From :-
-: માનસ -શાસ્ત્ર : સિધ્ધાંત અને વ્યવહાર :: મનોવિજ્ઞાન :
શાસ્તા અને વિજ્ઞાન વચ્ચે એક પાતળી ભેદ રેખા છે :શાસ્ત્ર એ શ્રદ્ધાનો વિષય છે અને તે સાબિતી કે સમર્થન નથી માગતું। જયારે વિજ્ઞાન પ્રાયોગિક પધ્ધતિ થી પ્રાપ્ય પરિણામો ઉપર આધારિત છે અને તેની સાબિતી અને સ્વમાંર્થાન પણ ઉપલબ્ધ થઇ શકે છે : પરિણામ ની આલોચના અને વિવાદ કે વિરોધ પણ થઇ શકે છે અને તમામ ચકાસણી કાળ જ તેનો સ્વીકાર થાય છે। પરંતુ માનસ શાસ્ત્ર હોય કે મનોવિજ્ઞાન : બંને માનવીના મન સાથે જોડાયેલ છે અને માનવીના મનનો તાગ તે આપે છે તે માટે કોઈ વિવાદ નથી મન ની ઉડાન હાહુ મોટી અને કદાચ અનિયંત્રિત છે તે કાબુમાં રાખવાનું કામ સહેલું નથી અને બેકાબુ મન ક્યરેવ શું કરી બેસશે તેની કપલના કરાવી પણ મુશ્કેલ છે।શારીરિક સંતુલન અને સ્વાસ્થ્ય માટે પણ માં ઓછું જવાબદાર નથી અને તેથી જ તબીબી શાખા નો એક અગત્યનો વિભાગ માનો ચિકિત્સકો પાસે છે કારણ કે તેમના માટે અનેક નાના મોટા શારીરિક દર્દો અને બીમારીના મૂળમાં માનસિક રીતે કીઅથાલેલું મનનું સ્વવાસ્થ્ય છે। સહેજ આધ્યાત્મિક રીતે જોઈએ તો પણ ગીતામાં પણ એમ કહેલું જ છે કે
मन एव मनुष्यानाम , करणं बांध मोक्ष येत
માનસિક સ્વસ્થતા અને અસ્થિરતા માટે બે મુખ્ય પરિબળો છે :=
1 . કુદરતી
2 . માનવ સર્જિત અથવા માનવ પ્રેરિત।
કુદરતી પરિબળ ની સામે તો માનસ લાચાર અને વિવસ છે। કેટલીક દવાઓ કે કેટલાક માન્ય ઉપચારો હોય છે પણ મુક્તિ મળવી મુશ્કેલ છે। માટે તે માટે લંબાણ વિવેચન કે આલોચનાની જરૂર નથી પણ જેના માટે પુસ્તકાલયો ભરાય એથી પણ વિધારે પુસ્તકો લખાયેલ છે અને ચર્ચાઓ અને વિચારનો અને અનેક આલોચનાઓ થયેલ છે તે મુદ્દાના કેટલાક અંશ અને પરિબળો જોવા જરૂરી છે। માનવ સર્જિત અસ્થિરતાના પાયામાં હતાશા રહેલી છે અને હતાશાનો જન્મ નિષ્ફળતા અને નિરાશા માંથી થાય છે। નિષ્ફળતા એ કઈ ગુનો નથી : કાબેલિયત નો અભાવ પણ નથી :પણ તેમ ચાત ય નિષ્ફળતાને સહજ તા પૂર્વક સ્વીકારવી દુષ્કર છે। અને તેમાય તેની નિષ્ફળતા ની પાછળ કોઈ પૂર્વ ગ્રહ કે પક્ષપાત રહેલો હોય કે તેનાથી પણ નીચું ધોરણ ધરાવનારને તેના કરતા વધારે મન સન્માન અને પુરસ્કાર મળી ગયા હોય , ,ઓછી ક્ષમતા વળી વ્યક્તિ વધારે ઉપહાર લાયી જાય અને તે પણ તેના જ ત્યારે અસર કરતા વ્યક્તિ આઘાત અને પછી નિરાશ અને ત્યાર બાદ હતાશ થયી જાય છે જેના પરિણામો ખુબ ખરાબ આવે છે। પહેલો તબક્કો એ છે કે એક વ્યક્તિની સરખામણીમાં બીજી વ્યક્તિને લાભ આપી દેવો ,બીજો તબક્કો એ છે કે એક વ્યક્તિના ભોગે બીજી વ્યક્તિ ને લાભ આપી દેવો ,ત્રીજો તાબક્કો એ આવે છે કે લાભાર્થ વ્યક્તિ ગુમાવનાર વ્યક્તિ સાથે પોતે મહાન અને કાબેલ છે તેવું પ્રદર્શન કરે જેનાથી સમી વિપરીત અસરકર્તા વ્યક્તિનું અહં ઘવાય, ઉપેક્ષિત થાય અને કદાચ અપમાનિત પણ થાય ત્યારે વિપરીત અસરકર્તા વ્યક્તિ ખુબા જ હતાશ થયી જાય છે અંને હતાશાના તમામ વિપરીત પરિણામો તેને ભોગવવા પડતા હોય છે। આ હતાશા અને તેમાંથી ઉત્પન્ન થતી બીમારી, અસ્થિરતા , સ્વાસ્થ્યનું નુકસાન તે માનવ સર્જિત છે અને તેનો ઉપચાર પણ માનસ જ કીઅરી શકે અને તે જ માનવ સ્સારીરીતે કરી શકે જે માનવ આની પાછળ સંકળાયેલ હોય
એક અસ્થાને ગણાય તેવું પણ આનુશંગીક ઉદાહન આપું :મોરારજી દેસાઈ અને વશાવંત ચૌહાણ બંને નહેરુ સરકારના મહત્વના અન ગો હતા। મોરારજી ભાઈ દરેક રીતે આગળ હતા , ક્ષમતા, વહીવટ, સિદ્ધાંતો, લોક્પ્ર્યીયતા અને સીનીયોરીતીમાં પણ તે આગળ હતા અને તેમની ધક અને પ્રભાવ એવા હતા કે ખુદ પંડિતજી ને પણ ઘણીવાર તેમની સાથે મનભેદ અને મત ભેદ થતા હતા પણ કહી શકાતું નહોતું। પ્રધાન મંડળમાં તેજોદ્વેશી સભ્યો પણ હતા જે મોરારજીભાઈની પ્રતિભાથી નાખુશ હતા અને તેમને દુર કેવીરીતે કરવા તે પ્રશ્ન હતો। યશવંતભાઈ મોરારજી પછીના સ્થાને આવે , જો મોરારજી ભાઈ જાય તો આપ મેળે યશવંતભાઈ આગળ આવી જાય। અને રાજનીતિમાં બને છે તેમ એવું બન્યું પણ ખરું અને મોરારજીભાઈ ની વિકેટ લેવાઈ પણ ગયી, પણ મોરારજીભાઈ મક્કમ મન વાળા હતા અને તે આ આઘાત સહન કરી શક્ય અને મજબુતી થી રહ્યા , લડ્યા અને અંતે જીતીને એક દિવસ વડાપ્રધાન પણ બન્યા .હતાશાની કોઈ અસર તેમને થયી ,નહિ તે પોતે જ તેના તબીબ હતા અને પોતે જ ઉપચાર કર્યો બીજાને તેમને દોષ આપ્યો જ નહિ, ભલે બીજા લોકોએ દોષનો ટોપલો ભલે કોઈના ઉપર નાખ્યો મોરારજીભાઈ એ કડી કોઈના ઉપર દોષનો ટોપલો નાખ્યો નથી
મૂળ વાત ઉપર આવીએ : હતાશાનું ઉદ્ભવ સ્થાન અને પ્રેરક બળ જ જો ઈચ્છે તો તે જ પ્રેરક બળ જ સારીરીતે ઉપચાર કરી શકે। પણ જો તે પ્રેરક બળ,ઉદ્ભવ સ્તન અને સાપેક્ષ લાભાર્થી જો કિન્નાખોર હોય તો તે અસરકર્તા વ્યક્તિને ઉભી થવા દેશે જ નહિ। અને ભોગે જોગે જો તે લાભાર્થી માનો ચિકિત્સક કક્ષાનો તબીબ જેવો હશે તો સિફત ભરી રીતે તે હતાશ વ્યક્તિનો કાંટો કાઢી નાખશે। તે જાણે જ છે કે મેં આ હતાશ વ્યક્તિના ભોગે કેટલીક અપ્રાપ્ય સિધ્ધિઓ હન્શાલ કરી લીધી છે અને હવે તે સિદ્ધિ કોઈ પછી પાછી ખેચી શકવાનું નથી કે પાછી લઇ શકવાનું નથી અને હવે તે સક્ષમ , સધ્ધર અને પ્રતિષ્ઠા ધરાવનાર વ્યક્તિ બની ગયેલ છે તેવો અહંકાર જો તેનામાં આવી ગયો હશે તો હતાશ વ્યક્તિનો ઈલાજ કરવો મુશ્કેલ બની જશે .તબીબ ને એક વિશેષ અધિકાર કાનૂની રીતે મળે છે , હોદ્દાની રૂ એ , ફરજ ના ભાગ સ્વરૂપે , તે ઉપચારના ભાગ તરીકે એવો ઉપચાર કરે કે દર્દી સાજો તો ના થાય પણ મોતના મામો ધકેલાયી જાય , તો પણ તબીબ તેને કરેલા ઠંડા કલેજે કરેલી હત્યા તે ગુનો નહિ ગણાય , બહુ બહુ તો બેદરકારી ગણાશે માનવ વધ નો ગુનો તો નહિ જ લાગે। માનો ચિકિત્સક પણ આવું કરી શકે છે। કોઈક હતાશ વ્યક્તિને તે સહજતા થી અસ્થિર મન વળી અને પછી ધીમે ધીમે પાગલ સાબિત કરી દેવાનું તેના માટે સહેલું કામ છે અને તે પોતાના પ્રભાવ, ક્ષમતા, એકત્રિત સંપત્તિ, પ્રતિષ્ઠા અને તજજ્ઞ તરીકેના જ્ઞાનનો ઉપયોગ કરીને તે હતાશ્ય વ્યક્તિને ખતમ પણ કરી શકે છે। સહોદારી વિખવાદો, મિલકત ના ઝગડાઓ, વિગેરે જેવી બાબતો માં આવું બને છે અને એક વખત પોતાની પાસે આવી ગયેલી મિલકત પચાવી પાડવા કે અન્યની મિલકત પડાવી લેવા માટે પણ આવા કાવાદાવા ખેલાય છે અને જો પચાવી પાડનાર કે પડાવી લેનાર કુશળ હોય તો હતાશ વ્યક્તિ માટે આશાનું કિરણ ઓછું તેજસ્વી રહે છે સિવાય કે તે પોતે જો મોરારજીભાઈ ની માફક મક્કમ બની ને સામનો કરે વિશ્વાસઘાત થી તે ડરી નહોતા ગયા કે હારી પણ નહોતા ગયા
હિંમત ના હાર , પ્રભુકો પુકાર , વો હી તેરી નૈયા લગા લેગા પાર .........
કેવી વિષમ કમનસીબી છે , પશુ કે પક્ષી પણ માનસ ને ઓળખી શકે છે પણ માણસ જ માણસને નથી ઓળખી શકતો અને તેમાય જયારે જેના ઉપર તે ભરોસો મુકે છે તે જ વિશ્વાસે તેનું નાવ મધ દરિયે ડુબાડે તો શું સમજવું ?
ભવસાગર માં વિશ્વાસે જ્યાં, તરતી નૈયા ડૂબે ,
કોણ પારકું ,કોણ પોતીકું , કોણ સગું કોણ વહાલું ,
માનવ માનવ ને ના પરખાય રે ..........
હાય રે ઇન્સાન કી એ મજ બુરીયા ..........
માનસ શાસ્ત્ર અને માનો વિજ્ઞાન બંને શાસ્ત્રો એમ પણ કહે છે કે એક ના એક અસત્યને જો સો વાર ગાવામાં આવે ,રટન કરવામાં આવે તો તે અસત્ય પણ સનાતન સત્ય જેવું પ્રભાવશાળી બની જાય છે : કોઈ કાબેલ વ્યક્તિએ તે રટણ કરવું જોઈએ અને કાબેલ વ્યક્તિ જો મનોચિકિત્સક જ હોય તો તો તેના પાસા પોબાર પડી જાય જીત તેની જ થાય સત્યની નહિ : સત્ય બિચારું ક્યાં ખોવાયી જાય , શોધ્યું જડે નહિ .......
From :-
Shree Gunvant R . Parikh
B.E.Civil LL.B
Hon Adm Officer VKK Consumer affaiiras and
Ex.Engn R & B Retd
4 Mangal park
geeta mandir Road
Ahmedabad 22
T.Nos. 079 25324676 ,9408294609 ,9924433362

No comments:
Post a Comment