Transfer of B.No. 4 , Mangal park Ahmedabad .....

પ્રેષક :-
રાગીનીબેન  ગુણવંત લાલ  પરીખ
4 , મંગલ પાર્ક
ગીતા  મંદિર રોડ
 અમદાવાદ 22

ટે . 25324676 ,9408294609 

પ્રતિ ,
માં। પ્ર મુખ શ્રી ,
\મંગલ પાર્ક કો।ઓ।સોસાયટી
અમદાવાદ  22

વિષય :-  બંગલા   નંબર  4 નું નામ   બદલવા બાબત  .........

મહોદય શ્રી ,
 સાદર  નમસ્કાર ,

સવિનય  જણાવવાનું  કે રમંગલ પાર્ક  સોસાયટી ના   મકાન  -4   હાલ  મારા નામે  :  રાગીનીબેન  ગુન્વાન્તલાલ પરીખ  ના  નામે  છે। 1996  માં  મારા   પતિ ગુણવંત લાલ   રમણલાલ પરીખ ને  હાર્ટ  એટેક  આવ્યા બાદ   આ મકાન  કે  જે  તેમની      મિલકત છે  તે  તેમની સંમતિ થી  મારા  નામે  2000   ની  સાલ થી  થયેલ છે    અને તે  પછી આ  મકાન માં  અમે  સૌ  : મારા  પતિ  ગુણવંત લાલ , હું રાગીનીબેન ,   મારી   પુત્રી જાગૃતિ , મારો  પુત્ર જીગર  ,  તેની  પત્ની અને   અમારી પુત્ર  વધુ  પ્રજ્ઞા  તેમજ તેમના  સંતાનો સૌ  આ  મકાન માં   છીએ .વ્યવહાર  નો  એક      છે કે  મકાન માં   કુટુંબ ના   તમામ વ્યક્તિઓ   યોગ્ય સંકલન થી   રહેતી હોય   પણ મકાન  તો  કુટુંબ ના  વડા  ના  એક  જ  નામે  રહે  :  જે  મકાન માં  રહે  તે   દરેક નામ   ધરાવવાનો  હક્ક  ધરાવી  શકે નહિ . પરંતુ મારા  પુત્ર  જીગર ને  એક   અસંતોસ છે  કે  આ  મકાન   તેના નામે   થવું જોઈએ  અને  તે    માટે તે  અનેક પ્રકારે  રમતો ,  કાવા દાવા ,  ધક  ધમકીઓ , અને  હેરાન  ગતિ પણ  ઠંડા  કલેજે   કરતો રહે  છે .અને   અમોને  સતત  માનસિક  તનાવ માં  પણ  એક   ય  બીજા  બહાને   રાખતો રહે  છે।।આ   સંજોગો માં  અમારું   જીવન  ઝેર  સ્વરૂપ  થયી  ગયું  છેવ કે  એક   મકાન   ન્બા હક્ક  માટે  આ   કેવી હાલત  ? છેલ્લે  એક   તબક્કો એવો  પણ  આવી  ગયો  કે   જયારે મારા  પુત્ર   જીગરે અમોને  એક   પત્ર આપીને  ઠંડા  કલેજે  ધમકી  આપી  કે  તે  અને  તેની  પત્ની  તેમજ  તેના  સંતાનો  સ્વામુહિક  આત્યંતિક  પગલું :  આત્મા  હત્યા નું  પગલું   ભરાશે અને  તેને  માટે  મારી   તેમજ  મારી   ત્રણેય પુત્રીઓ   પણ  જવાબદાર  રહેશે।  કોઈ પણ   માતા  આવા  ધામાંકીયુક્ત  બ્લેકમેલ  કરતા   પત્રને  જોઇને  ગભરાઈ જ  જાય ,  :  આ  પત્ર   લખ્યો  ત્યારે હું  મારી    નાની પુત્રી  ફાલ્ગુની  ના   ઘેર હતી  અને  મારા  પતિ  એ   મને ટએ   પત્ર  પહોચાદેલો . આ   આત્યંતિક  પગલાની ધમકી થી  અમે   સૌ   વિચલિત  થયી   ગયા ,હતા   આ   અગાઉ તે  મને  અને  મારી પુત્રી  જાગૃતિ  જે  અમારી  સાથે  રહે  છે  :    તેમને જન થી  મારી   નાખવાની ધમકી  પણ   માત્ર આ  મકાન  માટે  જ   મળે છે  , લોહીની  નદીઓ વહેવડાવવાની  ધમકી  પણ  અનેક   વાર તે અમોને  આપી   ચુક્યો છે  :  તે  માત્ર  આ  મકાન નો  માલિકી હક્ક   લેવા માટે  જ :  તેનક   પિતા  કહે છે  કે  તે   નાનો છે  અને  ગુસ્સામાં   ગમે તેમ  બોલે  ,  તેવું કોઈ  કરે  નહિ  ,  પણ   અમારો જીવ  ગભરાય છે  અને  અમે  સતત માનસિક   માં   રહીએ છીએ  :  માત્ર  તેના  મુલા માં  અમારું  આ  મકાન  છે। આ  મકાન  મારા   પતિની સ્વૌપર  જીત મિલકત  છે  અને  તેના  ઉપર   તેમનો જ અબાધિત   અધિકાર છેટે  ઈચ્છે તે   રીતે તેની  વ્યવસ્થા   કરી શકે  છે।  પરંતુ  મને   એમ  લાગે છે  કે  તે  મારી  ત્રણેય  પુત્રીઓ ને  જે  રીતે    હેરાન કરે  છે  તે  યોગ્ય  નથી।  મારી  બે  પુત્રીઓ  તો  તેમના   સાસરે રહે  છે  અને  જયારે  આત્યંતિક   પગલાનો પત્ર  લખ્યો  ત્યારે  તે   અહિયાં હતી  જ    નહિ ,
ભાઈ  બેન ને   બનતું ના  હોય  તે   માની  શકાય પણ  તેની   હદ    નીચી  કક્ષાની તો  ના  જ   હોવી જોઈએ।   બંને   વચ્ચે બોલા  ચાલી થાય  ,  શાબ્દિક    પણ  થાય  તે  પણ  માની  સ્વ્હાકાય  ,   ઘર છે  ,   ચાલ્યા કરે  ,  પણ   તેવી કોઈ   અઘટિત  પાળે જો  મારો  પુત્ર  અને   પુત્ર વધુ   ભેગા  મળીને મારી  પુત્રી  પર   હાથ ઉગામે  , લોહી   નીગળતી હાલત  કરે , અને  પ- પુત્રી ગભરાઈને  પોલીસ  બોલાવે ,  તે  હદ  સુધી  વાત જાય  ,  તે  યોગ્ય  નથી  : મારી  પુત્રી  એ  પોલીસ  તો   બોલાવી પણ  તેના   પરિણામ સમજી ને  કુટુંબ ના  વાળા  તરીકે  મેં  વાત   વળી તો  લીધી  અને   ઘરનો  મામલો ગણીને   પડદો  પાડવા પ્રયત્ન પણ  કર્યો  પણ  તેના  બીજા  જ   દિવસે જયારે  મને  જીગરે આત્યંતિક  પગલાની  ધમકી નો  પત્ર  લખ્યો  અને  આપ્યો  ત્યારે  અમારા સૌનો ઉચાટ   વધી ગયો  હતો। ભણેલ ,ગણેલ , સંસ્કારી ,  મહીને  દોઢ બે  લાખ ની   આવક ધરાવતું    યુગલ આવી  ધમકી  આપે   તેની   પાછળ ની     માનસિકતા કેવી  અને   કેટલી હોય  ?  માત્ર  આ  ઘર   ઉપર પોતાનો   હ્યાક્ક   સ્થાપિત  કરવાનો આ  પ્રયત્ન  જ અમોને  લાગ્યો।  આ  અગાઉ   પ-અન   આજ  મુદ્દા ઉપર   અનેક   બનાવો  બની ગયા  ,  જયારે  એક  પાળે  મારા  પતિ  એ  મને  કહ્યું   હતું કે  આપી  ડો   એને ઘર  , અને  મેં   તૈયારી પણ  બતાવેલી , પણ   સહ્ગી  થવાના  કેટલીક  મિનીટ  પહેલા  જ  મારા  પુત્ર  એ  ધમકી  આપી  કે  હું  મકાન   લયીને ગમે  તે   કરું ,  ગીરે  મુકું ,  લોન લઉં ,  જમીન  ખરીદું ...... અને  મારા  પતિ  તે  પાળે   અટકી ગયા   અને  તેના   પરિણામે મારા  પતિ  અને  મને  પણ   ઘરમાંથી   ભણ ઉપર   બેઠેલા હતા  તેમને   ઉઠાડી  મુકેલા અને ધમકી   આપેલી કે   તમારે અહી  નહિ  આવવાનું .   અમારા  જ  ઘર   માં  એમે    નજર કેદ ;
     મને  સમાજ  નથી   પડતી કે   આટલું થવા   છતાં પણ  મારા  પતિ   કેમ મારા  પુત્ર  અને  પુત્ર વધુ  ની  તરફ  ડરી કરે  છે  અને  ઘર  તેના  નામે   કરવાની કેમ   વાતો કરે  છે  ?છેલ્લે  જીગર ના  એક  સાથી  પ્રાધ્યાપક   પંચાલ  સાહેબ  મધ્યસ્થી થયા , અગાઉ   નક્કી  થયેલી  બાબતો  સાથે   ઘર  તેના  નામે  કરવાની  અમે   ફરી  એકવાર તૈયારી   ,  અને  તે  માટે   જરૂરી  વિગતો એક  પત્ર  માં   આપી  , પરંતુ  મ,અને  એમ  લાગે  છે  કે  જીગર અમારું  ઘર  બિન   શરતી લઇ લેવા   માંગે છે  અને  તેના  ઉપર ઓ  જ      માટે  તમામ   કાવા દાવા  કરે  છે   જેની મારા   પતિ ને   ખબર નથી  લગતી।  તે  તો  માત્ર  પુત્ર   પ્રેમ અને  પુત્ર  વધુ       તેમજ  તેના  સંતાનો  ની જ   ચિંતા કરે છે  અને  હું  કે  મારી  ત્રણેય  પુત્રીઓ  પણ  જે   આ મકાન  પર  હક્ક  ધરાવી  શકે  છે   તેને  નુકશાન   થશે તે કેમ  સમજી   શકતા નથી   તેનું   માંને    અત્યારે પણ  આશ્ચર્ય  છે। તે  માત્ર  જીગર ,પ્રજ્ઞા  અને   ગુડિયા ની  જ  ચિંતા  કરે  છે  અને  મારી  પુત્રી   પર   યુગલે   સામુહિક હાથ    ઉપાડ્યો તે નજર  અંદાજ  કરે  છે। મને  એમ  લાગે  છે  કે  તેના  પિતા  જીગર  અને  તેના   હેતુ  થી   અજાણ છે   અથવા  આંખ  આડા   કાન કરે  છે ,  કદાચ પુત્ર  પ્રેમ  ,  કે  જે  હોય  તે  ,  પણ  હું  જોઉં  છું કે  જીગર  તેના    પિતાનું  અપમાન કરવાની  કોઈ   તક  ચૂકતો નથી ,ભયંકર   અપમાનિત કરે  છે  , પ્રજ્ઞા  પણ   ઠંડે કલેજે  ,  જીગર  કહે  તેમ જ   હ્ગું તો  કરું  છું  કહી ને  ખસી  જાય  છે  ,  તેમની  વધુ  પડતી   નાદુરસ્ત તબિયત નો  કોઈ  ગેર  લાભ  ઉઠાવે છે   તે  ના  સમજી  શકે   તેટલા  નાદાન તો  તેના  પિતા  હોઈ  ના  શકે  ,એ  જરૂરી  સલાહ  સુચન આપે  , ટેકનીકલ સલાહ  આપે  છે   તો  તે  પણ   ઓછી  ગણકારે છે

         એક  દુખદ  આશ્ચર્ય   જનક વાત  પણ   જણાવી દુ ,  આત્યંતિક   ધમકી  નો  પત્ર  એક   બાજુ લખે  છે  અને   બીજી બાજુ  મારો  પુત્ર   ઉપરના મજલે   તોડ  ફોડ કરીને   સ્વુધારા વધારા નું  કામ પણ   શરુ  કરાવે છે આ કામ   શરુ   કરાવવા માટે   તેને  મને   જણાવ્યું નથી , મારી   મંજુરી  લીધી  નથી  એટલું જ  નહિ   પણ  કામ   કરાવવાની  સક્સમ  તંત્ર , મ્યુની।  કે  સોસાયટી ની  પણ  મંજુરી  લીધી  નથી  કે  માગી પણ  નથી ..મકાન  મારા  નામે  છે એટલે  જે  કઈ   જવાબદારી આવે  તે  મારી  જવાબદારી  જ   કાયદેસર તો   ગણાય  અને  મને   કશું જ  ભાન  નથી ,તેના  પિતા   ,એ  જરૂરી  સલાહ  સુચન આપે  , ટેકનીકલ સલાહ  આપે  છે   તો  તે  પણ   ઓછી  ગણકારે છે  અને  છતાં  તેના  પિતા  તેની  જ    કરે  છે  ? તાજા  કોન્ક્રીટ પર    નાખવા   જેવી સલાહ  પણ  તેને  માની  નથી  અને  તેના  પિતા એ   જાતે  પાણી   .........વધુ   ઘણી વાત છે જે  હું  કહી  શકું   ..પણ    જવા ડો વાત  ..

        આ  સંજોગો માં  મારે  જ  એક   નિર્ણય લેવો   પડે છે  :  મારી  અને  મારી  પુત્રીઓના  હિત ને  નજર માં  રાખીને  અને  તેમના  ઉપર   મુકાયેલા આક્ષેપો નું   ખંડન   કરીને હું   આથી નિર્ણય  લઉં  છું  કે  4 , મંગલ   પાર્ક  નું  મકાન   જેના અસલી માલિક   અને  સ્વુપર્જીત  મિલકત  હોવાને   નાતે પહેલા  હક્ક દાર  , મારા   પતી  છે આ મકાન    તેમનું છે  , તમની મિલકત  છે  અને  આજે  ,  આજથી , આ  મિનીટ  થી  હું  આ  મકાન  તેમને  તબદીલ  કરવાનો  નિર્ણય  લઉં  છું  અને  આ  મકાન  હું  મારા  પતિ  ગુણવંત લાલ  રમણ  લાલ  પરીખ  ના  નામે  તેના  તમામ  માલિકી ,  ભોગવતા , તબદીલી ,વેચાણ .,ગીરો , કે   અન્ય કોઈ  પણ  વ્યવહાર  કરવા  માટે  ,  તેમના  નામે  ફેર  બદલ :  તબદીલ  કરવાની   દરખાસ્ત સાદર  કરું છું।આજથી  આ  મકાન  ઉપર  મારો  કોઈ  માલિકી  હક્ક  રહેશે  નહિ  વહીવટી કામગીરી માં  જે    સમય જાય  તે  મારા  પતિ એ   જોવાનું  રહેશે,     મારી      સહી કે  મંજુરી  ની    જરૂર  હોય  તો   મને      ગમે ત્યારે  કહી  શકે  છે  અને  હું તે   પરિપૂર્ણ   કરવાની  ખાતરી  આપું છું .મારા   પતિની તરફેણ  માં  આ   નિર્ણય હું  મારી   રાજી  ખુશીથી કોઈ   દબાણ કે  પૂર્વગ્રહ   કે   પક્ષપાત  સિવાય  લઉં છું।   જીગર  મારો એક  નો એક  પુત્ર  છે  અને   અનેક  બધા આક્ગડીઓ  રાખીને   માંગેલો પુત્ર    તેને  આપેલી  ધમકીઓ ને  કારણે   મુશ્કેલી મમા  ના   મુકાય તે  માટે હું  જ   તેના  રસ્તામાં  થી  ખસી  જાઉં છું।  તેની  ધમકી નો  અને  ,દબાણો   માનસિક ત્રાસ  અને  આક્ષેપો થી  ત્રાસી ને  હું  જ  આ  4 ,  મંગલ પાર્ક  નું  મકાન  માત્ર તબદીલ  જ   નથી  કરતી , આ   મક્કાન  છોડી  દેવાની  પણ  મેં તૈયારી   કરી  લીધી છે , હું આ  મકાન માં   આવા દબાણ  ,દર , ભય , ધમકી  અને   અપમાનો  સહન  કરીને હવે   રહેવા નથી  માગતી। આ  મકાન   ઉપર આજથી   આ   મિનીટ થી   મારા  પતિ  ગુણવંત  લાલ રમણ લાલ પરીખ નો   હક્ક  સ્થાપિત  થાય છે  :  માત્ર  સોસાયટી ની  વહીવટી   કાર્યવાહી અને  મંજુરી    બાકી રહે છે   જે માટે  મારી   જયારે જરૂર  હોય  ત્યારે  મને   જણાવવા  વિનંતી છે  , હું  તે  પરિપૂર્ણ  કરવાની  ખાતરી  આપું  છું આ ફેર  બદલી આજ   રોજ તા। 23-6-13 ના  રોજ   બપોરે 1-50  મિનીટ  થી   અમલમાં  આવે છે  મહીને  ઓછા માં  ઓછા  દોઢ  બે  લાખ નો  પગાર  અને  બીજી  આવક  ધરાવનાર  મારા  પુત્ર ,પુત્રવધુ એ  તેમના  માતા ,  પિતા અને   તેમની પુત્રીઓ   પ્રત્યે  આવી  કિન્નાખોરી  કેમ  રાખવી પડી  તે      નથી  ,   જેમને તેમના  માટે  શું નથી  કર્યું  ?

રહતે  થે  કભી ,જિનકે  દિલમે ,
હમ જાનસે  ભી  જ્યાદા,પ્યારોકી  તરહ ,
 
બૈઠે  હૈ ઉન્હીકે  કુચેમે હમ  આજ
ગુનાહ ગારો કી  તરહ

 સુર બદલે  કૈસે  કૈસે  દેખો  ,કિસ્મતકી શેહ્નાઈ .

ભવસાગરમાં  વિશ્વાશે  જ્યાં,
તરતી  નૈયા  ડૂબતી ,
કોણ  સગું  કોણ  વહાલું ,
કોણ  પારકું  કોણ  પોતીકું ,
માનવ  ના  પરખાય   રે

જતન કરીને  જાળવેલા  રિશ્તા
પળમાં  તુટતા  જોયા
ક્યાં  ભૂલ  કરી  કે  ક્યાં  ઠોકર  ખાધી ,
માથા  ઉપર  ઘન  પડ્યા  ત્યાં
સુધ -બુધ  ના  રહી  ઠેકાણે  .....

પુત્ર  છતાય  પુત્ર   વિહોણી
 માનું મન  મુઝાય ,
હૈયે   વેદના   હોઠ  સીવેલા
આંસુડા  છલકાય


 આપની  વિશ્વાસુ

રાગીનીબેન   ગુણવંત લાલ  પરીખ       
 અમદાવાદ તા .23-6-13
બપોરે  1-55   13-55  કલાકે  

No comments:

Post a Comment