Narmada flood water for lakes



Gunvant Parikh
3:12 PM (16 hours ago)
to secnarmadagujarattodayda.ashokparikh31minuddHARSHALJitendra
From:- 
Gunvant  R. Parikh 
                     B.E.Civil,LL.B.
Hon.Adm.Officer ,VKK. , Consumer Affairs,
4  Mangal Park, Geeta mandir  road 
Ahmedabad  22  (380022)
T.No. 07925324676 ,9408294609 ,9924433362

પ્રતિ 
માં. નીતિનભાઈ , 
માં. મંત્રી શ્રી ,નર્મદા અને જળ  સંપત્તિ  વિભાગ 
સચિવાલય 
ગાંધીનગર 
વિષય :-  નર્મદાના  વહી  લતા પાણી નો  ઉપયોગ  કરીને  તળાવ  ભરવા  બાબત  .........
અનુ:-      આપની  સાથે  ટેલીફોન  ઉપર  થયેલ વાત ચિત  મુજબ   :-

સ્નેહી શ્રી  નીતિન ભાઈ,  
     આપની  કુશળતા  ઈચ્છું  છું. 
     આપની  સાથે વાત  થયા  મુજબ  હાલ  નર્મદા ડેમ  ઓવર ફલો થયી  રહેલ  છે.  બે  દિવસ  પહેલા ની  સ્થિતિ  મુજબ  તો  વરસાદ ના  અભાવે  દધારાના  પાણી ને  પહેલા  ક્રમ  માં  ખેતી માટે આપવાનું  હતું  પણ  છેલ્લા  બે દીવાદથી  પડેલા  વરસાદે  પરિસ્થિતિ માં  ફેરફાર  થયેલ  છે  અને  આવી  રીતે વધારાના  વહી  રહેલ  ડેમના  પાણીથી  આપની સાથે થયેલ  વાત મુજબ  અમદાવાદ ના  કાંકરિયા  અને  ચંડોળા   તળાવ  માટે  તે  પાણી નો  ઉપયોગ  કરવાનો  હતો.  
સંબંધિત  વિભાગને  તે  અંગે  જાણ  કરતા   જાણવા મળેલ  છે  કે  તેઓ  તે  મુજબ  કરશે  પણ  તે  માટે  આપના   હુકમ ની  તેઓ  રહ  જોશે. આપ  આજે   દિલ્હી  ગયેલ  છો  તેવી  માહિતી  આપની  કચેરી માંથી મળેલ  છે અને  ફરીથી  પણ  નર્મદા ડેમ ની સપાટી  વધી  રહેલ  છે  અને  વધારાનું  પાણી  દરિયા માં   જય  તે પહેલા  શક્ય  તેટલી  પાણી  આપની  બાજુ  વળી ને   તેનો  ઉપયોગ  ઉક્ત  બંને  તળાવો ને  ભરવા  માટે   કરવામાં   આવે  તે  ઇચ્છનીય  છે. ચાલુ  વરસાદ ના કારણે  ખેતી   માટે  હાલ  પાણી  આપવાની  જરૂરત  ઓછી  લાગે છે  અને  તેના  વિકલ્પ  તરીકે  આં   વધારાના  પાણી ને   શહેર ના  આં  બંને  તળાવો  ભરવા માં  આવે  તો  તે  એક  મહાન  ઉપકારક  કામગીરી  ગણાશે. સંબંધુત  વિભાગ  આપના  હુકમ ની  જ   રહ  જોઈ  રહેલ  છે. આપ  સમગ્ર  રાજ્યના    સંપૂર્ણ  હિત ને  નજરમાં  રાખીને  તેમજ    ખેતીને  પણ પ્રાધાન્ય  આપીને  પણ  વહી  જતા  પાણીના  જથ્થાને  ઉપયોગમાં  લયીને  બંને  તળાવો  ભરવાના   હુકમ  અથવા  સુચના   પથાવધો  તો  તે  ઉપકારક  ગણાશે.  હાલની  પરિસ્થિતિ  જોતા  એઓ  એમ  લાગે છે  કે  આપણે  આં  વધારાના  પાણી નો કડી  નથાયો  હોય   તેવો  ઉપયોગ  સારીરીતે  કરી  શકીશું.  
        આં અંગે  તાત્કાલિક  ઘટિત  પગલા  લેવાય  તે માટે  મેલ  દ્વારા  આપણે  જાણ  કરું  છું અને   રાજેશભાઈને  પણ  ફોન થી   જાણ  કરું  છું  તે  ઉપરાંત ફોન થી  આપના   અંગત  સચિવશ્રી ને  પણ ફોન થી  જાણ  કરી  છે જેથી  ઝડપથી  પાણી  વહી  જય  તે  પહેલા  પગલા  લયી  શકાય. વિભાગ માં  ખુરાના  સાહેબ  તેમજ અલોરિયા  સાહેબ ને   પણ  જાણકારી  આપેલ  છે પણ  સૌ  આપના   હુકમ ની  રહ  જુવે  છે. 
  સૌને  યત૬હ ઘટિત  યાદ  અને  સ્નેહ  વંદન  પાઠવશો.
 
આપનો વિશ્વાશું 
ગુણવંત પરીખ .

No comments:

Post a Comment