From :-
Gunvant R.Parikh.
B.E.civil, LL.B.
Executive
Engineer R & B ( Retd) &
Hon.Adm.officer
Vidyarthi Kalyan Kendra
Consumer Affairs ,Legal cell etc .
4 , Mangal park , Geeta
mandir road
Ahmedabad 22
( 380022 )
T.Nos 079 25324676
,9408294609 6-9-15
- ;આચાર - સંહીતા :- 46
----
- :
અનામતનો આચકો :-
5 ----- આંદોલન
3
પિતામહ સમાન બંધારણના
બાળકો વચ્ચે નો આ
એક ગંભીર પ્રકારનો આંતરવિગ્રહ
છે - વ્યક્તિ
સ્વાતંત્ર્ય ,
વાણિ સ્વાતંત્ર્ય , અને અભિ-વ્યક્તિના સ્વાતંત્ર્ય
: અને તેમની જ નીપજ
સમાન : હડતાલ ,બંધ
, આંદોલન , રેલી , ઉપવાસ , સરઘસો ,
પિકેટીગ વિ.વિ. વચ્ચે
યોગ્ય સમન્વ્ ય નથી
રહ્યો અને તેનો ઉપયોગ અને ઉપભોગ
બન્ને તરફે હાની કારક
રીતે થયી રહેલ છે
સૌથી મોટુ કમનસીબ
તો એ છે કે લોકશાહીના પાયા સમાન:
વિધાન ગ્રુહો જ
તેમનુ ગૌરવ જાળવી શકતા
નથી - શાળા ના
નાના બાળકોની માફક “ મારુ- તારુ “ કરે છે , તોફાનો તો એવા કરે છે
કે બાળકો પણ
શરમાઇ જાય : ડઘાઇ
જાય : અને
તેથી પણ વધારે દુખદ ,આશ્ચર્યજનક અને શરમજનક બાબત
એછે કે
આ તોફાની બાળકોને
તેમના શિક્ષક કશુ
કરી શકતા નથી ; તેમની સામે ઝુકી
જાય છે ; “ જાવ બાળકો :
આજે રજા : મઝા
કરો લહેર કરો :
રજા મળે
અને ઉપરથી પગાર
મળે : શિક્ષક અને
શિષ્યો બન્નેને આમદાની
મળે તે નફાની-
આ બધુ કોના ખર્ચે
અને જોખમે ? લોકશાહીના પાયાના સિધ્ધાંતોનુ
હનન કરીને આ આ “માનનીય “ સભ્યશ્રીઓ
અને તેમના શિક્ષકો શુ
સાબિત કરવા માગે છે ? હુ
નાનો હતો ત્યારે
મારી બા એકબીજાનુ
જોઇને તોફાન અને
કજિયો કરતા છોકરાઓને
કહેતી – “ બાવો નાચ્યો : ભેગી બાવી
નાચી”
ભાગીજાવ
:કોઇને કશુ નહીં મળે
: અને બધા
પાછા એક થયી
જતા હતા : અહિ
કજિયા થાય છે ,ઝગડા પણ થાય છે ,તોફાનો પણ થાય
છે પણ જલદી
એક થતા નથી
જ્યા સુધી તેમનો કક્કો ખરો
ના થાય - પણ
-પ્રજાને પણ મુર્ખ
બનાવે છે આ
મહાન માનનીય સભ્યો
-પગાર વધારાની બાબત હોય , ભથ્થા વધારવાની બાબત હોય
, પેંશનની
બાબત હોય : જ્યા
તેમનો નીજી સ્વાર્થહોય :ત્યા એક
બની જાય છે -
કેમ કોઇ એ પગાર વધારાનો
વિરોધ ના કર્યો ? આ કેવી
લોકશાહિ કે જ્યા
વિરોધ પક્ષનૂ કામ માત્ર
વિરોધ જ કરવાનુ
છે ? કોઇ રચનાત્મક
કાર્યવાહી જ નહીં ? માત્ર પગાર
અને ભથ્થા એ જ તેમનિ રચનાત્મક
કાર્યવાહી ? ગુજરાતમા એક
ધારાસભ્ય તો હતા જ :
ઔચિત્યભંગ ના ગણાય
માટે નામ નથી
આપતો -ધન્યવાદ આપવામા
તો ઔચિત્યભંગ ના
ગણાય :- જેમને
પગાર ને ભથાનો વિરોધ તો ઠીક -
કદાચ તે
પ્રકારની આમદાની તે
સ્વિકારતા પણ નહોતા -
સો
વાતની એક વાત :
શિક્ષકે શાળાના બાળકોને
કાબુમા રાખવા જોઇયે કોઇ
પણ ભોગે : શાળા બંધ કરી
દેવી -છુટ્ટી આપી
દેવી –રજા આપી દેવી
: તે કોઇ ઉપાય
નથી - અધ્યક્ષશ્રી પાસે
અમર્યાદિત સતાઓ છે ,વિધાનગ્રુહના તે વડા
છે , મુખ્ય પ્રધાન અને
વડાપ્રધાન કારોબારીના વડા
છે અને તેમની
પાસે પણ અપ્રતિમ સત્તાઓ
છે કેમ યોગ્ય
સત્તાનો યોગ્ય ઉપયોગ થતો નથી
? અને ત્રીજા
અંગ : ન્યાયતંત્ર પાસે
પણ સૌને આબી
જાય તેવી સત્તાઓ છે
-પણ આ સત્તાઓ ક્યા
અને કેવી રીતે વપરાય
છે ?
આજનો સળગતો પ્રશ્ન
છે આદોલનો : હડતાલ, બંધ , ઉપવાસ ની
ધમકી, રેલીઓ કાઢવાની
ધમકી “ પ્રદર્શનો “ કરવા , બંધના એલાનો
આપવા : જો તેના
આયોજકો એમ
સમજે છે કે આ
બધુ તેઓ કરે
છે તે બંધારણની મર્યાદામા રહીને કરે
છે - અમે
તો ગાધી ચિધ્યા
માર્ગે સરકારનુ ધ્યાન
દોરિયે છિયે ; માનો કે
હડતાલ કે બંધ એ
કદાચ ગાધી ચિધ્યો
માર્ગ છે -
પણ તે દરમીયાન થતા
તોફાનો -તોડફોડ –જાહેર
મિલ્કતોને કરવામા આવતુ
નુકશાન : આ બધુ કોણ કરે છે ?
આ બધુ ગાધી ચિધ્યો માર્ગ છે? તેમને કોણ સમજાવે કે
તેમના એ ગાધી ચિધ્યા
માર્ગના અધિપતિ મહાત્મા
ગાધીજીએ પણ એક વખત
આવુ સત્યાગ્રહનુ એલાન આપેલુ
અને તે દરમીયાન થયેલ તોફાનોના પગલે
તેમનેજાતે જ આ
એલાન પાછુ ખેચી લીધુ
હતુ –આ સિધ્ધાંતનિષ્ઠ મહાનાયકે
તો એક વખત
થાકીને ત્રાસીને - કહી
દિધેલુ કે હવે આ
કોંગ્રેસને વિખેરી નાખો -એના જ
ભારથી તે તુટતી જાય
છે અને પોતાના
જ ભારથી તુટતા
જતા એકમો માટે આ લાલ
બત્તી છે . શા માટે
ગાધી ચિધ્યા માર્ગ
અને સરદાર ના નામ
વચ્ચે લાવવામા આવે
છે ?
બાબા સાહેબ આબેડકરે
અનામતાની જોગવાઇ કેમ અને
કોના માટે અને કેટલા સમય
માટે રાખેલી તે જોવા
જાણવા અને સમજવાની
કોઇ ને દરકાર
છે ખરી ? દલિતોના તે
બેલી હતા ,
ભણેલા ગણેલા , અભ્યાસુ હતા , આજે તેમના અનામત
માટે આ જે આદોલનો
થાય છે તે શુ તેમની નીપજ છે ? ગાધીજીની નીપજ
છે ?
સરદારશ્રીની નિપજ છે ?
આ
પ્રકારના આદોલનોથી તો એક જુથવાદ
ઉભો થાય ચે , એક વર્ગવિગ્રહ ઉભો થાય
છે ,
એક સાથે રહેલી
વ્યક્તિઓ એક બિજાના
દુશ્મન બની જાય
છે -એકબીજાની સામસામે આવી
જાય છે અને
સમાજ અને જાહેર
મિલ્કતોને જે નુકશાન
થાય છે તે
અકલ્પિત બાબત છે
: શુ આ બધુ
આયોજકો નથી જાણતા ? પ્રશાસન નથી
જાણતુ ?
પ્રજા નથી જાણતી ?
વિવેચકો નથી જાણતા
? માધ્યમો નથી
જાણતા ? બધા
બધુ જાણે છે :; પણ ; મડદા ઉપર
બેસીને ચિતાની આગમા
ખીચડી રાધનાર અને
રોટલા શેકનાર ને
આ બધુ કોણ સમજાવે
? આજના
આદોલનો પાછળના આયોજકો
અને સરકાર બન્ને
પાસે સમજ છે
- સત્તા પણ
- શક્તિ પણ
છે - મજબુત ટેકા
છે - દરેક “એમ “
પાવર દરેકની પાસે
છે તેનો ઉપયોગ
માત્ર પોતાનો સ્વાર્થ
સાધવા માટેજકે પોતાનો
કક્કો ખરો કરવા
માટે પ્રજાના જાન
માલ સાથે ચેડા કરવા માટે કરવો
? પ્રજાની
શાતિ અને સુલેહ
એકબીજા વચ્ચેના સંબંધો
વચ્ચે વિષ ઘોળવુ
? કેમ
કોઇ સમજ્તુ નથી ?
ભગતસિહની શહાદત યાદ કરો
છો પણ
તે કોની સામે શહીદ
થયેલા ?
કોઇની
પણ તાકાત કે
ક્ષમતા નથી કે
ગાધીજી , સરદાર
કે ભગતસિહના પેગડામા
પગ નાખવાની -તેમના
નામે અપપ્રચાર યોગ્ય નથી
- પ્રશાસને રાજરમત
થી નહીં શાસક તરીકે
પગલા લેવાના છે – રાજકિય કુનેહ અવશ્ય
દાખવી શકે છે -
કોઇ પણ
પક્ષ કુશળ મુત્સદ્દી
અવશ્ય બની શકે છે
-પણ
કુટીલ રાજનિતિજ્ઞ નહીં
-બન્ને પક્ષે : સરકાર
અને આયોજકો : બન્ને એ પ્રજાનુ
હિત : તેના જાન માલ ની
રક્ષા અને સુલેહ અને શાતિ જળવાઇ
રહે તે
જોવાની પ્રાથમિકતા આપવાની
છે : જાહેર મિલકતોને નુકશાન ના થાય –પ્રજાની સગવડ ના
છિનવાય : તે રીતે
કરો જે કરવુ હોય
તે : સરકાર ને પણ ખબર
ચે જ કે આ પ્રકારના આદોલનમા
આયોજકો સિવાય ત્રિજુ તત્ત્વ
ઘુસી જવાનુ છે :
તો આયોજકોને પણ
ખાતરી નથી જ કે
તેમના આયોજનમા બહારનુ
કોઇ ત્રિજુ તત્ત્વ ઘુસી નહીં
જાય - ત્રિજુ તત્ત્વ
જ નુકશાન કરે છે અને
નામ આયોજકોનુ વગોવાય છે તેટલી
સમજ આયોજકો કેળવે અને
તેનો ઉપાય વિચારે
- ત્રી જા તત્વને શોધવાની
અને ડામવાની જવાબદારી
આયોજકો અને સરકાર બન્નેની
છે .- હુ આજે
પણ તે હકીકત
દોહરાવુ છુ :અસલ
પાટીદાર દાદાગીરી કરે ,
દાડાઇ પણ કદાચ
કરે ,
દમ મારે, કોઇથી
ગાજ્યા જાય નહીં -
બધુ જ સાચુ
:પણ અસલ પાટિદાર
કદી પ્રજાના જાન માલને
અયોગ્ય નુકશાન કરવાની વ્રુત્તિ
તો ના જ
રાખેઅનેના જ કરે
અને જો તે
કરે તો તે અસલ પાટીદાર નહીં -
તેનામા અને અસામાજીક
તત્વમા કોઇ ફેર
નહીં બન્ને પક્ષ
પાસે બધા જ “
એમ “ ની
તાકત છે સમજો
અને સદઉપયોગ કરો
- પ્રજાની સુખાકારીમાટે તો
વિચારો ------
બાળયુવાન આયોજકોને
ફરી એકવાર યાદ અપાવુ
છુ :
ન સા
સભા યત્ર ના
સન્તી વ્રુધ્ધઃ ,
ન સા
વ્રુધ્ધ યે ના વદંતિ
ધર્મમ
ન સા
ધર્મ યે ના
વદંતિ સત્યમ
પણ છેલ્લુ
ચરણ અગત્યનુ છે
ન
સા સત્ય યે
છલેન અનુભુષિત
છળ કપટથી
આવરણ પામેલ સત્ય
તે સત્ય નથી
- તે નિર્ભેળ
હોવુ જોઇયે
ગુણવંત પરીખ
6-9-15
From :-
Gunvant R.Parikh.
B.E.civil, LL.B.
Executive
Engineer R & B ( Retd) &
Hon.Adm.officer
Vidyarthi Kalyan Kendra
Consumer Affairs ,Legal cell etc .
4 , Mangal park , Geeta
mandir road
Ahmedabad 22
( 380022 )
T.Nos 079 25324676
,9408294609
No comments:
Post a Comment