને અત્યંત નબળા શિષ્ય વચ્ચે પણ કોઈ પક્ષપાત કે પૂર્વ ગ્રહ નહોતા. .સામાન્ય રીતે હિશીયાર શિષ્ય ગુરુ ને વધારે પ્રિય હોય તે સ્વાભાવિક છે પણ તેનાથી ગુરુ નબળા શિષ્ય પ્રત્યે ધ્યાન ઓછું આપતા હતા તેવું પણ નહોતું. જો કે નસીબ ની અવગણના તો ના થયી શકે. : દ્રોણ અને દ્રુપદ હોય કે પછી કૃષ્ણ અને સુદામા હોય ગુરુકુળ ના આંગણે સૌ એક સરખા હતા.
પરંતુ આજે ?
પરંતુ કયો ભારતીય સંસ્કૃતિની આ ધરોહર અને કયો આજનું શિક્ષણ તંત્ર ? આજની યુંનીવાર્સીત્ય પોતાને ગુરુકુળ ના વરસ મને છે. શિક્ષણ ક્ષેત્ર ને સ્વાયત્ત બતાવવામાં કેવો દંભ કરાય છે તે કોઈની જન બહાર નથી આજ ના ગુરુ કુલ ના આચાર્ય : કુલપતિ : પ્રિન્સીપાલ :કે પછી તરસતી મંડળના પ્રમુખ : જે ગણો તે સૌ પોતાને એક આગવા રાજ્યના રાજા મહારાજા ગણે છેતેમાની નજર માં વિદ્યાર્થી નું હિત નહિ , તેની વિદ્યા નહિ, તેની કેળવણી નહિ પણ તેમને મળતી આવક અને મોભા ને અગત્યતા આપે છે.. આ ઉચ્ચ પદ ઉપર કુલપતિ, પ્રિન્સીપાલ કે પ્રમુખ તેમની લય કાત ના ધોરણો ચકાસો તો તમને શરમ આવશે. નીચલા સ્તરને બાજુ પર રાખીએ ઉચ્ચ શિક્ષણ ની વાત કરીએ ઉનીવાર્સીતી ની વાત કરીએ તો તેના કુલપતિ માટે લય કાત નું ધોરણ કેવું હોવું જોઈએ ? સૌથી પહેલી લાયકાત તે કે તે વ્યક્તિ રાજ્યના વહીવટી વાળા ની ગુડ બુક માં હોવો જોઈએ , તેમનો કહ્યા ગારો હોવો જોઈએ તેમની ખુશામત કરે તેવો હોવો જોઈએ તેમની હા માં હા અને ના માં ના મીલાવ તા આવડે તેવો હો વો જોઈએ આટલું જો તેને આવડતું હોય તો તે નિમણુક પણ પામી શકે છે અને તાકી પણ શકે છે. સરકાર ના તઘલખી ટુકા ને પણ જે કાયદા નું સ્વરૂપ આપીને તેને માન્ય કરાવે તે સાચો કુલપતિ ;પ્રાદેશિક ભાષા ને મહત્વ આપવાના નિર્ણય માટે નો એક પ્રસંગ છે .તેની અમલ વારી બહુ મસ્ત હતી . યુ નીવેર્સીતીનું પ્રમાણપત્ર આખું અંગ્રેજી માં છપાયેલું હોય અને નીચે કુલપતિ ની સહી ગુજરાતી માં થાય : કારણ ગુજરાતી ને મહત્વ આપવાનું હતું પ્રાદેશિક ભાષા ને વજન આપવાનું હતું આ રીતે પ્રાદેશિક ભાષા ને મહત્વ અપાય ? તે વખતે એવું હતું કે ગરીબ ના બાળકો સરકારી ગુજરાતી શાળા માં ભણતા હતા અને અને નિર૫નયક મોટા માથા ના સંતાનો અંગ્રેજી માધ્યમ માં ભણતા હતા અને દંભ પ્રમાણ પત્ર માં સહી ગુજરાતી માં કરીને કહેવાય કે હું તો પ્રાદેશિક ભાસા ને જ મહત્વ આપુછું કારણ એવું તો છેક નહિજ હોય રાજ્યના વહીવટી વાળા ને નારાજ કેમ કરી શકાય,? પક્ષની નીતિ ની વિરુદ્ધ કેમ જયી શકાય ?
તમે જો રાજ્ય ના નિર્ણય સાથે સંમત ના થાવ તો શું થાય ? ઉદાહરણ શોધવા જવું પડે તેમ નથી . કોઈના પ્રત્યે મને કોઈ પૂર્વગ્રહ નથી કે એવો પક્ષપાત પણ નથી કે ઔચિત્ય ભંગ કરવાનો ઈરાદો પણ નથી જેથી કોઈનું નામ લખ્યું નથી પણ મારા એક સમયના શિક્ષક જેમને હું આ તબક્કે અંજલી આપવાનું મુનાસીબ માનું છું. પી.સી. વૈદ્ય સાહેબ મારા ગણિત શાસ્ત્ર વિભાગ ના વાળા અને તે સાથે અમારી વી.પી. કોલેજ ના વાઈસ પ્રિન્સીપાલ પણ હતા. તે માત્ર તજજ્ઞ શીક્સક જ નહિ એક અત્યંત અનુભવી અને કાબેલ વહીવટ કરતા પણ હતા. વિડ્યારતી આલમ માં તેમનું ઊંચું નામ હતું . તે સમયે તેમના વિભાગ માં વીનાબેન પંડ્યા અધ્યાપિકા હતા . વિદ્યાર્થીઓ વચ્ચે તેમને કૈક પ્રશ્ન ઉભો થયો અને તે નારાજ થયી ગયા અને બીજી બાજુ છોકરા પણ નારાજ પણ આ પ્રશ્ન વૈદ્ય સાહેબે એટલી ચાલાકી થી ઉ કેલ્યો કે વીનાબેન પણ ખુસ, છોકરાઓ પણ ખુશ કોલેજ પણ ખુશ . નિવૃત્તિ પછી એક વખત બકુલ ભાઈને તેમના ઘેર મળવાનું થ્જયેલું ત્યારે આ વાત યાદ દેવડાવી હતી પુરાની યાદો થોડી તાજી કરેલી તેજ વૈદ્ય સાહેબ રાજ્ય ની આ વી પડાવી પર લાંબુ તાકી નહોતા શક્ય નહોતા તે સરકાર ની કમનસીબી કહે વાય
ક્રમશ : ગુણવંત પરીખ
No comments:
Post a Comment