: રાષ્ટ્રપતિ ની ચુંટ ણી : {ગુણવંત પરીખ }


                    :  રાષ્ટ્રપતિ ની  ચુંટ ણી :  {ગુણવંત પરીખ }

ભારતના  સંવિધાન  મુજબ રાષ્ટ્રપતિનું  પદ  એ  બંધારણીય  પદ  છે .  આં હોદ્દો  પક્ષ થી  પર  છે. રાષ્ટ્રપતિ  એટલે  કોઈ  પક્ષનો   ઉમેદ્વાર   જ  છે  તેવું  નથી  પણ  તે  દેશનો  સર્વોચ્ચ  વડા  છે  તેમાં  બે  મત નથી.  હોદ્દાની  રૂ એ  તેઓ  વહીવટી  વડા  છે.  લશ્કર ણી ત્રણેય  પાંખના  પણ  તે  ઉપરી  છે  અને તે  દ્રષ્ટીએ   તેઓ  કમાન્ડર  ઇન  ચીફ  એટલે કે સાર સીનાપતી  છે  અને  ત્રણેય  લશ્કરી પંખ  તેમના  તબ  હેઠળ  આવે  છે  તેવું બન્ન્ધારણ  કહે છે. આં ઉપરાંત  તેમની  પાસે  બીજી  પણ  અનેક વિધ  સત્તઓ૯ છે. વાત હુકમ  બહાર  પડવાની  સત્તા,તેમની  પાસે  છે. સંસદ  જયારે  ચા લું  ના  હોય  ત્યારે જરૂરી  હુકમો  તેઓ બહાર  પડી  શકે છે. અભૂતપૂર્વ  કહી  શકાય  તેવો  કટોકટીનો  વટહુકમ  બહાર  પડવાનું  મન  ગણો  સન્માન  ગણો  કે પછી  ફરજ  ગણો  કે  દબાણ  પણ  તે  હક્ક તેમના  ફાળે  ભોગવવાનો   આવ્યો  હતો.સામાન્ય ચુંટ ણી  પછી   વડાપ્રધાન ની નિયુક્તિ  માટે  આમંત્રણ  આપવાનો  હક્ક પણ  તેમની  પાસે છે. તેઓ    સૌથી  મોટા પક્ષના નેતા ને  સરકાર રચવાનું  આમંત્રણ  આપે છે  અને   સૌથી  મોટા  પક્ષના નેતા  સરકાર  રચે  છે અને  પછી  તે  નવી  રચાયેલી  સરકાર  તેનો  વહીવટ  કરે છે  પણ  તે  રાષ્ટ્રપતિ ના  નામે  :  માત્ર  નામે : જ આં વહીવટ માં  રાષ્ટ્ર પતિનું  કોઈ  યોગદાન  હોતું જ  નથી. તેઓ  માત્ર  ચિઠ્ઠી ના  ચાકર  હોય  તેવું  લાગે છે.  એક  નહિ  ગમતો  શબ્દ પ્રયોગ  પણ  તેના  માટે  પ્રચલિત  છે અને  તે  છે  રબ્બર  સ્ટમ્પ .  આમ  આટલો  મોટો  હોદ્દો  અને  તેનું  મૂલ્ય  માત્ર  રબ્બર  સ્ટેમ્પ નું  જ  ? 
           આં  પૂર્વભૂમિકા  એમ  દર્શાવે  છે  કે  રાષ્ટ્રપતિનો  હોદ્દો  તો  સૌથી  મોટો છે. એ પદ પામવાના  અભરખા  ઘણા ને  હોય છે પણ  તે  પદ એમ રેઢું  નથી પડ્યું.  બંધારણે  તે  પદ  ની  પસંદગી  માટે  એક  પ્રક્રિયા  પણ  નિર્ધારિત  કરેલી છે રાષ્ટ્રપતિ ની  ચુંટ ની  માટે  દરેક  નાગરિક ને  મતદાર  નથી  બનાવાયા.  .  તેમતે  એક  વિશેષ   પદ્ધતિ  છે.   આં ચુંટ ની માટે  ના  મતદારો માં   સંસદ ના   તમામ  સભ્યો મતદાર  છે. દરેક રાજ્યના  વિધાન ગૃહો ના  સભ્યો  પણ  તેના મતદાર  છે.   આં દરેક  મતદાતા નું  એક  આગવું  મૂલ્ય છે.    જે  વસ્તી ના  ધોરણે  નક્કી  થયેલું  છે.  આમ  સંસદ ના  સભ્યો, લોકસભા  અને  રાજસભાના  સભ્યો   અને  તેવીજ  રીતે  વિધાન સભાના  સભ્યો  અને  જ્યાં  વિધાન  પરિષદ  હોય  ત્યાં  તેના  પણ  સભ્યો     આ  દરેક  મતદાતાના  આગવા  મૂલ્ય  નક્કી  કરવામાં  આવેલા  છે  તે  મુજબ  તેમના  મતની  કિંમત  હોય  છે. આં પ્રક્રિયા  થીડીક  અટપટી  જરૂર  છે  અને  લાગે  તેટલી  મુશ્કેલ  પણ   નથી.  પણ  તેની  બીજી   બાજુ  વિચારવા જેવી  છે.  
      એક બાજુ   એમ   કહેવામાં  આવે  છે  કે રાષ્ટ્રપતિ  કોઈ પક્ષના  ઉમેદવાર  નથી  તે  પક્ષથી પર  છે  પણ  તેમણે  ચૂંટા વા   માટે  તો  જે  પ્રક્રિયા  નક્કી  થયેલી  છે  તે   અદ્રષ્ટ પણે  પણ  રાજકીય  પક્ષની  જ  તરફેણ  કરે છે.  . બહુમતી  ધરાવનાર  પક્ષના  જ  ઉમેદવાર  રાષ્ટ્રપતિ  બની  શકે.બીજા  કોઈની તાકાતનથી  કે તે  જીતી  શકે.  મજબુત  ઉમેદવારો તો    ઘણા  છે  અને  મળી  પણ  રહે પણ  ચૂંટાય  કેવી રીતે  ?  ભૂતકાળ માં  એક વખતના   ચુંટ ની  કમિશ્નર શેશન   ઉમેદવાર  તરીકે  ઉભા  પણ  રહેલા  અને  એક  વ્યક્તિ  તરીકે  તેઓ મજબુત  પણ  હતા  તેમાં  પણ  બે મત  નહોતા  પણ  ચુંટ ણી  લડવાનું  તેમનું ગજું  સાબિત  ના  થયું  અને  તે  હારી  ગયા  હતા.  દેશના  પ્રથમ  રાષ્ટ્રપતિ  ડૉ. રાજેન્દ્રપ્રસાદ  એક  શ્રેષ્ઠ   ઉમેદવાર  હતા  અને તે  પદ નું  ગૌરવ  પણ  તેમણે  સારીરીતે  નીભાવેલું પણ  કેટલીક  કમનસીબી ઓ નો  સામનો  તેમણે  પણ  કરવો પડેલો  પણ  હાલ  પુરતી  બાબતો  નજર અંદાજ  કરીએ . . પણ સર્વાનુમતે  એક   વાત  સ્પષ્ટ  છે  કે  તેઓ  સર્વશ્રેષ્ટ  રાષ્ટ્રપતિ  ગણી  શકાય.   તે પછી  તે હોદ્દાને લાયક  કોઈ  વ્યક્તિ  મળી  જ  નથી.  બુદ્ધિ જીવી  વર્ગ  માટે  ટેકનોલોજીનો  જાણકાર  ઉમ્ર્દવાર પણ  આં પડે  આવી  ગયા   અને  તે એ.પી.જે. કલમ.તેમના  માટે  પણ  કોઈ  વિપરીત  ભાવ  જોવા  નથી  મળ્યો.  આજે  પણ   નવા  રાષ્ટ્રપતિ ણી  ચુંટ ણી  જયારે  માથા   ઉપર છે    ત્યારે  તેમનું  નામ  પણ  એક  ઉમેદવાર  તરીકે  ઉપસી  રહેલું  છે.   જો કે  ચુન્તાની  લડવાની   છે  અને  તેના  આતા પતા  ત૫હિ  તે  જીતવી  પણ  પડે  તો  જ   પદ  પામી  શકાય  તે  બાબતની  ક્ષમતા   ક્યાં  ઉમેદવારની  હશે  તે  કોણ  નક્કી  કરે ? 
             મતદાતા ઓની  ગણતરીઓ  કરતા  કોઈ  એક પક્ષની  તો  બહુ માટી  છે  જ  નહિ. તાળ જોડ, બાંધછોડ  અને  કદાચ  સોદાબાજી  જ  એક  માત્ર  ઉકેલ  છે.  રાજ્યોની  ગતિવિધિ  અલગ  અલગ  ચ્દ્ધે .રાજ્ય  કક્ષા એ  પ્રાદેશિક  પક્ષો નું  મહત્ત્વ  વધારે  છે કેન્દ્રીય  નેતાગીરી  નબળી  પડે છે. કેન્દ્રના  નેતા ઓ  પોતાને  મળેલી  સત્તા  ત૫અકવિ રાખવાના  માતાના  હોય  તે  સ્વાભાવિક  છે  તો  જેમની પાસે  સત્તા  નથી  તે  કેવીરીતે  કોઈને  ગબડાવીને  સત્તા પડાવી  લેવી  તેના  વેત માં  છે .  અહિયાં ચાણક્ય  નીતિ  કામ  નથી  કરતી  માત્ર  અને  માત્ર  કુટિલ  નીતિ   જ  અદર કારક  બની   શકે.  અને  અગત્યનું  પરિબળ  માત્ર અને  માત્ર પૈસો  અને  બાવળનું  જોર  પણ  એક  મોટું પરિબળ ગણી શકાય. જોકે  હાલના  તબક્કે  દેશનો  સૌથી  મોટો  અને  સ્વુથી  જુનો  પક્ષ  તો  માત્ર  કોંગ્રેસ   જ છે  ભલે  તે  ભાગ્યો  ભાગ્યો  પણ  ભ્ગ્યું  ભાગ્યું   તો ય  ભરૂચ    બીજા  ક્રમે  ભાજપ  આવે પણ  તે  એકતા નથી  સાધી  શકતો.  તેના  દરેક  નેતા પાસે  આગવી  મહત્વાકાંક્ષા  છે  દરેક ને  મોટા ગજાના  નેત૬અ  બનવું  છે.  તેની  પાસે  કાબેલ  માનદો  તો  છે પણ  એકતા  નથી.  મોરારજી દેસાઈ  જેવા  કુશળ,બાહોશ, વહીવટી સામર્થ્ય  ધરાવનાર   સીધ્ધાન્ત્નીષ્ઠ  પણ  જો   માર  ખાઈ  ગયા તો પછી  આ પેઢી  તો  દેશનું  શું  ભલું  કરી  શકે ?   છતાય  પ્રણવ મુખર્જી નું  નામ  મોખરે  ચાલે  છે  અને  કદાચ   સૌથી  નાનું  અનિષ્ઠ  એ શ્રેષ્ઠ  વિકલ્પ સાબિત  થાય પણ  ખરો. 
      જોઈએ  રાષ્ટ્રપતિની  ચુંટ ણી ના  આટા પાટા  કેવા  ખેલાય  છે  તે  ? 

ગુણવંત પરીખ.
Click here to ReplyReply to all, or Forward

No comments:

Post a Comment