will Aprotection against exploitation of children .....

FROM:-

Shree Gunvant R . Parikh
                     B.E.Civil  LL.B
Hon Adm Officer  VKK Consumer affaiiras and 
Ex.Engn  R &  B  Retd 
4 Mangal park 
geeta mandir  Road
Ahmedabad 22 
T.Nos.  079 25324676  ,9408294609 


                               :  વ સિ ય ત :



        વસિયત  એક  એવો  કાનુની  દસ્તાવેજ  છે  કે  જેનુ  કાનુની મુલ્ય  ખુબ  ઉંચુ  છે  પરંતુ  તે  માટે  જરુરી  નથી  કે  આ  દસ્તાવેજ  કાનુની  પરિભાશા મા જ  લખાયેલ  જ  હોવો  જોઇએ . અથવા  તે  પણ જરુરિ  નથી  કે  આ  દસ્તાવેજ  કોઇ  વ્યવસાઇ  વકીલ્ કે  એડવોકેટ  મારફતે જ લખાયેલ  હોવો  જોઇયે.  આ   એક  ખાનગી  દસ્તાવેજ  છે  અને  તે લખાણ ની  માહિતી  માત્ર  તે  લખનાર  એતલે કે  તૈયાર  કરનાર   વસિયત્કાર   પાસે  જ  હોય  ૰તેના  સાક્ષી  પાસે  પણ  લખાણ નિ  માહિતી  હોવિ  જરુરિ  નથી. ૰ સાક્ષી  માત્ર  વસિયત કાર નિ  સહિ  તેની  રુબરુ મા   થયેલ  છે  તેટલા  પુરતો  જવાબદાર   છે  અદર ના  લખાણ માટે  નહિ. તેનો  અર્થ એવો  પણ  નથી  કે  અભણ વ્યક્તિ  વીલ  ના કરી  શકે   તે  પણ  વીલ  કરી  શકે  છે. વીલ  બનાવતિ  વખતે  બનાવનાર ની  લાગણી નુ  મહત્વ છે અને  અમલવારી  માટે  લખાણ નુ  મહત્વ છે. વીલ ના  લખાણ મા  વસિયતકારની  લાગણી નુ  જ  પ્રતિબિમ્બ   હોવુ  જોઇયે.  અરે વ્યક્તિ  મરણ પથારી  ઉપરથીૢ હોસ્પિટલ માથિ પણ  વીલ લખાવિ  શકે  છે અને  જો મેડિકલ  ઓફિસર કે  અધિક્રુત  તબિબ પણ  સાક્ષી  તરિકે  સહી  કરે  તો  તે  માન્ય  છે.
         માત્ર   વારસ  તરિકે  જન્મ લિધો  છે  માટે  તે  મિલ્કત ના  વારસ દાર  નથિ  બનિ  જતા. જો  મિલ્કત  એ  વસિયત કાર ની  સ્વ ઉપર્જિત  મિલ્કત  હોય  તો  તે  મિલ્કત  ઉપર  તમામ  અધિકાર  વસિયત કાર ના જ  રહે  છે  અને  તે  ઇચ્છે  તેની  તરફેણમા તે નિર્ણય  લૈ  શકે  છે   જો વીલ ના  બનાવ્યુ હોય  તો  તેવ  સંજોગોમા  તમામ  મિલ્કત  તેમના  કાયદેશરના  વારસદારો  વચ્ચે  નિયમ  અનુસાર  વહેચી  શકાય્ પણ  જો  વીલ  બનાવેલ  હોય  તો  કાયદેશરના   વારસ્દારોને  જે  હક્ક વિલમા આપ્યો  હોય  તે  જ  મલે  અને  જો  કોઇ  હક્ક  ના અપ્યો  હોય  તો  તે  કશુ  પણ   પ્રાપ્ત્  કરિ શકે  નહિ  તેનિ  તે દલીલ   ચાલિ  શકે  નહે  કે  તે  વસિયત કાર નો  પુત્ર કે  પુત્રી કે  અન્ય કોઇ  સગા  સમ્બન્ધિ  છે  માટે  વારસા ઉપર તેનો  અધિકાર  બને  છે. વીલ એ  લાગણી  અને  માગણીબન્નેનો  સમંંવય  છે. બિજિ  બાજુ  વીલ  એ  હક્ક અને  ફરજ ને  પણ એક  સાથે  જોડે  છે.  જો  વારસ્દાર ફરજ નુ પાલન  કરતો  ના  હોય  તો  તે  વારસા ઉપર હક્ક પણ ના  કરિ  શકે  .કોઇ  અત્યંત  લાડ્કોડ  મા  ઉછરેલો  પુત્ર    જો  યુવાન  વયે ૢઉંચિ  આવક  પણ ધરાવતો  હોય   બાપના જ  ઘરમા  રહેતો હોય ૢ બાપનિ જ  ગાડી  ફેરવતો  હોય  અને   બાપને કે  માને   ગાડીમા બેસવા ન દેતો  હોય  તેમનેગાડીમાથિ  ઉતારિ  મુકે  બાપના  જ  ઘરમા  રહીને  મા  બાપ ને  નજર કેદ   રાખે ૢ ભાણા ઉપરથી ઉથાડી  મુકેૢ  ઘર  પદાવી લેવા  માબાપ ને  માર જુડ  કરે  અને  બીજી  બાજુ  વારસો  માગે  તે  કેવીરીતે  ચાલે ૢ   સંતાનોના  આવા અત્યાચારો  સામે  વીલ  રક્ષણ  આપે  છે  જો  સંતાન નો  પ્રેમ  અને  હુફ  મેલવવા  માટે વ્રુધ્ધે  તેનુ  માન  સન્માન  ગીરે  મુકવુ  પડતુ  હોય્ સંતાનના  સંતાનનિ  ગળો  ઉપેક્ષા  અપમાન  અને  અવગણના  સહન  કરવિ  પડતિ  હોય  તો  તેવા  સંતાન નો પ્રેમ  અને  હુફ  શુ  કામના. જો  વીલ  લખાયેલ છે  તો વીલનુ લખાણ   જ  સર્વોપરી  છે..વસિયત બનાવનાર  જો  ઇચ્છે  તો તેના  પોતાના  સંતાનો ને  બાકાત રાખીને   અન્ય કોઇને  પણ  તે  પોતાની  મિલ્કત ના  વારસ  બનાવિ  શકે  છે  ૢ તે  પોતાનિ  મિલ્કત  કોઇ  અનાથ  બાલક ૢ કોઇ  સેવભાવિ  સંસ્થા ૢ અથવા  માદે  સાજે  તેનિ  સારવાર  કરનાર   કોઇ  પણ  વ્યક્તિ ને  પણ  તે  પોતાની  મિલ્કત નો  વારસ  બનાવિ  શકે   છે.
       આ તબક્કે  એક  બાબત  પ્રત્યે  ધાન  દોરુ  છુ. 8 -  10  વરસ પહેલા  ગુજરાત મા અનેક  સહકારિ  બેંકો  ફડચામા  ગયેલિ  ત્યરે  અનેક  વયસ્કો ૢ વડિલોૢ વ્રુધ્ધો  ૢમહિલાઓ  ૢસિનીયર  સીટિજનો   ના  નાણા  સલવાઇ ગયા હતા. કેટ્લાક નિ  જિવન ભરની  મુડી  પણ  જોખમમા  આવિ  પડિ  હતિ. તે  સમયના  અભ્યાસ નુ  એક  કરુણ  ચિત્ર  છે ૰  કેટ્લાક  વ્રુધ્ધો એ  તેમનિ  જમા  રકમ  ડિપોજિટ  તરિકે  તેમના  તેમજ  તેમના  પુત્રના  જોઇંંટ  નામે  મુકેલી. હવે  બેંક  તો  ફડચામા   ગયિ જોઇંટ  નામ  વાલા  પુત્ર ને  ભાગે  હવે  કશુ  આવવાનુ  નહોતુ   આથિ  પુત્ર  એ  પિતાને  કહિ  દિધુ   હવે  તમે  બિજા  પુત્રના  ત્યા  રહેવા જાવ   બિજા  પુત્ર  એ  કહ્યુ  કે  ડિપોજિટ  ઉપર  બિજુ  નામ  તમારુ  છે  ૢ રકમ તમને  મલે  તમે  બાપાને  સાચવો  બાપા  ક્યા  જાય ૵ ઘર  તો  જો  કે  બાપ નુ  હતુ  પણ  છોકરાઓ  કહે  તે  તો  તમે  અમોને  આપિ  દિધુ  હવે  તમરો  શો   હક્ક / એક  આવ  કિસ્સામા  તો  એક  જ  ઘરમા  ઉપર  નિચે  બે  પુત્રો  રહેતા   હતા.  મા  બાપ  મોટા  પુત્ર  સાથે  રહેતા  હતા  બાપાનિ  રકમ  વ્યાજે  બેંક્મા  મુકેલિ  તેમા  મોટા  પુત્ર નુ  નામ   અને  બેંક  ફડચા મા ગયિ   હવે ૵  મોટા  પુત્ર એ  કહ્યુ  હવે  હુ  એકલો  તમારિ  જવાબ્દારિ   ના  સ્વિકારુ  નાનો   કહે  હુ  શાનો  સ્વિકારુ  ૵છેવટે  નક્કિ  થયુ   મા  એક  પુત્ર   સાથે  રહે  અને  બાપ  બિજા  પુત્ર  સાથે  રહે  ..બાગ્ બાન   ચલ ચિત્ર  તે  પછિ  રીલીજ  થયુ.  જે  મા બાપે આ પુત્ર ન  જન્મ  સમયે  લોકોમા  પેડા   વહેચેલ    તે  જ  પુત્રો એ  આજે  મા  બાપ ને  વહેચિ  લિધા ૵શુ  પ્રતિભાવ  આપ શો  ૵  કરમની  કથિનાઇ  કે  પછિ  કલીયુગ નો  પ્રભાવ  ૵પુત્રવધુનો પણ  પ્રભવ  હોઇ  શકે ૵  લોભ  લાલચ  કે  મિલ્કત  પડવિ  લેવાની  વ્રુત્તી  પણ  હોઇ  શકે
       આ  ઉદાહરણ  ખુબ  અગત્યનુ  છે.તમે  કદપિ  તમારુ  ઘર  તમાર  જિવતે  જિવત  અન્ય કોઇન  નામે  કરિ  દેશો  નહિ. એ  જરુરિ  નથિ કે  બધા  જ  સંતાનો  આવા  હોય  છે  પણ  લોભ અને  લાલચ  વશ  સંતાન પુત્ર  પુત્રવધુ   પુત્રિ  કે  જમાઇ    ક્યરે  શુ  કરશે  તેનો  અદાજ  મુકિ  શકય  નહિ..તમોને  પુત્રિ  અને  જમાઇ  પ્રત્યે  ખુબ  લાગણી  છે  ૢ તમારી  પુત્રવધુ નિ  સમજ  અને  શક્તિ  માતે  તમારો  અભિપ્રાય ખુબ  સારો હોય ૢ પુત્રવધુ ને  આપ  પુત્રિ  કરતા  પણ  અદકેરિ  ઉંચિ  રખત  હો  અને  રાખિ  પણ  હોય  પણ  કિસ્મત નિ  શહનાઇ  ક્યરે  કેવો  સુર  બદલશે   તે  કોન  જાણે  છે ૵ સુર  બદલે  કૈસે  કૈસે  દેખો  કિસ્મત્ કી  શહનાઇ       

      ટુકમા  તમે  તમારા  કાડા અગાઉથિ  કાપિ  નાખશો  નહી. આ ઉપરોક્ત  ઉદાહરણ મા  અમે  નોધ  લીધી  છે  કે  માત્ર  ગરિબ  કે  ઓછિ આવક  વાલા  જ   મા  બાપ ને  વહેચે  છે  તેવુ  નથિ  ૴ ભ્ણેલા ગણેલ ૢ ગણત્રિબાજ ૢ  મહિને  2-3-  લાખ  જેવિ  માત્બર  રકમ  નો   પગર  મેળવતા  સંતનો પણ  સંસ્કર  વિહિન  એતલિ  હદે  જાય  છે  કે  તેનો  ઉલ્લેખ  કરવો  તે  ભણ્તર  અને  ગણતર   બન્ને  માટે  શરમ જનક  છે   સભ્યૅ સમાજ્મા જેનુ  ઉંચુ  નામ  બોલે  છે  ૢ જેનિ  પાસે ઉંચિ  ભણતર નિ  પદવિ ઓ  છે ૢ  મોભવાલિ  નોકરિઓ  છે  તેવા  2-3-  લાખ  મહિને  કમાતા પણ  ઘર  અને  વારસો  મેલવવા  મતે  કેવા  કારસા  કરે  છે  તે  જો  જહેર  થય  તો  લોકોનો સમાજ  વ્યવસ્થ  ઉપર્થિ  વિશ્વાશ  ઉથિ  જાય  એતલે  બન્ધિ  મુથી   રાખુછુ.
        તેટ્લા માટે  જ  વીલ  એવિ  રિતે  તૈયાર  કરશો  કે  કરાવશો  કે  જેથિ  તમારુ  વ્રુધ્ધત્વ  બગડે  નહી. તે  માટે  જરુરી  કાનુનિ  મદદ પણ  લો ૢ  તે  માટે અમદાવાદ મા   એક  સેવા  ભાવિ  સંસ્થા ન  એક  તેવા  જ  સેવા ભાવિ  એડવોકેટ   શ્રી  શૈલેશભાઇ શાહ  સેવા  સ્વરુપે  મદદ  પણ  કરે  છે .વયસ્ક  વ્યક્તિએ  ખાસ કૈ  કરવાનુ  નથી .  તેના  કુટુબના સભ્યો ની  સંખ્યા ૢતેનિ  સ્થવર  જંગમ  મિલ્કત નિ  વિગતો  જેવિ  માહીતી   સાથે  રખવાનિ  હોય  છે    અને  જરુર  પડે  સલાહકાર નિ મદદ લૈને  પણ   આ  દસ્તાવેજ  તૈયાર  કરવિ  લેવો  જેથિ  આપના વ્રુધ્ધ્ત્વમા   વ્હ્રુધ્ધશ્રમ  શોધવા  નિકળવુ પડે નહી. 20 મી સદી  સુધિ નો  એક  જમાનો  એવો  હતો કે  જ્યા કોઇક  સંસ્કારી  અને  સમજ્દાર  કુટુમ્બમા   મત્ર  વડિલનિ ઇચ્છા  જ  વ્યક્ત   થયિ  હોય  કોઇ  લખાણ  પણ  ના  હોય  છતા  વિના  રોક ટોક  તે  ઇચ્છા  પાર પાર  પડે.  પિતાએ  માત્ર  છેવટ્ના  સમયે  મોટ  પુત્ર ને જણવ્યુ  હોય  કે  નાના પુત્રોને  અમુક  સગવડ  આપવિ   કોઇ લખાણ  નહી   હોવા છતા  મોટો  પુત્ર  તે  આદેશ  પાલન  કરે  છે  નાના પુત્રો  મોટ  પુત્ર ની  સાથે  કેવા  અને  કેતલા  ઉભા  રહે  છે  તે  વાત  માટે  કોઇ  લખાણ  નથિ  માટે  કરવાનિ  નહી  અને ક્યાક  કૈક લખાણ  જુદુ  પણ  નિકાળે  તો  લખાણ  જોવાનુ  .......અને  માટે જ  વ્યક્તી એ  પોતની  હયાતીમ જ  પોતાની  ઇચ્છ  મુજબ  જોગવાઇ   વીલ  મરફતે  કરી  દેવિ  જરુરિ  છે.
        જે  સમજદાર  છ્દે  અને  સંસ્કારી  છે  તે  તો  કદિ  પણ  જગડશે  નહી ૢ જેને  જગડવુ  જ  છે  તે  કોઇ   પણ બહાના   બતાવીને  પણ  જગડા  કરશે  જ    માતે  આવિ  ભવિશ્યનિ  કલ્પનાઓ  કરીને  બેસિ  રહેવુ  નહી. એટલુ  ધ્યન  રખશો  કે  વીલ  તમારી  હયાતીમા  બને  છે  પરંતુ  તેની  અમલવારી  તો  તમારી  હયાતી  નહી  હોય  ત્યારે  જ  થવાનિ  છે  ૢજે  તમારે  જોવાનુ  નથીૢ તમે  મત્ર  એતલો  સંતોશ  લઇ  શકો  છો  કે  તમે  યોગ્ય  વ્યવસ્થા  કરેલી  છે.વારસદારો  સમજુ  અને  સંસ્કારી  હશે  તો  કોઇ  પ્રશ્ન   નથી.  વગર  વિલે  પણ  તેઓ  સુખિ  જ  રહેશે  પરંતુ  તેવિ  પણ  કલ્પના  કર્યા  સિવાય  તમારે  તો  તમારી  ફરજ  નિભાવવાની  છે  જે  વીલ  બનાવિ  તમે  પુરી  કરજો..તમે  ગમે  ત્યારે  વીલ બનાવિ  શકો  છો ૢ તમારા  મ્ર્યુત્યુ   પહેલા  ગમે  ત્યારે  તે  બદલી  પણ  શકો  છો  તમારા  અંતિમ  સમયે  જેણે  મદદ  કરિ  હોય  સાથ  આપ્યો  હોય ૢ  જેણે  અંતિમ  સમયે  તમોને  હેરાન  કર્યા  હોય ૢ  થુકરાવ્યા  હોય   તેની  પણ  નોધ  લ ઇ ને  જરુરિ  ફેરફાર  કે  વ્યવસ્થા  પણ  કરિ શકો  છો.
      હમલોગ ના  વાચકો  માટે  આ  સુચન  નથી ૢ  સલાહ  પણ  નથી  પરંતુ  એક  માર્ગ દર્શન્   છે. પોતાના  ભવિશ્ય  માટે  કોઇ  પણ  વાચક  કોઇ  પણ  પ્રકારનિ  મદદ  ઇચ્છે  તો  તે  અમારી  પાસેથિ  મળિ  શકશે  વડિલ વ્રુધ્ધ  વયસ્ક  વિધવાઓ  અને  મહિલાઓ  ને  પણ  યોગ્ય  માર્ગ દર્શન  પુરુ  પાડવામા  આવશે૝

પ્રેશક ૱-
ગુણ વંત  પરીખ
4 મંગલ પાર્ક સોસયટી
ગિતા મન્દિર   રોડ
અમદાવાદ 22  From :-

Shree Gunvant R . Parikh
                     B.E.Civil  LL.B
Hon Adm Officer  VKK Consumer affaiiras and 
Ex.Engn  R &  B  Retd 
4 Mangal park 
geeta mandir  Road
Ahmedabad 22 
T.Nos.  079 25324676  ,9408294609 

No comments:

Post a Comment