સ્નેહિશ્રી જયેશ ભાઈ , અ। સૌ. જ્યોતિબેન ,
મુ. શ્રી મોટાભાઈ ,
મિત્ર મંડળ , સ્નેહી જનો , .વી. વી. વી. ઈ
આપની કુશળતા ઈચ્છું છું।
નાદુરસ્ત તબિયત તે પણ
એક કદાચ નિયતિ નું જ વિધાન હોઈ શકે , આપ પોતે તબીબ છો , તજજ્ઞ
પણ છો , પુરતી કાળજી વાળા પણ છો , નિયમિતતા આપ કડી ચુકતા નથી ,
,વાણી વ્યવહાર અને વર્તન ની આપણી વિવેકી રીતભાત પણ આદર્શરૂપ છે ,
ભાષાનો વિવેક પણ પ્રશંશનીય છે , પણ કેટલાક નિયતિના વિધાન અને
નીએમાન આપની સમાજ અને શક્તિ બહાર ની વાત છે.
આપના કુટુંબ પ્રેમ માટે મેં એક માં. મંત્રીશીને આપનું ઉદા
હરણ આપીને જણાવેલ કે આજના કલિયુગ ના જમાનામાં આપના જેવો વિરલ
ભાઈ છે જે માત્ર મિલકત પાછળ નહિ પણ પિતા અને ભરતા ઓ પાછળ
સમર્પણ ની ભાવના ધરાવે છે અને પિતાને અનહદ પ્રેમ આપીને જાળવે છે
નભગ નું તો ઉદાહરણ તો શાસ્ત્રનું છે પણ આપ કલિયુગ માં તેને
જીવંત રાખો છો.
No comments:
Post a Comment