Letter of compliments on resumption .....

From :-
Shree Gunvant R . Parikh
                     B.E.Civil  LL.B
Hon Adm Officer  VKK Consumer affaiiras and 
Ex.Engn  R &  B  Retd 
4 Mangal park 
geeta mandir  Road
Ahmedabad 22 
T.Nos.  079 25324676  ,9408294609  ,9924433362


પ્રતિ
માં. શ્રી  મુકુલ ભાઈ  શાહ ,
માં. કા. કુલ પતિ શ્રી
ગુજરાત  યુની। 
અમદાવાદ


માં. કુલપતિશ્રી  ,
 
    નવો  પદભાર   સંભાળવા બદલ  હાર્દિક  અભિનંદન  પાઠવું  છું। 

એક  સિધ્ધાંત નીષ્ઠ્ અને  અનુભવી  રાજનીતિજ્ઞ ના  હાથમાં  આવેલો  વહીવટ  યુની। ના  વહીવટ ને  ચાર  ચંદ   લગાવે તેવી  અભાર્ય્થાના   છે.

પદ ભાર   સંભાળતા ની   સાથેજ  લીધેલા   આપના  કેટલાક  પગલા ને  હું  આવકારું   છું  અને  તે  બદલ  અભિનંદન   પણ  વધારાના પાઠવું  છું  કે  આપે    વિના વિલંબે  ગણ મેં  અને બૌન્સરોને   દુર  કરી દીધા  અને  એક  આદર્શ  ગુરુકુળ ની  પ્રણાલિકા   સ્થાપિત કરીને   કેળવણી ના   સંકુક્લમાં પોલીસ  કે  લશ્કર  ના  જોઈએ  તેને  આપે   પુષ્ટિ  આપી  છે।
  પ્રતિભાને  નજરમાં  રાખીને  જ  કેટલાક  હિત લક્ષી  પરિબળોએ   સ્વેચ્છાએ  ખસી  જવાનું  પસંદ  કરી  લીધું  તે   ઓપન એક  સારી   ની શાની છે  અને  આપને   યોગ્ય નિર્ણય   લેવા  માટે  માર્ગ  મોકલો  કરી   આપેલ  છે  જેનો  આપ  ઉપયોગ  પણ  કરી  શકશો।

પરનું  તેથી  પણ   વિશેષ એક  સામાજિક  પરિબળ  વિષે  પણ  આપનું   ધ્યાન દોરું  છું  જે  નજરમાં  રાખીને  આપ  યોગ્ય  વ્યવહારિક  અને  ઉચિત  નિર્ણય લેશો।  :

        આજતી  8-9 વર્ષ  પહેલા ની  એક  હકીકત  જેનું  ધ્યાન  જે તે  સમયે  મેં  જે તે  પદાધીકારીનું   દોરેલું   : તે  સમ્કયે  એક સમાતી  30-35  સહકરી બેંકો   ડગમગી ગયેલી  અને  અનેક  નાના  રોકાણ  કારોના નાના  સલવાઈ  ગયેલા   જેમાં  અનેન  વાયો વૃધ્ધો   હતા  જેમને અડધા  ટકા  વ્યાજ ની  લલક્ક્ષ્હ માં  ડીપોઝીટ  મુકેલી  અને  તે  સલવાઈ  ગયેલી।  આ   સમગ્ર બાબત  નું મેં  જાતે  ફરીને ,રજુઅતો  કારીને  , તે માટે   તમામ કક્ષાએ  થી  સહકાર  માંગેલો  , જેમાં  રાજ્ય  સરકાર  ,  તે સમયે  ભુપેન્દ્રભાઈ  સહકાર  મંત્રી  હતા  , અને  ટએ મને  સારો  સહકાર  પણ  આપેલો   પરંતુ એક  કમનસીબ  બક્નવ  આજે  પણ  મારા  મન  ઉપર  કોતરી  ગયેલો  છે  અને  આજે  પણ  તેનું  પુનરાવર્તન     થાય છે  જે  કદાચ  આપ  રોકી  શકશો  :
   વયોવૃદ્ધ   અને  ઉમ્માંર્લાયલ વડીલો  અને  મહિલાઓએ  તેમની  ડીપોઝીટ  તેમના  નામ  સાથે  જોડાણ  માં  તેમના  પુત્ર ,પુત્રી ,  પથ ઈ  કે  પત્ની  ને  સ્ત  હે રાખીને  મુકેલી  પરંતુ  તે  સલવાઈ  જતા વૃધ્ધો   લાચાર  બની  ગયા  અને  તેમના  સંતાનો ને  સહારે  આવી   જવું પડ્યું।આ  સંજોગોમાં  વડીલોની   લાચારીનો આવા  સંતાનો એ  ગેરલાભ  પણ  ઉહાવેલો   જેમાં  તેમને  તેમની  માં  અને  બાપ-  ને  વહેચી  દીધેલા  , પુત્ર  સાથે  રહે   ,  બાપ-   બીજા પુત્ર  સાથે  રહે  .  : અદ્દલ  બાગબાન ની   કથાવસ્તુ  વાસ્તવિકમાં બનેલી ,માં  બાપના  વાર  પણ  નીકળેલા , 4-4  મહિના  રહીને  બિસ્તરા  ઉપાડવા  પડે  આટલું   ઓછું  હોય તેમ   માં  કે  બાપના  નામ  ઉપર  રહેલું  તેમનું  મકાન  તેમના  જીવતે  જીવત  પડાવી  લેવાના  કારસા  પણ  રચાયા  હતા  ,  કારસ્તાન પણ  થયા  હતા  કપટ   લીલા ઓ પણ  થતી  , વૃદ્ધ  લડી  તો   શકે  નહિ  ક્યાં   જાય ? કોને  કહે  ?  કોણ  તેને  મદદ  કરે ? કોણ તેનું   સંભાળે ? પોતાના  જ  દીકરાની  ફરિયાદ  વૃદ્ધ   ક્યાં  કરે ?  શરમ  નડે , લોક લાજ  નડે  ,સમાજ    નડે  તે  સંજોગો મેં  અમે  તેમને   સાંત્વન આપીને  સહાનુભુતિ  તો  દ્સર્શાવેલી  અને   શક્ય ઝડપે  સલવાયેલા    નાના પાછા  પણ  અપાવેલા  જેના  સાક્ષી  ભુપેન્દ્ર ભાઈ  ચુડાસમા છે  જેમને  પૂરો  સહકાર  આપેલો। 
 આજનો  પ્રસંગ  તો  તેથી  પણ કરુણ  છે  :  એક  સાધન  સંપન્ન સુખી , મહીને દોઢ  બે  લાખ  કમાતા   આપના જ  એક  કર્મચારી  કહી  શકાય  તેવા  મોભાવાલા, મરતબા  વાળા।  ધનિક , ગાડીઓમાં  ફરનાર  જ  નહિ  આલોત્નાર  , દંપતી , તેમના માતા  પિતાનું  જ  ઘર  તેમના  જીવતા  જીવત  ઓપડાવી   લેવા  કારસા આઃ   છે  , આ  ઘર  તેમના  નામે  કરાવી  લેવા   માં  બાપ  ઉપર અનેક  દબાણો  લાવે  છે  ,માં  બ્વાપ ને  ધમકીઓ  આપે  છે  ,  મારી  નાખવાની  ધમકી  જેવી  ગુનાહિત  ધમકી  ઓપન  આપે  છે  ,  આટલું   ઓછું હોય  તેમ  સામુહિક  આત્મહત્યા  કરવા  જેવી  ધમકી  આપીને  બ્લેકમેલ  ઓપન   કરે છે  ,  તેમના  જ   ઘરમાં  રહીને  તેમને  જ    એટલે જકે  તે  માં  બાપ ન ને  તેમના  જ  ઘરમાં  નજર  કેદ  કરવાની  વેતરણ  કરે છે  ,  હેરાન  પરેશાન  કરે  છ્ગે  અને  70  ઉપરની   વાય ના  માં  બાપ  ક્યાં  જાય  કોને  કહે  ? શું  આજનું  ઉચ્ચ  શિક્ષણ  આવા   સંસ્કાર અને   શિખામણ આપે  છે  ? માનો  કે  તમારી  પાસે  કોઈ  વ્યક્તિ  તેના  અંગત  જીવન માં  શું  કરે છે  તે  જોવાનો  હક્ક  કદાચ  ના  પણ  ધરાવે  પણ  તમારો  મોભો , તમારું   શિક્ષણ   ક્ષેત્ર  આવા  માણસો ને  પોષે  છે  ?  તેમને  આટલો   મોટો   પગાર મળે  છે  તે    પુરતો નથી  ખે   તેમને  તેમના  માબાપ નું  ઘર  પડાવી  લેવા  કારસા  કરવા  ઊપડે ? માં બાપ ને  ધમકી ઓ   આપવી પડે  , તેમને  બ્લેકમેલ  કરવા  પડે  , તેમને  મારી  નાખવા  જેવી  ધમકી  આપવુંઈ  પડે  .:   અરે આ  તો  મેં  ઓછું  કીધું  :  આ  સુશિક્ષિત  લાખ્ખોના  પગારદાર  મહાનુભાવ   તેમના  માં  બાપ  ઉપર  હાથ  પણ  ઉપાડે  , તેમને  મન  ફાવે તેવી   ગાળો  ભાંડે , તેની  પત્નીની  હ્ગજરીમાં  જ  તેની  માને  હડસેલી મુકે  અને  ઘરમાંથી  જતા  રહેવા  જણાવે  અને  આ  આદર્શ  પુત્ર  વધુ  મુક  સાક્ષી બનીને   પતિને  ટેકો  આપે  :  :જયારે  એક  પુત્ર  તેના  માં  બાપ નું  અપમાન  કરે , તેમને  ગાળો  ભાંડે , હું      તેવા   ઉચ્ચારણો જ્કારે  ,  જે  બાપે  તેને  આ  જગા  પર  બેસાડ્યો  તે  જ  બ્વાપ ને  તું  .તા    કરીને ના લખી શકાય  તેવી  ગાળો  ભાંડે  અને  તે   માત્ર ઘર  પડાવી  લેવા  અને  આઆઆઆઁ  માં બાપ ને  તેમના  આશ્રિત  સાથે  ઘરમાંથી  તગેડી  મુકવાના  ઉદ્દેશ્યથી   જ  ..........આવા  મહાનુભાવો   જો  આપના  જ  એક  ઉચ્ચ   સંવર્ગના  પદવીધારી  હોય  અને  આપ  તેમને તેમના  મોભાને   અનુરૂપ શું  કહી  શકશો  ?
       આપને  તો  આપની  યુની। ને  ગુરુકુળ   સમકક્ષ  કરવાની  મહેચ્છા  રાખી  CXHHE, જેનો  શિષ્ય  એક  આદર્શ  માનવી  હોય  , પરંતુ  અહી  તો  શિક્ષક  જ  જો  આ    ગુણધર્મ  ધરાવે  તો  તેના શિષ્યો  વિદ્યાર્થીઓ  શું  શીખશે  ?  તેમનું  આ  પાસું  તેમને  ખબર  હશે  ?
 શક્ય  છે  કે  આપની  કોઈ  મર્યાદા  હોય  ,  કેળવણી  મંડળો  અધિકાર  ધરાવતા  હોય  પણ તે  સર્વેની  ઉપર  યુની।   છે  અને  તેના  વાળા  તારીઉકે  તે  સહુ  ઉપર  આપનો  સ્વવીવેકનો   અધિકાર  તો  અબાધિત  છે  જ   ...
  હું  આશા  રાખું  કે  આપ  એક  તટસ્થ  અને  સહાનુભુતિ  ધરાવતા   અધિકારી  સાબિત  થશો 

જો  આપને  મારી  રજૂઆત થી  દુખ  થયું  હોય  કે  મેં  આપની  ક્લાગની  દુભાવી  હોય  તો  મને   માફ કરશો 

કોઈના  પણ  નામનો   ઉલ્લેખ કરીને  હું  કોઈને  ક્ષોભ જનક  ઓપરીસ્થીતીમાં  મુકવા  નથી  માંગતો  પણ  સારા  ઉકેલ ની  તો  અવશ્ય  આશા  રાખું  છું  ...........

આપનો   વિશ્વાશું

ગુણવંત પરીખ 

No comments:

Post a Comment