| Jun 20 (3 days ago)![]() | ![]() ![]() | ||
પ્રેષક :
Gunvant R.Parikh.
B.E.civil, LL.B.
Executive Engineer R & B ( Retd) &
Hon.Adm.officer Vidyarthi Kalyan Kendra
Consumer Affairs ,Legal cell etc .
4 , Mangal park , Geeta mandir road
Ahmedabad 22 ( 380022 )
T.Nos 079 25324676 ,9408294609. 18-6-16
Executive Engineer R & B ( Retd) &
Hon.Adm.officer Vidyarthi Kalyan Kendra
Consumer Affairs ,Legal cell etc .
4 , Mangal park , Geeta mandir road
Ahmedabad 22 ( 380022 )
T.Nos 079 25324676 ,9408294609. 18-6-16
સ્નેહિશ્રી વિજયભાઈ ,
આપની કુશળતા ઈચ્છું છું .
કહેવાય છે કે રાવણ પાસે વણિક મંત્રી નહોતા - અને સરવાળે તેની હાર થયી - વિનાશ થયો.
વણી કના લોહીમાજ વણાયેલ છે : કુનેહ : કરકસર :કૌશલ્ય -મુત્સદ્દીગીરી
આજે ગુજરાત અને ભારત - હિન્દુસ્તાન - રાજ્ય અને રાષ્ટ્ર બંને પાસે વણિક મંત્રી છે - અરે અમદાવાદ શહેર પાસે પણ એક કુશળ વણિક જ શહેરના પ્રથમ નાગરિક છે અમદાવાદ નાં : ડો.મુકુલ શાહ જયારે મેયર હતા ત્યારે શહેરની " લાલ બસ " અને વી.એસ. અને એલ જી. જેવી હોસ્પીટલોના વહીવટ અને નામના ઉચા હતા : આજે ગૌતમભાઈ પાસે તે તક છે : , ગુજરાત અને ભારત : નસીબદાર છે કે કુશળ વણિક ત્રિપુટી વહીવટ સંભાળે છે - અને છતાં ય અસતોષ નો એક ઉકળતો ચરુ દેખાય છે ' સૌથી વધારે ઉકળતા ચરુ છે : મોઘવારી અને ભ્રષ્ટાચાર : માની લો કે ભ્રષ્ટાચાર વહીવટનું એક અનિવાર્ય અગ બની ચુક્યો છે : ભલે માનો કે શિષ્ટાચાર નાં નામે : પણ મોઘવારી માટે શું ? રૂપિયે કે બે ત્રણ રૂપિયે કિલો વેચાતી દુધી હોય કે ડુંગળી - 30 40 અરે 80= 90 રૂપિયે કિલો વેચાય - 30-40 ની કિલો વેચાતી દાળ 200 વટાવી જાય - કોઈ કોઈને કહેનાર જ નહી - જાણે બોડી બામણીનું ખેતર : એવું નથી કે દુધી કે શાકભાજી પાક્યા નથી કે : દાળ - તુવેર પાક્યા નથી - અર્થશાસ્ત્રનો માગ અને પુરવઠાનો સિધ્ધાંત અહિયાં કામ નથી કરતો - આપ એટલા નાના અને અણસમજુ નથી કે કયો સિધ્ધાંત કે કયું પરિબળ કામ કરે છે તે આપ સમજી શકો નહિ ; - કોઈ વિપરીત આલોચના કરતો નથી - સૌ સમજે છે - અરે છેલ્લે એકાદ અઠવાડિયા પહેલા જ મેં માં. મુખ્યમંત્રીશ્રી ને પત્ર લખીને દુધના ભાવ વધારા માટેનું ચિત્ર રજુ કરેલું - ઉક્ત પત્રની નકલ સામેલ છે - આ ભાવ વધારાને રદ કરાવવાની સતા સરકા ર પાસે છે જ - અને આ ભાવ વધારો રદ કરવાથી કોઈને નુકશાન નથી થવાનું -કદાચ નફાનું ધોરણ ઘટે - જે નગણ્ય છે - પણ કોઈ પ્રતિભાવ નથી કે કોઈ પ્રતિભાવ પણ નથી - કે ઔપચારિકતા પુરતો પ્રતિભાવ પણ નથી - દૂધ , શાકભાજી , દાળ અનાજ વી.વી. તો જીવન જરૂરિયાતની વસ્તુ છે - આપ ઈચ્છો તો આવશ્યક ચીજ વસ્તુ ધારા નીચે પણ પગલા લયી શકો છો - પણ સમજાતું નથી કે કયું પરિબળ કામ કરે છે - આજે તો આપ સંસ્થા અને સરકાર બંને સાથે સાચવો છો - આપણી પાસે કોઈ ઉપાય નથી ? કદાચ 1942-47 નો ગાળો હોત તો એમ કહ્યું હોત કે ડેરીના દૂધ સામે પીકેટીગ કરાવો તે દિવસોમાં સેવાદળ અને સંઘ જેવી -જેવી સંસ્થાઓ પાસે શિસ્તબદ્ધ સૈનિકો હતા - તે દિવસોમાં સત્યાગ્રહિઓમા શિસ્ત , આજ્ઞાપાલન અને વફાદારી હતા - આજે છે ? તે સમયે સત્યાગ્રહ , આદોલન કે હડતાલના સમયે તેની કાળજી આયોજકો લેતા હતા - અસામાજિક તત્વો ઘુસી નાં જાય તેની તકેદારી રાખવામાં આવતી હતી જ્યારે આજે ? આદોલન એટલે અસામાજિક તત્વો માટે મોસાળ - તે દિવસોમાં કોઈ પણ આદોલન , સત્યાગ્રહ હડતાલ કે બધાની સફળતા સઘબળ પર મપાતી હતી - જ્યારે આજે - એમ। પાવર - માસ , માંસલ અને મની - પાવર અગત્ય નો ભાગ ભજવે છે - આજે પણ આપણી પાસે પણ સઘના સ્વયસેવકોની ફોજ છે - જો એક પાટીદાર " બાળક " અનામતના નામે અકલ્પિત મેદની ઉભી કરી શકતો હોય તો આપ કેમ નહી ? માનો કે બાળક ને મજબુત પીઠબળ હતું - કોઈ અજબુત ઈરાદો હતો - પણ તેની સરખામણીમાં આપણી પાસે શું નથી ? એક બાળકે જો સરકારને હચમચાવી હોય અને સરકાર આક્રમક બનવાને બદલે રક્ષ ણાત મક દશામાં આવી હોય - તો કેમ ? આપની પાસે વડાપ્રધાનનું કવચ છે , રાષ્ટ્રીય પ્રદેશ પ્રમુખ આપણી પાસે છે - સરકાર આપણી છે - અને છતાં પ્રજા પીસાય અને આપ દેખતા રહો ? શું પ્રોબ્લેમ છે ? પાટીદાર એ વણિક ના અશ જ છે - વૈશ્ય - વ્યવસાયિક સમુદાયમાં જ આવે - તડજોડ બંનેના લોહીમાં છે - આપ જો ઈચ્છો તો આદોલનમાથી કમસેકમ અસામાજિક તત્વોનો છેદ તો ઉડાડી શકો છો - સરકાર આપણી છે - સત્તા છે -અસામાજિક તત્વો કોના જોરે માથું ઉચકે છે ?
હજુ પણ મારી આપને ભલામણ છે : દુધના ભાવ વધારા પાછા ખેચા વો - શાકભાજી નાં વેપારીઓ ઉપર કાબુ મેળવવો તે બહુ ભારે કામ નથી - અનાજ નાં વેપારીઓના વાયદા અને સગ્રહાખોરી અટકાવો - જરૂર સફળતા મળશે .
લખાણ જેટલું વધારે હશે તેટલું વચાણ ઓછું હશે -માટે વધારે લખતો નથી - 75 + પર હું આપને મળવા માટે આપના દ્વાર ઉપર પ્રતિક્ષા કરું તે પણ શક્ય નથી - આશા રાખું - શારીરિક સક્ષમતાના અભાવને આપ લાચારી નહિ સમજો : છતાં જો ઈચ્છો તો ફોન પર તો વાત કરી જ શકીએ છીએ
હાલ પુરતા તો દૂધ અને શાકભાજી ઉપર કાબુ મેળવો તો પણ એક સારી છાપ પડશે।
વિશ્વાસ રાખજો : આ નકારત્મક આલોચના ટીકા નથી - માત્ર એક અવલોકાત્મક સુચન છે - :આપ નિર્ણાયક પરિબળ છો। આ રજૂઆત માત્ર અને માત્ર દૂધ અને શાકભાજી કે દા ળ જેવી જીવનજરુરિયાતની ચીજ વસ્તુઓની યોગ્ય દરે પ્રાપ્તી માટે છે -હકારાત્મક વલણ ધરાવનારનો સહયોગ મેળ વીને પણ આપ કરશો તો સફળતા મળશે જ। -મારા લાયક કોઈ સુચન હોય તો પણ જણાવશો।
આદર અને સન્માન સહીત
આપનો વિશ્વાસુ
ગુણવંત પરીખ
18-6-16
:-પ્રતિ :-
શ્રી વિજયભાઈ રૂપાણી
પ્રદેશ પ્રમુખ : ભાજપ : ગુજરાત
અમદાવાદ
સામેલ _ મુખ્યમંત્રીશ્રીને લખાયેલ પત્રની નકલ :-
From:-
Gunvant R. Parikh
B.E.Civil. , LL.B.
Executive Engineer ( R & B ) (Retd ) &
Hon. Adm . Officer V.K.Kendra ,
Consumer Affairs , Legal cell
4 / Mangal park society ,
Geeta mandir road , B/H Post office
Ahmedabad -22 ( 380022 )
T.No. 07925324676 , 9408294609 અમદાવાદ તા. 4-6-16
|
Jun 20 (3 days ago)
![]() | ![]() ![]() | ||
Gujarati
English
View original message
Don't automatically translate for: Gujarati
Well done.
With regards and thanks, - भवदीय

No comments:
Post a Comment