teri meri meri teri prem kahani .... mayavi prem kahani

તેરી  મેરી   મેરી   તેરી    એક  પ્રેમ   કહાની  
         એક  માયાવી  પ્રેમ   કહાની 

        સામાન્ય  રીતે  એવું  કહેવાય  છે  કે  ભ્રમરની  શક્તિ   છે  કે  તે  લાકડા  ને  પણ  કોચી ને  કનું  પાડીને  તેની  અને  તેમાંથી  જગા  કરી  શકે  છે   પણ   પ્રેમ  માં   આશક્ત  ભ્રમર  જયારે  એક  નાજુક  ફૂલ ના  બંધન માં  આવી  ગયો  હોય   સાજ  પડી  હોય  જાણે  છે  કે  ફૂલ  બીડવા  લાગે  છે  પણ ઉડી  જતો નથી  એટલુજ નહિ  અંદર  કેદ  પણ  થયી જય છે  અને  તેની શક્તિ છે  કે તે ફૂલ  સહેલાયીથી  કોરીને  પણ  બહાર  આવી  શકે  છે  પણ  પાગલ  ભ્રમર  તેમ   કરતો  નથી  અને  આખી  રાત  કેદ  રહી  ગુન્ગલાયીને  પ્રાણ  આપી  દે છે. અં પ્રેમ   છે  કે  આશક્તિ   જે  ગણો  તે પણ  હસતા  હસતા  તે  પ્રાણ  ન્યોછાવર  કરી  દે છે.   બીજી  બાજુ  એ જ  ભ્રમર ની  વૃત્તિ  પણ  નજર  અંદાજ  ના  કરી  શકાય. 
        એવું  કહેવાય  છે  કે  ભ્રમર  તેની  વ્ર્ફૂત્તી ને  અધીન  એક  કાળી  ઉપરથી  બીજી   કાળી  અને  બીજી  ઉપરથી  તરજી  ઉપર અને  એમ  ઉડાઉડ  કરે  છે  કાળી  હોય  કે  ફૂલ  ભ્રમર  તો   તેનો  રસ  ચૂસીને  ઉડી  જય  છે  અને પછી  ફૂલ કે કળીનું  શું  થયું  તેની તેને કશી ખબર જ હોતી નથી કે તે જોવા  જાણવા  પણ  તૈયાર  નથી. પણ  તે  ભ્રમર  છે  અને  તે  તેની  સ્વભાવ ગત  ખાશીયત  છે અને  ગુણ ધર્મ  પણ  છે. 
       પણ   માણસ  જાત  માટે  અં વૃત્તિ  અને  ખાશીયત  કેવી  હોય  છે  તે  સમય  અને  સંજોગો મુજબ   બદલાતી  હકીકત  અને  વાર્તા  બની  જય  છે. આપના  જાણવામાં  અનોખી  પ્રેમ  કહાની ના  કેટલાક  કિસ્સા  નોધાયેલા  અવશ્ય  છેશીરી  ફરહાદ, હીર  રાંઝા  , શેની  વિજાનંદ, લયલા  મજનું  જેવી  અમર  પ્રેમ  કથા ઓ  પણ છે  અને  સલીમ  અને  અનારકલી જેવી કથા ઓ  પણ  છે જ્યાં પ્રેમ ની   વચ્ચે  મોભો,પ્રતિષ્ઠા  અને  પૈસો   તેમજ  સામાજિક બંધન  પણ  અંતરાય રૂપ  બને  છે. આવા  બંધનો  અને  અંતરાયો ને પસાર  કરી  જય  તે  સાચો  પ્રેમી  .....સાથ  જીયેંગે  સાથ  મરેંગે   ... નો  સાથ  નિભાવે  તે  સાચા  પ્રેમી    પછી  વારો  આવે  અનારકલી નો  પ્રેમ  ખોટો  તો  જણાતો  નહોતો    પણ  ભૂલ  જ  વો  મસ્ત  હવા  એ     અને  સલીમ  અનારકલી  ને  ભૂલી  ગયો  નુર જહાન  આવી  પણ  ગયી   તો  મુમતાઝ  અને  શાહ જહાન  નો  પ્રેમ  કિસ્સો  પણ   યાદગાર  છે.
         પણ  કલિયુગ  ના  પ્રેમ  કિસ્સા   બહુ  વજન  વાળા  નથી.  અં ને  પ્રેમ  કિસ્સા  ના  કહેવાય માત્ર   ભ્રમર  વૃત્તિ ના   ભટકતા   પલ ભર ની  આકર્ષણ    વૃત્તિ  જેની  પાછળ  પ્રેમ  નહિ  પણ  માત્ર  આશક્તિ   જ  હોય  છે  અને   ધારોકે  તે  પ્રાપ્ત  ના  થાય  તો  તું  નહિ  ઔર  સહી ...........જેવો  સમય  જેવા  સંજોગો.  જેવી  પરી સ્થિતિ  જેવા  દબાણ  અને જેવી   લાલચ   પણ  ત્યાં  પ્રેમ  શબ્દ  ના  વાપરી  શકાય   કદાપી  નહિ  પ્રેમ  શબ્દ ને  બદનામ   ના  કરી  શકાય. સમય  વર્તી ને  સૌ  પોત પોતાનો  રસ્તો  કાઢી  લે  છે   તું  નહિ ઔર  સહી  ના  કિસ્સા માં  કોઈક  વાર  એવું  પણ  બને  છે  કે  જુના  અને  જાણીતા  મોહરો   એક બીજા ની  સામે  ભટ કાયી પણ  જય  છે અને  ત્યારે  કૈક  ગરબડ પણ  ઉભી  થાય   છે  એક બીજા ના  દોષ  રોપણ  પણ  થાય છે   પરંતુ  એક  સ્પષ્ટ   વાત  જે  સમજવા જેવી  છે  તે  દોષારોપણ  માત્ર  તે  બે  વચ્ચે  જ  લીમીટેડ    રહે  તે  યોગ્ય  છે  ત્રીજા  ના માથે  દોષ નો ત  ટોપલો  ઓઢાડવા નો  પ્રયત્ન  કરો  તો  તે  ખોટું  છે  સરાસર  ખોટું  છે તેમાં  બે  મત  નથી  પણ   માણસ  દોષ  સ્વીકારે  તો   તેને  માનવ  કેમ  કહે વાય  ?  તેની  ચાલાકી   smartness    લજવાય .   અં આજની  કલિયુગ  ની   સ્થિતિ  છે .  અને  આવી  જ  માયાવી  પ્રેમ  કથા ઓ  જ આજના  જમાના  માં  મળે  છે  જેમાં  માત્ર  સમય  અને   સંજોગ  મુજબ  તાળ જોડ  થયી  હોય  કે  પછી  એડ જસ્ટ મેન્ટ  હોય.  પણ  દોષ નો  ટોપલો  તો  બીજા ને  ઓઢાડી  દેવાનો  ટોપી  બદલાવી  અને  કોઈ ને  ટોપી  પહેરાવી   દેવામાં  જ  શાન પણ  છે.  
 ક્રમશ:

No comments:

Post a Comment