Shree Gunvant R . Parikh
B.E.Civil LL.B
Hon Adm Officer VKK Consumer
affaiiras and
Ex.Engn R & B
Retd
4 Mangal park
geeta mandir Road
Ahmedabad 22
T.Nos. 079 25324676
,9408294609
બ્રાહ્મણ
બ્રહ્મ
-- દેવતા
સર્વેષામ વર્ણાનામ
શ્રેષ્ઠતમ બ્રાહ્મણા ઇતિ
ઉચ્યતે
બ્રહ્મની ઇચ્છા
હતી બ્રહ્માંડની રચના
કરવી અને તે
ઁઆટે તેમણે નાભી
દ્વારા સૌ પ્રથમ
બ્રહ્માજીની ઉત્પત્તિ કરી. અને ભ્રમાજીને આદેશ આપ્યો
કે બ્રહ્માંડ ની રચના કરો ....આથી બ્રહ્માડ્ની
રચના કરનાર તરિકે
બ્રહ્માજી પ્રજાપિતા કહેવાયા. .બ્રહ્મોત્તપતિનુ શિખર
સમાન પ્રથમ સોપાન
એટલે બ્રાહ્મણ ....સૌ પ્રથમ
ચાર વેદ ...તેમા શિરમોર
સમાન ઋગ્વેદ ....ચાર દિશાઓ
તેમા શિરમોર સમાન
ઉદય દિશા .. પુર્વ દિશા
...ચાર વર્ણ ...વર્ણાવસ્થાનુ પ્રથમ
સોપન એટલે બ્રાહ્મણ્.......
બ્રહ્માજીનુ બ્રહ્માંડ
એટલે આજ્નુ વિશ્વ
...તેમા સમાઇ જાય્...સમગ્ર બ્રહ્માડ—સમગ્ર વિશ્વના તમામ
સજીવો તેમા આવી
જાય્ .શાસ્ત્રો કહે છે
તે મુજબ
84 લાખ પ્રકારના
જીવો...સજીવો છે અને આ દરેક ને
તેમને અનુરુપ કામગીરી આપવી
તે ફરજ બ્રહ્માજીની
હતી..દરેક સજીવ માટે
તેમની વિશેષ ફરજો
હોય છે ૢદરેકન
વિશેષ ગુણધર્મ હોય
અને દરેક ને એ...ક
વિશેષ ઓળખ પણ હોય
છે. ...જળચર હોય સ્થળચર
હોય ..જે હોય
તે ...દરેકની ફરજોનુ
ધ્યાન પણ બ્રહ્માજી એ
રખવાનુ હતુ.
વર્ણ વ્યવસ્થા મુજબ
સૌ પ્રથમ બ્રહ્મણ આવે
બ્રાહ્મણ માટે પણ વિશેષ ઓળખ
અને વિશેષ સેવાઓનુ નિર્માણ
કરવામા આવ્યુ. .બ્રાહ્મણ માટે
ષટ કર્મ સેવા દર્શાવેલ
છે ...બ્રાહ્મણ માટે
6 કર્મો દર્શવેલ છે
...વિદ્યા પ્રાપ્તિ અને
વિદ્યા વિતરણ એટલે
કે વિદ્યા લેવી
અને વિદ્યા આપવી .. દાન
લેવુ અને દાન આપવુ ..... યજન
અને યાજન યજ્ઞ
કરવા અને યજ્ઞ
કરાવવા.... આ 6
તેના માટે કર્મો
છે. તેના સ્વભાવ
માટે પણ નિતી
સુત્ર આપેલુ છે ....બ્રાહ્મણ
ઉદાર હોવો જોઇયે ૢ લાલચુ
નહિ ૱ લોભી નહી ૱સહિષ્ણુ
૱ અકિચન ૱ સંતોષી ૱ દયાળુ
૱અપરીગ્રહી ૱ અહિસાનો પુજારી ૱ સર્વ પ્રત્યે સમાન
ભાવ રાખનાર અને
સૌથી મોટો ગુણ
તે સ્થિતપ્રજ્ઞ હોવો
જોઇયે. .તેના માટે આહાર
વિહાર વિચાર વર્તનની પણ
આચાર સહિતા આપેલી
છે.....ખાવા પીવા માટે
પણ્ માર્ગ દર્શક સુચનો
છે તે મુજબ અભક્ષ્ય
અને અપેય પીણાથી તે
દુર રહેશે..પુરાણ અને શાસ્ત્રોમા
એક ઉદાહરણ સ્વરુપ
બ્રાહ્મણ નુ ચિત્ર
છે અને તે છે ક્રુષ્ણ સખા
સુદામા .. એક અકિચન
બ્રાહ્મણ ....ભિક્ષા માગે
છે અને તે
પણ મત્ર 5
ઘર પુરતી જ .
જો ના
મળે તો ઉપવાસ
...મિત્ર દ્વરકધિશ છે
પણ મદદ નથી
માગતો ...બ્રાહમણ નુ
એક તાદ્રુશ્ય ચિત્રણ ...
21
મી સદીનો માનવ
આ આચાર સહીતા પચાવી
શકે નહી. વર્ણાશ્રમ ના ભેદભાવ પણ
તેને કદાચ સ્વીકાર્ય
નથી.આજે તો અનેક
ઉદાહરણ મળી શકે છે કે જ્યારે પ્રથમ વર્ગમા જન્મેલો માનવી ત્રિજા
કે ચોથા વર્ગનુ
કામ કરતો હોય અને
બીજા ત્રીજા કે
ચોથા વર્ગ્મા જન્મેલો માનવી તેન જન્મ કરતા ઉપલા દરજ્જે કામ
કરતો હોય આમ માણસ
જન્મથી નહી પણ કર્મથિ ઓળખાય
છે અને કામગીરી
કરે છે. .શાસ્ત્રો અને પુરાણોમા
પણ મુનીવર વષિષ્ઠ અને વિશ્વામિત્ર
નુ ઉદાહરણ છે ....વિશ્વામિત્ર
ક્ષત્રિય કુળમા જન્મેલા અને પ્રથમ વર્ગના
બ્રહ્મર્ષિ ની પદવી મેળવી
શક્યા હતા. તેમ્ન
પ્રયત્નો પણ અથાગ
હતા તે પણ ના ભુલવુ
જોઇયે. .
બ્રહ્માજીની ઉત્પત્તિમા દેવ દાનવ
અને માનવ ત્રણેય
કક્ષાઓ આવી જાય
છે. મહામુની કશ્યપ ને બે પત્ની
દિતિ અને અદિતિ
૱દિતિના સંતાનો તે
દાનવો અદિતિના સંતાનો તે
દેવો એક જ પિતાન સંતાનો
પણ ઉછેર અને
સંસ્કારમા અસ્માનતા છે ૱ આસમાન જમીન
નો ફેર છે . તો બીજી બાજુ
મનુ અને શત્રુપા
ના સંતાનો તે
માનવો દરેકનિ સ્વભાવગત ખાસિયતો અલગ અલગ હતી
દેવો માટે સત્વગુણ
માનવ માટે રજો
ગુણ અને દાનવ માટે તમોગુણ
આ તેમન ગુણ
ધર્મો છે. પરંતુ આ ત્રણેય
વર્ગ દેવ દાનવ
અને માનવ પણ
તેમન ગુરુ તો
બ્રાહ્મણ્ જ હતા.
બ્રુહસ્પતિ હોય કે શુક્રાચાર્ય
ગુરુ પ્રથમ સ્થાને
જ રહે છે.
21 મી સદી ની વાત
કરિયે ૱ આજે જન્મથી જ
જે બ્રાહ્મણ છે તેમની
ઓળખ તેમની અટક
ઉપરથી અન્દાજ લાગે
છે. ખાસ કરીને બ્રાહ્મણોની
અતક તેમન વ્યવસાયથી
નક્કિ થયેલી હોય
તેમ લાગે છે.
જેમકે વેદોની જણકારી
ને અનુલક્ષીને પડેલી અટક
દ્વીવેદી ત્રીવેદી કે ચતુર્વેદી
તે બે ત્રણ
કે ચાર વેદની
જાનકારી ઉપરથી અટક
પડેલી છે. ૱મદીરમા પુજા કરનાર
પુજારી કહેવાય ૱
જ્યોતિષીનો વ્યવસાય કરનાર જોષી
૱ધર્મોપદેશક હોય તો તે આચાર્ય
પુરાણોની યથાર્થતાને જાણ્અનારા વ્યાસ ૢ
શુધ્ધ આજીવીકા મેળવનારા તે શુક્લ
ભણવા ભણાવવા વાળા તે
ઉપાધ્યાય ૢ ભગવતન્અઅ કથાકાર તે
પંડ્યા ૢ રજાના દરબારના ગુરુ તે
રાજગુરુ ૢ વેદ વેદનગ્મા
પારંગત તે શ્રોત્રિય . પુરાણોન
જ્ઞાતા તે પૌરાણિક
ૢ આ ઉપરંત અનેક
ફાટાઓ અને અટકો
છે જે બ્રાહ્મણોની
એક ઓળખ છે.
.વસવાટના પ્રદેશ ઉપરથી પણ
તેમની ઓળખ બને
છે. જેમ કે ગૌડ ૢસારસ્વત . કાન્યકુબ્જ પંચ ગૌડ . તેલંગના ૢ વિ. વિ... વિ.............
21 મી
સદી ને અનુરુપ
જો બ્રાહ્મણ નિ ઓળખ આપ્વી
હોય તો તે મત્ર અને
મત્ર જન્મથી જ
નહી પરંતુ કે
વેદ મા પારંગત છે
માટે જ નહી પણ જે વ્યક્તિ નિરાસક્ત હોય ૢ અહકાર
રહિત હોય્ નિરાભીમાની હોય ૢ મોહ આસક્ત ના
હોય .અપરિગ્રહ ધારી હોય ૢસ્થિતપ્રજ્ઞ હોય્ માન અપમાન પ્રત્યે
નિરાસક્ત હોય . મન વચન અને કર્મથી
સત્ય વ્રત ધારણ
કરનાર હોય ૢ સહનશિલ
હોય્ૢદાનવીર હોય ચારિત્ર્યવાન
હોય ૱ શીલ સમતા અને
સહિષ્ણુતા ધરાવતો માનવ તે
પછી ગમે તે
વર્ણ મા જન્મ્યો હોય બ્રાહ્મણ
ની વ્યખ્યામા આવી જાય
છે. વિચારો ૱
એક જમાનો હતો
કે જ્યારે શુદ્ર
ને ભક્તિનો પણ અધિકાર
નહોતો ૢદેવ સ્થન મા પ્રવેશ નિષેધ
હતો ૱શુદ્ર દેવ સ્થનમા
પ્રવેશ ના મેળવી
શકે ૰ તે જમાનામા શુદ્ર કોટીની શબરી
ને રામ નો સાક્ષાત્કાર થયો હતો
અને રામે જ તેનો ઉધ્ધાર
પણ્
કરેલો .૰ શબરી એ સેવા પણ
કરી અને ભક્તિ
પણ કરી શ્રધ્ધા
પુર્વક ભક્તિ કરી
અને મોક્ષ પામી.
એક જન્મ મા પ્રભુને જુઠા બોર
ખવડાવ્યા તો બીજા
જન્મે કરમાબાઇ બનીને ખીચડી પન
ખવડાવી.. આતર્ક નહી શ્રધ્ધાનો
વિષય છે સાબીતીઓનો
વિષય નથી. અને
આ જ્ઞાન જે
પ્રજાને આપી શકે
તે સાચો બ્રાહ્મણ
.
ગુણવંત પરીખ
11-10-14
No comments:
Post a Comment