VATKI VYAVAHAR EK PRATIBHAV

  From :-
Shree Gunvant R . Parikh
                     B.E.Civil  LL.B
Hon Adm Officer  VKK Consumer affaiiras and 
Ex.Engn  R &  B  Retd 
4 Mangal park 
geeta mandir  Road
Ahmedabad 22 
T.Nos.  079 25324676  ,9408294609  ,9924433362                                                               


        = :   વાટકી  વ્યવહાર --એક પ્રતિભાવ :-


  મને યાદ આવે   છે : મારી ળો લોં કોલેજ માં  જયારે હું મેગેઝીન સેક્રેટરી  હતો ત્યારે  એક  સ્પર્ધા  કેક ડીબેટ   હતી જમાં  એક કેક ટેબલ  પર હતી  અને હરીફો એ  તેની માલિકી  સિદ્ધ કરવાની હતી।   અનેક હરીફો આવી  ગયા પણ કોઈ તે સિદ્ધ  ના  કરી શક્યું   તેથી  મારા પ્રિન્સિપાલે  મને   છેલ્લે   મોકલ્યો   સામાન્ય રીતે  વકતૃત્વ  એ મારો  વિષય  નહિ  હું   તેના  માટે  સ્ક્રીપ્ટ  બનાવી   આપું પણ  સ્ટેજ  પર બોલવાનું  કામ મારું નહિ   છતાં પ્રિન્સિપાલે   કહ્યું એટલે  મારે જવું પડ્યું અને  મેં એક જ  વાક્ય કહ્યું  આ કેક મારી છે  હું  જ  તેનો  માલિક છું અને   બીજી  આડી  અવળી વાત   કાર્ય  સિવાય સ્ટેજ    ઉપર જ  હું  કેક   ખાઈ ગયો  અને  કહ્યું   હવે હું  માલિક  છું  તેની   ખાતરી  થયી ગયી ને ?  અને મારા  આશ્ચર્ય   વચ્ચે જ  નહિ   સહુના આશ્ચર્ય વચ્ચે    પ્રથમ  વિજેતા હું   ઘોષિત થયેલો  મારા  પ્રિન્સીપાલ ને  પણ   આશ્ચય થયું  છતાં   ખુબ  ખુશ  થયા અને  જયારે પણ  યુની લેવલ  ની  સ્પર્ધાઓ  હોય ત્યારે  મને  જ  સ્ક્રીપ્ટ  બનવાનું  કહે ખાસ  કરીને એક  સ્પર્ધ  એવી હતી  કે   જેમાં એક વિષય  પર   તરફેણ અને  વિરુધ્ધ્જ માં  બોલવાનું  મેં બે  હરીફ   ઉભા કાર્ય  અને   બંનેને સ્ક્રીપ્ટ  મેં  જ   લખી  આપીને બોલવા   જણાવેલું અને   એકવાર  ફરી આશ્ચર્ય  સર્જાયું અમારી કોલેજ  જ  વિજેતા  બની  તે  પછી મારા  પ્રિન્સીપાલ ને  મારા  માટે  ખુબ    અંગત લાગણી રહેતી .

      વાટકી  વ્યવહારનો પ્રતિભાવ પણ મારે જ  આપવાનો છે।  વાટકી  વ્યવહાર  તે પોળનું  કલ્ચર  છે  ફ્લેટ,  સોસાયટી અને   શહેરી કલ્ચર  નથી   આજના શહેરી   જીવો દંભી  છે  એવું  તો ખાસ  નથી  પણ  પોલ   જેટલા  આત્મીય પણ  નથી  અને   સાજે  માંદે  ઉભા  તો  રહે  પણ    દેખાવ પુરતા  આજનો  માનસ  દરેક  બાબતનો  હિસાબ  મુકે છે  હું   આમ  જ્કારીશ તો  મને   કેટલો ફાયદો ?  બે   વયસ્ક  વૃદ્ધ મહિલાઓ ની  એક  વાત  છે-બંને  પાડોશી -શાખ   પડોસી -એક  વૃદ્ધ  એકલી રહે  અને  બીજી  ના   ઘેર 7-8-વ્યક્તિ  ઓ તો  હોય જ  અને   મહેમાન વધારા ના   - એકાકી મહિલા  એકલી  રહે  તેથી  ભાગ્યે જ   કૈક  અલગ  ખાવાનું તેના  ઘેર  બને  પણ  તેમના   લુનીની  ભાજીના  મુઠીયા એક  એવી   બનાવટ હતી  કે  તે  ખુબ  સર રીતે બનાવે  અને  મહીને  બે  મહીને  પણ  જયારે  બનાવે  ત્યારે  પડોસમ   આપે  જ એક  વાટકી મુઠીયા   અને ખાનાર  5-7   તો ખરજ   પણ સૌ  સ્વાદ  મને  પણ   ઘરની ગૃહિણી   ખુબ સમજદાર  હતી  એક   વાટકી મુઠીયા  અને   તે પણ  મહીને   બે મહીને  એક  વાર  તેના બદલામાં  તે  તેના   ઘેર  બનતી  તમામ વેરાયટી  પડોસ માં  આપેજ  ભલે   રોજે  રોજ   કેમ  ના હોય ?  એય્તેતાલું જ   નહિ પણ   ઘણી વખત તો   સામેથી તે  પડોસીને  કહે  આજે દલ ના  ઓરસો   હું મોકલી  આપીશ ,  શક ના   લેશો  ચેતના આપી  જશે,  મારી  હીરાબા ના   જેવી આવી  આત્મીયતા  ક્યોથી  લાવવી ?  અત્યારે તો   પ્રથમ  લોહીના  સગા પણ  બે   રોટલી કે  ભાખરી  નો  હિસાબ  મુકે  છે અને   મારું એ   કમનસીબ છે  કે   મેં મારી   નજરે બે  ભાખરી  કે   રોટલીની ગણતરી  મુકાતી જોયેલ છે અને  તે  પણ  એક   જ  લોહીના   સંબંધી માટે
સોને ચંદીમે   તુલતા હૈ   જહાં  દીલોકા  પ્યાર
આંસુ ભી   બેકાર યહા  પર  આહે  ભી  બેકાર 

       આજની પેઢીને  ને   તો  આ  મગરના  આંસુ  લાગે કદાચ ////જે દરેક  બાબત ,લાગણી અને   સંવેદનાને પણ  સુવર્ણ  તુલામાં જોખે છે।    આજના સંતાનો  તો કદાચ  તેની  મને   એમ પણ  કહી  દે છે  કે   દૂધ પીવડાવી ને   મોટો કર્યો  તો    શું  થયી  ગયું,  દુધની  કિંમત મુક  અને  આજની  તારીખની કિંમત  ગણીને  વ્યાજ   સાથે   લેતી પકડ  અને   ચાલતી ઓપકડ /   આમો  કોઈજ   અતિશયોક્તિ નથી   નારી  વાસ્તવિકતા છે  વૃદ્ધ  વસ્થા તો  દરેક ને   નડે જ  છે  અને   સારા અને   સજા દિવસોમાં   જેને  પોતાના સંતાનો ની   કાળજી  લીધી હોય , તેની  જરૂરિયાતો   ગજા અનુસાર   સંતોષી પણ  હોય   અરે તે  સંતાનો  અને   તેમના  પણ   સંતાનોની  કારકિર્દી માટે  પણ   ભોગ  આપ્યો  હોય  તે જ  સંતાનો  અને  તેમના  સંતાનો  આ  વૃધ્ધોને  ધુતાકારે, અવગણે,  ઉપેક્ષા  કરે અરે   અપમાન પણ  કરી  જાય  અને  કદાચ   હાથ પણ   ઉપાડી જાય  ત્યારે  તે વૃદ્ધની   વ્યથા  કેવી  હશે તે  કોઈ  કલ્પી  શકે  ? જે  માતાએ  અનેક ના  ઘેર વાટકીઓ  મોકલી  અનેક   નાનેરાઓને  મોટા  કાર્ય તે  જ  વૃદ્ધાને   અંતમ દિવસોમાં   બી બી  ચારની  જેમ એક   ઘરથી બીજું  ઘર  ઉ   પડ્યું હોય  ત્યારે  તેની  વેદના  કોણ  સમજી  શકે ?
 પુત્ર  છતાં ય પુત્ર  વિહોણી 
 માનું મન  મુરઝાય ,
 હૈયે  વેદના   હોઠ  સીવેલા ,
 આંસુડા છલકાય 

        એક  વાટકી ની  સામે  જેને   આખું રસોડું  ધરી  દીધું હોય  તેના   ભાગે જો  એક  રોટલીના  માટે  જો    રસોડા ફરવાનો  વખત  આવે  તો  તેને  શું   કહેવાય ?  કરમની  કાથીના ઈ   કે  બીજું  કઈ ?

પેટ ખાતર  બને  ભિખારી
ફિરતે  દર   દર  મારે,
આંખ સે   અંધ બાપુ   મેરા ,  પગ પગ  ઠોકર   ખાયે ચલા  નહિ  જાયે 
ઓ  બાબુ  એક  રોતી  દે  દે

    કર્મનું  બંધન બ્રહ્મ ના  બાપ ને  પણ  છોડતું  નથી  કાચી   માટીનો માનવી  કઈ  વિસાત માં  ? હોઈ  શકે  આ  જન્મનું નહિ  અને   પૂર્વ  જન્મનું કોઈ  પાપ   આડે  ઉતરતું હોય ,  અને   તેજ રીતે  કેમ  ના  માની લેવું   જોઈએ કે  આ જન્મનું  નહિ  તો  પૂર્વ  જન્મનું  કોઈ   પુણ્ય આજે  તેમને મદદ  કરતુ હોય ,અરે   કોઈકનું પુણ્ય  પણ તેમને  મદદ  કરતુ  હોય  , હાથમાંથી પડી  ગયેલ  કાચનું  એક   સાધન જો  તૂટી  જતું  ના  હોય  તો  તે શું  દર્શાવે છે ? તેમનું  નસીબ  જોરમાં છે   અને   જયારે સુરજ   મધ્ય આકાશે  હોય  ત્યારે  તેની  સામે  ના  જોવાય ,   આપની  જ  આંખ   જતી રહે    નસીબની તે  બલિહારી  છે 

સમય સમય ને  માન છે , નહિ   મનુષ્ય બળવાન
કાબે   અર્જુન લુટીયો  વહી   ધનુષ્ય વહી  બાણ  ,

     આ   હકીકતનો  સ્વીકાર કરવો  જ  રહ્યો,

ખેલા  બચપણ હસી  જવાની
મગર  બુઢાપા   તડપતા હૈ

જો   વૃદ્ધત્વ  દીપાવવું હોય  અરે   દીપાવવાની વાત   બાજુ પર  રાખો ,જો  વૃદ્ધત્વ  શાંતિ થી  વિતાવવું હોય  તો   સ્વીકારી લો  કે   જેટલા  ગયા  એટલા  બાકી નથી  રહ્યા ,મોરારી  બાપુની  સુચના માનો , જો  જોઈન્ટ ફેમીલી  હોય  તો , ખાતી  વખતે   ખાવાનું  ગમે તએ  વું  થયું હોય ,  ખુબ  સરસ  રસોઈ છે   તેમ  મને    કામને પણ  કહી   નાખવું અને  જો   તમારે  તેથી પણ  સારો   પ્રતિભાવ  જોઈતો હોય  તો  વહુ  સંભાળે તે રીટે   તેના  પિયેર  વાળાના ખુબ  વખાણ   કરવા , વહુ  ખુશ  થશે તો   તમને  શીરો ખવડાવશે  દાંત  નહિ  હોય  તો  ખાતા   અને   ખાવામાં થોડી   રાહત મળશે . આડી   અવળી  આલોચના ઓ    કોઈને  સંભળાવશો નહિ  .  તે  વાત  પણ   સાચી છે  કે  આ  બધું  બોલવું  સહેલું છે પણ  પાળવું  સહેલું  નથી , શિખામણો   બીજાને આપી  શકાય , પોતાના  માટે  પાળવી  તે  તેટલી જ  મુશ્કેલ  છે  કદાચ   અશક્ય છે   કહું તો  પણ   ખોટું નથી .જો  તમે    તમારા પગ  ધૂળ વાળા   નથાય તે માટે   આખી ધરતી  ને   ચામડે  માંધાવવા  જશો તો  તે   શક્ય નહિ  બને  તમારા  પગને  ચામડે  મઢી  લો  તમોને  તો  રાહત  મળશે જ .

ઘેર  ઘેર  માટી ના  જ  ચુલા  હોય ,  ધુમાડા તો   નીકળતા જ  હોય હવે  જમાનો   બદલાયો છે   માટી  ગેસ ના  ચુલા  થયી  ગયા છે  અને  ત્યાં   આગળ 
જો  ગરબડ   થયી   ગયી તો  ધુમાડા  ના   ગોતા નહિ  મોટા  વિસ્ફોટ  થશે  માટે કાળજી  રાખજો।

No comments:

Post a Comment