પ્રેષક --
Gunvant R.Parikh.
B.E.civil, LL.B.
Executive Engineer
R & B ( Retd) &
Hon.Adm.officer
,VKK.Consumer Affairs
4
, Mangal park , Geeta mandir road
Ahmedabad 22
( 380022 )
T.Nos 079 25324676 ,9408294609.
ચિ. ભાઇ શ્રી
જિગીશભાઇ
મુ. શ્રી દિનેશભાઇ
અ.સૌ. કલાબેન
ચિ. બાળકો ૢ મિત્રમંડળ સ્નેહી જનો
વિ.વિ.વિ. .....
આપ
સૌની કુશળતા ઇચ્છુ છુ .
આપ
મુખ્યમંત્રીશ્રીના મદદનીશ છો - અને
તે હોદ્દામાટેનો પત્ર
તો આપને હુ
લખી ચુક્યો છુ પણ
કોઇ ગેરસમજ ઉભી ના થાય
તે મટે આ
પત્ર આપને વ્યક્તિગત
ધોરણે પાઠવુ છુ .
મે
મારા પત્રમા દર્શાવેલ
ધારાસભ્ય શ્રી નુ નામ છે
-વીરસિંહ ગાગજી મોહનિયા
- ઉ.આ. 74 – ગામ ખેરખાઇ – લિમખેડા થી
આશરે 18 કી.મી. ના
અંતરે આવેલ આ
ગામ દાહોદ જિલ્લાનુ ગામ છે – પણ આ ધારા સભ્યશ્રી
1972 ની ધારાસભામા
કોંગ્રેસ્ના ઉમેદવાર હતા
અને બીજી ટર્મ
માટે પણ તે
પસન્દ થયેલા અને
જીતેલા-ગુજરાત સમાચારના 22-9-14
ની અમદાવાદની આવ્રુત્તીમા
આવેલા આ સમાચાર છે
અને તેને અનુલક્ષીને
મારા એક સહાધ્યાયી -
મિત્ર –એન્ .આર
આઇ -વિદ્યાનગર મા અમે
સૌ સાથે હોસ્ટેલમા
રહેતા હતા –દિનેશભાઇ
અમારા કરતા એક
વર્ષ આગળ હતા –તેઓ
ફાઇનલ યર મા હતા અમે
એસ્. ઇ. મા હતા અને
કિરિટ એફ . ઇ . મા અને
મારો રુમ પાર્ટનર
હતો -
આ
ધારાસભ્યશ્રીને મદદની ઓફર
કરનાર અને મદદ
મોકલનાર જિતુભાઇ ના પિતાશ્રી
અને માતાશ્રી તબીબી
વ્યવસાય મા હતા અને તેમનો
નાનો ભાઇ મુકુલભાઇ
અને તેમના પત્ની દિપ્તીબેન
-બન્ને પણ તબીબી
વ્યવસાય મા છે
અને સામાજિક કાર્યકર
તરીકે એક ટર્મ માટે
અમદાવાદના પ્રથમ નાગરિક તરીકેનુ -
મેયર નુ - સ્થાન ભોગવેલ
છે અને છેલ્લે
ગુજરત યુનીવર્સીટીના કાર્યકારી
કુલપતી પણ રહી
ચુક્યા છે. મદદ લેનાર અને
મદદ આપનારની આટલી
ઓળખ પુરતી છે .. જિતુભાઇ એ તો
આજીવન 5000/- રુપિયાની મદદની
ઓફર કરી જ છે
જે અવશ્ય
પ્રશસનિય છે
આપ
સરકારી રાહે પણ મદદરુપ
બની શકો છો -
મુખ્યમંત્રીશ્રીના રહત
ફાળામાથી કોઇ રકમ
ફાળવી શકાય કે
કેમ -
દરેક ચાલુ
હયાત ધારાસભ્ય શ્રી માત્ર
1000/- આપે તો
પણ આશરે 2
લાખ જેટલી રકમ
થાય
કોઇ મોટા
દાતા - અમ્બાણી –ટાટા - અદાણી
- વિ.વિ.વિ. જેવા કોઈ
દાતા 2-5- લાખ
આપે તો તેના
વ્યાજમાથી પણ આધારાસભ્ય
નુ જીવન નભી
જાય -
આપ
આપ્ની રીતે યોગ્ય
વિચાર કરીને યોગ્ય
તે ઘટીત કરશો
તેવી આગ્રહભરી વિનંતી
છે .
દિનેશભાઇ અને
અ.સૌ બેન શ્રી કલાબેન ને
ભાવસભર યાદ આપજો
આ પત્ર
અવિધિસરનો અને અંગત પત્ર છે પણ આપ
જણાવશો તો વિધિવત
પત્રવ્યવહાર સરકારશ્રીમા સાદર કરીશ .
અગાઉના પત્રમા
મે ધારાસભ્યશ્રીનુ નામ
નહોતુ દર્શાવેલ - મા.
સભ્યશ્રી - કોંગ્રેસ પક્ષના સભ્ય
હતા - પણ મા.
મુખ્યમત્રી શ્રી તો
સમગ્ર ગુજરાત રાજ્યના
છે - અને
ગ્રુહના નેતા પણ
હોદ્દાની રુ એ
તેઓ જ છે
અને ગ્રુહના એક
ભુતપુર્વ સભ્યની હાલત
પર તે સરાહના
કરી શકે છે .કોંગ્રેસ
પક્ષ પણ તે માટે
અવશ્ય કાર્યવાહી કરી
શકે છે અને
તે માટે આ
પત્રની નકલ હુ મા.
શંકરસિહ વાઘેલા ને
પણ મોકલુ છુ
જે પણ વ્યક્તિગત
રીતે વિરસિહજીને મદદ રુપ
બને . મારા બીજા મિત્ર
અજિત પોપટ ને
પણ જાણ કરુ છુ અને
તે પણ ઘટિત
કર્યવાહી કરશે
ઉદાર અને
ઉમદા દિલથી મારો
પત્ર સ્વિકારી યોગ્ય
તે કરશો
આદર સન્માન
અને અનેક શુભ
કામનાઓ અને શુભાષિશ
સાથે
ગુણવંત
પરીખ
No comments:
Post a Comment