SUSHASAN ---RAM RAJYA


From :-
Shree Gunvant R . Parikh
                     B.E.Civil  LL.B
Hon Adm Officer  VKK Consumer affaiiras and 
Ex.Engn  R &  B  Retd 
4 Mangal park 
geeta mandir  Road
Ahmedabad 22 
T.Nos.  079 25324676  ,9408294609  ,9924433362








:                                               - :  સુશાસન  --રામ રાજ્ય  :-

      

       વહીવટ નું   સૌ પ્રથમ આવશ્યક  અંગ   તે છે  વહીવટ ની  પર દર્શિતા।  અને  પર દર્શક  વહીવટ  માટે  સૌ  પ્રથમ  જરૂરી  છે વહીવટ કરતાની  સ્વચ્છ  છાપ .વહીવટ  કરતા  રાજા  હોય  પ્રધાન હોય, અધિકારી  હોય  ,કર્મ ચારી  હોય   કે  પછી  લોક તંત્ર  ના પ્રધાનો  હોય  કે  તેમના  અધિકારીઓ  હોય  ,  પણ આ  દરેક  માટે  સૌથી  અગત્યનું  પાસું  તે  છે  કે  કોઈ  પણ  આમ જનતાનો  આદમી  તેમની   નિષ્ઠા ઉપર   રીટન માં  રાજા  માટે  એવું   કહેવાય છે  કે  રાજા  કશું  ખોટું  કરી  શકતો  જ નથી . આંગળી  ચીંધી શકે  નહિ।।આજ કાલ   નિષ્ઠા  માટે ના  ઉદાહરણ  તરીકે  જુલીઅસ  સીઝર  ને  રાજા  તરીકે  અને  અમેરિકાની  લોક શાહી ને  રોલ  મોડેલ  તરીકે   દર્શાવે  છે। પરંતુ  તેનાથી  પણ  પહેલા  સમાવાય તંત્ર  તરીકે  ભારત નો  વૈશાલી નું  ગણ તંત્ર  પ્રખ્યાત  હતું। જયારે  અમેરિકા નો   જન્મ પણ  નહોતો  થયો। રાજા  શાહી  છે   તેવા
king  can  do  no  wrong   ના સિધ્ધાંત માં  માનનારા  ritan ma  lok shahઈ  તો  છે  પણ  રાજા  અને  રાજ  પરિવાર  ને  અનેક  વિશેષ  અધિકારો   મળેલા છે। ન્યાય  તંત્રનો  પહેલો સિધ્ધાંત   કાયદા  સમક્ષ સૌ   સરખા છે  પણ  કદાચ્બ્રીતન   માટે  રાજ  પરિવાર  અપવાદ  છે  જે  સારી  અને   સાચી   પ્રણાલિકા નથી।   છતાં આજુકાલ  બ્રિટન  અને  અમેરિકાની  લોક શાહી ને  વધારે   વજન  અપાય  છે  પણ  જરા  યાદ  કરો  રાજા  રામ  નું  રાજ્ય  રામ રાજ્ય  . જે  રાજા  શાહી નો  યુગ  હતો  છતાં  પણ  રાજા એ  પોતે  લોક   માન્યતા જ   નહિ   માત્ર એક  લોકાપવાદ  તરીકે  માત્ર  એક  ધોબીની  આલોચનાને   નજરમાં રાખીને  તેમની  પત્ની  સીતા એ  અગ્નિ પરીક્ષા   આપેલી   હોવા  ચહતા પણ  સીતાનો  ત્યાગ  કરેલો। પ્રજાના  એક  આમ   આદમીના અવાજ  જ  નહિ  ટીકા ને  પણ  તએ મને  વજન  આપ્યું  હતું। ભલે   મારા અંગત  માટે  રાજા  રામ નું  આ  પગલું  ખોટું   હતું  પણ  તેમ  છતાં  તેમને  એક  ચીલો  ચાતરીને  લોક મત ને  વજન  આપેલું। સીઝર  માટે  પણ  કહેવાય  છે કે  તેને  પોમ્પી  સાથે  લગ્ન  કરેલા  પણ  જેમ  રામ ની  પત્ની  માટે  લોકાપવાદ   આવેલો  કે   એક  રાક્ષાશ રાજાને  ઘેર  રહેલી  સ્ત્રીને  રાજાએ   પોતાના મહેલ માં  રાખવી  જોઈએ  નહિ  અને  રમે  તેની  વાત  સ્વીકારેલી   તે  જ  રીતે  સીઝરની  પ્રેમિકા  પોમ્પી  માટે  પણ  તેના  બાતમીદારો  માહિતી   લાવ્યા કે  પોમ્પી  એક  બાદ ચલન  સ્ત્રી  છે  તેવી  લોક  વાયકા  છે  અને  આ  લોક  વાયકાને  નજરમાં  રાખીને  સીઝરે  પોમ્પીને  છુટા  છેડા  આપી  દીધેલા  અને  તેના  ઉપરથી  કહેવત  પડી  કે  સીઝરની  પત્ની  શંકાથી  પર  હોવી  જોઈએ સીઝરનું પગલું  આલોચના  જ  નહિ  પ્રશંશનીય  હતું પોમ્પી  બદચલન  હતી  કે  નહિ  તેનો  કોઈ  સ્થાપિત  પુરાવો  નથી  પણ આંગળી  ચિંધાઈ  અને  વિકેટ  ખરી  પડી  આદર્શ  વહીવટ ની   એક  મિશાલ  જરૂર  છે।  જો કે  સીઝર  પહેલા   આપના રાજા  રામ ચન્દ્રજીએ  તે  મિશાલ  સૌ  પ્રથમ  સ્થાપિત   કરેલી।આપની  જ  લોકશાહીના  શરૂઆતના  સમય માં  લાલ  બહાદુર  શાસ્ત્રી એ  પણ  તે  મિશાલ  જાળવી  હતી।  અર્નાકુલમ  નો  રેલ  અકસ્માત  તે  લાલ  બહાદુર  ની  ભૂલ  નહોતી, તે    ગાડી   ચલાવતા નહોતા, કે   અન્ય કોઈ  રીતે  તે  અકસ્માત   સાથે   સીધા  સંકળાયેલા  નહોતા  પણ  તે  સમયે  તે  રેલ  મંત્રી  હતા  અને  રેલ  મંત્રી  તરીકે  તેમને  તે  જવાબદારી  સ્વીકારેલી  અને  વાળા  પ્રધાને  ના    પાડવા છતાં  પણ   તેમને  મંત્રી મંડળ માંથી  રાજીનામું  આપી  દીધેલું। આજે  પરિસ્થિતિ  બદલાયી  ગયેલી  છે। ગુના  સાબિત થયી  જાય  ત્યાં  સુધી  મંત્રી  પદ  ઉપર  ચીટકી  રહે  છે।આવા  ઉદાહરણો    અન્રેક છે   2 જી નું  કૌભાંડ  હોય કે  કોલસા કૌભાંડ  હોય , અરે  રમત  ગમત નું   ક્ષેત્ર પણ  બાકાત  ન્બથી  અને  તે  પણ  એટલી   હદે કે  છેલ્લે  છેલ્લે તો  ક્રિકેટનું  સત્તા કંદ  એ  એવું  કૌભાંડ  છે  કે  જેમાં  અનેક  મોટા   માથા સંડોવાયેલા  છે  પણ  દરેક  એમ  કહે  છે  કે  અમે  જવાબદાર  નથી। ઝડપી ગયેલા  બે  પાંચ  ક્રિકેટરો  કે  બોલીવુડ ના  સ્ટાર  તો  જાની જોઇને  તમાચો  મારીને  ગાલ  લાલ   રાખે છે  અને  વાત થી  કહે  છે  કે અમોને  કશું  ન્હાથી  થ્યવાનું, જો  અમે  દુબીશું  તો  ભાલ  ભલાની  વિકેટો  અમે  લઇ લઈશું  આ  ધમકી  છે  કે  બ્લેક મેલિંગ  તે  તો  સમય  નક્કી  કરશે  પણ આમો   બિચારા સીતા  માતા  અને  કદાચ  પોમ્પી પણ  આવી  જાય કે  માત્ર  લોકાપવાદ  થી જ  અમારી  વિકેટ  ગયી  અને  અહિયાં  તો  ત્રણે  સ્ટમ્પ  ઉખાડી  ગયા  હોવા  છતાં  નો  બોલ  આપીને વિકેટ  બચાવાય  છે।

        ગાંધીજીનું  એક  સ્વપ્ન હતું  કે  હું  ભારતને --હિન્દુસ્થાન ને  આઝાદ  કરાવીશ- તે  સ્વતંત્રતા  તો અપાવી  શક્ય  પણ  અખંડીતતા  ના  જાળવી  શક્ય  અને  કામ નસીબે  કે  જે  ગણો  તે પણ  ભારત  અને  પાકિસ્તાન  બે   ટુકડામાં  હિન્દુસ્તાન વહેચ્ગાઈ  ગયું। અને  શરૂઆત  જ  એવી રીતે  થયી  કે  જે તેમની   કલ્પના બહારની  હતી।  તેમનું  તો  સ્વપ્ન ે   હતું  કે  હિન્દુસ્તાન  નું  રાજ્ય  રામ રાજ્ય   અને  ,પૌરાણિક  કાલ નું  રામ રાજ્ય  સ્થાપિત  થાય  ,તેમની  પાસે સરદાર  વલ્લભ ભાઈ  જેવા  મહારથીઓની  ટીમ  હતી, ટીમના  બીજા  સભ્યો ને  તો   બાજુ પર  રાખું  પણ  સરદાર  નિષ્ઠા  વન  આવશ્ય  હતા, સ્વચ્છ  છબી  ધરાવનાર  એક  લોખંડી  પુરુષ  હતા  એને   અખંડ  ભારત ના  સ્વપ્ન ને  સાકાર  કરવા   રજવાડા એકત્રિત કરવાનું  ભગીરથ  કામ  તેમને  કરેલું।  દરેક  રજવાડા  ની  તમામ  વિગતો  મેળવી, તેમની  કુંડળી  તપાસી  જોઈ, તેમાં   ગુજરાતના વડોદરાના  મહારાજા  સયાજીરાવ  નું  શાસન  શ્રેષ્ઠ  હતું, ભાવ નગર  અને  ગોંડલ  જેવા   રજવાડાના રાજવીઓ  પણ   પ્રજા પ્રેમી  હતા  ,કેટલાક  સ્વર્થંધ  પણ    હશે  પણ  દરેકને  તેમને  સારી રીતે  સમજૂત  કરીને  એક  નેજા  નીચે   લાવ્યા।  આજે  ગાંધીજી  કે  સરદાર  બે  માંથી  કોઈ  હયાત  નથી  નહીતર  તેમના  અંતર માંથી  આહ  નીકળી  ગયી  હોત  કે  અ,ર,ર , ર , આ  લોકશાહી  તંત્ર   કરતા તો  જો  સયાજી  રાવ  ને  દિલ્હી ની   ગાદી  પર  બેસાડ્યા  હોત  તો  તે  પ્રજાવત્સલ  રાજવી  સારો  વહીવટ  કરી  શક્યો  હોત  અને  તેની   નજરમાં પ્રજાનું  હિત  જ  વસેલું  રહ્યું   હોત।  રામ રાજ્ય સમાન  સુસષણ ની   કલ્પના  કરનાર  ને  માટે  આજનું  કુશાસન જોઇને  કેટલી   વેદના થાત  તે  કોણ  સમજી  શકે  ? સમગ્ર  વિશ્વ માં   ભારત નું  શાસન  જ  સર્વોપરી  હતું, તેની  સંસ્કૃતિ  મહાન  હતી, તેની  વિદ્યાપીઠો  વિશ્વ  ભરમાં  પ્ત્રથમ  સ્થાને  હતી  તે  જ  ભારત ના  યુવકો  આજે  વિદ્યા  માટે  વિદેશ  જાય  છે ,, જયારે  તે  દિવસ  એવો  હતો મકે  વિદ્યા પ્રાપ્તિ માટે  વિદેશી વિદ્યાર્થીઓ  ભારત   આવતા હતા, સુશાસન  માટે રામ રાજ્ય ના  ઉદાહરણ ને  બદલે  સીઝર ને  અને  તેની  બદચલન   ગણાયેલી પત્ની નું  ઉદાહન  અપાય  છે  પણ  સીતાજી  કે  જેને  અગ્નિ  પરીક્ષા  આપેલી   છતાં  હસતા  મુખે  વનવાસ  સાથે   રાજ્યનો ત્યાગ  પણ  કરેલો  તેનું  ઉદાહરણ   નથી  અપાતું।

સુર  બદલે  કૈસે  કૈસે  દેખો , કિસ્મત કી  શહેનાઈ ....
કાલ તક થી  રંગીન  બહારે , આજકા  બસ  હૈ  પાવ  જન્જીરે .......

સ્વતંત્ર  ભારત  આજે  ભ્રષ્ટાચાર ના  કુશાસન ની   જંજીરમાં એવું  ખુંપી   ગયું  છે  કે   તેને  બહાર  ખેચી  લાવવા  માટે  કેટલા  ઓપરેશન   કરવા પડશે  ?
લાગે  છે  ખરું  કે  રામ રાજ્ય  આવશે  કે  પછી   તે  માત્ર  કલ્પના  જ  રહેશે ?

ગુણવંત પરીખ
29-5-13

From :-
Shree Gunvant R . Parikh
                     B.E.Civil  LL.B
Hon Adm Officer  VKK Consumer affaiiras and 
Ex.Engn  R &  B  Retd 
4 Mangal park 
geeta mandir  Road
Ahmedabad 22 
T.Nos.  079 25324676  ,9408294609  ,9924433362

No comments:

Post a Comment