vahivati aachar sanhita 2 contd.

વહીવટી  આચાર  સંહિતા    ૨      ક્રમશ  :    ભાગ  ૨

 પી.સી.વૈદ્ય  સાહેબ જયારે  વાઈસ પ્રિન્સીપાલ હતા ત્યાર ની એક   વાત તો જણાવી  પણ તેમના વ્યક્તિત્વ ને અનુરૂપ  પદ પણ તેમને ફાળવવામાં  આવ્યું હતું . તેઓ  ગુજરાત યુનીવર્સીટી  ના  કુલપતિ તરીકે પણ નિયુક્ત  થયા  હતા . ગુજરાત  યુંનીવેર્સીતી એ તેમના જેટલો  કાબેલ,  વિષય નિષ્ણાત  અને તજજ્ઞ  તેમજ એક  શિસ્ત બદ્ધ અને  અનુશાશન પ્રિય  સિધ્ધાંત વાદી વહીવટ કર્ત્તા  આજ સુધી જોયી નથી તેમ કહે વમ કોઈ અતિશયોક્તિ નથી. પણ હૈ  રે કમનસીબી કે તેઓ  આ પદ પર  લાંબા સમય  સુધી ટકી શક્યા નહિ  કારણ ની તપાસ થાય નહિ  ચર્ચા કરું તો ઔચિત્યભંગ પણ લાગે  આથી આડકતરી રીતે  એટલું  જણાવી દઉં  કે  તેમને  પદ જાદુ કરવામાં જ  ઔચિત્ય માન્યું હશે   નો  કોમેન્ટ્સ:  શક્યા છે કે  વહીવટી તંત્ર નો હસ્ત ક્ષેપ તે સહન કરી શક્યા નહિ હોય , વિરોધ કરવાનું તેમને ઉચિત નહિ લાગ્યું હોય   કહેવાય પણ નહિ અને સહેવાય પણ નહિ તેવા  સંજોગોમાં  આ એક જ ઉપાય  બાકી રહે અને તે રસ્તામાંથી  ખસી  જવું   અને ગુજરાત યુનીવર્સીટી એ એક  કાબેલ  ગુરુકુળ  માટે ના  આચાર્ય  ને ગુમાવ્યા  અને તેનો વસવસો  આજ સુધી  શિક્ષણ જગત પાસે છે.હવે વૈદ્ય સાહેબ જેવું વ્યક્તિત્વ  કયો શોધવું ? જો કે બહુ રત્ના  વસુંધરા  વ્યક્તિ તો હોય  શીધાવી પડે  મેળવવી પડે  ચીથરે વીત્યા રત્ના ને શોધી ને તેના પાસા પાડવા પડે   પણ આવી તૈયરિ૮ કોની  હોય ?  શા માટે મારા તમારા કહ્યાગરા અને  જી  લાબ્બે  કરનારને શોધીને ના બેસાડી દેવો  કે જેથી  આપનું  કામ થાય  અને નજર માં  આવીએ પણ નહિ.

          આજના ગુરુકુળ :  વિધાપીઠ :યુનીવર્સીટી :  ના  વહીવટ ની વાતો  જો વિસ્તાર થી અને લંબાણ થી કહેવા  જયીએ તો  મહાભારત  જેવા અને જેટલા  મોટા  અને જટિલ ગ્રંથો  ભરાય . સદી વાત  છે  શિક્ષણ  વિભાગ ના  ઉચ્ચ  શૈક્ષણિક  લય કટ  અને તજગ્નાતા  ધરાવતા   માનસ ઉપર દેખરેખ  રાખવા માટે જે તે વિષયનું જ્ઞાન ના હોય તેવા  વહીવટી અધિકારી  હોય તો તે  તજગ્નાની શું  ચકાસણી કરી શકે ? કહેવાય છે તો એવું કે  વહીવટી સનદી કક્ષાના અધિકારીને  દરેક વિષય નું જ્ઞાન હોય છે .  આ સાચું છે કે  ખોટું તેનો  નિર્ણય તો   બાજુ પર    રાખીએ  પણ પહેલા ના જમાના માં તો  વહી વતી અધિકારી માટે ની પરીક્ષા માટે   અન્ય ફિલ્ડમાં  પ્રવેશ ના મળ્યો હોય તે  જ જતા  હતા  જોકે  હવે પરિસ્થિતિ પલાતાયી ગયેલી છે ખરી. આજે ડોક્ટર અને ઇજનેરો પણ  આ ક્ષેત્ર માં આવે છે ખરા  તેમની પાસે  વિષય  અને વહીવટ  બંને જ્ઞાન હોય છે . તંત્રી  વિષય  અને વહીવટી  જ્ઞાન ધરાવતા   જો કે  ઓછા  કિસ્સા છે  પણ છે  ખરા   જેમાં   ઇજનેરી ક્ષેત્ર ના   સી.સી.પટેલ  અને  મોહનભાઈ પટેલ  બે ઈજન્નેરોને   વહીવટી  વાળા  પણ નીમવા માં  આવેલા   અને  આ નિયુક્તિ  માટે  તે સમય ના  મુખ્ય મંત્રી  બાબુભાઈ પટેલ  અને તેમના પર કુણી નજરે જોનારા  મોરારજીભાઈ  ને  તેન૦ઓ યશ  મળે  .જો કે  ગામના  મોઢે  ગરનું  ના બંધાય  લોકો એ  એવી પણ વાત ઉડાડેલી કે  આ બંને પટેલ  ઈજનેરો  પટેલ હોવાથી પટેલ મુખ્યમંત્રી એ  તેમની તરફદારી  કરેલી.ગમે તે  હોય  આપને  તેની વિસંવાદિતા માં નથી ઉતરવું . મોરારજીભાઈ માટે  પણ તેઓ  એક કડક  ચુસ્ત ન્યાય પ્રિય  શિસ્ત પ્રિય  અને સિધ્ધાંત પ્રિય   વ્યક્તિ  હોવા  છતો પણ  સુપ્રીમ કોર્ટમાં   ધીરુભાઈ દેસાઈની પસંદગી  કરવામાં  આવી હતી  અને તે પણ તેમનાથી  સીનીયર ને  બાજુ પર રાખી ને  :   આક્ષેપ  કરવામાં   આવેલો કે  ધીરુભાઈ  અનાવિલ  હતા : જો કે  મારો અંગત અભિપ્રાય  બહુ સ્પષ્ટ  છે કે  ધીરુભાઈ  દરેક  કક્ષાના  જજ  તરીકે   અસાધારણ   વ્યક્તિત્વ  ધરાવનારા હતા. માત્ર  પોથી ના  રીંગણ જ તે જોતા નહોતા . આગવી  હિંમત થી તે  નિર્ણય લાયી શકતા  હતા.   હાઈકોર્ટ માં  એક  વખ ત   એક કેસ  એવો  આવેલો  કે  જેમાં  નીચલી કોર્ટે  એક  પટાવાળાની કક્ષાના  માનસ ને  સજા  કરેલી  તેની  ઉંમર જોતો તે નિવૃત્તિની નાજીઓક  હતો  અને  જો તેની  સજા  કાયમ રહે તો તેની  જીંદગી ભરની  નોકરી પાણી માં  જાય  કોઈ  પેન્શન ના લાભ મળે  નહિ  બીજી  બાજુ પુરાવા એવા મજબુત હતા  કે  તેને  સજા થયેલી  છે તે કાયમ જ  રાખવી  પડે   .  માત્ર   દશ  પૈસાના પોઈન્ટ પર  જુગાર  રમનાર  પકદાયી  ગયો   બધું સાબિત  પણ થયી ગયું અને તેને સજા  થાય  તે  અપીલ માં કેવી રીતે રદ  થાય ?  અને  છતાં  પણ  તે  જજને  ધન્ય છે કે  જેમને પોતાનો સ્વવિવેક  વાપરી ને    જુગારી  ગુનેગારને  પટાવાળાને  છોડી  મુક્યો  અને  કદાચ  સરકારને  અપીલ માં જવાની  પણ છૂટ  ના  આપી.. જો  આવી વ્યક્તિ  સુપ્રીમ કોર્ટ ના  જજ  બને  તો તેમાં  શું  ખોટું  છે ?  લો  કમીશન ના  અધ્યક્ષ  પણ તે રહ્યા  હતા  મુઠી ભાર  ચોખાની  ચોરી કરનાર એક  ગરીબ  ચોર  અને  ઢગલે  ધન  ઉલેચનારા  ચોખાનો  કાળાબજારમાં  સંગ્રહ  કરનાર   કલબજરિઅઓને  તે સારીરીતે  જુદા પડી શકતા હતા    આ ઈ  પી સી  વાળા  મેકોલે ને તો મેં જોયા  નથી   માત્ર  વાંચ્યા જ  છે  પણ ધીરુભાઈ ને મેં સેશન  જજ  અને  વાદી  અદાલત ના જજ તરીકે જોયા  પણ છે સાંભળ્યા  પણ છે  અને મારી  લો  કોલેજ ના   એક  શાખા ના  મહામંત્રી  તરીકે  તેમની મુલાકાત પણ કરેલી છે અને તે  ધીરુભાઈ  અને  જસ્ટીસ  ભગવતી   કાનૂની  સહાય  સમિતિ ના   અમારા  માર્ગ દર્શક  પણ હતા . તે ઈજનેર  નહોતા , તે ડોક્ટર નહોતા તે   લશ્કરમાં પણ નહોતા  છતાં  પણ તે દરેક ને લગતા કિસ્સાઓ તે સમજી શકતા  હતા   અને જો વ્યક્તિ  આ રીતે સમાજ દર  હોય તો તેના  માટે  કોઈ   શાખા ની  તજગ્નાતા ની જરૂર  નથી  માત્ર   વહાલા  દવલાની  નીતિ  ના હોય તો  પણ પુરતું છે.નિયુક્તિ માં   મારા  તમારા  નહિ પણ ક્ષમતા  અને શક્તિ   અને શિસ્ત  અને સૌજન્ય  સિધ્ધાંત  અને નિષ્ટ  હોય તો તે પણ પુરતા છે

ક્રમશ:
ગુણવંત  પરીખ 

No comments:

Post a Comment