ટૂંકી વાર્તા
એક અનોખી બાલ - વાર્તા
એક ટચુકડી વાર્તા પ્રસંગ આસ્થા કે વાત્સલ્ય માં આપેલો જેમાં મનીઓ અને મંછા બે બાલ મિત્રો છે સાથે રમે , સાથે લડે સત્જ્હે ઝગડે રડે પણ પ૦અછ બીજે દિવસે ભેગા એક ના એક પરંતુ એક દિવસ માનીએ ને માંન્છાએ લહુરો ભર્યો અને મનીઓ રડતો રડતો ઘેર ગયો અને તેમાંથી મોટું મહાભારત રચાયું અને ઝગડો એટલી ઉગ્ર કક્ષા એ પહોછી ગયો કે લાકડી ઓ ઉડવાની જ વાર હતી અને પાપાજી આવ્યા અને જોયું કે જોરદાર ઝગડો ચાલે છે અને કારણ શોધ્યું અને તપાસ કરી તો મનીઓ અને મંછા તો મહાદેવ ના ઓટલે હસી ખુશીથી રમતા હતા અને બીજી બાજુ તેર્મના વડીલો લડતા ઝગડતા હતા . કોને શરમિંદા બનવું પડે તે સમજવાનો પ્રશ્ન છે.
લગભગ આવીજ એક છોટી સી બાલ વાર્તા છે. એક હતા બાબા ભાઈ અને એક હતા બેબી બેન બંને ને ખુબ બને એકબીજા વગર ચાલે નહિ પાછું એકબીજા જોડે બને પણ નહિ વારંવાર એક બીજા ની ફરિયાદો કરતા રહે પણ છતાં એકબીજા વગર ચાલે તો નહિજ. તારા વગર ચાલે નહિ અને તારે ને મને બને નહિ પણ આં બાળપણ હતું મુગ્ધા વસ્થા હતી .બેબી બેન કહે બાબા ભાઈ છોકરો છે એટલે એની ફેવર બધા કરે છે અને બાબા ભાઈ કહે બેબી બેન વચલ અને હોશિયાર છે માટે બધા એની ફેવર કરે છે .બાબો બેબી બંને ખોટા જ હતા પણ આતો બાલ સુલભ વાત હતી . ધીમે ધીમે બધા મોટા થયા બાબા બેન અને બેબી બેન બંને મોટા થયા બેબીબેન ના ઘેર બાબા ભાઈ નાના આવ્યા અને બબભૈના ઘેર નાના બેબીબેન આવ્યા. અં બંને ને પણ જોર૫દર લગાવ . બંનેને એકબીજા વગર ચાલે નહિ ભૂત કાલ નું જાણે કે પુનરાવર્તન બંને એકબીજા સાથે ખુબ ઓટ પ્રોટ હતા . બધા તે જાણે પણ ખરા એમના કોડ નામ હતા દી અને એડી તેમના એક દથીદાર હતા જી ત્રણેય આમ તો એક ના એક હતા ત્રણેય ને પારસ્પ[અર એક બીજા સાથે સારા સંબંધ હતા દરેકને એક બીજા વગર સુનું પણ લાગે સંબંધોમાં મીઠાસ હતી . પરંતુ કોઈક કમનસીબ પાળે કૈક ગરબડ ઉભી થયી. પરિવારના સંબંધ માં કૈક ગરબડ ઉભી થઇ અને એનો રેલો આં બાળકો નીચે આવ્યો. એક વાર એ ડી એ ડી ને ફોન કર્યો આપને કાઈટ ફેસ્ટીવલ વખતે તારા ઘેર મળીયે અને ધાબા ઉપર મઝા કરીશું . કોણ જાણે ક્યાં મૂળ માં પણ ડી એ કહી દીધું અત્યારે શાની ઉતરાણ ? અને ફોન કટ કરી દીધો બિચારો એડી રડવા લાગ્યો અને કામાંનાદીબી એથી પણ આગળ વધી ફોન સ્પીકર પર હતો એટલે બધી વાત એ ડી ની મમ્મી એ સાંભળી અને તે ગુસ્સાને કાબુ માં ના રાખી શકી અને ઉતાવળમાં તેને ડી ની મમ્મીને ફોન કર્યો તે ડી ને આવું શીખવાડ્યું હતું એ પ્રશ્ન સીધો જ પૂછ્યો . આટલી સમજદાર હોધીયાર ચાલક ઉચ્ચ ડીગ્રી અને મોટો હોદ્દો ધરાવનાર મહિલા વાત્સલ્ય અને પારિવારિક ગરબડ ના સંઘર્સ માં ભૂલ કરી બેઠી અને સામા છેડે પણ એવો જ ઉગ્ર પ્રતિભાવ આવ્યો અને આક્ષેપ પ્રતિઆઅક્શેપ ની વણઝાર ચાલી બંને પ ઉગ્ર અને આક્રમક મૂળ માં હતા મને પૂરો વિશ્વાસ છે કે બંને બાળકો ના મનમાં આવો કોઈ વિચાર હશે જ નહિ પણ માતાઓ એ બાજી પલટી નાખી . કમનસીબે બંને બાળકો ની આયા પણ સયાનોગિક પુરાવા માં હાજર અને તે પણ ઝડપી ગયી આં આગ ની જ્વાળામાં .
આં તબક્કે એક ખુબ અગત્યની વાત હકીકત જાણવું જે વૈજ્ઞાનિક કારણ પણ બની શકે છે અને તેનો ઉપયોગ બંને પક્ષ કરી શકે છે. ૪૫ થી ૫૦ ની મહિલા ની ઉંમર તે મેનોપોઝ ની ઉંમર છે અને આં ઉંમર માટે એવું કહેવાય છે કે આં ઉંમરે મહિલા નાના નાના પ્રસંગે પણ તેનો મિજાજ ખોઈ બેસે છે, ચીડિયા બની જય છે, અકારણ ઉગ્ર કે આક્રમક બની જય છે અને નહિ બોલવાનું કે નહિ કહેવાનું પણ કહી નાખે છે અને કરી પણ બેસે છે . આં ઉંમરની મહિલા ઓ માટે આં એક બચાવ અવશ્ય છે જે દરેકને લાગુ પડે. પરંતુ તેની અમલવારી તે બીજો આનુંશાન્ગિક પ્રશ્ન પણ છે. આવું કૈક બને ત્યારે તેની આડમાં ચાલક મહિલા તેનો સારો ઉપયોગ પોતાના વિરોધી દલ ઉપર કરી લે છે જ મેં બહુ કાળજી પૂર્વક નોધ લીધી છે કે આં પ્રકાર ની મહિલા ઓ તેમણે જાળવવા જેવા સંબંધો તો જાળવી જ લે છે પોતાના વ્યવસાયિક ઉપરી, સહ કરામાંચારી અને પોતાના અંતરંગ મિત્ર મંડળ અને પરિવાર માટે તે કાળજી રાખે જ છે પણ જ્યરે તક મળે ત્યરે તે મેનોપોઝ ના નામે અને બહાને અને નાદુરસ્ત શરીર ના નામે ઉગ્રતા પૂર્વક આક્રમક બનીને સામા પક્ષને પછાડવામાં પછી પાણી કરતી નથી. આં વાત બધાને લાગુ પડે છે. તક અને બહાનું જ શોધવાના હોય છે જે મળી જય પછી તેનું જ ગાણું વાગે આગળ ઉપર ના ઉપકારો ભુલાયી જય પણ ઈતિહાસ ભરની ભૂલો અને દોષો યાદ આવી જાય
ડી અને એ ડી ના કિસ્સામાં પણ આવું જ કૈક થયું માત્ર બે મહિલાઓ પુરતો જ આં જંગ ના રહ્યો પણ તેમની આજુ બાજુ વાળા ઓ ને પણ તેમો ભળવું પડ્યું, જોતરાવું પડ્યું અને જોત જોતામાં તો ધીખતી ધરા થયી ગયી આયા સેન્ડ વિચ થયી ગયી, બંને બાળકોની તે આયા તો જી ની હાલતપણ તેના જેવી જ જે બાળકો માટે તેમણે અથાગ પ્રેમ હતો તે આજે આં પ્રકારની પારિવારિક કલહ ને કારણે એક બીજા થી અલગ થયી ગયા અને પાયા મકા મોટા ઓનો અહં અને અભિમાન નો ટકરાવ હતો પણ તેમાં નાના ભૂલકા ઓને ભેળવવાની જરૂર નહોતી. .હું માનું છું કે એક માતા એ તેના સંતાન ને સ્પષ્ટ પાને એવું દુચાવ્યું ના જ હોય કે બીજી માતાના ચાલક સાથે આવી રીતે વાત કરજે . બંને માતાઓ ઉચ્ચ લાયકાત ધરાવનારી છે, ઉ૮ચ્ચ હોદ્દો ધરાવે છે એક જ પ્રકારના વ્યવસાય માં છે, દરેક ને પોતાનો મોભો અને મન પણછે પણ એ પણ ચોક્કસ્વ છે કે ભલે તે માતા કે પિતા હોય તો પિતા કદાચ તેમણે આવું શીખવાડ્યું નથી પણ બાળકો ના આવા વર્તન અને વ્યવહાર સામે આંખ આડા કાન અવશ્ય કરેલા છે અને અં માત્ર ત્રણ નથી અભિપ્રાય પણ નથી વાસ્તવિક હકીકત પણ છે કે સીધા નજર માં આવ્યા સિવાય પણ બાળકો ની મારફતે પોતાનો અણગમો વ્યક્ત કરી દે વો અને તે સૌ જાણે છે પણ સામે બલક૦ઓ છે માટે કોઈ ટીકા કરવાનું કદાચ તળે પણ તેનાથી પરિસ્થિતિમાં ફેર ના પડે. બાળકોનાકુમળા કે અપરિપકવ મન પર આવી અવળી છાપ ઉભી કરાવી કે પારિવારી મન ભેદ કે મત ભેદ ને સંતાનો સુધી ફેલાવવા તે આટલા ઉચ્ચ આસને બેઠેલ માં બાપ ને માટે કેટલા શોભાસ્પદ છે તે તે દંપતી જ નક્કી કરે.જ્યરે ઉચ્ચ લાયકાત ધરાવના ર દંપતી પાસે આવકનું ધિરાણ પણ પુરતું હોય, ખાધે પીધે સુખી હોય, દંપત્તિ અને સમૃદ્ધિ હોય સમાજ માં તેમનો મોભો હોય નામના હોય પાંચ માં પુછાતા હોય ત્યરે તે બધો ભૂતકાળ ભૂલી જાય છે અને એમ જ સમજે છે કે અમારું અસ્તિત્વ અમે જ ઉભું કરેલું છે હવે અમારે કોઈની દખલગીરી નથી જોઈતી અને તે અહંકારમાં તે જે આડું અવળું વેતરી નાખે છે તેનો અંદાજ લાગી શક૩એ તેમ નથી. આં લોકો ને કોઈ ઉપદેશ તો ઠીક પણ સુચન પણ કરવાની હિંમત કરી શકાય નહિ. જ્યરે પૈસો બોલતો હોય, સત્તા બોલાતી હોય, ઘમંડ બોલતો હોય,અહંકાર બોલતો હોય ઉધ્ધાતાયી બોલાતી હોય ત્યરે આવા સંજોગો માં પ્રતિકાર ઉપયોગી નહિ નીવડે મૌન જ રહેવું પડે બીજો ઉપાય જ નથી. પોતાના આત્મા ના અવાજ થી જે સમજે તે સાચું બાકી બધું પત્થર પ-અર પાણી.
અં અનોખી બળ વાર્તા માં પણ ડી અને એડી એક જ રહેવાના અને એક જ રહેશે આં બનાવ તેમણે કોઈ યાદ નહિ દેવડાવે તો તેમણે તે યાદ પણ નહિ રહે અને આજે કાલે કે બે પાંચ દહાડે હતા તેમ ના તેમ થયી જશે અને ક્યરે કી માંથી બી પણ થયી જશે સિવાય કે કોઈ આડું અવળું સમજાવે અને કાન ભમ્ભેરાની કરે. નાનાને સમજાવી શકાય કદાચ પણ મોતને કેવીરીતે સમજાવવા ? મોટા સમજે જ નહિ અને આં મોટા એવા છે કે તે એમ સમજે છે કે તેમનાથી કોઈ મોટું છે જ નહિ તે જ સર્વોચ્ચ છે..પહેલી વાર્તાની માફક જ અહિયાં પણ મનીઓ અને મંછા જેમ એક બાજુ રમતા હતા અને તેમના વડીલો લાકડીઓ લયીને ઉભા હતા તેવીજ રીતે ડી અને એ ડી એક થયી જ જશે તેમના વડીલો તો એટલી મોટી કક્ષા માં છે કે તેમણે તો કોઈ કશું કહેવાની પરિસ્થિતિમાં જ નથી. મેનોપોઝ નું કારણ બહુ મજબુત કારણ છે અને તેનો ઉપયોગ ચાલી પંજ શકે અને જો તે ઈચ્છે તો મેનોપોઝના ખરાબ પરિણામને તે રોકી પણ શકે છે અને બીજા ને તેનું નુકશાન નથાય તે ની કાળજી રાખે તો સારું. .
ગુણવંત પરીખ
No comments:
Post a Comment