-: સૌગંદ :-
"શ્રદ્ધા અને વિશ્વાશ્નીયાતાનું પ્રતિક કે પછી શબ્દોની એક માયા જાળ "
હું ગીતા ઉપર હાથ મુકીને સૌગંદ પૂર્વક જાણવું છું કે ....." અદાલતની કામગીરીમાં તમે સાચું કહેશો તે માટે પણ ફરજીયાત સૌગાંડે લેવડાવવામાં આવે છે પણ હવે તો સૌ જાણે છે કે ત્યાં કેટલી હદ સુધી ખોટું બોલાતું હોય છે અને તે ચાલી પણ જાય છે ગીતા ઉપર હાથ મુકીને ઠંડે કલેજે લોકો જુથ્થાના ચલાવતા હોય છે, કદાચ અદાલત ને ખબર પડે તો પણ સાબિતી ઉપર નભતી અદાલતો પણ કશું કરી શકાતી નથી , અને અસત્ય સત્ય માં ફેરવાઈ જાય છે અને બધા તે માની પણ લે છે :આમાં વિશ્વાશ્નીયતા કોની ? અદાલત ની , જુબાની આપનાર ની કે પછી પ્રથાની ? સૌગંદ એ માત્ર શ્રદ્ધાનો જ વિષય છે તેને માટે કાનૂની પરિબળ અસરકારક નથી। હા અદાલત માં સાબિત થયી જાય કે જુબાની આપનાર કે લખાણ કરનાર અસત્ય બોલે છે અથવા લખે છે તો , તેના ઉપર કાનૂની કાર્યવાહી થયી શકે છે, સજા પણ થયી શકે છે, પણ ખોટી જુબાની ની સજા થયી હોય તેવા કેસ અને બનાવો ઓછા મળી આવે। સુપ્રીમ કોર્ટના એક સમયના જજ ધીરુભાઈ દેસાઈ જયારે સેસન્સ જજ હતા ત્યારે એક વખત ખેડા જીલ્લાની અદાલતમાં એક ખૂન કેસ માં તેમને બાબુ પાઠક નામના મહેમદાવાદના એક સાક્ષી ઉપર ફોજ્દ્સરી રહે કેસ્વ કરવાનો હુકમ કરેલો। પણ તે તેમની નૈતિક હિંમત હતી।
મને યાદ છે , મારો એક મિત્ર ભુપો 50 વર્ષ પહેલા ની વાત છે , તે સીફત્ભેર ખોટું બોલી શકતો હતો। કોઈને ઝટ ખ્યાલ ના આવે કે ભુપો ખોટું બોલે છે। માની લો કે આ તેની એક કળા હતી, શાચ્દોમાં જાદુ હતો , પ્રવાહિતા હતી ,ખેચાણ હતું , જે માનવું હોય ટએ માનો , મૂળ વાત તે એ કે તે સીફત્ભેર અસત્ય બોલી શકતો અને બધા તે માની પણ લેતા। પણ મને એક બાબત ખુબ જચી ગયેલી , તે ગ્તામે તે કહે , હું માનું ,ના માનું , કોઈ આલોચના ના પણ કરું , પણ જો મકાને શંકા જાય અને હું તે ને કહું કે ભૂપ બા ય મધર ? એટલે ભુપો તરત જ કહી દે જવા દે ને યાર .... અને જો સાચું હોય તો જ બાય મધર કહી ને કહી દે હું તારી સામે ખોટું બાય મધર કહું જ નહિ। અને મારી માનસિકતા પણ એટલી મજબુત હતી કે જો ભુપો બાય મધર કહે તો તેની વાત ખોટી હોય તો પણ હું સાચી માની લેતો હતો અને એની પડખે ઉભો રહેતો હતો આ વિષય શારદ્ધ અને અમારી વચ્ચેની પરસ્પર વિશ્વસનીયતાનો હતો, અમે સાથે રહ્યા ત્યાં સુધી મેં કડી ભુપના બાય મધર સામે ચેલેન્જ નથી કરી ,માની જ લીધું કે તે જે કહે છે તે સાચું જ છે ભલે તે જુઠ્ઠું સીફત્ભેર બોલતો હોય।।પણ ભુપો મારી સામે બાય મધર કહીને કડી ખોટું બોલ્યો નથી
અને તે પ્રસંગ યાદ રાખીને જયારે કોઈ મારી સામે સૌગંદ થી કહું છું તેમ કહે તો પ્રથમ નજરે હું તે માની લેવાની માનસિકતા ધરાવું છું। મારી સાથે આવા પણ પ્રસંગો છે કે જયારે ભુપની સામે પણ ટક્કર લે તેવા અસત્ય ઉચ્ચારણો કરનાર મારા કહી શકાય તેવા એક જ બ્લડ ગ્રુપ ના સાથી પણ છે , અને તે સંજોગો માં હું જાણતો હોઉં કે તે વ્યક્તિ ખોટી છે, ખોટું બોલે છે, સિફત ભેર બોલે છે , છતાં તેનો પ્રતિકાર કરવાનું મેં ટાળ્યું છે .આજથી દશેક વર્ષ પહેલાની વાત દ્વારકા ના દ્વારકાધીશ જી ના મંદિરમાં ઉભા રહેલ એક વ્યક્તિ જે પણ ખોટું બોલવામાં કાબેલ વ્યક્તિ ગણાય છે , એક અસત્ય ઉચ્ચારણ ને અનેક વખત કહીને તેને સત્ય સાબિત પણ કરી શકે છે , તેમને મેં તે જયારે મંદિરના પરિસર મજા ઉભા હતા ત્યારે કીઅહેલું કે તમે જયારે પણ તમારી કોઈ પ્રિય વ્ફ્યાક્તિના સૌગંદ ખાઈ ને કઈ પણ કહેશો તો હું તે વાત સાચી માની લયીશ। હું તેનો વિરોધ નહિ કરું , તેમની અનેક વાતો પર મને બ હરોશો નહોતો પડતો પણ સામે મજબુત સૌગંદ હતા અને હું તે માની લેતો હતો , વિરોધ કરું પણ પણ ત્યાં અમારી વચ્ચે ની વિશ્વસનીયતાનો ભંગ થતો હતો અને તેથી હું ચપ ચાપ તે મને કામને માની લેતો હતો। આજે પણ પણ પ્રિય વ્યક્તિ આડે આવી જાય તો સામે ગમે તે હોય , તેની ગમે તેવી આડી વાત હોય , ખોટી વાત હોય , ના માની શકાય તેવી વાત હોય તો પણ હું માની લઉં .મેં ઘણી વાર ખાતરી કરી છે કે અહિયાં કાચું કપાય છે , પણ 10 વર્ષ પહેલા ના દ્વારકાના પરિસર ને યાદ કરીને આલોચના પણ તાલી હતી અને જયારે જયારે આલોચના કરી છે ત્યારે ત્યારે તે વાત તો સાબિત ન થયી જાય પણ તેનાથી દિવસે દિવસે સંબંધો બગડતા જાય . .પત્રન્તું જયારે માનસ જર ,જમીન , માલ-મિલકત ,મકાન ,અંગત લાભો, પ્રાપ્તિ ,અંગત સ્વાર્થ , માટે જયારે કોઈ કઈ વિધાન કરે ત્યારે તેની વિશ્વસનીયતાને પડકારી શકાતી નથી ,અદાલતી સૌગંદ પર બોલાયેલા સત્ય જેવું તે સત્ય હોય છે , જો વાગ્યું તો તીર નહીતર થોથું ...અને આસું જાણે છે કે અનેક વાર રટણ કરાયેલ અસત્ય સત્ય પણ સાબિત થયી જાય
ભુપા સાથેના સંપર્કો આજે નથી પણ યાદગીરીઓ છે, આજે પણ ભુપો બાય મધર કહીને કહે તો હું તે માની તો લઉં જ , અને એટલાજ પ્રમાણ માં મંદિર ના પરિસર ની વાત પણ હું ભૂલી નથી ગયો અને તે સ્વીકારી પણ લઉં પણ મને દુખ એ વાત નું છે કે આવું અસત્ય સાબિત કરવાની કોઈને કેમ જરૂર પડી ?આવા અસત્યક્ને ટેકો આપનાર પણ મળી રહે છે, કોઈની લાચારી હોય ,કોઈનો તમાશો જોવાની લાલચ હોય , મફતમાં પતાસા વહેચતા હોય તો કોણ ગળ્યું મો ના કરે ? અદાલતો ને જોઇને કે વ્યવહાર જોઇને પણ આજ કાલ લોકો ખોટા સોગંદ ખાઈ નાખે છે જાણે કે એક રમત છે . વાત વાત માં સૌગંદ ખાઈને કહું છું કે ....... પણ પછી જે કહેવાય તેમાં કઈ જ તથ્ય હોય જ નહિ। મારા એક મોટા કાકી વારંવાર કૈક હોય ત્યારે કારણ વગર જ કહી નાખે મારા જેન્તીડા ના સૌગંદ ,",જેન્તીડા " ને પણ ખબર મારી બા ખોટું બોલે છે પણ આ તો એક ટેવ છે માનીને કઈ પ્રતિકાર ના કરે શું થ્યાય ?
આદત સે મજબુર ......
એવું બને છે કે સમય જયારે વાંકો હોય ત્યારે પડછાયો પણ સાથ નથી આપતો ,
સુર બદલે કૈસે કૈસે દેખો , કિસ્મતકી શહનાઈ .......
રહતે થે કભી જિનકે દિલમે,હમ જન સે ભી પ્યારો કી તરહ,
બૈઠે હૈ ઉન્હીકે કુચેમે હમ આજ ,ગુનાહ્ગારોકી તરહ
વિશ્વાશ્નીયતા માટે સૌગંદ ની, સાબિતી ની કે અન્ય કોઈ સમર્થન ની પણ જરૂર નથી : શ્રદ્ધા ને અતુટ વિશ્વાસ પુરતા છે પરંતુ જયારે આ વિશ્વાસ તૂટે છે ત્યરે ભાલ ભલો માનસ પણ ભાગી જાય છે। " બ્રુટ્સ યુ ટુ ? " પોતાનો જ અંગત ગણાતો બ્રુટા સ જ જયારે સીઝર ની સામે તલવાર લયીને ઉભો રહ્યો ત્યારે સીઝરે પણ એટલું જ કહ્યું " બૃતાસ યુ ટુ ? " કહીને મૃત્યુ પસંદ કરી લીધું હતું। માનસ ઘણું બધું સહન કરી શકે પણ પોતાનાં જુ આપત જનો તરફથી થતો વિશ્વાસ ગ્થાત સહન ના કરી શકે। જયારે એવું બને કે જેને સ્વાદને માટે પોતાના જ ગણ્યા હોય તેવી વ્યક્તિ અને તેમની સાથેના સંબંધો પળમાં વેર વિખેર થયી જતા જોવાય ત્યારે તે આઘાત જીરવવાની ક્ષમતા ભાગ્યેજ કોઈ ધરાવી શ્યાકે।
ભવ સાગર માં વિશ્વાસે જ્યાં , તરતી નૈયા ડૂબે ,
કોણ સગું કોણ વહાલું જગમાં ,
\કોણ પોતીકું કોણ પારકું ,
માનવ ના પરખાય રે
હા ય રે ઇન્સાન કી એ કૈસી હૈ મજબુરી ,
સીઝરની સામે બ્રુટા સ , ગુરુ ની સામે શિષ્ય , પિતામહ ની સામે પુત્રો , પૌત્ર ,પરિવાર , અકબરની સામે સલીમ , માની સામે દીકરો , આવા સમયે કોણ કોને કહે ? લાચાર માં ની કેટલી હિંમત ? ના કહી શકે ના સહી શકે .... કોની તરફદારી કરે ?
પુત્ર છતાં એ પુત્ર વિહોણી , માનું મન મુઝાય ,
હૈયે વેદના હોઠ સીવેલા ,
આંસુડા છલકાય .....
રામાયણ એક આદર્શ કથા છે જે માત્ર પોથીમાં જ જોવા સંભાળવા મળે પણ મહાભારત વ્યવહાર ની કથા છે જે ચારે દિશામાં ફેલાયેલી છે
ઘોર કલિયુગ માં પણ અસામાજિક તત્વો , જુગારીઓ ,વી। વી। જેવા પોતાના શબ્દો અને વચન ને પાળે છે , કોઈ લક્ખન નહિ હોવા છતાં , હિસાબ ચૂકતે કરે છે ,કોઈ ફરિયાદ નહિ , કોઈ ની કોઈ દખલગીરી નહિ છતાં હારેલી રકમ ચૂકવાય જ જયારે સંસ્કૃત સમાજ કાવા દાવા કરે છે .
આ મારું આ તારું કહી ને એક બીજા ને ભાંડે છે
સુર બદલે કૈસે કૈસે દેખો કિસ્મતકી શહ ના ઈ ......
ગુણવંત પરીખ
20-6-13

No comments:
Post a Comment