From:-
Gunvant R. Parikh
B.E.Civil. , LL.B.
Executive Engineer ( R & B ) (Retd ) &
Hon. Adm . Officer V.K.Kendra ,
Consumer Affairs , Legal cell
4 / Mangal park society ,
Geeta mandir road , B/H Post office
Ahmedabad -22 ( 380022 )
T.No. 07925324676 , 9408294609
- : વિશ્વયુદ્ધ : -
એટમ-બમોકી ઢેર પર
બૈઠી હૈ યે દુનિયા
બારુદકી એક ઢેર પર
બૈઠી હૈ યે દુનિયા
વિનાશકારક વિનાશક શશ્ત્રોના ભડારોનો ખડકલો થયી ગયેલ છે - મનફાવે તેમ ધમકીઓ અણ અપાય છે - ડર બતાવાય છે -ભય જગાવાય છે - વિનાશના એક તાડવથી આ મહારથીઓનુ પેટ નથી ભરાયુ - મન નથી હજુ ત્રુપ્ત થયુ -તક શોધે છે ક્યા ક્યારે અને કોની સામે તેનો ઉપયોગ કરવો -જગત પિતા સમાન અમેરીકાના રાષ્ટ્ર પ્રમુખ બારાક ઓબામાજી તેમના જ દેશે તબાહ કરેલ એ તબાહી પામેલ શહેરની મુલાકાત લિધી - વેદના વ્યક્ત પણ કરી - હીરોશીમા અને નાગાશાકી - નકશામાથી લગભગ ભુસાઇ ગયેલ એ શહેરો - ભલે આજે બેઠા થયેલ છે પણ એ યાદ કેવીરીતે ભુસવી ? વિજ્ઞાને ખુબ મોટી તરક્કીઓ કરી છે - એ જ અણુ - પરમાણુ તત્વો અને શોધોનો અનેકાનેક રીતે ઉપયોગ થયી શકે છે -વિકાસના અનેકદ્વારો ખુલી શકે છે તેને બદલે તેના ઉપયોગની વિપરીત ધમકીઓથી જ પોતાનુ વર્ચસ્વ જમાવવાનો આ પ્રયોગ કોણ અટકાવશે ?
આજે જરુર છે દુનિયાને -ભગવાન બુધ્ધની - ઇશુની -પયગબર સાહેબની - આ તો પરમાત્માના સ્વરુપો છે અને હતા અને છે અને રહેશે --પણ મહાતમા ગંધીજી -અહિસાનો એ સિધ્ધાંત -કોણ કોને સમજાવે ? આજે ગંધીજી નથી - વિનોબાજી નથી - રવિશંકર મહારાજ જેવો કોઇ વિરલો પણ નથી - અણ્ણા જેવો કોઇ તારલો દેખાય છે પણ ક્યા અને કયા વાદળની નિચે તેને છ્પાવી દેવામા આવે છે -કશી ખબર નથી પડતી – વધતી ઉમર એ પણ એક મોટુ કાળુ ડિબાગ વાદળ જ છે - એક બાજુ શશ્ત્રોનો ખડકલો - લશ્કરી શાસકો અને રાજકીય શાશકોની સતા ભુખ – પ્રસીધ્ધીની ભુખ ,- કેટલાક રાષ્ટ્રોની વિસ્તારવાદી ભુખ -અને લગભગ દરેક રાષ્ટ્રની એક વ્યક્તીની પણ એક ભુખ - હુ મહાન બનુ - અહમ બ્રહ્માષ્મી –બધા મને જ પુછે -અને તે માટે અનેકાનેક કાવાદાવા કરતો માનવ એક એવી જાળમા ફસાઇ ગયો છે – ભ્રષ્ટ્રાચારની કળણજાળ -તેને નાથવો આજે એક સૌથી મુશ્કેલ કામ બની ગયુ છે - એવુ નથી કે તે આજકાલનુ જન્મેલ બાળક છે -અનત યુગથી ચાલી આવતી આ એક રાજા રમત છે જે આજે એક અનિવાર્ય અગ બની ગયેલ છે અને આ બધાને પણ ટપી જાય તેવા “ વાદો “ - સમાજવાદ , સામ્યવાદ , સામ્રાજ્યવાદ ,વિસ્ તારવાદ - અને કોઇની કલ્પનામા પણ ના ઉતરે એવો એક “વાદ “પણ ફુલ્યો ફાલ્યો છે અને તે છે “ આતકવાદ “ – દરેક દેશને તેનો ડર છે - બધા ગભરાય છે પણ ઉપાય નથી શોધી શકતા - જ્યારે ભટકાઇ પડે છે ત્યારે હૈયાવરાળ જરુર કાઢે છે પણ નિવારણના કોઇ ઉપાય નથી શોધી શકતા -
જ્યારે વિસ્તારવાદ પોષવા માટે હજારોની સંખ્યામા સૈનીકો હુમલા કરે અને હજારોની સંખ્યામા માનવીઓની કતલ કરી નાખે , અરે નિર્દોષ પ્રજાજનોની પણ હત્યાઓ થાય -આને કહેવાય યુદ્ધ -પછી ભલે તે કુરુક્ષેત્રનુ યુદ્ધ હોય -કૌરવ / પાડવ વચ્ચે , કે પછિ પાણીપતનુ યુદ્ધ હોય 1526 - ઇબ્રાહિમ લોદી / બાબર વચ્ચે, જર્મની અને બ્રીટન વચ્ચે હોય કે અમેરીકા અને જાપાન વચ્ચે હોય - પણ ભુક્કો તો બોલી ગયો માનવજાતનો - આ એક હત્યાકાડ જ છે - યહુદીઓના હત્યાકાડ અને હીરોશીમાના હત્યાકાડ ને વિશ્વ કદી ભુલશે નહીં કે માફ પન નહીં કરે - આવા જ હત્યાકાડનુ એક બીજુ સ્વરુપ તે હુલ્લડ -200- 500 - કે હજાર એક માણસોનુ ઝનુની ટોળુ નીકળે અને રસ્તે જે પણ કોઇ એકલ દોકલ મળે કે ભટકાઇ જાય તેનો ખાતમો બોલાવી દે - કોઇ પણ કારણ વગર - માણસ પણ જાય અને માલ સામાન પણ જાય -જાન , માલ મીલ્કત જે હાથ વગુ આવે તે ગયુ સમજો -આને કહેવાય હુલ્લડ -હડતાલ- બધ – પરીણામ વિનાશ -વિસ્તરી રહેલ એક ત્રીજો પ્રકાર છે - જેમા એકલ દોકલ કે બે પાચ મરણીયા મરજીવાઓ -ખુબ જ કાળજી પુર્વક અને ચોકસાઇ મુજબના આયોજન મુજબ ગણત્રીબધ્ધ હુઅલા કરીને તબાહી મચાવી દે –અનેકાનેક નિર્દોષ માનવીઓ – પ્રજાના નાના મોટા સૌ - બાળકો હોય કે મહીલાઓ હોય - જે જઃઅડપાયા તે ગયા સમજો - અને આટલુ ઓછુ હોય તેમ જાહેર માલ મિલકત હોય કે કોઇની માલીકીની મિલ્કતો હોય -તેનુ સત્યાનાશ વાળી નાખે – આનાથી આ હતાકાડ આચરનારને કોઇ લાભ થતો જ નથી - એક વેર ઝેર અને ઇર્ષાની આગ ઓલવવાનો ખોટો પ્રયાસ માત્ર થાય છે -આ તબાહી તો એક નાનો વર્ગ જ કરે છે પણ તેની પાછળ મોટુ સગઠન કામ કરી રહ્યુ હોવાની પુરી શક્યતા છે -અને તેમની નૈતિકતા પણ ઉચ્ચી છે - તે સગઠન આ નૈતીક જવાબદારી સ્વીકારે પણ છે -- આ છે આતકવાદી સગઠનો - જેનાથી સૌ ડરે છે - બુમો પાડે છે પણ તેનો ઉપાય કોઇ શોધતુ નથી - કોઇ ને મળતો નથી ઉપાય? ? લાદેનને લશ્કરી હુમલામા ખતમ કર્યાનુ ગૌરવ લેનાર આતકવાદને ખતમ કર્યાનુ માન નથી પામી શક્યા -કોઇને કેમ એમ ખ્યાલ નથી આવતો કે આ આતકવાદી પરીબળોનુ એવુ કયુ મનોબળ કામ કરે છે - તેમની એવી કયી લાગણી કે માગણી છે કે જેનાથી તેમને આતકવાદી બનવુ પડ્યુ ? રાજા મહારાજાઓના જમાનામા તેમના જ સાથીદારો , સગા ,સબધીઓ , જાગીરદારો , વિ.વિ. જેવા અસતોષી પરીબળો રાજાનો વિરોધ કરવા બહારવટે ચડતા હતા -તેમને બહારવટીયા કહેવામા આવતા હતા - કાદુ મકરાણી અને બુપત જેવા બહારવટીયા મોટેભાગે પ્રજાને ઓછુ રજાડતા હતા -પણ તેમની લડાઇ રાજ સામે હતી - પ્રજા સામે નહીં - તેમનોો અસતોષ પણ રાજ અને રાજવી સામે હતો -ચમ્બલના ડાકુઓ સહેજ જુદી પ્રક્રુતી પણ તે પ્રજાને રજાડતા હતા ખરા -ોઅને આજના નક્ષલવાદીઓ જેવા સગઠનો પણ તેમની જ કક્ષામા આવે - તેમની વચ્ચે જયીને ઉભા રહે તેવા કોઇ નેતા ચે આપણિ પાસે? ના નથી - કોઇ નેતા કે નથી કો એવુ સગઠન જે એઅન વચ્ચ જયીને ઉભા રહીને તેમને મળીને તેમના મનની વાત જાણે - જણાવે કે રજુ કરે -રવીશકર મહારાજ કે વિંબાજી જેવુ કોઇ ચે જ નહીં – અણ્ણાજી અટુલા પડી જાય છે - કેજરીવાલ જેવા તેમની સાથે ઉભા તો રહેલા પણ સતા મળતા કેજરીવાલ કસી ગયા અને એક નવો ચોકો તેમને શરુ કર્યો અને તેમનો હોકો એટલે “ બસ - વિરોધ કરવો “ જેનાથી મિડેયામા ટકી રહેવાય –રોજ તેમનુ નામ આવે -મોઘવારી કે આતકવાદ સામે અવાજ ઉઠાવવાનેબદલે તે મોદીને પછાડવામા વધારે ઉત્સાહી છે - તેમનો હેતુ - તે આખા જુથનો હેતુ સતા પરિવર્તન છે. મોદી હઠાવો -કોંગ્રેસ હઠાવો -માનો કે મોદી ગયા , કે કોંગ્રેસ પણ ભુસાઇ ગયી - તો શુ આ “ ટોળુ “ ગરીબી , મોઘવારી , આતકવાદ ,ભ્રષ્ટ્ટાચાર વિ.વિ. ને હઠાવિ શકશે ?
જે ખુદ ભ્રષ્ટ છે , ભ્રષ્ટાચારને પોષણ આપે છે , ભ્રષ્ટાચારીઓને છાવરે છે તે આ બલાઓને કેવીરીતે હઠાવી શકશે ? તેમને તો સતા જ જોઇયે છે - માત્ર સતા -
અને સતા માટે તો વિશ્વયુધ્ધ ખેલાયા -
તેની પણ તાસીર જોઇયે
ગુણવંત પરીખ
28-5-16
નોધ:- વિશ્વયુધ્ધની માહિતી સ્ત્રોત સૌજન્ય
ધિમત પુરોહિત , વરિષ્ઠ પત્રકાર
Regards,
Gunvant R.Parikh.
B.E.civil, LL.B.
Executive Engineer R & B ( Retd) &
Hon.Adm.officer Vidyarthi Kalyan Kendra
Consumer Affairs ,Legal cell etc .
4 , Mangal park , Geeta mandir road
Ahmedabad 22 ( 380022 )
T.Nos 079 25324676 ,9408294609.
B.E.civil, LL.B.
Executive Engineer R & B ( Retd) &
Hon.Adm.officer Vidyarthi Kalyan Kendra
Consumer Affairs ,Legal cell etc .
4 , Mangal park , Geeta mandir road
Ahmedabad 22 ( 380022 )
T.Nos 079 25324676 ,9408294609.
No comments:
Post a Comment