teri meri prem kahani


તેરી  મેરી  પ્રેમ  કહાની 
માયાવી  પ્રેમ કહાની 

૩૦-૪-૧૨  ની  અધુરી   કહાની નો  અંત   હવે  જેટલો  વહેલો  આવે  તેટલો  સારો  છે.   એ  સ્પષ્ટ છે  કે  અં કહાની  એક  મન ઘડત  કહાની  જેવી  માત્ર  બહાના  અને  ટુકા  તેમજ  આક્ષેપો  થી  ભર પુર  એક  માત્ર  મેલોડી  દરમાં  છે.  તેમાં  પ્રેમ  જેવી  કોઈ  ચીજ  નથી માત્ર પોતાની  નિષ્ફળતા  અને  ભાગના મન નો  એક  ચિતાર  માત્ર  છે  જેમાં  દોષ  અને  નિષ્ફળતાનો  બોજો  બીજા પર  નાખી ને  તેનો બીજી રીતે  દુરુપયોગ  જ  કરવો   છે. અગાઉ  જાણ  કરેલી  જ છે  કે  આવી  કોઈ   સાચી  કથા  જે તે  સમયે  રજુ   થયી  જ   નથી   હેમા, અલકા  તકલી  ભારતી કુમુદ  માલા રીટા સોહિની   કે  મોહિની  કે  અન્ય  કોઈ  પણ  હોય  પણ  તે  કોઈ  માટે   ગંભીરતા થી  કોઈ રજૂઆત  થયેલી  જ  નથી  અને  પસંદ કરાયેલ  પાત્ર  પ્રજ્ઞા એ  કોઈના  દબાણ  થી  નહિ  પણ  તેમની  પસંદ થી  જ   પસંદ  થયેલ  છે  અને  તે  પસંદમાં  પ્રજ્ઞા ના  કુટુંબી જનોનો  મોટો ફાળો છે. આજે  અનુમાન  લાગી  શકે  કે  કદાચ  જીગરને  હેમાં  ના મળી   તો  શક્ય છે  કે  પ્રજ્ઞા ને  પણ  અગાઉ ની  તેની  પસંદ ગી  મુજબ નો  છોકરો   ના  પણ  મળ્યો  હોય   પણ  છેવટે  તો  તો  તે  બંને એ  સંયોજન  કરીને  તેમના  મન સાથે  સમાધાન  કરી  જ  લીધું  હતું  તો  પછી  અં દોષ નો ટોપલો  બીજા ના  માથે  ઓઢાડવાની  કેમ જરૂર  ઉભી   થયી ?  અં એક  સ્પષ્ટ  બ્લેક મેલિંગ  છે  જેમાં  કહાની  કૈક  જુદી   છે  અને  સત્ય  કૈક  જુદું  છે. . વાસ્તવિકતા તો  એ  છે   કે  તેમાં  સેન્ડ વિચ   મને  અને  મારી  સાથે  મારા  બીજા  બે  આશ્રિત  કુટુંબીજનોને  ભીડાવવાનો  પ્રયત્ન  છે  અને  તેના   નામે   જાણે  કે  ખંડની  ઉઘરાવતા  હોય  તે  રીતે  દમ  મરાય  છે. ધમકી ઓ  પણ  અપાય  છે અને  લોહીની નદિયોં  વહેશે  તેવો આતંક  ફેલાવવામાં  આવ્યો છે. આજે  મને  એમ  લાગે  છે  કે  હેમા ના  નામે  અં એક  માત્ર જુગાર  ખેલાય છે. તેને  જો  હેમા  માટે  સાચે જ પ્રેમ હોત  તો  તે એક વાર  પણ  ગંભીરતાથી  મને  કહી  શક્યો  હોત  અને  આજ  સુધી ની  તેની  દરેક  માંગણીઓ સ્વીકારાયેલ છે  જ  તો  અં માંગણી  કેમ   ના સ્વીકારયી હોત ? આખરે  તો  તે  એક નો  એક  લાડકવાયો  દીકરો છે તેના  કહ્યા મુજબ  જ  અલકા ની   પાછળ  પણ  તે  ગયો છે  અને ત્યાં  પણ  કઈ જ  પામી  નથી  શક્યો  અને  તેની  આવી  ભ્રમર વૃત્તિ  જોઇને  કદાચ  અમે  એક  ગંભીરભૂલ  કરી  બેઠા  જેની  પરિણામ  તો  અમારે  આજ  સુધી  ભોગવવામાં  આવી  રહ્યું છે. અને  આ  કસુર  ભૂલ ની  સજા  મારે  જ  ભગાવવાની  છે  અને  ભોગવું છું . દુખદ  આશ્ચર્ય  તો  એ  વાત નું છે  કે   જે  પ્રજ્ઞા માટે   અમે  આટલી   તરફદારી  કરી , મારી  ત્રણેય  પુત્રીઓ  કરતા  પણ  વહુ  તરીકે  ઉંચો  દરજ્જો  આપ્યો,  દરેક છોકરીની  સરખામણીમાં  તેને  આગવું  અને  આગળ નું  સ્થાન  આપ્યું  જેનું  મન દુખ  દરેક  પૂરીને  પણ  છે  એટલું જ  નહિ  પુત્ર ને  પણ  એમ  છે  કે  પપ્પાએ  મારા  કરતા પ્રજ્ઞા ને  વધારે  મહત્વ  આપેછે   અને  સાચું  પણ  સાબિત  થાય  છે  કે  જીગર  કરતા  પ્રજ્ઞાને  પહેલી   નોકરી  અપાવેલ છે, જીગર કરતા  પ્રજ્ઞા પહેલી  પી.એચ.ડી.  થયી  છે જીગર કરતા  પ્રજ્ઞા નો પગાર  પણ  વધારે  છે , સમગ્ર  નાણાકીય   વહીવટ પ્રજ્ઞા  જ  સંભાળે  છે  અને  તેની  કાબેલિયત  માટે  બે મત  નથી   પણ  એ જ પ્રજ્ઞા એ મારા  માટે  છેલ્લા   કેટલાક  સમયથી  જે  વર્તન  દાખવેલ  છે  તે  અકલ્પનીય  છે. અં વાત નું  વર્ણન  કરી  શકાય  તેમ  નથી.  મારી  પુત્રવધુ નું  મારી સાથેનું  વર્તન  એ  મારા  ગાલ  ઉપર  પડેલો  સન સંતો  તમાચો  છે  .જાહેર માં  તે  એવો  દેખાવ  કરે છે   કે  જીગર  કહે તેમ મારે કરવું  પડે છે. શક્ય છે  તે  સાચું  પણ  હોય  પણ   સંયોગિક   બાબતો  તેને  સાથ  આપતા  નથી   અને  અં બાબત નું  વિવીચન  કે  વિશ્લેષણ   ના  થાય  તે  જ  સારું  છે.   પ્રજ્ઞા  અમારી  કલ્પના  બહાર ની અનેક  ગણી  ચાલક  અને  હોશીયાર્ત  નિ૯કલિ   તેનું  દુખ  નથી  એ  અમારી  જ પુત્ર વધુ  છે  અમારા જ   ઘરની  શોભા  પણ  છે  પણ  તેને  જે  રીત   ખેલીને   અમને  અને  જીગરને પણ  કાક્કર માં  રાખ્યા તે   અકલ્પનીય બાબત  ની  ચર્ચા  નથાય  તે  સારું.  ઉલ્લેખ  માત્ર   એટલા માટે જ  કરવામાં  આવે છે  કે  કમસે કામ  મને  તેનો  આછો પાટલો  ખ્યાલ  તો  હતો જ  પણ  મન  મનાતું  નહોતું    પણ  માનવું  જ  રહ્યું. 
       ટૂંક માં  અં પ્રેમ  કહાની  એક  નાટક  માત્ર  છે  અને  તેની  પાછળ  એક  જબરદસ્ત  ચલ  છે  જેના  પાત્રો   બહાર કરતા  અંદરના  વધારે છે  અને  લાભ  મેળવવાની  ઈચ્છા  વાળા  પણ  એક  કરતા  વધારે  છે. ગાજરની  પીપુડી  વાગે  ત્યાં સુધી  વગાડવી  અને  છેવટે  ગાજર  તો  કરડી  જ  ખાવું  તેવિ  ચાલ છે . હશે  જોયીયે  જે  થાય  તે  મારું  નસીબ  ઘણું  પાછળ  ચાલે  છે  અને  જીગરનું  નસીબ  તેજી માં  છે  તેની  તેને ખબર  છે જ  મેં  જ તેને  કહ્યું છે  કે ડી  ના  હાથ માંથી  પડેલું  થર્મોમીટર  તૂટ્યું  નથી    એટલેર  જીત  એના  પડખા માં જ છે  એટલે  એ  વધુ  જોર માં  પણ છે   
એ  બાજી  હાય  દુનિયામાં  સબ સે  નિરાળી 
જો જીતે સો  હારે  જો  હારે  સો  જીતે    

આને  કહેવાય  કુટુંબ  કલહ ,કૌટુંબિક  વૈમાંનાશ્ય ,સહોદારી  વૈમાંનાશ્ય 
એ તો  માત્ર  વાર્તા  જ  હતી  કે  પ્રેમિકા  એ  માગ્યું તારી  માં નું  કાળજું  મારે  ખાવું  છે   અને   ભાગના  પ્રેમી માનું  કાળજું  લેવા  પણ  ગયો  અને  માં એ  આપ્યું  પણ  ખરું    જયારે  અહી ?
ગુણવંત પરીખ 

No comments:

Post a Comment