Gunvant
R.Parikh.
B.E.civil, LL.B.
B.E.civil, LL.B.
-: લ ઘુ ભા ગ વ ત :-
-:ગુણવંત પરીખ:-
-: ના
ર દ જી - 2:
-
17
અચાનક હુ
આપની પાસે આવી
ગયો – આપને વિષાદમય હાલતમાં મે
જોયા અને આપનો
વિષાદ પણ દુર
હાય અને પ્રજાને
એક ભક્તિપ્રધાન ગ્રંથ
મળે તે માટે મે આપને સમજુત કર્યા. આપ
પીઢ છો , અનુભવી
પણ છો : આપે
આપના ગત ગ્રન્થમા
અર્જુનનો વિષાદ દુર કરવા
એક મહાન ભેટ
સંસારને ગીતા સ્વરુપે
આપી છે -આપના
એ ગ્રંથમા અર્જુન
વિષાદયુક્ત છે અને
તેના સારથી તરીકે યોગેશ્વર ભગવા
શ્રી ક્રુષ્ણ પોતે
તેનો વિષાદ દુર
કરી આપે છે. આગ્રંથમા પણ આપને
મરણાસન્ન એક રાજવીનો
વિષાદ દુર કરવાનો
છે અને તે
નેજા નીચે પ્રજાને ને એક અણમોલ
ભેટ આપવાની છે. બેમા
તફાવત એક જ
છે : ગત ગ્રંથમા
આપે હક્કાટે લડતા
અને નરમ પડી
ગયેલ અર્જુનને હિંમત
આપી , સમજુત
કરીને , કર્મયોગનુ જ્ઞાન આપીને
અર્મમા જોતર્યો હતો :
પણ સાઅહના અંતિમ
તબક્કે તો આપે
પણ ક્રુષ્ણને મુખે
એ જ કહેવડાવ્યુ
સર્વ ધર્માન પરિત્યજ્ય , મામેકં
શરણં વ્રજ
શરણાગત ધર્મ જ એક
ઇલાજ છે. આ
ગ્રંથમા પણ આપે
શરુઆત વિષાદથી જ કરવાની
છે અને અંત શરણાગતિમાં જ પરીણમશે. અર્જુનને
રાજ્ય અપાવવાનુ હતુ
અને આ ગ્રંથ ના મુખ્ય
પરિચાલક શ્રોતા રાજા
પરિક્ષીતને રાજ્ય ,સુખ સંપત્તિ
કે અન્ય કોઇ ભૌતિક ચીજ
વસ્તુ નથી અપાવવાની
-પણ મોક્ષ અપાવવાનો છે.: ત્યા
વક્તા અને સલાહકાર તરીકે જગતનો નાથ છે
-પણ તે એક
કુશળ મુત્સદ્દી તરીકેની ભુમિકામા છે
તેમનુ લક્ષ્ય છિનવાઇ ગયેલ રાજ્ય
પાછુ મેળવવાનુ હતુ જ્યારે અહી
નિશ્ચિત સમય મર્યાદામા
પરિક્ષીતની જીદગી પુરી થવાની છે -
તેને ભવોભવના ફેરામાંથી મુક્ત કરવાનો છે. ગીતાનો
બોધ આપના વક્તાની ભુમિકા તો
જગતના નાથ પાસે
હતી – અણ અહી વક્તાની ભુમિકામા તેમનો
એક પ્રાણપ્રિય ભક્ત છે
- શુકદેવજી -અને
આપ જાણો છોકે ભગવાન
તો ભક્તને જ આધિન છે. ગીતાના ઉપદેશનો યશ
યોગેશ્વરે આપને આપ્યો છે:
આપ પણ યુગ
પુરુષ જ છો -
અવતારી પુરુષનિ સમકક્ષ છો- જ્યારે યોગેશ્વરે તો
માત્ર એક પાત્ર
તરિકેની ભુમિકા જ ભજવી છે. આ ગ્રંથ
એક શ્ર્લોકી પણ
છે , ચતુ :શ્ર્લોકી
પણ છે : પણ તેને સમજવા
સહેલા નથી. આપ
તમામ પરીબળોને નજરમાં રાખીને તેને લોકભોગ્ય ભાષામા વિસ્તારથી
સમજમા ઉતરે તે રીતે તૈયારકરશો, એક
કુશળ રચયીતા અરીકે આપનુ મુખ્ય કાર્ય તે ભક્તિનો
પ્રચાર છે. આપ વયમર્યાદાને
કારણે ચારે દિશામાં વિચરી શકશો
નહી પણ આપનુ એ કાર્ય આપનો પુત્ર
શુક અવસ્ય પુર્ણ કરશે. આપણે સૌ જાણિયે જ છિયે કે ભાગવતના
પ્રચારનુ કામ દરેક યુગે અને શતકે કોઇ
ને કોઇ મહાનુભાવે કરેલ છે -
વલ્લભાચાર્યજીએ વિવિધ સ્થળે
બેઠકો કરીને ભક્તિનો પ્રચારકર્યો
સહજનંદ સ્વામીએ પણ આ કામ
કર્યુ છે તેમના જેવા
મહાનુભાવોએ યથાયોગ્ય પ્રયાસો કરીને ભક્તિને જીવંત
રાખેલ છે.
ભગવાન વિષ્ણુની નાભિમાંથી
ઉત્પન્ન થયેલ બ્રહ્માજીને પ્રભુએ એક શ્ર્લોકી ભાગવત જણાવ્યુ
અને બ્રહ્માજીને વિસ્તારનુ કાર્ય સોપ્યુ .બ્રહ્માજીએ મને અને મારા જેવા મારા
સહયોગીઓને આ જ્ઞાન આપ્યુ અને
પ્રચાર કરવાનો આદેશ આપ્યો. અને
અમે સહર્ષ ઉપાડી લીધો.સારા
કામમાં સો વિઘ્ન
પણ આવે: એક વાર હુ
દક્ષના મહેલમા ગયો હતો
અને મે તેમના પુત્રોને ભક્તિ પ્રત્યે આકર્ષીત કર્યા અને
તેમના બધા જ પુત્રો ભક્તિના રંગે
રગાઇને સન્યાસી બની
ગયા: આ જાણીને દક્ષ ખુબ જ ગુસ્સે
ભરાયા –તેમણે મને ખુબ
કઠોર વચનો તો કહ્યાં જ પણ
સાથે સાથે શાપ
પણ આપ્યો : નારદ તમે
કોઇ એક જગાએ
સ્થિર રહી શકશો નહી
- ભટકતા રહેશો[- મે જ્યારે ભગવાન વિષ્ણુને આ
બાબત ફરિયાદકરી ત્યારે તેમણે અને
જણાવેલ કે નારદ આ તો શાપ નથી :
આશિર્વાદ માની લે : હવે તુ
બ્રહ્માડમાં ચોદિશાએ વિચરી શકીશ- મારા આશિર્વાદ છે કે
ત્રણે લોકમા તુ જ્યા જયિશ ત્યા
તારો સત્કાર થશે - મારા જેટલુ
જ તને માન
મળશે. જ્યાં સુધી તુ તારી
ફરજમાંથી આઘો પાછો અહિ થાઉ ત્યા સુધી
હુ પણ તને
આધિન રહીશ.
પા
પા જી
ક્રમશ :
No comments:
Post a Comment