Examination system

   પરીક્ષા    પધ્ધતિ    ........વૈકલ્પિક   પ્રશ્નો

આજની  પરીક્ષા  પધ્ધતિ  માટે  સારા  પ્રતિભાવ  નથી. વારંવાર  પરીક્ષાની  પદ્ધતિઓ   બદલાતી  રહે  છે.  માનો  કે  તેના  ઉપર  માત્ર  પ્રયોગાત્મક ધોરણે   પ્રયોગો  થતા  રહે  છે. સત્તાધીશો   પ્રયોગો  કરે  અને  પરિણામ  વિદ્યાર્થીઓ  એ   ભોગવવાનું . પ્રાથમિક  કક્ષા એ  પરીક્ષા જ લેવાની  નહિ. માધ્યમિક  કક્ષા એ  એક  વર્ષ માં  ત્રણ પરીક્ષા ઓ  લેવાય   અને  સરેરાસ  ગણી ને  મૂલ્યાંકન  વર્ષને  અંતે  કરવાનું. છેલ્લી  પરીક્ષા માં  સારા  ગુણ  લાવનાર  પણ  કદાચ   આગળ  નામ્બેર  ના  પણ લાવી શકે  અને તેનાથી  વિપરીત  રીતે  જોઈએ  તો  કદાચ  છેલ્લી પરીક્ષા માં  ઓછા  ગુણ  વાળો  પણ  આગળ  નમ્બેર   લયી  જાય પરંતુ  પ્રાથમિક  કે  માધ્યમિક  કક્ષા એ આબાબત  બહુ  દાહોલાવા  જેવી  નથી તેમાં  ઝાઝું  કોપી  નુકશાન  નથી .  કોઈ ને  ભારે અન્યાય  થાય તેવે  સંજોગો  બહુ  પાતળા  છે 

   પરંતુ  ઉચ્ચતર  માધ્યમિક  કક્ષા ને  માટે  પરિસ્થિતિ   થોડીક વિકટ  બની  ગયી  છે. માધ્યમિક  કક્ષા ના  અંત ની  પરીક્ષા  બોર્ડ  લેતું  હોય  છે. બોર્ડ ની  પરીક્ષા  વિદ્યાર્થી  કરતા  તેના  વાલીઓ ની  પરીક્ષા  હોય  તેવું  વાતાવરણ  ઉભું  થયી  ગયું   છે. બોર્ડની  પરીક્ષા નું  ટેન્સન  વિદ્યાર્થી  કરતા  તેના  વાલી  ઉપર  વધારે  રહેછે વિદ્યાર્થી  એટલો  બધો  પરિપકવ  હોતો  નથી  કે  સ્વાભાવિક  સહજ તાથી  પરીક્ષા  આપી  શકે. નિશાળ માં  ટીચર નો  દબાણ  ઘેર  માં બાપ નું  દબાણ   અને તેથી  પણ  વિશેષ  તો  ટુશાન  વાળા ઓ નું  દબાણ . આજ  કાલ  કરતા  છેલ્લા કેટલાક  વર્ષો થી   ગાઈડો  અને  અપેક્ષિતો નો  રાફડો  ફાટી  નીકળેલો  છે. વિદ્યાર્થી  એ  શું  જોવું  તે  બિચારો  સમજી  શકતો  નથી . ટ્યુ શાન પસ્ધ્ધતિ  આવી  ગયી  હોવાથી  શાળા ના  શિક્ષકો  અભ્યાસક્રમ  માટે  કાળજી  લેતા  નથી જેનાથી  ટ્યુશન  વાળા ઓ ને  તડકો  પડી જાય છે. કેટલીક  વખત  તો એવું  બને છે કે  શાળાના  ટીચર  જ  ટ્યુશન  ની ભલામણ  કરે  અને  તે પણ પોતાના  માનીતા   ટ્યુશન શિક્ષકોની  હોઈ  શકે   વૈદ્ય  અને  ગાંધી  સહિયારો  વેપાર  કરતા  હોય. શિક્ષણ  જગત  માટે  આ વેપાર  શબ્દ  વપરાય  તે  કેટલી  કમનસીબી  છે  આપના  શિક્ષણ ની ?બોર્ડ ના પેપર  માટે  પણ  માસ  મોટો  કારોબાર  ચાલતો  હોવાની  શંકા ઓ  છે. કેટલીક  વખત  તો  બેઠું  પેપર  કોઈ  એક  અપેક્ષિત માંથી  જ  આવ્યું  હોય.  આ  શું  દર્શાવે  છે ?કેટલીક  વખત  પેપર  આગળ દિવસે  ફૂટી  જતું હોય  છે અને  છોકરાઓ  વાચાવાનેદ  બદલે  પેપર  લેવા  દોડ   દોડી  કરી  મુકતા  હોય  છે  અને  તેમના  વાલીઓ  બિચારા  હોફળા  ફોફળા  થયીને  રાત ભાર દોડતા  રહે  છે  અને  હવે  તો  મોબાઈલ  આવી  ગયા  છે એસ  એમ  એસ   અને  સમાચાર  એક દમ ઝડપથી  ફેલાયી  જતા  હોય  છે.કેટલીક  વખત  સમાચાર  સાચા  પણ   હોય  છે  અને  કેટલીક  વખત  ખોટું  પણ  સાબિત  થાય  છે, પણ  આમાં  નુકશાન  કોના  ભાગે ?માત્ર  અને  માત્ર વિદ્યાર્થી ના  ભાગે  જ  નુકશાન  આવે  છે અને  બાકી  બધા  દેખાતા  રહી  જાય  છે. આખરે   કરી  પણ  શું   શકે ?લાચાર  અને  ગરીબ  માં બાપ   બબડત  કરીને  ચુપ  થયી  જાય  આખરે શું બીજું કરી શકે ?
      અને  આ જ  કારણે  ઉચ્ચતર  માધ્યમિક  કક્ષા એ  તો  ૧૧ માં ધોરણ થી  જ  ટ્યુશન  શરુ  થયી   જાય  છે. આ કક્ષા એ  તો   ટ્યુશન  પધ્ધતિ  એત્રલી  મજબુત  છે  કે   કદાચ  હું  ૧૦૦  ટકા  વિદ્યાર્થી ઓ  ટ્યુશન  રાખે જ છે. અને  ટ્યુશન ના  દર  જેવા  તેવા  નથી  હોતા. એક  એક  વિષયના  દર   ૫  આકડાની  રકમ  હોય  છે આ દર  કોને  પોષાય ? ઘેર  ઘેર  કકળાટ  ઉભા  થયી  જાય  છે.  ફલાણા  ક્લાસ  અને  ફલાણા સર  નું ટ્યુશન  જ  જોઈએ ગુણ વત્તાનું  એક  બીજું  પણ  ધોરણ  છે.  કેટલાક  એમ  મને છે કે  બહુ  મોટી  લાગવગ  ધરાવતા  ટ્યુશન ક્લાસ  વાળા  પોતાના  ધર્યા  પ્રશ્નો  પણ પુછાવી  શકે  છે  અને તેથી  પણ  વધારે  પોતાની  રીતે  ગુણ  વધારવાનો  પણ  મોટો  ધંધો  હોઈ  શકે  છે.શું  છે  અને શું  નથી  તેની  કલ્પના  કરાવી  એકદમ  મુશ્કેલ  છે.બિચારા  દરન  ગુરુ  અર્જુન  અને પિતામહ ના  રાજ કુમારો સ્વર્ગ માં  બેઠા  બેઠા  વિચારતા  હશે  કે  અમે  રાજ કુમારો  પણ  જે  ના  કરી શક્ય  તે  આ પ્રજાજનો   લોકશાહી માં  રમતા રમતા  મેળવી જાય છે . અમારા  વખત  માં  તો   એક  કર્ણ  અને  એક  એકલવ્ય  જેવા  ઉદાહન  હતા  અને  તેની  પણ  લાંબી  ચૂડી  ટીકાનો  ભગ  ગુરુને  બનવું  પડ્યું  હતું જયારે  અહી તો  ડગલે  અને  પગલે  આ દશા   કોણ  કોને  કહે ?
સભી  મસ્ત  હૈ  કોણ  કિસકો  સંભાળે    .......
         અહિયાં   ૧૧ માં ની  પરીક્ષા   શાળા  કક્ષા એ લેવાય  છે  જેના  માટે  કોઈ  ચર્ચા  કરવા  જેવી  જ  નથી  કોઠી  ધોયીને  કાદવ  કાઢવાનું  કામ  છે પણ  ૧૨  માં  ની પરીક્ષા  આછી  બોર્ડ ની  આવી.  ૧૦  માં  ના  બોર્ડ માટે  માં બાપ નું  તેલ  નીકળી ગયું  હોય  છે  અને  હવે  તેના  કરતા  પણ  ભારે  પરીક્ષા . શરૂઆત થી જ  ટ્યુશન  અને  શરૂઆત  ક્યોથી  થાય   ખબર  છે ? ૧૧ માં ની  પરીક્ષા  પતે  અને   તરત જ  બારમાના  ક્લાસ  શરુ  થાય  અને  તે  પણ  પાછા  વહેલા  તે  પહેલા  ના  ધોરણે   જેથી  વિદ્યાર્થી  ના  ફાળે  રાજા ઓ  કે  વેકેશન મળે  જ  નહિ  વિદ્યાર્થી  તો  બાજુ  પર  રહ્યા  તેના  માબા પ  પણ  જેલ  માં દીકરાની  નિશાળ, દીકરાનું  ટ્યુશન , દીકરાની  ચોપડીઓ, ગાઈડો  અપેક્ષિતો  સજેશાનો   અફવાઓમાં   આવતી  બીજી  બધી  વાતો  સાંભળી  સાંભળી  ને  દીકરો  અને  માં બાપ  બધા  ગંદા  થયી  જાય  તેટલું  ટેન્શન   આ દરેક  ના  માથે  હોય   છે.હજુ  પરીક્ષા  તો  બાકી //પરીક્ષા ની  પદ્ધતિ ની  ટીકા  પણ  હવે  અસ્થાને  છે. આગે સે  ચાલી  આતી  હૈ   જે વી  પદ્ધતિ  એનો  ક્યાં  જયીને  વખાણ  કરવા?નંબર  ઉપર  સ્ટીકર  લગાવવાની  પધ્ધતિ  તો  છે પણ  તે  પછી શું ?  કોણ  કેટલું  ભરોષ પત્ર  છે તે કેવી  રીતે  નક્કી  કરવું? ટ્યુશન  ક્લાસ  વાળા  ઓ ની  એક  લોબી  છે  જેનું  વજન  ઓછું  નથી.તેની  પાસે  મબલખ  પૈસો  આવેલો છે  તે ધારે  તે રીતે  તેનો  ઉપયોગ  કરી  શકે છે  અને  ઉપયોગ  માં   લીધેલો  પૈસો  બીજા  પણ  રળાવી   આપે  છે  એક  ક  ડો  એક  ક  તીન    અહિયાં  લોભિયા  છે  તો  ધુતારાની  કમી  પણ  નથી. સાચા  ખોટા નું  પારખું  કેવી  રીતે  કરવું ?  ચોરની  માં  કોઠી માં  માં નાખીને  રડે  કોણ  જોવા  આવવાનું  છે?પાછળ  ને  પાછળ  નેટ  ની  પરીક્ષા  અને  તેના  પછી  પછી પ્રેક્ટીકલ ની  પરીક્ષા  જે  તો  શાળા  કક્ષાએ  જ લેવાની  છે  અને ગુણ  અને મૂલ્યાંકન  પાછું  બોર્ડ  પાસે  અને  તેના  ગુણ   સરસરી  માટે  નહિ  ગણવાના . મોસાળ માં  જમણ  અને  માં પીરસનાર  ભણ  ભાઈ  મોજથી  ખાઓ .//

યુનીવર્સીટીની  પરીક્ષાઓ  માટે   હવે  પ છી  વાત 

ગુણવંત પરીખ 

No comments:

Post a Comment