Dt.23-9-14
પ્રેષક:-
રાગીનીબેન ગુણવંત લાલ પરીખ
ગુણવંત લાલ રમણ લાલ પરીખ
4 , મંગલ પાર્ક સોસાયટી
ગીતા મંદિર રોડ
અમદાવાદ 22
પ્રતિ ,
માનનીય પોલીસ ઇન્સ્પેકટર સાહેબ
કાગડાપીઠ પોલીસ સ્ટેશન
અમદાવાદ।
માનનિય શ્રી ચૌધરી સાહેબ ૢ
સાદર નમસ્કાર પાઠવુ છુ .
ગયી કાલે સાદર કરેલ પત્રમા કેટલીક વિગતો સાદર કરી છે અને સ્પષ્ટ પણે જણાવેલ છે કે જિગર અને પ્રજ્ઞા મારા પુત્ર અને પુત્રવધુ છે અને બન્નેની કારકીરદી ને ખરાબ અસર ના પહોચે તે માટે મારા પતિએ મારા પુત્રની અનેક અનૈતિક તેમજ ગુન્હાહિત હરકતો હોવ છતા પોલિસ ફરિયાદ અમે કરેલી હોવા છતા પોલિસ ફરીયાદ આગળ વધવા દીધી નહોતી. પરંતુ મારી પુત્ર વધુએ તા.11-9-14 ના રોજ આપ્ને એક ફરીયાદ સાદર કરેલ છે જે માટે અમોને કાંકરીયા ચોકી પર બોલાવેલ વય મર્યાદા અને નાદુરસ્ત તબિયત ને કારણે હુ તો જઇ શકી નહોતી પણ મારા પતિ ગયેલા અને તેમણે અરજી જોઇ અને વાચિ પણ છે જેની મને તેમણે જાણ કરી છે અને તે જાણીને મને અત્યંત દુખ અને વેદનાં અરે થયેલ છે.
મારી પુત્રવધુએ તેના પિતા સમાન તેના સસરા માટે જણાવેલ છે કે તે તેની સાથે અણછજતી માગણી કરતા હતા . આ તબક્કે મારે આપને જણાવવુ પડે છે કે જિગરે મારા પતિને અનેક ધમકિઓ આપેલી છે અને કહેલુ છે કે આ ઘર મારા નામે કરી આપો અને જો નહી કરો તો હુ ગમે તે હદે જયિશ્ અને સોસયટીમા અને સમાજમા તેમજ ચડેચોક બધાને એમ્ કહિશ કે મારો બાપ હુ ઘેર ના હો ઉ ત્યારે મારી પત્નિ પાસે જાયછે- બ્લેક મેલિંગ નો આ પ્રયાસ જાણીને મારા પતિ અને અમે સૌ હેબતાઇ તો ગયા જ હતા પરંતુ પ્રજ્ઞા જેવી ભણેલી ગણેલી ૢસમજુ અધ્યાપિક જેવી પોસ્ટ પર કામકરનારી યુવતી આ પ્રકારનો ચારિત્ર્ય ખંડન નો આક્ષેપ કરે તો તેની યથાર્થતાની ખાત્રી કરવી જ જોઇયે.. હુ મક્કમતાથી જણાવુ છુ કે પ્રજ્ઞા એ આક્ષેપ માત્ર મત્ર ઘર તેમના નામે કરાવી લેવાની એક ચાલ બાજી તરિકે કર્યો છે. આવો આક્ષેપ કોણ કરી શકે મે કે મારા પતિ એ
પ્રજ્ઞાના વ્યવસાયિ મિત્રો જેવા કે ડો. ગુંઠે ૢ ડો. સમીર પટેલ ડો. પંચાલ ડો. મનસુરી / ડો. શૈલેષ ભાઇ ડો.યાજ્ઞિક ડો.રાજન ગુર્જર જગદિશ જાદવ આ જગદિશ્ભાઇ તે છે જે જેમની હાજરી મા જિગરે મારા પતિને ઘરની બહાર બોલાવીને ખુલ્લિ ધમકી આપેલી કે હુ બધાને કહીશ કે મારો બાપ મારી પત્નિને હુ ના હો ઉ ત્યારે મલે છે અને બીજા અનેક વિધ સમ્પર્કો માટે કદી કોઇ આલોચના કરી નથી. પ્રજ્ઞાની પી.એચ્.ડી ની થીસીસ ની પ્રસ્તાવના જોશો તો જણાશે કે પ્રજ્ઞાના સાચા પિતા જી.આર્ દેસાઇ જે સ્વપ્ન પુરુ નહોતુ કર્યુ તે સ્વપ્ન તેના પિતાથી પણ અધિક સસરાએ જી.આર્.પરીખે પુરુ કરી આપ્યુ છે તેને નોકરી પન મારા પુત્ર કરતા પહેલા અપાવી હતી અને મહેસાણા થી અમદાવાદ પણ મારા પુત્ર ને બદલે તેને લાવી આપી છે તે પિતા ઉપર આવો આક્ષેપ પ્રજ્ઞાએ કરેલો છે અને તે પોલિસ ફરિયાદમા - તે માટે અગ્ની પરીક્ષા જરુરી છે આ બધા લોકો જાણે છે.- તે પ્રજ્ઞાબેન તેમના પિતા સમાન સસરા ને માટે આ લખાણ આપે છે –થીસીસની વાત બાજુ પર ....... અરે એમની થીસીસના ગાઈડ ડો. યાજ્ઞિક મહિલા વિદ્યાર્થીની ના શોષણ માટે ગિરફતાર થાય છે તે ગાઈડ પ્રાધ્યાપક ની વિદ્યાર્થીની :આ મારી પુત્રવધુ પ્રજ્ઞા આક્ષેપ કરે છે। ......
પ્રજ્ઞાએ ફરિયાદમા જણાવેલ છે કે તે પરણીને આવેલ ત્યારથી આજ સુધી અમારો ઘરનો તમામ ખર્ચ તે ઉપાડે છે તેણે સોસાયટીમા પણ એવો ગોબેલ્સ પ્રકારનો પ્રચાર કરેલ છે કે તે અમોને 20 - 20 વર્ષ થી ખવડાવે છે છતા અમે ખામોશ રહ્યા પણ પોલિસ મા પણ આ જ પ્રકારની રજુઆત કરી છે ત્યારે મારે કહેવુ પડે છે કે અમારી પ્રજ્ઞાનુ લગ્ન 18-2-94 ના રોજ થયુ પ્રજ્ઞાને નોકરી મળી 1-9-93 ના રોજ , જીગરને નોકરી મળી 17-1-94 ના અ રોજ અને નોકરીના પહેલા જ દિવસથી જીગર ગાડી લઈને કોલેજ જતો ,સ્ટાફ અને વિદ્યાર્થીઓ વચ્ચે રોફ જમાવતો , તેના એક અધ્યાપક વિનુભાઈ પટેલ મારા પતિને કહેતા કે તમારો નબીરો ગાડી લયીને કોલ્ર્જ આવે છે , મારા એ પુત્રને તેના પિતાએ તેમના ખોળામાં બેસાડીને ગાડી ચલાવતા શીખવાડી હતી , ગાડી અપાવી પણ હતી અને 20--20 વર્ષ સુધી એ બાપની ગાડીમાં તે ફર્યો તે તેના પગારમાંથી 15 વર્ષ પછી ગાડી લાવ્યો ત્યારે જીગરે તેની માતા અને બેન ને ગાડીમાંથી ઉતારી મુકેલા અરે એટલુજ નહિ તેના બાપને પણ કહી દીધેલું કે રિક્ષામા જાવ ને પૈસા નથી ? તે જીગર અને તેની પત્ની એવો દાવો કરે છે કે અમે તેમને 20 વર્ષથી ખાવાદાવીયે છીએ , તેમની જરૂરિયાતો પૂરી પાડીએ છીએ। જે છોકરો ,વહુ અને પોતરા મારા ઘરમાં રહે છે પણ મને તેની ગાડીમાંથી ઉતારી મુકે છે આ તેમની માનસિકતા અને ઘર પડાવી લેવાની વૃત્તિ તેમને આ હદે ખેચી ગયી છે। મારી નમ્ર પ્રાર્થના છે કે પ્રજ્ઞાની અરજીની અને હવે તો અમે પણ સાદર કરેલી અરજી અને પ્રત્યુત્તરોની આપ ચકાસણી કરો અને યોગ્ય તે કાર્યવાહી કરો। અમોને સંતોષ છે કે અમે ફરિયાદ નથી કરી માત્ર બચાવ માં જ નાં છુટકે આ રજૂઆત કરાવી પડેલ છે મારા પતિની પણ આંખ ખુલાવી જોઈએ કે તેમને અમારી ફરિયાદ જે તે સમયે નાં થવા દીધી અને પુત્ર ની તરફદારી કરી તે કેટલી સાચી હતી ? હવે તો આક્ષેપ તેમના ઉપર પણ છે। ........
18-2-14 ના દિવસે 20 વર્ષ પુરા થાય તે અગાઉ 20-12-12 ના રોજ રાત્રે આશરે 7-8 વગ્યાના સુમારે જિગરે મને અને તેના પિતાને ધમકી આપી કે અત્યારે ને અત્યારે જ મને ઘરના દસાવેજ ઉપર સહી કરી આપો નહિતર આજ મિનીટે અહીથી નિચે ઉતરી જાવ્ એક બાજુ મારી આખ્ નુ મોતિયાનુ ઓપરેશન કરાવેલ હતુ અને જિગરે મને રદાવવાનો પ્રયત્ન કર્યો તે જોઇને અમે તરત અમારા જ ઘરમાથી બહાર આવી અને ત્યારથી આજ સુધી નીચે જ રહીયે છિયે વચ્ચે એકાદ બે વર્ષ તે મહેસાના પણ રહ્યા ૢ તે અગાઉ બે બાળકોના જન્મ ૢસુવાવડો ૢ કોણે કરી 2003 મા ત્રીજી સુવાવડ કરવા માટે મારે મહેસાના જવુ પડેલુ અને તે પછી 1-11-2003 થી 20-12-12 સુધી હુ અને મારા પતિ તેના રસોડે તેની આયા તરિકે રહ્યા અને જમ્યા જેની તે આજે ગણત્રી કરાવે છે તે - સમય ગાળો કે જે દરમિયાન તેના સંતાનો 8 થી 12 વર્ષ ના થયિ ગયા મારા વહુ રાણી એ ભુલી ગયા છે કે એ જ ગાળા મા તેમ્ણે કેટલી પરીષદો ભરીૢ કેટલા પ્રવાસો કર્યા ૢ કોલેજ નો સમય ગાળો ક્યો હતો અને તે દરમિયાન સંતાનોને કોણે જાલવ્યાૢ એ જ ગાળામા જ તેમ્ણે અને તેમના પતિ એ પી.એચ્.ડી ની ડીગ્રી મેળવી અને તે દરમિયાન તેમની દરેક જરુરિયાતો કોણે સમ્ભાળિ કોણે તેમના બાળકોને સમ્ભાળ્યા - હજુ 20 વર્શ પુરા નથી થયા અને .......કગડીના માળામા રહેતા કોયલના બચ્ચાઓને પાંખ આવી અને ડોક્તર દમ્પતિ ને ઘરની લાલસા જાગી જે દિવસે દિવસે તીવ્ર બનતી ગયી અને એટલી હદ સુધી કે મા બાપ ઉપર આટલા હલકત આક્ષેપો સાથે તેમને મારી નાખવાને ધમકિઓ અપાવી શરુ થૅઇ ગ ઇ જેની અનેક વિગતો મારી અગાઉની રજુઆતો મા કરેલી છે છતા મે તે કોઇ રજુઆત આપની સમક્ષ નહોતી કરી જ્યા સુધી પ્રજ્ઞાએ ફરિયાદ કરી નહોતી ત્યા સુધી હુ મારા પતિના દબાણ અને તેમની તેમના પુત્ર અને પુત્ર વધુ ની કારકિર્દી બગડે નહી નહી તે કારણે પોલિસ ફરિયાદ માટે તેમણે અમોને રોકી રાખેલા. હવે શુ એક અધ્યાપક કક્ષાની મહીલા જેનો પગાર મહીને લાખ બે લાખ જેટલો હોય તે માત્ર ઘર પોતાના નામે લખાવી લેવા કે જે મકાન તે ને જ્ મળવાનિ ઉજળિ તકો હતી તે એક માત્ર પુત્ર જ હતો અને તે મુજબનુ વીલ પણ હતુ જેમા તેને અનેક સિન્હ ફાળા સમાન અધિકારો અપાયેલા અરે તેની પુત્રી ને મારી જ પુત્રી ઓની સમકક્ષ ગણીને અધિકારો આપેલા તે વીલ જિગર મારાઘરમા ઘુસીને ઉપાદી ગયો અને અપ પ્રચાર એવો કર્યો કે તેની કલ્પના ના થયી શકે. મારા પતિ જાણે છે કે જિગરને કોણ ગેરમાર્ગે દોરે છે અને કેમ દોરે છે
પણ શુ થાય .....આખરે જિગર અમારો જ પુત્ર છે અને આજ નો જ એક બનાવ ..આજે બપોરે આશરે 12 વાગ્યે મારા પતિ જ્યારે પોલિસ ચોકી ગયા હતા ત્યારે અહિયા જિગરે સોસાયટીના મંત્રી રોશન સાથે બોલાચાલી અને પછી મારામારી થયી અને જિગર અને રોશનને છોદાવવા કોઇ ના ગયુ ત્યારે હુ છોડાવવા ગયી અને મે તેને છોડવ્યો પણ ખરો પણ છુટીને મને જ તેણ્એ ધક્કે ચઢાવી ....આખરે માનુ દિલ અને મમતા ... અને સામે મળી ગાળો અને ધક્કા આટલું પુરતું ના હોય તેમ વધારામાં ધમકી આપી મને :તમે મને ગુંડાઓ બોલાવીને માર ખવડાવ્યો છે હવે તમે જુવો હું ગુંડાઓને બોલાવીને તમોને ત્રણે ને એવી જાગે માર મારવીશું કે તમને કોઈ છોડાવવા તો શું જોનાર પણ નહિ હોય અને તમે ચીસો પડતા હશો। . આપને આશ્ચર્ય થશે : અમારા માંથી કોઈએ રોશનને બોલાવ્યો નથી, રોશનને કોઈ ફરિયાદ પણ કરી નથી , જેને રોશનને ફરિયાદ કરી હતી તે મહિલા આ બનાવ વખતે હાજર હતી અને રોશન અને જીગરને મારામારી કરતા જોઈ તમાશો જોતી હતી। જીગરને છોડાવવા કોઈ પગલા લેવાને બદલે તમાશો જોતી હતી : તેનું કારણ પણ હું જાણું છું તે તમાશો જોનાર મહિલાના પતિને પણ રોશન સાથે આવો જ ઝગડો થયેલો અને લોકો તમાસો જોતા હતા ; તે વાત ભૂલી જયીયે ;પણ એક વધારે આશ્ચર્ય જાણવું ; અમારો જીગર અને પ્રજ્ઞા આ બનાવની ફરિયાદ તે જ સા મેં કરતા હતા જે બેન જીગરને માર ખાતો જોઈ રહ્યા હતા અને પ્રજ્ઞાને તો ખબર પણ નહોતી કે શું થયું છે - મારા પતિ પણ ઘેર નહોતા છતાં તેમને પણ પ્રજ્ઞે ધમકી આપી કે તમોને રસ્તા વચ્ચે એવો , માર ખવડાવીશું કે કે કોઈ જોનાર કે બચાવનાર પણ નહિ મળે અદેખાઈ અને વેર અને બદલાની આગ કેવી છે તનું અ તાજું ઉદાહરણ છે : અને એ આગમાં જલીને પ્રજ્ઞાએ આ અરજી અને ગાલીચ આક્ષેપ કરેલા છે। માર ખવડાવીશું કે કોઈ બચાવનાર નહિ મળે ; કિન્નાખોરી ,.....એક 70 વર્ષની મહીલાની આ હાલત ...હવે આપ કહો કે મારે આ ઘર એને લખી આપવુ જોઇયે ? જો એક /જે એને બચાવવા જતા માર ખાય અને ગાળો ખાય તે મહિલા માટે આપ શો આદેશ પાથવો છો /મારી પ્રર્થના છે કે હવે કોઇ પણ સંજોગોમા અમે હયાત હોઇયે ત્યાઅ સુધી મારા ઘરમા રહેવો જોઇયે નહી જો કાનુન અને પોલિસ મને મદદ ના કરી શકે તેમ હોય તો અમોને આદેશ આપે કે અમારે આ ઘર છોડીને જતા રહેવુ .. આ ઉપરાત પ્રજ્ઞા એ તેની અરજી મા જણાવેલ છે કે મારી એક પુત્રી જે મારી સાથે રહે છે તે ડીપ્રેશનથે પિડાય છે અને દવાઓ પણ ચાલે છે. .તે ડીપ્રેશન મા રહે છે તે વાત સાચી છે જો કે હજુ સુધી તેની દવાઓ લેવાનુ શરુ કર્યુ નથી પણ મરો પુત્ર અને પુત્રવધુ બન્ને મનોવિજ્ઞાન ના તજજ્ઞ છે અને બન્ને સારી રીતે જાણે છે કે ડીપ્રેશન શુ છે અને તેના કારણો અને ઇલાજ પણ તે સારી રીતે જાણે જ મને પણ કારણોની ખબર છે ...અમારી એક મોટી સામાજીક ભુલ હતી. કે મોટી પુત્રીઓ ને બાકાત રાખીને નાના પુત્રનુ લગ્ન વહેલુ કરાવી આપવુ - આ ભુલ - કબુલ - તેના પણ કારણો છે - પરંતુ આ બન્ને તજજ્ઞો એ તે બાબત નો લેવાય તેટલો લાભ તેમણે લિધો અને જ્યારે જવબદારી આવી ત્યારે છટકી તો ગયા પરંતુ જે રીતે આજે તેનો દુરુપયોગ કરે છે અને અમોને જે રીતે પરેશાન કરે છે તે અસહ્ય છે. ... મારા જ ઘરમા રહી ને મારા જ ઉપર આક્ષેપો અને અમોને જ નજરકેદ રાખવા જેવી તેમ્ની કર્યવાહીઓ છે અને અમો લાચારી થી તે સહન પણ કરિએ છિયે પરંતુ ચરીત્ર્ય ખંડન ના આક્ષેપો પાછળ્ નુ કારણ તો અમોને દબાણમા લાવીને બેઆબરુ કરવાની ધમકી આપીને મારુ ઘર તેમના નામે કરાવી લેવુ છે અને તે માટે જ આ બધા કારસા કરાય છે. .જો એક બાજુ તે એમ કબુલ કરે છે કે મારી પુત્રી ડિપ્રેશનથી પીડાય છે , ઘરમાં બે બે મનોવિજ્ઞાનના તજજ્ઞો છે તો તાજાગ્નાતાનો ઉપયોગ કરીને મદદ કરવાને બદલે પીડા વધે તેવા ઉધામા કેમ કરાય છે ? શું આ દંપતી મારી આ પુત્રીનો હક્ક પણ હડપ કરવા માંગે છે ? અત્યારે તો તેવું લાગે છે કે તે માત્ર મારી આ જ પુત્રી નહિ તમામ પુત્રીઓના હક્ક હડપ કરવા માંગે છે જે તમામ પુત્રીઓએ પોતાના હક્ક જતા કરીને તેને સુખ અને સગવડ આપ્યા છે આજે તે તેમના જ ઉપર પણ આક્ષેપો કરેછે। અને જે મહિલા તેમના વિરુદ્ધ ફરિયાદ કરીને તેના પતિને માર ખવડાવે છે અને માર ખાતો તમાસો જુવે છે એની પાસે સહાનુભુતિ લેવા જાય છે......આનું નામ કઠીનાઈ કરમની ;......
સુર બદલે કૈસે કૈસે દેખો કિસ્મતકી શહેનાયી। ......
.
...
આ ઉપરંત એક આક્ષેપ એવો છે કે મારા પતિની ક્ષમતાૢ શક્તિ અને વગ નો ઉપયોગ કરીને તેમજ મારા જમાઇ ની ઉપર પણ આવો જ આક્ષેપ કરેલ છે કેકે તેઓ તેમની વગનો ઉપયોગ કરીને તેમને નોકરીમાંથી કાઢી મુકાવશે। જે બાપે પુત્રની ક્ષમતા નહિ હોવા છતાં પણ નોકરી અપાવી , પદ પદ વી , માં મરતબો અને મોભો અપાવ્યા તે બાપ એને નોકરીમાંથી કાઢી મુકવાનો વિચાર પણ કરી શકે ખરો ? આ એપ્રકારની શંકા અને વહેમા આધારિત રજુઆતો કરાયેલ છે જીગર અને પ્રજ્ઞા બંને અમારા સંતાનો સમાન છે , જેવા છે તેવા છે તેમના અનેક કારસા અને કારનામાઓ અને હેરાનગતિઓ હોવા છતાં પણ મારા પતિએ તેમની વિરુદ્ધ ની ફરિયાદ કરવાનું ટાળ્યું છે એટલું જ નહિ અમે કરેલી ફરિયાદ કે રજૂઆત ને પણ ટેકો આપ્યો નથી અને અમારી દરેક પોલીસ ફરિયાદ વખતે તેમને પોલીસ ને આ ઘરનો અને કૌટુંબિક મામલો ગણાવીને પોલીસ ફરિયાદ આગળ વધવા દીધી નહોતી :: તે બાપ ઉપર આ દંપતી આવો આક્ષેપ કરે છે : આપ વિગતવાર તપાસ કરી શકો છો કે કોણ ક્યા કઈ ગરબડ કરે છે અને આક્ષેપો કરે છે. મારા જમાઈ અને તેનાથી મોટી પુત્રી ફાલ્ગુનીએ જીગર માટે જે ભોગ આપ્યો છે તે વર્ણવી શકાય તેવો નથી તેની તમામ મોટી બેનોએ તેમના માટે જે બલિદાન આપ્યા તે કહેવાની પણ જરૂર નથી : આ 5 ત્રણ પુત્રીઓ , પુત્ર અને પુત્રવધુ મારા જ સંતાનો છે પણ પુત્ર અને પુત્રવધુની ઘર પોતાના નામે કરાવી લેવાની લાલસાએ આ પરિસ્થિતિ ઉભી કરેલી છે અને આ લાલસા કેટલી હદે તેમને નીચે લઇ ગઈ તે તેમના આક્ષેપો બતાવે છે. અરે એક આક્ષેપ તો એવો છે કે પ્રજ્ઞાને અમે વેશ્યા કહી :પોતાના ઘર અને કુટુંબની કુલવધુ ને કોઈ આ રીતે કહી શકે ? પરંતુ આકેવી માનસિકતા કે જ્યાં આક્ષેપ કરીને સિદ્ધિ પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરવાનો ? માં બાપ સંતાનની એબ કે અણાવડત છુપાવવા પ્રયત્ન કરે , તેમના દોષ તેમની નજરમાં વશે જ નહિ અને જે માબાપે તેમની ગેર લાયકાતોને બાજુ પર રાખીને તેમને સિદ્ધિના શિખરે પહોચાડ્યા તે માબાપ ઉપર આવા ગાલીચ આક્ષેપ માત્ર પોતાનો સ્વાર્થ સિદ્ધ કરવા અને ઘર પોતાના નામે લખવી લેવા અને અમોને ઘર બહાર કાઢી મુકવા આવા કારનામા અને કારસા કરે અને તે ઉચ્ચ શૈક્ષનિક માત્ર ઉચ્ચ જ નહિ સર્વોચ્ચ શૈક્ષનિક પદવી ધરાવનાર મહીને 2-3- લાખની આવક ધરાવનાર બાપ ઉપર આવા ગાલીચ આક્ષેપો કરે તે શું દર્શાવે છે >? સમાજનું સ્તર નીચે ગયું છે કે શિક્ષણનું સ્તર નીચું ગયું છે ?
ઉપરોક્ત તમામ હકીકતો ઉપરથી એટલું તો સ્પષ્ટ છે કે આ તમામ કારસા મારું ઘર પડાવી લેવા ,અમારી હયાતીમાં જ મરું ઘર તેમના નમ્ર લખવી લેવા અને કદાચ અમોને જ ઘર બહાર કાઢી મુકવાના એક ભાગ સ્વરૂપે દબાણ અને ધમકીના સ્વરૂપે અ અરજી થયેલ છે જીગર જન્મ્યો ત્યારથી આજસુધી અને પરણ્યો ત્યારથી આજ સુધી પણ તે મારા જ ઘર માં રહે છે મારા ઘરમાં રહીને મને બહાર કાઢીને મારા ઘરમાં તેની જરૂરિયાત માટે કોઈ દુરસ્તી કે સુધારો કરાવવાથી તે ઘર તેનું બની ગયું ? આ દુરસ્તી અને સુધારા તેને અમોને અમારા ઘરમાંથી બહાર કાઢીને કરાવેલ છે અમારી મરજી વિરુદ્ધ કરાવેલ છે અને હજુ પણ અમોને ધમકીઓ તો મળે જ છે કે રસ્તા વચ્ચે એવો માર મારવીશું કે કોઈ જોનાર કે બચાવનાર નહિ હોય।
એક વૃદ્ધ મહિલા ની આ રજૂઆત છે જેની ઉંમર 70 છે અને તેના pati ni ઉંમર 74 જે શારીરિક રીતે હુમલાનો કે ધમકીનો સામનો ના કરી શકે
આદર અને સન્માન સહીત
આપની વિશ્વાષુ
રાગીની પરીખ
No comments:
Post a Comment