અતીતની યાદો :-
સિનેમા જગત ના ૧૦૦ વર્ષો ની ઉજવણી ચાલી રહી છે અને તેનું વર્ણન ચાલુ છે. જુના જમાના માં બળ ફિલ્મો નો એક માહોલ હતો. બુટ પોલીશ અને જાગૃતિ જેવી હિત ફિલ્મો હતી અને માત્રતા વિષય વાર્તા જ નહિ દરેક રીતે અને પછી સંગીત પ્રધાન પણ ખરી. તેના હેતુ પણ ઊંચા હતા અને પ્રખ્યાત અને લોકપ્રિય પણ એટલી જ થયેલી. ૫૦ થી ૬૦ ના દશકા ની આં ફિલ્મો ને ટક્કર મારે તેવી કોઈ ફિલ્મ ૨૧ મી સદી માં તો બની જ નથી અને કદાચ બનશે પણ નહિ કારણ બાળકોના ધોરણ પણ બદલાયી ગયા છે અને નિર્માતા ઓના ધોરણ પણ બદલાયી ગયેલ છે તદઉપરાંત પ્રેક્ષકોનાપણ ધોરણ બદલાયી ગયા છે. તારે જમીન પર જો કે ગણના પાત્ર રહી છે પણ તે બુટ પોલીશ કે જાગૃતિ ને ટક્કર તો ના જ મારી શકે. સ્વપ્ના ગીત ને પહેલીવાર રજુ કરનાર રાજ કપૂર પછી સ્વપ્ન ગીત રજુ તો થયા હશે પણ આવારા ના એ સુમધુર ગીત ત્યેરે બીના આગ એ ચાંદની ની તોલે કોઈ ગીત આવી શકે જ નહિ . સ્વપ્ન ગીત ની કલ્પના જ કલ્પનાતીત હતી અને છે અને એવી કલ્પના હવે શક્ય પણ જણાતી નથી કારણ ધોરણ બાલાયી ગયા છે. આજની તારીખ માં પણ એ ૫૦ ૬૦ વર્ધ જુનું ગાયન એટલું જ કારણ પ્રિય લાગે છે કે તે વાગતું હોય તો પગ બે ઘડી થંભી જાય. આજે છે કોઈ એવું ગીત કે જેની અસર ૨ કે ૫ વર્ષ પણ તકે ? ના. એક બાજુ સંગીત પ્રધાન ભૂમિકા, બીજી બાજુ ફિલ્મ ની થીમ તરજુ તેના લોકેશન અને દિગ્દર્શક ની આગવી સૂઝ બધું ભેગું હતું રાજ કપૂર એક એવો કલાકાર હતો કે તેની પાસે આં તમામ સૂઝ એક સાથે હતી અને વધારા માં દરેક કક્ષા ના કલાકારોને સાથે રાખવાની એક આગવી સુ૮ પણ તેની પસ્વે હતી. શંકર જૈકીષણ, શૈલેન્દ્ર અને મુકેશ જેવા કસબીઓને તેમણે સારી રીતે જલાવ્યા પણ હતા . તેમની ઈચ્છા ઓ પણ પૂરી કરેલી શૈલેન્દ્રની ઈચ્છા મુજબ તીસરી કસમ માટે પણ રાજ કપૂર તૈયાર થયેલો આં પણ દોસ્તી ની એક બેમિસાલ યાદગીરી છે. દોસ્તી કરેલી ને દોસ્તી નિભાવેલી પણ ખરી. બીજા અનેક પાસા પણ હોઈ શકે છે પણ તેમાં પણ મર્યાદા નથી ચુકી. રાજ કપૂર અને નરગીસ ના સંબંધો , એક ઉચ્ચ રાજ કારની અને ગુજરાત ના નેતા સાથેની મુલાકાત અને તેમની સલાહ અણગમતી હોવાછતાં પણ તે મને કામને પણ સ્વીકારી હતી બંને વ્યક્તિઓએ તે તેમના તે વખતના ધોરણ દર્શાવે છે. આમન્યા જાળવવામાં આવી હતી. આવીજ આમન્યા દેવ આનંદે પણ જાળવી હતી. સુરૈયા સાથે ના સંબંધો જગ જાહેર હતા છતાં પણ સુરૈયા ની દાદી ની ઈચ્છા નહોતી તો તે ખસી ગયો હતો. સુરૈયા આજીવન કુમારી રહી હતી અને દેવ કલ્પના સાથે પરની ને ઠરી થમ પણ થયેલો પણ ક્યોય આડી અવળી ટીકા ટિપ્પણ નહોતા થયા. આજની જેમ કિસ્સા ઓ લફર માં પરિવર્તિત થાય છે તેમ તે માત્ર કીસ્સાજ રહેતા અને એક કમનસીબ બનાવ બની ને રહી જતા હતા. આજે તો મીડિયા ને આવી વાતો થી અને આવી અફવાથી પણ ભારે મસાલો મળી જાય છે અને દશ દીવડ સુધી પિષ્ટ પેશન ચાલે અને અનેક સુધારા વધારા અને મારી મસાલા સાથે ની વાતો દુનિયા સમક્ષ આવી જાય તેમાં સાચું કેટલું અને ખોટું કેટલું તે તો જે તે પાર્ટી ને પણ ખબર નહિ હોય. પણ અં જમાનો મીડિયા નો છે કાગ નો વાઘ કરતા તેને સારું આવડે છે. અને તેથી જ આજ ની તારીખ માં સારી ફિલ્મ પ્રચાર ના અભાવે ડુલ થાય છે તો બોગસ ફિલ્મ પ્રચારથી આકાશ ને પણ છૂટી હોય છે પછી ભલે ને જોનારા પસ્તાય. મને હોસ્ટેલ જીવન નો એક પ્રસંગ યાદ આવે છે .અમે એક પિક્ચર જોવા ગયેલા અને પિક્ચર સાવ બોગસ નીકળ્યું પણ વાતના માર્યા ગાજર ખાધા અને જે મળે તે ને કહ્યું શું મસ્ત પિક્ચર હતું બાકી અફલાતુન અને અમારી કોમેન્ટ સાંભળી ને તે પણ જપવા જાય અને પછી અમારે ભાગે ગાળો આવે અને અમારા માટે માંજકીયું હસવાનું/
જુના વીતેલા જમાનાની અભિનેત્રીઓ માટે કોઈ ખાસ વિપરીત ટીકા થાય તે૪વ પ્રસંગો બહુ ઓછા મળી શકે અને તેવા ઓછા જાણીતા પ્રસંગો ઉપર પડદો જ પડેલો રહે તે સારું છે પણ તેમના સારા પાસા તો યાદ રાખવા જ જોયીએ . મીના કુમારી એક ટ્રેજેડી ક્વીન હતી શ્રેષ્ટ કલાકાર પણ જીવન માં દુખી પણ એટલીજ હતી અને આટલી જાણીતી અભિનેત્રી એ એના અંતિમ દિવસો દારૂના નશા અને ઘેન માં ગાળ્યાં તેના જેજી બાદ નાદીબી બીજી કઈ હોઈ શકે ? દારૂ માં બરબાદ થયેલા માં શ્રેષ્ટ ગાયક સાયગલ નો પણ સમાવેશ થાય . આજે તો એ પીણું પાણી કરતા પણ વધારે વપરાય છે બોલીવુડ માં અને તે પછીના પરાક્રમો પણ વાચવાની મઝા પડે તેવા હોય છે. તમસા ને તેડા ની જરૂર પડે નહિ અને મીડિયા વાળા તો ટોપીને બેઠા જ હોય છે તેમણે તો આવી પાર્ટીમાં આમંત્રણ મળે કે ના મળે તે પહોચી તો જતા જ હ્પ્ય છે અને મારી મસાલા સાથે જગ સમક્ષ એક રોચક વારતા આવી જાય છે જે જોવી અને સંભળાવી પણ ગમે બે ઘડી મઝા આવે. . આં બોલીવુડ નું જગત જ એવું છે કે ત્યાં પ્રેમ લગ્નો ઝડપથી તૂટી જાય છે અને નિષ્ફળ જાય છે ત્યરે કજોડું કહી શકાય તેવું જોડું આજે પણ અકબંધ છે દિલીપ કુમાર અને સાયરા બનું આજે પણ અખાનાદ જોડી છે. તેમના લગ્ન પ્રસંગે એમ કહેવાતું હતું કે આં બેની ઉંમરમાં ૨૨ વર્ષનો તફાવત આને તો કજોડું જ કહેવાય પણ ના આડી અવળી વિતામ્બનાઓ ને બાદ કરતા આજે પણ તે જોડી અકબંધ છે. દિલીપ નું નામ અનેક સાથે ગવાયેલું પણ રાગે નહોતું પડ્યું કામિની કૌશલ, નરગીસ મધુબાલા વૈજ્યન્તીમાંલા મીનાકુમારી વિગેરે જેવી ખ્યાત નામ અભિનેત્રીઓ સાથે કામ કર્યું જોડાણ ની શક્યતા ઓ પણ હતી પણ આતો ધાર્યું ધણી નું થાય છે . જોડીઓ તો ઉપરથી બની ને જ આવી હોય છે ટકે કે તૂટે કુદરત આધીન છે. દેવ આનંદ પણ ઠરીને કલ્પના સાથે જીવન ભર રહ્યો આટલો મોટો રોમેન્ટિક હીરો, અનેક અભિનેત્રીઓ સાથે આવ્યો પણ નામ ખરાબ નથી થયું તેમાં કલ્પનાબેન ની સમજદારી વધારે છે. દેવ તો પતંગિયું હતો પણ તેને કેદ માં તો કલ્પનાબેને જ રાખ્યો એવું નથી કે કલ્પના ને ખબર નહોતી પણ સમજદારી હતી. અને સ્વમાંજ્દારી એ સંસાર ટકાવી દીધો અને ઉજળી પણ દીધો.આજે અમિતાભ માટે આવું ઊંચું નામ કહી શકાય જય સાથે તે નાખુશ નથી જ પણ રેખા નું નામ પડતા જ દરેક ના ભાવ ચઢી જાય છે સંસદમાં પણ એક ચડ ભાળ થયી પણ તે ટૂંકા ગાળા માટે તેનાથી જય અને અમિત વચ્ચે કોઈ પ્રોબ્લેમ નથી. જ્યરે કમનસીબ પ્રથમ સુપરસ્ટાર રાજેશ ખાનના આં બાબત માં કમનસીબ સાબિત રહ્યો. ડીમ્પલ કાપડિયા સાથેનું જીવન આદર્શ ના બની શક્યું પણ જો કે બિન જરૂરી ઉહાપોહ પણ એટલો બધો નથી થયો . જો કે બીજી અને તે પછીની હરોળ ના આવા ગુબાર કે પ્રેમ પ્રકારનો કે કહો કે લફરાં ની વિગતો ચર્ચવા ની જરૂર નથી એ મત્ર મારી મસાલા પુરા પડતી અફવાઓ પણ હોઈ શકે.
No comments:
Post a Comment