અતીત ની યાદો
ચાલો સુહાના ભરમ તો તૂટા .......
કૌન અપના ઔર કૌન પરાયા
જબ
અપને હુએ પરાયે ........
વીતેલા શતક ની આં શ્રેષ્ટ સંપ્રાપ્તિ છે ,અણમોલ સિદ્ધિ છે કે પછી અકલ્પનીય વાસ્તવિકતા છે તે નો નિર્ણય લેવામાં વિલંબ થશે જ નહિ એક બાજુ સંસદ ના ૬૦ વર્ષ ની ઉજવણી હીરક મહોત્સવ તરીકે થાય છે પણ અં હીરક હીરક મહોત્સવ માંથી હીરા કેટલા નીકળ્યા અને કાચ ના ટુકડા કેટલા નીકળ્યા તે તો ગણો . અરે કાચના ટુકડા પણ જો રૂડા રૂપાળા હોય તો છોકરા ઓ પણ રમી શકે પણ આં તો એવા કાચના ટુકડાઓ છે કે જે આંતરડા બહાર કાઢી નાખે આં બધું બધા જનતા હોવા છતો ય લોકો તમાચો મારીને ગાલ લાલ રાખે છે કેવી દંભી દગા ખોર આં દુનિયા છે .
પણ હજુ એ સુહાનો ભરમ છૂટતો નથી . પણ તે પછીનો અઆઘટ કેમ જીરવાશે ?
આ મારા અં મારા કહીને મિત્ર બનાવીને રાખ્યા પંચશીલ ના કરાર થયા અને તરત જ પીઠ પાછળ હુમલો થયો . અં નાનો સુનો આઘાત નથી જેને મારા કહ્યા અને દુનિયા ની સામે મારા તરીકે ઓળખ આપી તેની દગાબાજી એ એ મહાન નેતા પણ જીરવી ના શક્યો તો સામાન્ય માણસ ની તો વાત જ શો કરાવી. આં બાબત નાનામાં ના ના માણસ ને પંજ એટલી જ લાગુ પડે છે. તે મોટા મોટા આઘાત સહન કરી શકે છ્હે પણ પીઠ પાછળ મારવામાં આવેલા પોતાનાજ માણસ મારફતે થયેલા ઘ તે જીરવી શકતો નથી. ઘણું પૃથક્કરણ કરવાની જરૂર નથી એ ઘ એ ઘ જ છે ,પીઠ પાછળ થયો છે અને પોતાના જ માણસે જ કર્યો છે જેને તમે મારો અને પોતાનો ગણીને જેના પાછળ કુરબાન પણ થયા છો તે જ તમારા ફણગા શોધીને તમને પાડવા પછાડવા અને વગોવવા ની કોઈ તક જતી નથી કરતા. વાત ચીન ની હોય,પાકિસ્તાન ની હોય કે ઘર આંગણાના કોઈ કુટુંબની હોય પરિણામ તો એક સરખું જ છે. સમજવું મુશ્કેલ છે કે કૌન પોતાનું અને કૌન પારકું તે સમજતા ના આવડ્યું. .આવી ભૂ ગમે તે કરી શકે છે તેમો એટલા બધા નીરસ થવાની તો જરૂર નથી જવાહરલાલ પણ જો સમજી ના શક્ય તો આપને તેવી ભૂલ કરી બેસીએ તો તે સુધારવાનો પ્રયત્ન કરવાનો. . અતીત ની યાદ રોવા માટે નહિ પણ યાદ કરીને સબક શીખીને સુધારવા માટે છે. જે ભૂલ કરી તે સુધારી લો.શરૂઆત નાનાથી કરો કે મોટાથી,સંસદ થી કરો કે ઘર થી પરિણામ સારું જ મળશે. ૧૨૫ કરોડની જનતા ના બે પાંચ હાજર જ પ્રદીનીધિઓ તો છે પણ તે રાજ કરતા હોય તો ઠીક પણ હવે રાજ ના નામે દમન કરે છે અત્યાચાર કરે છે અને કોઇથી કશું થયી શકાતું નથી. આવુજ ઘર આંગણે પણ કેટલીક વાર બને છે અને આખા કુટુંબ પર એક સારો હીરો મળી જય તો કુટુંબને તારે પણ છે અને એક જુદી માટી નો મળી જય તો ખેદન મેદાન પણ કરી નાખે છે . ગાંધીજીદેશ ને અધ્ધર લાવ્યા અને ગોડસે એ એ જ ગાંધીજી ને ઉપર મોકલી દીધા દુનિયા દેખાતી રહી ગયી દેશ માટે આંસુ વહેવડાવવા સિવાય કઈ ના બચ્યું. પણ હવે શું થાય ? ગાંધીજી ને પાછા કેવી રીતે લાવવા ? અરે ખદ ગાંધીજી ના પુત્ર ને પણ અસંતોષ હતો તો પછી ગોડસે ની વાત કયો કરાવી ?આચાર સંહિતા માત્ર દેશ માટે જ હોય તે પુરતું નથી છેક નીચલી કક્ષા એ થી એટલે કે કુટુંબ અને તેના દરેક સભ્ય ના નાનપણ થી જ તે આરોપાવી જોઈએ. માત્ર ઈર્ષા અને તેજોદ્વેશીતાના ઝેર બાળક માં રેડાય તે આગળ જતા કેવું વૃક્ષ બનશે તે નો અંદાજ નહિ મૂકી શકાય. જાપાનઅને જર્મની જેવા દેશો વધુ ઝડપથી તૂટ્યા પછી પણ આગળ આવી ગયા તેની પાછળ નું કારણ સમજવા જેવું છે. દરેક ના મનમાં એક એક ઉચ્ચ ભાવના છે કોઈને પાડવા ની નહિ પણ પોતે પણ ઉપર જય બીજો પણ ઉપર જય, સૌ ઉપર જય અને છેવટે દેશ પણ ઉંચો આવે અને આગળ વધે અને તેનાથી આજે જાપાની ટેકનોલોજી આગળ આવી ગયી. આપની જેમ વ્યાપાર,ઉદ્યોગ અને વ્યવહાર માં એક બીજાને ગબડાવવાની નીતિ તેમણે નથી રાખી .ભૂલ સ્વીકારી અને સુધારી પણ ખરી.
શરૂઆત એટલા માટે જ કુટુંબ થી કરાવી જોઈએ. પણ કુટુંબ એટલે શું ? આજની કુટુંબ ની વ્યાખ્યા તો એટલી સરળ છે : કુતુ૮મ્બ એટલે હું અને મારી પત્ની એ જ કુટુંબ. પછી કદાચ વધારીએ તો નાના સંતાનો તે પણ પુખ્ત થાય ત્યાં સુધીજ. બાકી કુટુંબ એટલે અમે બે અમારા બે . ચાલો માણી લયીએ નાનું કુટુંબ સુખી કુટુંબ . પણ ભરત દેશ ની આં સંસ્કૃતિ નથી કે કુટુંબ એટલે હૂતો હુતી અને બે ચાર છોકરા . આપની સંસ્કૃતિ મુજબ કુટુંબ એટલે માં,બાપ, ભાઈ,બેન, દાદા,દાદી, પુત્ર પરિવાર, ભણ, ભત્રીજા , નોકર,ચાકર, કામવાળા, અને ઘર સાથે જોડાયેલ તમામ નાના મોટા જે ઘર માં રહે છે અથવા ઘર માટે કામ કરે છે. પરંતુ ધીમે ધીમે છેદ ઉડતા ગયા અને બાકી બચ્યા હૂતો અને હુતી અને જો ભોગે જોગે કાયિક ગરબડ થયી અને બે વચ્ચે અણબનાવ થયો તો બેઉ પણ અલગ અને વિતાવો જીંદગી એકલતા માં . કોઈનો સહારો મળે જ નહિ એકલ પેટા જીવ્યા અને એકલપેટા મારો. અને મરો. અં વિચાર ધારા શરૂઆત થી આજ સુધી ધીમે ધીમે પાંગરી વિકસી અને વિનાશ પણ આવ્યો અને દુર્ગાતીઓ પણ આવી. . પણ જયારે ખબર પડે કે " અપને હુવે પરાયે " ત્યારે તો ઘણું મોડું થયી ગયું હોય છે . .આજની તારીખ માં પણ આપને પડોસી રાજ્યોને આપની સાથે નથી લાવી શક્ય દેખાવ માત્ર કરીએ છીએ પણ એક વખત ના તૂટેલા મન મોટી અને કાચ ફરીથી સાંધવા ની શક્યતા હવે જુજ છે. જો સુધારી જય તો શ્રેષ્ટ છે.
ગુણવંત પરીખ gunvantparikh.blogspot.com
No comments:
Post a Comment