: : C O N G R A T U L A T I O N S : :
When Pro.V.C. had taken over, it was my dream prediction : My Mukul will substitute the V.C. within short and now my dream prediction became clear vision and version today in the horozon of acedemic field and now the learning youths are in the hands of one Doctor : yes Gynek .....
આપે ગુજરાત યુનીવર્સીટી નો પદ ભાર સંભાળેલ છે .આપણા બાળકો અને વિદ્યાર્થીઓના સંસ્કાર અને અસ્મિતા ને કોરી ખાતા અદ્રષ્ટ કીટા ણુંઓ ચારે તરફ ફેલાયી ગયેલ છે . આપ વ્યવસાયે પણ અદ્રષ્ટ જીવ ને યોગ્ય પોષણ આપીને તેની યોગ્ય કાળજી રાખીને તેને દુનિયાના દર્શન પણ કરવો છો અને તે પછી પણ તેના ઉછેરની કાળજી પણ રાખો છો..આજે પણ આપે આવા અદ્રષ્ટ કીડાઓને શોધીને દુર કરવાના છે અને તેનાથી આપણા સંતાનો,બાળકો અને ખાસ તો વિદ્યાર્થીઓને બચાવવાના છે. આપણા બાળકોના સંસ્કાર અને અસ્મિતા ઊંચા આવે તે જોવાની હવે પ્રાથમિક ફરજ આપની બને છે. અં વિષય તે શૈક્ષણિક સૂચિનો નથી કે તેની કોઈ વિદ્યા શાખા પણ નથી. પણ આપ તેની અવશ્ય કાળજી રાખશો.આજે આપ રાજ્યની એક મહાન,સ્થાપક ગુરુકુળ સમાન વિદ્યાપીઠ- યુનિવર સીટી ના અનેક મહા વિદ્યા લયોના વહીવટ અને તેના માર્ગ દર્શક પણ બની રહો છો.સમય ગાળો તે મહત્વનો નથી આપની નિષ્ઠા જ આપને માત્ર ગુજરાતના જ નહિ પણ સમગ્ર દેશના શૈક્ષણિક ક્ષેત્ર માટે માર્ગદર્શક અને દિશાસૂચક સ્થાપિત કરશે .મને વિશ્વાસ છે કે અમારો મુકુલ આં શૈક્ષણિક ક્ષેત્રના પાયાને મજબુત બનાવશે અને તેને યોગ્ય પોષણ આપીને યુનિવર્સી ટી ને એક એવું મહાન વટવૃક્ષ બનાવશે કે તેની છાયામાં સૌ કોઈ વિશ્રામ પણ લે અને શાતા પણ પામે .ગુજરાત યુનિવર સીટી એક વાર ફરીથી ગુરુ કુલ ની યાદ તાજી કરાવશે . આપ એક તજજ્ઞ રાજ નીતિજ્ઞ પણ છો અને તેથી ક્યારે અને કેવીરીતે સમાધાન કરવું અને સંકલન કરવું તે આપને શીખવાડવું નહિ પડે . સિધ્ધાંત ની સાથે યોગ્ય સંયોજન અને સમાંયોજન પણ આપ કરી શકશો તેની મને ખાતરી છે.
નવા પદભાર માટે આપને હાર્દિક શુભેચ્છાઓ પાઠવું છું .
ગુણવંત પરીખ
From :-
Gunvant R.Parikh
B.E.Civil,LL.B.
4-Mangal park B/H Post office
Geeta mandir road
Ahmedabad 22
T.No. 25324676, 9408294609,9924433362
No comments:
Post a Comment