12-12-12-12 an unique day celibration

    : ::               વિશેષ    વૃત્તાંત   :  : -
Gunvant R.Parikh
                B.E.Civil, LL.B.
Hon Adm.Officer. VKK>
Consumer affairs   &  Executive Engineer  R&B (Retd,)
4- Mangal Park, B/H post office 
Geetamandir  road
Ahmedabad  22    (380022 ) 
T.Nos. 077925324676  ,9408294609 ,9924433362 

         12 - 12 - 12 =12   :  :
અંક શાસ્ત્રનું  એક  સમીકરણ  : યોગાનુયોગ 

     2012  ના  12 માં મહિના ની  12 મી  તારીખ ના બપોરના 12  વાગીને  12 મિનીટ નો  એક  અનોખો  અંક શસ્ત્રનો  યોગ   બન્રે  છે  જેના  જેવો  યોગ  સદી  પછી  જ  જોવા  મળે   તેવો  આ યોગ આજે  બને  છે  બની  ગયો।  અને  આ યોગના  સમન્વય સાથે  યાદો  જીવંત  રાખવા   દેશ  અને   દુનિયાના  ખાસ  કરીને  અનેક  પ્રસુતિ  ગૃહો એ  પ્રસુતાઓના  પ્રસવ  માટે  આ  સમય  નક્કી  કરી   રાખેલો  હતો  અને  અનેક  નામી   અનામી   સંતાનો ને  તેનો  લાભ  કુદરતી રીતે  કે  કૃત્રિમ રીતે  પણ  મળ્યો છેજ। 
    પરંતુ  આ વિશેષ  યોગાનુયોગ નો  લાભ  અણધારી  રીતે , જેમને  મળી  ગયો  છે  તેમનો  ઉલ્લેખ અત્રે  જરૂરી  છે। અમદાવાદ ની  સિવિલ  હોસ્પીટલ ના  આંખના  વિભાગ ના  નિયામક શ્રી  ડૉ .દીપકભાઈ  મહેતા   અને   તેમની  ટીમ ના  સહયોગી  ચિકિત્સકો  ડો .જીગ્નેશ ગોસાઈ , રૂચી  કબર , ગરિમા  અગ્રવાલ ,  કેરુલ ,,ખુશ્બૂ , અંકિતા  અને  અન્ય  સહયોગીઓના  સાથ  અને  સહકારથી  એક  મોતીઅનું  ઓપરેશન  આજે સંપન્ન કર્યું   હતું। જે  પેશન્ટ માટે  આ ઓપરેશન  આજે   સંપન્ન  થયું  તેમનું  ઓપરેશન  એક   ય  બીજા  કારણ થી  લગભગ  એક  માસ થી  વિલંબ માં  પડતું  હતું। એક  વાર  બ્લડ પ્રેશર  ઊંચું  હતું , બીજી  વાર   સુગર  ઉંચી  આવી ,  બધું  બરાબર  નીકળ્યું  ત્યારે  હોસ્પીટલનું  મશીન  બરાબર  ના   નીકળ્યું  અને  યોગાનુયોગ રાગીનીબેન  પરીખ  ના મોતિયાના  ઓપરેશન  માટે  આજનો  જ  દિવસ  નક્કી  થયો। રાગીનીબેન ને   આશ્વાશન  આપવા  માટે  દીપકભાઈએ  પોતે  સતત  હૈયા  ધારણ  આપી, આગળ  દિવસે  દીપકભાઈની  એક  ભૂતપૂર્વ  વિદ્યાર્થીની  આને  જાણીતા  ખ્યાતનામ  તબીબ  અને  મારા  એક  જુના  મિત્રની  પુત્રવધુ  અને  મારી  પુત્રીની મિત્ર  તેવા  ડો . સેજલ દેસાઈ  એ  પણ  રાગીનીબેન ને  આશ્વાશન  આપેલું  કે  સૌ  સારા  vaana   થશે જ  ભગવાન   ઉપર  જ  ભરોષો  રાખો અમે  તો  માત્ર  નિમિત્ત  જ   છીએ। મનમાં   કોઈ  અવિશ્વાસ  કે  પૂર્વગ્રહ   રાખ્યા  વગર   ઓપરેશાબ્ન કરાવી  ડો અને  આજે  સવારે  આ  ઓપરેશન  સંપન્ન  થયી  ગયું  અને  રાગીનીબેન ને  બરાબર  બપોરે  12  વાગીને   12    મીનીટે   હોસ્પિટલ માંથી  રાજા  આપી  ત્યારે  આજના  દિવસનો  આ  અનોખો  સંગમ  અને  અંક શાસ્ત્રનું  અનોખું  સમીકરણ  રચાઈ  ગયું। હોસ્પિટલ ના  નિયામક શ્રી  દીપક ભાઈ  અને  તેમની  ટીમ ને  હજુ  આ  અનોખા  સંગમ નો  ખ્યાલ  નથી  જે  તેમને  આ  મેલ  દ્વારા  જાન થશે .અનેકપ્રસુતિ  ગૃહો એ  આજે  અનેક  બાળકો  ને તો   જન્મ  આપ્યા  જ  હશે  પણ  દીપક ભાઈ ની  હોસ્પીટલે  પણ   આ  યોગાનુયોગનો  લાભ   લીધો   છે  જે  બદલ તેઓ  તેમજ  તેમની પેશન્ટ  અને  તેમના    ટીમ  અભિનંદન ને  પાત્ર    બને છે।  નિયામક શ્રી ને  સાદર  વિનંતી  કે  તેઓ  તેમની  ટીમ ને  પણ અભિનંદન  આપે।  અને  હોસ્પીટલના  રેકોર્ડ  પર  આજનો   દિવસ  સુવર્ણ દિવસ  તરીકે  અંકાઈ જશે। 

પ્રતિ :-
ડો . દીપક ભાઈ  મહેતા 
નિયામક શ્રી 
Maneklal & jagjivan Ujamashi
Western Regional P.G.Institute of OPTHO.
New-Civil Hospital Campus
Ahmedabad  16 

No comments:

Post a Comment