From:-
Shree
Gunvant R . Parikh
B.E.Civil
LL.B
Hon Adm
Officer
Vidyarthi Kalyan Kendra
Consumer
affaiiras and
Ex.Engn
R & B Retd
4 Mangal
park
Geeta
mandir Road
Ahmedabad
22
T.Nos.
079 25324676 ,9408294609
- : આચાર
- સંહીતા .... 29
.....
તોફાન ,મસ્તી , તોડ
ફોડ , ભાગમ ભાગ , લડવુ
ઝગડવુ , કિટ્ટા
કરવી ,બુચ્ચા
કરવી , છુટા
પદવુ અને ભેગા
પણ થયી જવુ -- એ
બાળ સુલભ સ્વભાવ અને પ્રકૃતિ છે – બાળકો અને કિશોર
વયમા પણ આ
પ્રકૃતિ જોવા મળે છે
પરંતુ આ પ્રવૃત્તિ
જો પીઢ અને
જવાબદાર વ્યક્તિઓ કરે
- અને તે પણ
મોભો ધરાવતા- સન્માનનીય
મોભો ધરાવતા- પ્રજાના
પ્રતીનીધીઓ કરે -
અને તે પણ એવીરીતે
કે તેનુ
જાહેરમા પ્રદર્શન થાય -
ટીવી ના
પડદે તાદૃશ્ય દ્રષ્યો
દેખાય , સમાચાર પત્રો મોટા
મથાળા સાથે સમચાર
છાપે - લોકશાહીનુ માલખુ ધન્યતા
અનુભવે છે કે
ધન્યવાદને પાત્ર બને
છે કે લાચારી
અનુભવે છે -
બાળાકો માટે તો એમ
કહીને છુટી પડાતુ હતુ કે
માબાપે છોકરાને સંસ્કાર
નથી આપ્યા- કે માસ્તરોએ શિસ્ત
નથી શીખવી -
પણ આ મહાનુભાવો
માટે શુ કહેવુ ? આ કયી
નાના બાલકો છે / શાળાના
વિદ્યાર્થીઓ છે ?તેમના માથા ઉપર
માબાપ જેવુ કાબુમા
રાખવા જેવુ કોઇ
છે ? શિક્ષક જેવુ કોઇ
શિસ્તનો પાઠ ભણાવનાર
કોઇ છે ખરુ ?
જો હા- તો
તે શુ કરે છે
અને તેમને કોનો ડર
છે ? ગેરશિસ્ત આચરતા
બાલકોને કાબુમા લેવા
માટે આજકાલ તો
માબાપ કે શિક્ષકો
શિક્ષાત્મક પગલા નથી
લયી શકતા - કાયદાનો ડર
છે - - અહિયા પણ
એવુ કશુ છે
ખરુ કે જેનાથી
ગૃહના આ માનનીય
સભ્યોને કાબુમા રાખતા
તેમનુ તંત્ર ડરે છે ? શુ ગૃહના
અધ્યક્ષ એમ કહી
શકે છે કે
તેમની પાસે સત્તા નથી ? તેમની
પાસે અપુરતી સત્તા છે ? કે પછિ કોઇ અગમ્ય દબાણ અને
કારણો છે ? તેમની નીતિ
રીતી જોઇને તો આ
વિદ્યાર્થી નેતાઓ પણ આ દબાણ અને
દબાવવાની રાજનીતી શિખી
ગયા છે -
તોડ્ફોડ જેવા હંગામા તે શાળા ,કોલેજો અને યુનીવર્સીટીમા
પણ કરતા થયી
ગયા છે અને
તંત્ર લાચાર બનીને તમાશો
દેખે છે -તેમની સરખામણીમા આ બાળકોનુ
કથાનક કેટલુ સરાહનીય છે
:
કારો
અને મંછા બન્ને
પડોસ પડોસમા રહે
- લગ્ભગ સરખી
ઉમર – રોજ
મહાદેવના ઓટલે રમવા જાય -
રમે , લડે ,ઝગડે , રડે ,બુમો
પાડે ,કારાની બહેન કારી
અને મંછની બહેન ચંચી , આમતો મોટા
પણ મેળ ઓછો -
તેમના માબાપને પણ
મેળ ઓછો - પણ
કારોઅને મંછા તો રોજ
મહાદેવના ઓટલે રમે જ રમે
- એક
વાર બે વચ્ચે મોટો
ઝગડો થયો અને
મંછાએ કારાને નખોરીયા
ભરી લિધા અને
કારાને લોહીની ટશરો ફુટી – કારો રડતો રડતો ઘેર આવ્યો અને
તેની બેનને ફરીયાદ કરી
: મોટીબેન- મોટીબેન – મંછએ મને માર્યુ - -નખોરીયા ભરી લિધા –મોટીબેનને તો તક
મળી ગયી -તે
પહોચી મહાદેવના ઓટલે
અને મંછને એક
લપદાક લગાવી દીધી - ફવે
રડવાનો વારો આવ્યો મંછાનો-
અને મંછા
રડતી રડતી ઘેર
ગયી અને ફરીયાદ
કરી કે કારાની બેને મને માર્યુ
- મંછાની બેનને
પણ તક મળી ગયી
-તે ઉપડી કારાના ઘેર અને
બુમ પાડીને કારાની બેનની
બોલાવી- નાના છોકરા રમે
અને ઝગડે પણ
ખરા - તેમા તારે
માથુ મારવાની શુ જરુર
હતી ? બન્ને
બહેનો પુરા જુસ્સામા હતી અને લડવાના મુડમા હતી-
તારી બેને મારા ભાઇને
નખોરીયા ભરીને લોહી કાઢ્યુ તે
બોલ ને ? કેમ એને
કશુ કહેતી નથી
અને મારી જોડે લડવા આવે છે
? શબ્દ
પુરાણ ધીમે ધીમે
આગળ વધવા માડ્યુ –
વાતાવરણ ઉગ્ર બની
ગયુ - બાળકોના
ઝગડાએ ધીમે ધીમે એવુ ઉગ્ર
સ્વરુપ પકડ્યુ કે
બન્ને ઘરના તમામ
સભ્યો આ સંગ્રામમા આવી
ગયા- બુમા બુમ , બરાડા,ચીસો , અપશબ્દો આક્ષેપો અને
તુ તુ મે મે ના સ્વરુપે
રુપ એવુ ધારણ કરી
લીધુ કે કયી મીનીટે
આ ઝગડો મારા મારીમા જતો
રહેશે તેનો અંદાજ બેમાથી કોઇ પક્ષને
રહ્યોનહી -અને તમાશાને તેડુ તો હોય જ
નહીં - ધીમે ધીમે આખી
પોળ ભેગી થયી
ગયી - કોઇ
પાણી છાટવા પ્રયાસ કરે
તો કોઇ વળી ધીમે
રહીને પેટ્રોલ છટી
નાખે અને પછિ જે
ભડકો થાય તે બધા
જોયા કરે - આ બાજુ આ
પ્રહશન ચાલે -
બુમાબુમ – ગાળાગાળી- ચીસાચીસ , રાડો ,
ગાળો , આક્ષેપો , પ્રતિઆક્ષેપો , ચાલે
અને સાજ પડી
ગયી પણ ટોળુ
વિખરાવાનુ નામ ના લે -
એટલામા કારાના પપ્પા આવ્યા
-તેમણે જોયુ કે તેમનો કારો
અને મંછા મહદેવના
ઓટલે રોજના ક્રમામુજબ રમતા હતા.
અને તેમના ઘર પાસે મોટી
ભીડ હતી અને કોઇક અજુગતો બનાવ તો નથી
બન્યોને તેવી તેમનેશંકા
ગયી આથી પહેલા
તો તેમને કારા ને પુછ્યુ
કે આપણા ઘર પાસે આટલા બધા
માણાસોકેમ બહેગા થયા
છે ? કારો કહે ખબર નહીં
-એના પપ્પાને એમ
કે આ છોકરા તેમની રમવાની ધુનમા મસ્ત
છે ઘેર ખબર પડશે
- ઘેર આવ્યા ત્યારે
સાચી વત ખબર
પડી - તે
સમજીના શક્યા કે આ
લોકોના વર્તનથી ગુસ્સે
થવુ કે તેમની
દયા ખાવી –તેમની નાનીપુત્રીને તેમણે
બોલાવી અને વિગતવાર માહિતી મેળવ્યા
પછી સૌ પ્રથમતો તેમણે તેમની પુત્રીને જ ખખડાવી-
: કારો અને મંછા
બે ઝગડતા હતા
તો તેમા તારે
કેમ જવુ પડ્યુ
?
પુત્રીએ લુલો બચાવ
કર્યો - પણ પપ્પા
મંછાડી આપણા કારાને
મારી જાય તે કેમ
ચલાવી લેવાય ? પપ્પા
હવે ચિડાયા - અને
કહ્યુ કે ચલાવી
લેવાય કે ના
ચલાવી લેવાય—પણ
એ કારો અને
એ મંછા તો
અત્યારે પણ મહાદેવના
ઓટલે રમે જ છે
અને તમે એ
બે જણા માટે
અહી મહાભારત માડ્યુ
છે – જરા
જુવો તો ખરા
કે પાયામા શુ છ્હે ?
તેમણે બહાર આવીને
મંછાની મમ્મીને કહ્યુ કે
તારી મંછા અને
અમારો કારો - જેમના ઉપરાણા
લયી લયી અને
આટલા બરાડા પાડો
છો - લડાલડ કરો
છો અને એકબીજાને ભાડે
રાખો છો તે બન્ને છોકરા
તો અત્યારે પણ
મહાદેવના ઓટલે રમે
છે જાણે કશુ
બન્યુજ નથી - અએ
તમે અહી લડી
મરો છો અને
મોટો તમાસો ઉભો
કરી દિધો ? ભેગા
થયેલા પડોસીઓ અને બીજા લોકોને પણ તેમને
કહ્યુ કે આવી
નાનિ વાત્નુ વતેસર
થતુ અટકાવવુ જોઇયે તેને
બદલે તમે તેમા
પેટ્રોલ છાટો છો
-અને સૌ વિખરાઇ
ગયા-પતાસા લિધા વગર -
આ બાળકોમા
એવી લાબીબુધ્ધીનહોતી તે તો
તેમની તાનમા જ મસ્ત
હતા – પણ
આપના માન્યવર મહાનુભાવી
માનદ સભ્યો- ધારાસભ્યો
- તે તો નાસમજ
નથી -માની લો
કે વિધાનસભા ગૃહ તેમના
વાણી વિલાસ ને પણ
પ્રોત્સાહન આપે -
તેમને યોગ્ય રજુઆત કરવાનીતક
આપે - અધીકાર
આપે - વાણી સ્વાતંત્ર્યના
અધીકાર સાથે તે ગમે
તેમ બોલી પણ શકે -
અભીવ્યક્તીના અધીકારમા ગમે
તેમ વર્તી પણ શકે
- અને પ્રજા
તમાસો જુવે તેમ -
અને તેમ છતા
ગૃહના નેતાની એવિ તે
કેવી લાચારી કે
તે કડકાઇ દાખવી ન
શકે ?
અરે તેથી પણ
વધારે ગંભીર બાબત-
આ એ જ મહાનુભાવોછે
- જે ગૃહમા
આ રીતે છોકરા કરતા પણ
ભુડી રીતે બરાડા
પાડે છે -એકબીજા
પર આક્ષેપો કરે છે
- તે કયે
વખતે એક બની
જાય છે ? પગાર વધારવા
માટે સૌ એક બની
જાય છે
- બીજા વિશેષાધિકારો પ્રાપ્ત
કરવા માટે બધા
ભેગા મળીને સંઘ
યુનીયન -એસોસીએશન- રચી
શકે - ત્યારે
કોઇ એમ ના
કહે કે આ
એક પક્ષના છે
કે બીજા પક્ષના
- અને -
નહીતર - ગૃહમા
ઘમશાણ મચતુ હોય ત્યારે તે
ભુલીજાય છે આ તો લોકશાહીનુ
મંદીર છે -
માઇકો ઉછળે -ચોપાનીયાફેકાય -
બુમ બરાડા હાથા પાઇ
- થાય -
મંદીરમા વરવો દેખાવ
ઉભો થાય અને લોકો તમસો
જુવે -આલોચનાઓ થાય
- કોની સરખામણી કોની
સાથે કરીશુ ? કોને
ઉપલો વર્ગ મળે ?
પેલા કારા અને
મંછાને કે પછિ
આપણા માનનિય સભ્યશ્રીઓને ?
ગુણવંત પરીખ.
27-3-15 ( આચાર
સહિતા 29 )
From:-
Shree
Gunvant R . Parikh
B.E.Civil
LL.B
Hon Adm
Officer
Vidyarthi Kalyan Kendra
Consumer
affaiiras and
Ex.Engn
R & B Retd
4 Mangal
park
Geeta
mandir Road
Ahmedabad
22
T.Nos.
079 25324676 ,9408294609
� િ A$� < � � � s="Apple-converted-space"> બાળકો માટે સમય ના ફાળવી શકે - તેમના સારા કે પછી ખરાબ –નસીબે – તેમના માબાપની સાથે જ આ વ્યવસાઇ દંપતી રહેતુ હતુ - અને તેમના બાળકોની જવાબદારી તેમના દાદા- દાદી , નાના – નાની , ઉઠાવતા હતા- સર્વશ્રેષ્ઠ રીતે તે જવાબદારી વરિષ્ઠોએ ઉઠાવી - એક નાની બાલીકા – જે જન્મથી જ આ વરિષ્ઠના ખોળામા ઉછરી – તેના 1000 મા દિવસની ઉજવણી -પ્રસંગે તે બાલીકાને સંસ્કૃતના સો - 100- અવતરણો અને આશરે 50 - પચાસ – જેટલા શ્ર્લોકો અને કેટલીક યાદગાર કવીતાઓ પણ કંઠસ્થ હતી - તેના વડીલ ભાડુઓનેપણ નાની ઉમરે- 5-7 વર્ષાની ઉમરે - આ બધુ આવડતુ તો હતુ જ પણ સ્ટેજ પરફોર્મંન્સ પણ શીખવેલુ -સમયના વહેણ વિતતા ગયા અને પ્રવાહ ક્યારે અને કેવા વળાકે ગયો - માબાપે તેના સંતાનોને એવા મર્ગે વાળ્યા કે તે સૌ બાળકો તેમના આ બાળપનના શિક્ષકને - તેમના સગા દાદા દાદીને હડધુત કરવા લાગ્યા અને તેમના માબાપ તેમને પ્રોત્સાહન આપતા હતા – 3 વર્ષની ઉમરે જે જ્ઞાન અને જાનકારી હતી તેમાથી આજે કેટલી છે તે બાળીકા પાસે? જે છે તે એક તેમના માબાપે વિષ આરોપણ કરેલ તિરસ્કાર અને અપમાન અને અવહેલના -
નાના બાળકની ગ્રહન શક્તિ બહુ તેજ હોય છે – તે ઝડપથી સમજી જાય છે , શીખી જાય છે ,કોંવેંન્ટ્મા જતુ બાળક, એક સાથે ત્રણ ભાષા શીખી લે છે –અંગ્રેજી , માધમ છે માટેઅંગ્રેજી , હિંદી સૌ બાલકો હિંદી બોલે છે માટે હિંદી અને ગુજરાતી , તેમની ઘરની ભાષા -માતૃભાષા, પણ ભાષાના જ્ઞાનમા ગુજરાતીનુ જ્ઞાન “ ઢ “ તેમના માબાપને તે ખબર નથી પડતી કે તેમના બાળકને કમળનૂ :” ક “ કે અજગરનો “ અૅ “ નથી આવડ્તો , એકડ એક થી દશ સુધી પણ લખતા વાચતા નથી આવડતુ- પણ છતા ય ગૌરવ લે છે કે મારુ સતાન કોનવેંન્ટ મા છે -
આ છે પાયાના સંસ્કાર --------
ગુણવંત પરીખ
25-3-15 ( આચાર સંહિતા - 28 )
From:-
Shree Gunvant R . Parikh
B.E.Civil LL.B
Hon Adm Officer
Vidyarthi Kalyan Kendra
Consumer affaiiras and
Ex.Engn R & B Retd
4 Mangal park
Geeta mandir Road
Ahmedabad 22
T.Nos. 079 25324676 ,9408294609
No comments:
Post a Comment