Mahila shasktikaran..........

From:-             
Shree Gunvant R . Parikh
                     B.E.Civil  LL.B
Hon Adm Officer  VKK Consumer affaiiras and 
Ex.Engn  R &  B  Retd 
4 Mangal park 
geeta mandir  Road
Ahmedabad 22 
T.Nos.  079 25324676  ,9408294609  
         -:  મહિલા સશક્તિકરણ :-

   નારી  તુ  નારાયણી યત્ર  નર્યસ્તુ  પુજ્યંતે રમંંતે  તત્ર  દેવતા જેવા  અનેક  જેવા  અનેક  સુત્રો  શાસ્ત્રોમા  ઉપલબ્ધ  છે. નારીની  શક્તિ  પણ  અપાર  છે  .પુરાણો  પણ  દેવિઓની  સ્તુતિ  કરતા  હોય  છે  મહા માયા  અમ્બિકા  દુર્ગા માતા  કાલિકા માતા લક્ષ્મી  દેવી  સરસ્વતી  દેવી ગાયત્રિમાતા  વિ.વિ.અપુર્વ  શક્તિ  ધરાવતી  દેવીઓ છે  અને  તે જ રીતે અપુર્વ શક્તિનો  ભંડાર  સમાન  સતિ  સાવિત્રી ૢસતિ  મન્દોદરી દ્રૌપદી જેવી  મહાન  સતિઓનો  આ  દેશ  છે અને  છતા  પણ  નારીને  અબળા   તરીકે  પણ  ઓળખવામા  આવે છે તે  કમનસીબી છે.
ઔરત  તેરી  યે  હૈ કહાની
આંચલમે  દુધ ઔર  આંખો મે  પાની......... સ્ત્રીની  બુધ્ધી  તો  પગની  પાની એ   જેવા  શબ્દ પ્રયોગો  પણ  સ્ત્રી  માટે  થય છે.  પરંતુ  આજે  પણ  અને  આજના  જમાનામ પણ  મહિલાઓનુ  વર્ચસ્વ  ઓછુ  નથી. ઇન્દિરા ગાધી   માર્ગરેટ થેચર   ભડારનાયક   વિ.વિ.  જેવી  અનેક  મહિલાઓ એ  તેમના  દેશમા  શાસન  કરેલુ  છે  એટલુ જ  નહી  પણ  કોર્પોરેટ  સેક્ટર મા પણ્  મહિલાઓનો  ફળો  નાનો  સુનો  નથી તે  માત્ર  રસોડુ  જ   જાળવિ શકે  કે  બાળ  ઉછેર  જ  કરી  શકે   તે  માન્યતા ખોટી  છે..પરંતુ  વસ્તી ના  પ્રમાણ્ મા   જાહેર  ક્ષેત્રમા  પ્રવેશેલી  મહિલાઓનુ પ્રમાણ  ખુબ  ઓછુ  છે. સ્ત્રી  મહિલા  જે  ક્ષેત્રમા  જાય છે  તે  ક્ષેત્રમા  તેનુ  એક યા  બીજી  રીતે  શોશન થાય છે   આર્થિક ૢ માનસિક  શારીરિક  અને  યૌન  શોશણ નો શિકાર  પણ  બને છે  અને  માટે  જ  મહિલા સશક્તિકરણ ની  જરુર  છે  તે  સ્વસ્થ  હોય ૢ  સબળ  હોય ૢ ક્ષમતા  ધરાવતી  હોય  સમજુ  હોય  અને  અવાજ  ઉથાવી  શકે  તેટલી  હિમ્મત્વાળિ  હોય  તે  જરુરિ છે.
      વહીવટ્ના ક્ષેત્રમા અનેક  મહિલાઓ  છે  સીવીલ  સર્વિસ ક્ષેત્રે  સનદિ  અધિકારી  તરીકે  સુનયનાબેન  તોમર  જેવા  અનેક  બાહોશ  અને  કુશળ અધિકરીઓ છે ૢસુનયનાબેને  અનેક  વિભાગોમા કામ  કરેલુ  છે  અરે  જામનગર મ્યુનિ.  ના  કમિશ્નર  તરીકે  શહેરના અનેક  વિભાગો  સાથે  સમંવય  સાધિને  શહેરના પ્રશ્નોનુ  નિરાકરણ  લાવ્ય  હતા. હવે  તો  પોલિસ  વિભાગમા પણ  મહિલાઓનુ  પુરતુ  વજન અને વર્ચસ્વ  છે કિરન   બેદી  જેવા અધિકારીએ મહિલા જગત ને  એક નવી  દિશા આપિ  અને  આજે  ગુજરત મા  પણ  ગીતા બેન  જોહરીૢ  શોભાબેન અને  પરીક્ષીતાબેન જેવા  ઉચ્ચ  પોલિસ  અધિકરીઓ છે  અને  સક્ષમ પણ  છે  અને  તેમના પદને ગૌરવ  અપાવે  તેવુ  કામ પણ  તે  કરે છે. મહિલાઓને  લગતા  એક  ગુનામા  પરિક્ષીતાબેને  પી.ટી.સી. રેપ  કેસ મા એટલી  સજ્જડ  અને  સચોટ  તપાસ  કરેલી  કે  વડી અદાલત સુધી  તેમની  તપાસ   માન્ય  રહી છે.  વ્યવસાયિ ક્ષેત્રની  મહિલાઓ  માટેનો  આવો  બિજો બનાવ  પણ  ગુજરાત  યુનિ.  ના  એક  વિભાગ મા  બન્યો  અને  તેમા  પણ ઉચ્ચ  સ્થન  ધરાવતા  શિક્ષક પ્રોફેસર વ્યવસાયિ  મહીલાઓને  પજવતા  હતા તેમ્નુ  ક્ષેત્ર  તો  એવુ  છે  કે  મત્ર  વ્યવસાયિક  મહિલાઓ જ નહી  તેમની  વિદ્યર્થિનિઓ પણ  તેમના  શોશણ  નો  ભોગ  બનતિ  હોય  છે  અને  તેઓ  ડર થિ ૢ  લાલચ થિ ૢ  ભયથિ  કે  સમાજમા   શુ  મા બતાવિશુ  તે  ડરે  પણ  ચુપ  રહે  છે  અને  ફરિયાદ  કરવા આગલ નથિ આવતા અને  તેમના  માતા  પિતા   પણ  સમાજના  ડર્થિ  અને  બદનામિના  ડરથિ  ચુપ  રહે છે..મહિલાઓના  શોશણ્નિ  આ એક  વ્યવસયિ  ક્ષેત્રની  જ  વાત  થયિ   પરંતુ  વ્યવહારમા  તો  અનેક  ક્ષેત્રો  એવા છે  કે  જ્યા  મહિલાઓનિ  હાલાત  કફોડિ  છે  કે  જે  ના  કહેવાય  કે  ના સહેવાય  અને  બિચારિ  સ્ત્રી  મહિલા  બાળિકા  હોય ૢ વિદ્યર્થિનિ  હોય ૢ યુવતી  હોય્ પુત્રવધુ  હોય   માતા  હોય  વ્રુધ્ધા  હોય   કે  પછી  કોઇ  પણ  મહિલા    કોઇ  પણ  સક્ષમતા  ધરાવતિ  હોય ૲ પણ  લાચારીૢ  વિવશતા  શરમ  સંકોચ  ડર  ભય ૢ ધમકી  લાગણિ આવેશ   વિ.વિ. જેવા કોઇ  પણ  કારણે  પણ  તે  ફરિયાદ  ના પણ  કરી  શકે..ગુજરાત યુની.  ના  કિસ્સમા તો  મહિલાઓ  સ્વનિર્ભર  છે ૢ પોતે  વ્યવસાયિ છેૢ  આત્મ  કમાણી  પર  નિર્ભર  છે  માટે  ફરિયાદ   કરી  પણ  અન્ય  ક્ષેત્રમા   લાચાર  સ્ત્રીૢ મહિલા  વ્રુધ્ધ  માતા ૢ વિધવા   અને  તેમના  જેવી   મહિલાઓ  શુ  કરે ૰  અસામાજિક  તત્વોનો  સહારો  ધરાવતા  આવા ઘુસણ્ખોરો અને  ગુનાહિત  માનસ  ધરાવતા   મિલ્કત  પડાવી લેવાની  વ્રુત્તીથી મહીલાઓ  જે  તેમની  માતા  કે  સગી  બહેન  હોય  અને  તેમને  હેરાન  કરવા તેમ્ને  જાનથિ  મારી  નાખવાનિ  ધમકિઓ  આપે ૢ  ઘરમા  ઘુસી  જાય  તોડ્ફોડ  કરે  આતંક  મચાવે  અને  તમાશા  કરે  તો  આવા  અસામાજિક  તત્વો  સામે  રક્ષણ કોણ  આપે ૰ તે  માટે  મહિલા પોતે  સક્ષમ  હોવી  જરુરી  છે.  નાની  વયે   તો  પ્રતિકારાત્મક   શક્તિ  મેળવવાનો  પ્રયત્ન  કરી  શકય  પણ  મોટિ  ઉમ્મર ધરાવનાર  માટે  તો  વહિવટી તંત્રે  જ  સગવડ  પુરી  પાડવી  પડે.મહિલા  પગભર  હોય  સ્વનિર્ભર  હોય  તે  તેમના  માટે  આવશ્યક  છે  અને   બહારના પરિબળોથિ  રક્ષણ  આપવાનુ  કામ  વહિવટી  તંત્રનુ  છે. આવા કિસ્સાઓમા  વહીવટી  તંત્રે  માત્ર  અમલવારી   કેવી  રીતે  કરવી  તે  જ  વિચારવાનુ  હોય   અને  તે  માટે  સત્તા   સ્વવિવેક  સમજાવટ  અને  આંતર સુજ  થી  કામ લેવુ  જરુરી  છે. પોલિસ  અધિકરી એ  પણ  સમજવુ  જ  પડે  કે  70  ઉપર્નિ  વ્યક્તી  પોલિસ   સ્ટેશન ના  ધક્ક  ખાઇ ના શકે  અને  મત્ર  તે  ડર થિ જ  તે  ફરિયાદ   ના કરે  તે  પણ  યોગ્ય  નથી. .જો  ફરિયાદી  પોલિસ  સ્ટેશને  ના  આવી  શકે  તો  પોલિસ  તો  ફરિયાદી  પાસે  જયિ  શકે  છે  તે  તેની  સત્તા પણ  છે  સ્વવિવેક  પણ  છે  સૌજન્યતા  પણ  છે  અને  અધિકાર  પણ છે. બળવાન નો  સામનો  જ્યારે  નિર્બળ વ્યક્તિએ  કરવાનો  આવે  ત્યારે  વહિવટી  તંત્ર  નિર્બલ  સાથે  રહે  તે  જરુરી  છે  અને  નહી  કે  વગ વશીલા કે  દબાણ થિ  જુકી   જાય્ .
          મહિલા  સશક્તિકરણ  માટે  સરકાર  દ્વારા  અનેક  પ્રયત્ન  થાય  છે  પરંતુ  મહિલાઓએ  પોતે  પણ  જાગ્રુત  થવુ  તેટલુ  જ  જરુરી  છે. અસામાજિક  તત્વો  વચ્ચે  જીવતી  એકાકિ  મહિલા વ્રુધ્ધા કે  અન્ય  કોઇ માટે  પણ  સ્વબચાવ  કરવો  મુસ્કેલ  હોય  છે. પરીક્ષીતા બેન  તો  ગુજરાત  સેવાના  અધિકારી  છે અને  પોતે  પણ  ગુજરાતી  છે  અને  તેથી  સ્થાનિક  પરીસ્થીતિ  અને  પરીબળોથી  માહીતગાર  છે પણ  પ્રજાને  આશ્વાસન   હિમ્મત  અને  ધીરજ   મળવી  જરુરી  છે  અને  તે  સાત્વન  અને  ખાત્રી  અધિકારી  આપી  શકે  તે  પુરતુ  જ  છે.પરંતુ  પોતાનુ  રક્ષણ  પોતે  જ કરવુ  પડે  તે  સમજ તો નગરિકે  પોતે જ  સમજવી  પડે.નારી  નબળી  નથી ૢ  નારી  અબળા  નથી  નારી અસહાય  નથી    તેની  સાથે  આખો  સમાજ  અને  વહીવટી  તંત્ર  ઉભુ છે  તેની  તેને  પણ  ખત્રિ  થવિ  જોઇએ  અને  સૌ  સાથે  મળિને  આ  વાત  વિચારશે તો  પરીણામ  ઉત્તમ  કક્ષાનુ  હશે  પ્રજા  સલામત  હશે  અને   વહીવટી  તંત્ર  ઉજળુ  દેખાશે..મહિલાઓના અધિકારો નિ  જાળવણી  માટે  અનેક  ક્ષેત્રોમા  મહીલાઓને  માટે  અનામત જોગવાઇઓ રાખેલી  છે  તેનો  સદુપયોગ થય  તે  જરુરી  છે. .તેમ્ની  અનામત નિ  વ્યવસ્થના  અધિકારો   તે  ભોગવે  તે  આવશ્યક   છે.
ગુણવંત  પરીખ
8-9-14
Shree Gunvant R . Parikh
                     B.E.Civil  LL.B
Hon Adm Officer  VKK Consumer affaiiras and 
Ex.Engn  R &  B  Retd 
4 Mangal park 
geeta mandir  Road
Ahmedabad 22 


T.Nos.  079 25324676  ,9408294609  

No comments:

Post a Comment