|
Aug 11 (2 days ago)
![]() | ![]() ![]() | ||
| ||||
પ્રિય મુકુન્દ ભાઈ , અ। સૌ. દિપ્તીબેન ,
કાર્યકારી કુલપતિ શ્રી નો હોદ્દો સાંભળી લેવા બદલ હાર્દિક શુભેચ્છાઓ પાઠવું છું.
આપના અને આપણા સૌના સ્વપ્ન સિદ્ધ કરવાની આ એક ઉમદા તક આપને મળી છે : અમારું એક સ્વપ્ન હતું કે આપણે આપની યુંનીવર્સીતીને માત્ર રાજ્ય કક્ષાએ જ નહિ , રાષ્ટ્ર કક્ષા એ પણ નહિ પરંતુ આંતર રાષ્ટ્રીય કક્ષા એ સન્માન નયા કક્ષાએ મૂકી ને દેશ અને દેશ વાસીઓ ને નાલંદા એને ટકશ શીલાની યાદ તાજી કરાવી દિયે। ભલે સમય ગમે તેટલો ઓછો હોય પણ આપ તેનો પાયો નાખી દેશો તેના પ્રણેતા આપ ગણશો।
આપનું કાર્ય દીપી ઉઠે તેવી શુભાશિષ પાઠવું છું ભલે બળતું ઘર રહ્યું પણ અગ્નિશામક મજબુત છે ......
ફરી એક વાર ખુબ ખુબ અભિનંદન .... આપની સફળતા ઈચ્છું છું। .......
ગુણવંત પરીખ
રાગીની પરીખ
અમદાવાદ તા : 10-8-13
શુભ સંદેશ :-
મારા પ્રિય સંતાનો સમાન મારા છાત્રો , વિદ્યાર્થીઓ , અને અધ્યાપકો ,
આસ્ગામી સ્વતંત્ર દિવસ સૌને શુભ કામનાઓ પાઠવું છું। આપના સૌનું અસ્તિત્વ અને માં મરતબો અને મોભો જે છે તે માત્ર અને માત્ર વિદ્યાર્થીઓના લીધેર જ છે અને તેથી ખાસ આજે મેં સંબોધનમાં પહેલા ક્રમે વિદ્યાર્થીઓને મુક્યા છે. આપને બીજી પણ ચોખવટ કરું , મેં છાત્રો , વિદ્યાર્થીઓ અને અધ્યાપકો નું સંબોધન લખેલ છે પણ શિષ્ય કે ગુરુ નું સંબોધન નથી લખ્યું કારણ હજુ આપને શિષ્ય અને ગુરુ ની માનસિકતા સ્વુધી નથી પહોચ્યા પણ જે દિવસે આપને તે મનોદશા પર પહોચી જઈશું ત્યારે માની લેજો કે સાચા શિક્ષણ નો તે પહેલો સૂર્યોદય હશે અને તે સૂર્યોદયની હું રાહ જોઈ રહ્યો છું।
આ એ જ ભારત સેધ છે કે જેની નાલંદા અને તક્ષશિલા જેવી વિદ્યાપીઠો વિશાભરમાં ખ્યાતી ધરાવતી હળી. અનેક પરદેશીઓ અહી અભ્યાસ માટે આવત્તા હતા અનેક જ્ઞાન પિપાસુઓની પ્યાસ અહિયાં બુઝાતી હતી.. ચાણક્ય જેવા વિદ્વાન , મુત્સદ્દી , કુશળ વહીવટ કરતા પણ આપની તે વિડ્યાપીથોનો પરિપાક હતા। અને સાનંદ આશ્ચર્ય ની વાત તે છે કે તે સૌ પ્રથમ ગુરુ હતા , આચાર્ય હતા અને પછી જ ચંદ્રગુપ્તના પ્રધાન મંત્રી બન્યા। તે જે ગણો તે પણ સૌ પ્રથમ શીક્સક હતા , શીક્સનાધિકારી પણ બન્યા અને રાષ્ટ્રના વાળા જેટલો જ મોભો અને હોદ્દો પણ તેમની પોસે હતો તે વિદ્યાપીઠના પ્રતાપે। .અમારી પણ એવી મહેચ્છા છે કે અમે આપની ગુજરાત યુંનીવાર્સીતીને પ્રાચીન ગુરુકુળ ની સમાંકાક્સા લાવીને મુકવી અને તેનું સ્થાન વિશ્વની સન્માનનીય સંસ્થ્ગા માં થાય તે જોવું છે। .અમારું કેમ્પસ શૈક્ષણિક સંસ્થાન છે , હું હરગીજ અમારા કેમ્પસ માં લશ્કર કે પોલીસ ની હાજરી ના ઈચ્છું , : માત્ર આંતરિક વહીવટ કે સુરક્ષાનો મુદ્દો અલગ છે પણ મારી અને મારા વિદ્યાર્થીઓ ની વચ્ચે હું ગણવેશ નથી ઈચ્છતો। .મારી આસ પાસ કમાન્ડો , બૌન્ન્સરો કે ગણ મેનો મારે નથી જોઈતા। મેં તેમને તાત્કાલિક અસરથી દુર કરી દીધા છે। હું માત્ર મારા છાત્રોનો છત્રછાયામાં જ રહેવા માગું છું। મારા છાત્રો તે માર્રા રક્ષક છે તેઓ મારા શિર છત્ર સમાન છે। તે ઈચ્છે તે સમયે તેમને મને રોકનારા કોઈ જ હોય નહિ તેવું હું ઈચ્છું : જો કે અહી પણ વહીવટી આચાર સંહિતા આવી જાય છે અને તે આચાર સંહિતા અને વહીવટી સંહિતા ની પણ મર્યાદામાં આવે છે જે આપણે સૌએ સ્વીકારવી જ પડે। પરંતુ મારી એક અપેક્ષા તો છે જ કે મારા છાત્રો માટે કોઈ એવું કહી ના જાય કે તેઓ અવિવેકી સ,શિસ્ત વગરના છે। હું સૌ પ્રથમ તેમની પાસે શિસ્ત અને સૌજન્યતાની અપેક્ષા રાખું છું. બીજી અગત્યની વાત પણ જાણવું : મારો વિદ્યાર્થી , વિદ્યાર્થી તરીકે અડધી રાત્રે પણ મારું દ્વાર ક\હત ખટાવી શકે છે પણ મારી સૌ છાત્રો ને નમ્ર વિનંતી છે કે તેઓ માત્ર મારી પાસે વ્કોઈના સાથી તરીકે નહિ પણ વિડ્યારતી તરીકે આવે। , શિસ્ત અને સંયમ તે આપનું પહેલું આભુષણ છે। તોફાન , તોડફોડ કે વહીવટ માં અરાજકતા ફેલાવવાનું કામ આપનું નથી વહીવટ વહીવટદારો તેમની રીતે કરે , આપને આપનું ધ્યેય માત્ર વિદ્યા પ્રાપ્તિ અને તેને લાગતું જ રાખીએ। : અલબત્ત અન્યાય સામે કે વહીવટી અનિયમિતતા બાબત આપ મારું ધ્યાન અવશ્ય દોરી દશકો છોઇ।
આપના માં। મુખ્યમંત્રી નરેન્દ્ર ભાઈ મોદી નો શિક્ષણ પ્રત્યેનો અભીગમ સુવિદિત છે , માં. શિક્ષણ મંત્રી શ્રી ભુપેન્દ્રસિંહજી , અને વસુબેન નો અભિગમ પણ હકારાત્મક છે , મુ. આનંદીબેન ના પણ આશીર્વાદ આપની સાથે છે। તે સૌ આપણને આપની દેઈશામાં આગળ વધવા અવશ્ય સાથ અને સહકાર આપશે આપનું ધ્યેય અને લક્ષ્ય ગુજરાતની આ યુંનીવાર્સીતીને આંતર ૄ અશ્ત્રીયા કક્ષાએ મુકવાનું છે અને તેનાથી ગુજરાત નું નામ ચારે બાજુ ગુંજતું થાય।
હું તે પણ ઈચ્છું છું કે મારા વિદ્યાર્થીઓ કોઈનો હાથો બની ને અકારણ નિંદનીય કામ ના કરી બેસે। મહાગુજરાત ની ચળવળ અને નવ નિર્માણ ની ચળવળ તેના જીવંત ઉદાહરણો છે કે જેમાં વિદ્યાર્થીઓને જ હાથ બનાવાયા હતા અને તેના પરિણામો આપને સૌ જાણીએ છીએ. નવનિર્માણ વખતે માસ પ્રમોશન અને ખુલ્લા વિકલ્પો જેવી પધ્ધતિ ઘુસી ગયી હતી અને ગ્તેના માથા પરિણામો પણ આપને ભોગવ્યા હતા. નબળા વિદ્યાર્થીઓને તેનો લાભ મળેલો અને સક્દ્શામાં વિદ્યાર્થીઓને માર ઓપદેલો। આપને મફતનું ખાવાની કે પામવાની ટેવ નથી પોષવી। આગામી સ્વતંત્ર પરવા નિમિત્તે મારી પ્રથમ શીખ જ આ છે : શિસ્ત અને સંયમ તે આપનું ઓપ્રથમ આભુષણ છે . , પરસ્પર પ્રેમ અને સમ ભાવ તે આપણ ઈ શોભા છે , સહકાર અને સૌજન્યતા તે આપની પારસ્પરિક આવશ્યકતા છે। હું ઈચ્છું છું કે આપ-ની પાસે આપના ભૂતપૂર્વ કુલપતિ શ્રી વૈદ્ય સાહેબ જેવી શિસ્ત , સંસ્કાર ,અને સિધ્ધાંત અને માં. જેવું મૃદુ કવિ દિલ અને મન હોય ....
મારા પ્રિય વિદ્યાર્થીઓ ,
તુમ હી ભવિષ્ય હો મેરે ભારત વિશાલ કે ,
ઇસ દેશ કો રખના મેરે બચ્ચો સંભલકે .......
આપના માટે` આ એકમ ઓપદાકાર છે
ઉઠો છલાંગ મારકર આકાશ કો છું લો ........
આપના આ પડકાર ને પહોચી વળવા માટે હું અહર્નિશ આપની સાથે છું ......
આપ સૌ પણ મારી સાથે રહો અને આપને સૌ સાથે મળીને આપનું ધ્યેય હાંસલ કરીએ .......
આપનો
મુકુલ શાહ
કા.કુલપતિ
જાગૃતિ પરીખ

No comments:
Post a Comment