From :-
Shree Gunvant R . Parikh
B.E.Civil LL.B
Hon Adm Officer VKK Consumer affaiiras and
Ex.Engn R & B Retd
4 Mangal park
geeta mandir Road
Ahmedabad 22
T.Nos. 079 25324676 ,9408294609 ,9924433362
વાટકી વ્યવહાર :-
એક વાણોતર ની પેઢી હતી: શેઠ પુત્રો સાથે વેપાર વનાજ સંભાળે - મોટો પુત્ર મહેનતુ અને પરગજુ તેમજ દ્સમાંજદાર પણ ખરો જયારે નાનો થોડો ઉદ્ધત અને છોકરમત સ્વભાવનો હતો તેવું તેના બાપનું કહેવું કારણકે બાપને તે ખુબ વહાલો હતો તેથી તેના અવગુણ તેમને દેખાતા નહોતા .ધીમે ધીમે શેઠે બધો કારોબાર બંને પુત્રોને સોપી દીધો અને એક દિવસ ધામ માં પણ પહોચી ગયા . હવે બંને પુત્રો ઉપર કોઈનો અંકુશ રહ્યો નહિ પણ પેઢીની દ્શાખ સારી હતી ,મોટો પુત્ર સમજદાર હતો અને ગાડી સારીરીતે પતા ઉપર ચાલતી હોય તેમ દેખાતું હતું। પરંતુ નાનો જે વેપાર કરે તે પેઢીના ખર્ચે કરે અને ધીમે રહીને નફો તેના પોતાની પાસે રાખીને નુકશાન પેઢીમાં બતાવે મોતની નજર જાય નહિ કારણ ઘર તો બરાબર ચાલે।મોતની વહુ પણ મોટા મનની હતી જયારે નાની વહુ ચાલક, કાપતી અને કિન્નાખોર તેમજ સ્વાર્થી પણ ખરી। .જયારે ઘરનો રૂપિયો જ ખોટો હોય તો પારકી જાણીને શું કહેવું ? નાનાએ ધીમે ધીમે પોતાનું આગવું ઘર ભરી દીધું અને એક કમાંનાસીબ પળે
મનસીબ પાળે થયેલા નુકશાન માટે તેને હવેલી ગીરવે મુકીને કરજ ચુકવ્યું અને ત્યાં સુધી મોટો તો અંધારામાં જ રહ્યો વિશ્વાસે વાહન ડૂબવા લાગ્યું અને જયારે ઉઘરાણી આવી અને હવેલી ખાલી કરવાનો દિવસ આવ્યો ત્યારે મોતને ખબર પડી પણ ત્યારે તો ઘણું મોડું થયી ગયું હતું .નાનાએ તો એક મોટો મઝાનો બંગલો ખરીદી રાખેલો પણ મોટા માટે કોઈ જોગવાઈ નહોતી અને નાન્બો મોતને પોતાની સાથે રાખવા રાજી નહોતો। મોતા એ નાના ના બંગલા પાસે જ એક નાનું ઘર ભાડે લીધું અને બંને ભાઈ ઓ આમ તો આડોસ પાડોપ્સમાં જ રહેતા હતા પણ નામ પુરતા। .નાના એ પચાવી પડેલા પેઢીના પૈસાના જોરે પોતાનો આગવો ધંધો શરુ કર્યો જયારે મોટો છૂટક ફેરી કરીને ગુજરાન ચલાવે। જો મકે બંનેના સંતાનો હવેલીમાં સાથે રહેતા હતા તે રીતે અરસ પારસ હાલતા મળતા હતા પણ નાની વહુને તે ગમતું નહોતું। મોટી એ ઘરમાં કૈક નવું બનાવ્યું હોય તો તે અવશ્ય નાના ને ઘેર મોકલે પરંતુ આજે તે ખાધે પીધે એટલી તો સુખી નહોતી જ કે તે ઘેર પકવાન બનાવી શકે
બંને પાડોસમાં જ રહેતા હતા અને તેથી મોટી વહુ નાના સાથે ઘરોબો રાખવા પ્રયત્ન કરતી હતી પણ નાની વહુ દાદ દેતી નહોતી કે સારો વ્યવહાર પણ કરે નહિ। છતાં પણ મોટી નું મન મોટું હતું। પોતે પોતાના ઘેર કૈક નવું બનાવ્યું હોય તો તે નાનીના ઘેર અવશ્ય મોકલે/ણ નાની કઈ દાદ દે નહિ। પણ બાળકો હજુ એટલા બધા ડંખીલા નહોતા તેમને માટે મોતીકાકીના ઘેર થયી જો ભૈદાકું કે ઘેશ પણ આવી હોપ્ય તો તે તેમને ભાવે અને હોશે હોશે ખાય પણ ખરા પણ ચાલક નાની વહુ ને તે ગમે નહિ .એક વખત તેને પોતાના બાળકો ને જણાવ્યું કે આપને મોટી કાકીના ઘેર થી કોઈ કશું આપી જાય તો લેવું નહિ। સહજ ભાવે નાના બલકે પૂછ્યું મામ્મ્ય કેમ ? મોટી કાકીનું ભૈદાકું તો એકદમ સ્વાદિષ્ટ હોય છે તું કેમ લેવાની ના પડે છે ?મમ્મી એ કહ્યું ચુપ ડફોળ જો તું એક વાર એનું ભૈદાકું લઉં તો તારા ઘેરથી પણ આપના ઘેર જે બને તે આપવું જ પડે અને આપને તો રોજ પકવાન ,મીઠા ઈ અને ફરશાણ બનાવીએ છીએ આ બધું આપને તેમને આપવું જ પડે એક વાડકી ભૈડાકા ના બદલામાં આપને કેટલું બધું આપવું પડે કઈ ખબર પડે છે તને? નાસમજ બાળક આબધુ ના સમજ્યો થડો મોટો થોડું સમજ્યો પણ માનો આદેશ તો પાળવો જ પડે ખાવા મમ્મી આપે છે એટલે પહેલી વાત મમ્મીની માનવી પડે અને ધીમે ધીમે એક રસોડે જમતા આ તમામ વચ્ચેનો વાટકી વ્યવહાર પણ ધીમે ધીમે ઓછો થયો અને એક દિવસ બંધ પણ થયી ગયો
મોતીકાકી સમજી ગયા કે આની પાછળ નાની વહુનું ભેજું કામ કરે છે અને ભાઈ ચુપ છે પણ જયારે ભાઈ જ ચુપ છે , પોતાનું લોહી જ પોતાનું નથી રહ્યું તો તે બીજાને પારકી જાની ને શું કહી શકે {? અને કહે તો પણ કોણ સાંભળે ?મોટો ભાઈ પણ સમજી ગયો હતો ગામના કેટલાક સમજદાર માણસો એ તેને કહ્યું પણ ખરું કે નાનો જે તગડ ધીનના કરે છે તે તમારી જ પેઢીના પૈસે કરે છે અને એને લુચ્ચાઈ થી અને કપટ થી મારું મારું આગવું અને પેઢી મારી સહિયારી કરીને પેઢીનો નફો પોતે અંકે કરી લીધો છે અને નુકશાન પેઢી પર નાખીને મોટા ને સુવાડી દીધો છે। લોકોએ મોટા ને કહ્યું કે તું નાના ને કહે કે પેઢી એ જ તને મોટો કર્યો છે તું આજે પેઢીને ઉભી કરી દે તારી પાસે સગવડ છે ,મોટા એ કહી પણ જોયું પણ નાના કરતા નાની વહુ વધારે ચાલક સાબિત થયી તેને તેના પતિને કહી દીધું કે જે ઘોદ ઘરમાંથી ગયી છે તેને હવે પછી લાવ્યા છો તો મારાથી બીજી કોઈ ભૂંડી નહિ હોય હવે તેમનો પગ અહી ના જોઈએ, આ ઘર એમના બાપનું નથી આપને લીધેલું છે અને આપના ઘરમાં તેમનો પગ હવે ના જોઈએ એમને જ્યાં જવું હોય ત્યાં જાય
હાય રે ઇન્સાન કી મજ બુરીયા
નાનાને ધીમે રહીને ગીરવે મુકેલી હવેલી છોડાવી લીધી અને તે તેની પત્ની અને બાળકો સાથે હવેલીમાં રહેવા પણ આવી ગયા જયારે મોટો ભાઈ અને ભાભી અને તેમના બાળકો પેલા નાના ભાડાના ઘર માં જ રહેતા હતા મોટો તો સમજી ગયો હતો જ કે નાનાની આ લીલા તે પેઢીના પુણ્ય પ્રતાપે જ છે પણ તેની વાત કેટલા મને અને કોણ મને અને કેમ મને ?કારણ આજે નાનો પાંચમાં પૂછાતો થયી ગયો હતો, પૈસે ટકે સુખી અને સધ્ધર હતો, ઘર ,ગાડી, બંગલા, વાડી વજીફા બધું નાના પાસે હતું જયારે મોટા પાસે આ બધું જ હતું ત્યારે પણ તેને આ બ્બધુ પોતે વાપરવાને બદલે નાના ને વાપરવા દીધું હતું, હસી ખુશીને તેને નાના ને સુખી જોવો હતો ,જોયો પણ ખરો, એને બધું આપ્યું પણ ખરું પણ એને કલ્પના પણ નહોતી કે નાનો એને એના જ ઘરમાંથી બહાર તગેડી મુકાશે
પોતાની જાતને મહાન અને સમજુ કહેવ દાવ નારા માણસો એ મોતને સુફીઆની સલાહ આપી કે ભાઈ, જુઓ ,જો તમે ભૂતકાળ માં કોઈને કઈ આપ્યું હોય તો તે ગાવાનું ના હોય આપ્યું તો આપી જનો હવે તેનો હરખ શોક શો ? તમે બદલો લેવા કે પુરસ્કાર મેળવવાની આશ થી આપેલું ?તમે જો એને ના આપ્યું હોત તો એનું કિસ્મત તો એની પાસે હતું જ ને ? તમે કેમ જશ ખાટવાનો પ્રયત્ન કરો છો અને તમે કેમ એની પાસેથી અપેક્ષા રાખો છો ? બિચારો મોટો .... શું જવાબ આપે ? સુફુઇઆનિ વાત તો નકારી શકાય નહિ ...નાનો માગવા તો નહોતો જ આવ્યો ને? અને માનો કે માગવા આવ્યો હતો તો તમે કેમ આપ્યું ? તમારા ઉપર કોનું દબાણ હતું ? આજે નાનો જે મિલકત લયીને બેસી ગયો છે તેના ઉપર તમે કાનૂની હક્ક તો જમાવી શકો તેમ છો જ નહિ નાનો પણ ખુબ ચાલક છે એને દરેક પગલું સમજી વિચારીને।આગોતરી વ્યૂહ રચના કરીને જ ભરેલું છે। એને તમારા ઘરની વાટકી લીધી નહોતી કારણ કે તે વાટકી ના બદલે તપેલું ખોવા માંગતો નહોતો અને તે સમાજ નાના ને તેની પત્ની એ આપી હતી ...કદાચ નાનાનું લોહી પોકારી ઉઠે પણ પારકી જાની કેવી રીતે પોતાની થાય ?

કેટલીક બાબતોનું વિશ્લેષણ કરવું સારું નહિ। કોઈક દિનકર જોશીના નામે લખાયેલ હોવાનું જણાવીને મને એમ કહેવામાં આવેલું કે ગાંધીજીનો એક પુત્ર તેમના કરતા પણ વધારે હોશિયાર હતો અને તે તેમના કરતા આગળ નીકળી જશે તેવા દરથી ગાંધીજીએ તેને આગળ આવવા દીધો નહિ અને તેથી તે હતાશા માં ઉતારી ગયો આ વાત મારા ગળે તો ઉતરતી નથી પણ વાણી સ્વતાન્ત્ય ને લગામ હોય ખરી ? દીકરાની નિષ્ફળતા નો દોષ પિતા ઉપર આ રીતે આક્ષેપ કરીને મુકવો તે કેટલું સાચું અને કેટલું સારું કહેવાય // આ કિસ્સામાં પણ મોટા ભાઈ અને નાના ભાઈ ની બાબત પર ટીકા ટિપ્પણ કે આલોચનાનો કોઈ અવકાશ જ નથી . નાના એ મોતના મડદાં ઉપર પોતાની ઈમારત ઉભી કરી દીધી હવે તેની આલોચના કરે શું ફાયદો ? એક સદી વાત ભુલાવી જોઈએ નહિ :
જલીલ આસન નહિ આબાદ કરના એ ઘર કિસીકા
એ ઉસીકા કામ હૈ જો ખુદ બરબાદ હોતે હૈ ;......
પછી તમને કોઈ યાદ કરે કે ના કરે , સમજી લો સૌ ઉગતા સુરજ ને જ પૂજે છે।।।।।।।। ........
From :-
Shree Gunvant R . Parikh
B.E.Civil LL.B
Hon Adm Officer VKK Consumer affaiiras and
Ex.Engn R & B Retd
4 Mangal park
geeta mandir Road
Ahmedabad 22
T.Nos. 079 25324676 ,9408294609 ,9924433362
No comments:
Post a Comment