teri meri prem kahani


Wednesday, 25 April 2012

તેરી મેરી , મેરી તેરી , પ્રેમ કહાની , માયાવી પ્રેમ કહાની ,......

તેરી  મેરી   ,  મેરી   તેરી  , પ્રેમ  કહાની ,
માયાવી   પ્રેમ  કહાની ,............
ક્રમશ: 

  આગળ ના  અનુસંધાન   ને  જોડતા  પહેલા  જ  એક  મધ્ય  રાત્રીની  મંત્રના ના  દોરે  કહાની  ની  વાસ્તવિકતાને નવો  વળાંક   નવો  મોડ  આપ્યો  છે જેથી  કહાની  ના  મૂળ  તત્વ ને  બાજુ  પર  રાખી ને નવા  મોડ નેર  અનુલક્ષીને   આગળ વધુ  તે  હિતાવહ  લાગે છે. 
         સામાન્ય રીતે  સિનેમા  , સાહિત્ય, સીરીયલ, કથા  ,વાર્તા  પ્રસંગો  અને  સમાચાર  પણ    સમાજનું  એક  વરવું  કે  ગરવું  ચિત્ર જ  રજુ  કરે  છે. તેમાં  બેસતી  પાઘડી  ગમે  તે  પહેરી  શકે  છે. એક  પાઘડી  અનેક  માથા  ઉપર  બંધ બેસતી  આવી   જય  તેનો  અર્થ  તે  નથી  જ  કે  તે પાઘડી  તેના  માટે જ  બની  છે.પણ  મોટે  ભાગે   એવું  બને  છે  કે  ડંખતો  આત્મા   બેસતી  પાઘડી  પહેરી ને  તેના  ઉપર  આલોચના   કરવા  લાગે  છે.  જો  સમજે  અને  સ્વીકારે  તો  સારી  બાબત  છે  નહીતર  ધણી  નું  કોઈ  ધણી નથી  સિનેમા  સીરીયલ  કે  સાહિત્યથી  કોઈને  અલગ  તો  ના  કરી  શકાય જે  નહાય  તેની  ગંગા ....ફિલ્મ  બાગ બાન   રીલીઝ  થયી તેના  પહેલા  જયારે ગુજરાત ની  સહકારી  બેંકો  નબળી  પડેલી  અને  અનેક  નાના  ખાતેદારો ના  નાણા માટે  જોખમ  ઉભું  થયેલું  ત્યરે  મેં   તલસ્પર્શી  તપાસ  અને  આલોચના  કરેલી  કે   કેટલાક  કુટુંબો એ   તેમના  માતા  પિતા   સાથે  અં જ  પ્રકાર નો  વ્યવહાર  કરેલો   માં  એક  પુત્ર  પાસે   રહે, બાપ  બીજા  પુત્ર  પાસે  રહે   માં બાપ  ની  વહેચણી  કરી  લેવામાં આવતી  હતી. જે  માં બાપે  તે  પુત્ર ના  જન્મ  વખતે   પેદા  વહેચેલા  તે જ  માં બાપ  ને  અં  પુત્રો  એ  ભાગ માં  વહેચી  લીધા  અને  જાણે  કે  બોજ માથા  ઉપ  લીધો  હોય  તે રીત દર્શાવી . વૃદ્ધ  પિતા એ  ડીપોઝીટ   બેંક માં  મુકાતી  વખતે  ઉંમર ને   નજરમાં  રાખી  ને  એક  પુત્ર નું  નામ  સંયુક્ત  તરીકે  રાખેલું  હોય  અને  પછી  બેંક  તૂટી   જય   ત્યારે  પુત્ર  કહે  કે  હવે  તમે  બીજા  પુત્ર  પાસે જાવ  ....બીજો  પુત્ર  એમ  કહે  કે   બીજું  નામ  ડીપોઝીટ  માં  તમારા  પહેલા  પુત્રનું  છે  માટે  તેની  સાથે  જ  રહો  મારું  નામ  ક્યોં  છે?   બઈ  બઈ  ચારની  ઉસકે   ઘર  જા........અને  તે  પછી  બાગ બાન  તો  રીલી ઝ   થયેલી  .  તે  સ્પષ્ટ  કરે  છે   કે  બાગ બાન  સમાજ નું   એક  ચિત્ર  જ  રજુ  કરે  છે  જે  કુટુંબે  માં  બાપ  ને  વહેચ્યા છે  તેમના માટે  કઈ  ફિલ્મ  નથી  બનાવી  પણ  જે  કુટુંબો  આવું  કરે  છે  તેમણે  નજર માં  રાખી ને  બનાવેલી  છે. મહાભારત ની  કથા  કોઈને  નજર માં  રાખી ને  નથી  બનાવી  પણ સમાજ માં  જે છે તે દર્શાવવામાં  આવ્યું  છે  બેસતી  પાઘડી  પહેરવાનો  કોઈ  અર્થ  નથી  પાઘડી  પહેરી  ને   સારા દેખાવા પ્રયત્ન  કરો  વરવો   દેખાવ  શા  માટે  કરવો ?આવો  દેખાવ  કરવા  માટે  શું  કારણ  છે ? આવો  દેખાવ  કરનાર  ની  ક્ષમતા  અને  શક્તિ   જેટલી  બીજાની  શક્તિ  કદાચ  ના  પણ  હોય   તો  તેને  મદદ  કરો  કરાવી  જરૂરી  છે  પણ  કારણ  વગર  પાઘડી ની  જ  આલોચના  કરાવી  તે  આલોચના  કરનાર ની  જ  ક્ષમતા ઉપર  પ્રકાશ  નાખે  છે.
સચ્ચા યી કભી  છુપ  નહિ  શકાતી ,બનાવટ કે હુસુલોસે 
ખુશ્બુ  કભી  આ નહિ   શકતી  કાગજ કે  ફૂલોસે ...

   ફરીથી  જણાવું    સિનેમા  સીરીયલ  કે  સાહિત્ય   તેની  વ્યથા ને  પણ  રજુ  કરે  છે  જે  કદાચ   અનેક ને  હશે  પણ  રજુ  નથી  કરી  શક્યા   ફક્ત મનમાં  જ  મુરઝયીને  આંસુ ને પી  ગયું  છે  એવું  પણ  બને  કે વાસ્તવિકતા ને  કથા  ના સ્વરૂપે  મુકવા  માટે  કોઈક  મોડ પર  નવા  જુદા  કે  કાલ્પનિક  વળાંકો  પણ આવી  શકે.સહકારી  ના  લગન ની  વાર્તા  એક  માત્ર  કાલ્પનિક   વાર્તા  છે  જેમાં  તુકકા  અને  કલ્પના ઓ જ  ભરેલી  છે   અને  તે માટે  જ  તેનો  અંત  સ્પષ્ટ  પાને  દર્શાવ્યો  છે  કે  એ  તો  માત્ર  સ્વપ્નું  હતું  મંગલ પાર્ક ના  ધાબા  ઉપર  તે  કયી વિમાન  ઉતરતા  હશે ? અને  આજના  જમાના માં  એવું  કુકર  લાવવું  ક્યોનથી  કે   જે  જેટલું  માંગે  જેવું  માંગે  તેવું    તેવું  અને  તેટલું  આપે ? પણ  આ એક  માત્ર  સહકારી ની  કલ્પના  હતી પણ  તેની  આલોચના  કરનારે   પોતાની  રીતે  બેસતી  પાઘડી  પહેરી  ને  જો  આલોચના  કરી  હોય  કે  પ્રત્યાઘાત  આપ્યા  હોય  તો  તેમાં   વાર્તા કર  ની શું  ભૂલ ?  સહકારી નું  લગન  એ   " આસ્થા  " એક  કાલ્પનિક  પરી  કથા  માત્ર  છે  અને  કોઈ  બંધ  બેસતી  પાઘડી  પહેરી  ના  le  માટે જ  કદાચ   disclaimair    શરૂઆત માં  જ આપવામાં  આવે  છે  જેનું  કારણકોઈ એ  બંધ  બેસતી  પાઘડી  પહેરી  લેવી  નહિ  વાર્તા નું  તત્વ  અને  કોઈ  પ્રસંગ  તે  માત્ર   અનાયાસે   બંધ  બેસતો  આવી  જય  તેનો  અર્થ  તે  નથી  કે તે પ્રસંગ  તેને   અનુલક્ષીને જ  બનાવ્યો  છે. પણ  એટલું  પણ ચોક્કસ  છે  કે  અં પ્રકાર ના  બનાવ બને  છે  અને  તે  સમાજ ના  ધ્યાન   ઉપર  આવવાજ  જોઈએ  અને  તે  અં પ્રકાર  ના  સિનેમા,સિસ્રીયલ  કે  સાહિત્ય ના  માધ્યમ  દ્વારા  આવે  છે  જે  માં  કીજ  ખોટું  નથી  તે  દિશા સુચન   કે  માર્ગ  દર્શન   છે જે   સ્વીકારીને  તેનો  હકારાત્મક  ઉપયોહ્ગ   કરવો  જોઈએ . 
       અને  એટલા માટે  જ   મનમાં  રાખેલી  એક  કાલ્પનિક  પણ  આધારિત   માયાવી  કહાની  ને  પુરતો  ન્યાય  આપી  નહિ  શકાય તેમ  સ્વીકારી ને    માયાવી  પ્રેમ  કહાની  નો  પરાકાષ્ટ નો  ભાગ   અધુરો  જ  રાખવામાં   શ્રેય  જણાય  છે. જો કે  અં અંગે  બ્લગ  ઉપર  વિસ્તાર થી  છણાવટ  અનેક  પાસા  ઉપર  કરવામાં  આવી છે  કસુર , ભૂલ , સજા , પરિણામ   અને  આનુંશાન્ગિક  કેટલીક  બાબતો નો  બ્લોગ  ઉપર  સમાવેશ  કરેલો જ  છે.  બ્લોગ  ઉપર  છેલ્લે  છેલ્લે  વાચકો  નો  અભિગમ  અને  અભિપ્રાય  પણ  માગ્યા  છે  કે   નભ ગ   ના  જેવો  પ્રશ્ન  ઉભો  થયો  હોય   બાપ ની  મિલકત  વહેચયી  ગયી  હોય  બાકી માં  કીજ  રહેતું  ના  હોય  અને  અંદરો  અંદર  વહેચી  લેનારા  મજાક  કરતા  હોય  કે  હવે  તો  બાપ  એકલો જ મિલકત માં  બાકી  રહે  છે  જે  ટુ   તારા  ભાગ  તરીકે  લયી  જ   અને નભગ  ભાપ ને  મિલકત  તરીકે  સ્વીકારીને  પણ  બાપ ની  તમામ  જવાબદારી  સ્વીકારી  લે છે માત્ર    આ તો   કથાનક  છે  નભગ ને  ઉંચી  માત્ર  એ  બેસાડ્યો  છે  પણ  બ્લોગ  ઉપર  મેં  એક  એવા  બાપ ની  દરખાસ્ત   મૂકી  છે  કે  જેમો  તે  તેની  પાસે   કોઈ  જ  મિલકત  નથી  તેમ  જણાવે  છે  અને   તે સંજોગો માં  કોઈ  તેને  સ્વીકારવા  કે  રાખવા તૈયાર  છે  કે  જે  તેના  બાપ ની  તમામ  જરૂરિયાતો  પૂરી કરે, બાપ ના   તમામ  અરમાન પણ પુરા  કરે  બાપની   પાગલ  ધૂન  પણ  સંભાળે  એટલુજ  નહિ  પૂરી  કરે,બાપ ના  ગુસ્સાને  પણ  શાંતિ થી  સહન  કરે , ઉંમર લાયક  બાપ  ઉંમર ની  સાથે  ચીડીઓ  અને  વહેમી  પણ  બની  ગયો  હોય તેવા  સંજોગોમાં  આવા  બાપ ને  કોઈ  લેવા  કે  રાખવા  તૈયાર  છે ? એવું  પણ  માણી  લેવાની  જરૂર  નથી  જ  કે  આ માત્ર  વાર્તા  જ  છે  કે  પુરણ  નું   કથાનક  છે  કલિયુગ માં  પણ આવું  બની  શકે  છે . કલિયુગ માં  નભગ   મળે  છે  કે  કેમ  તે  શોધવાનું  છે  અને  તે  બ્લોગ  અને  ઈન્ટરનેટ   દ્વારા  શોધવાનો  આ પ્રયત્ન  પણ  ગણી  શકાય. એક  અકિંચન  બાપ  ને  સ્વીકારી  ને  તેની  તમામ   જવાબદારી  સ્વીકારવા  કોણ  તૈયાર  થાય તે  પ્રશ્ન છે.  કોઈ  ઉકેલ, કોઈ  સમાધાન  કોઈ  હાલ  હોય  તો  તે  આવકાર્ય છે 

ગુણવંત  પરીખ.

          

No comments:

Post a Comment