Gunvant
R.Parikh.
B.E.civil, LL.B.
Executive Engineer R & B ( Retd) &
Hon.Adm.officer Vidyarthi Kalyan Kendra
Consumer Affairs ,Legal cell etc .
4 , Mangal park , Geeta mandir road
Ahmedabad 22 ( 380022 )
T.Nos 079 25324676 ,9408294609.
B.E.civil, LL.B.
Executive Engineer R & B ( Retd) &
Hon.Adm.officer Vidyarthi Kalyan Kendra
Consumer Affairs ,Legal cell etc .
4 , Mangal park , Geeta mandir road
Ahmedabad 22 ( 380022 )
T.Nos 079 25324676 ,9408294609.
-: લ ઘુ ભા ગ વ ત :-
-:ગુણવંત પરીખ:-
37
-: ગ જે ન્દ્ર – મો ક્ષ : -
હે રાજન
: કળીયુગ આજે ડોકિયાં
કરી રહ્યો છે :
આ યુગમાં માણસ
પાસે સમય જ નહી
હોય –માતા પિતા પાસે
વ્યવસાય સિવાય કોઇ વાત
નજરમા આવતી નહી
હોય - તે સમયે
તે તેમના સંતાનોને ક્યારે કથા
વારતા કે જ્ઞાન પ્રદાન
કરે ? છતા શક્ય
છે કે સંતાનોના દાદા
, દાદી ,
નાના , નાની જેવા
નિવ્રુત્ત વ્રુધ્ધો પાસે સમય
હોય અને તે તેમના
વ્યાજ સમક્ષ કથા વારતાઓ કહીને
મન હળવુ કરે. રોજ રાત્રે
કે નવરાશની પળે તેઓ
તેમના પોતરાંને આવી વાતો કહે.
મને પણ મારા
પિતાએ જ મને સામે સાથે બેસાડીને
એક જ બેઠકે આ બધી
કથાઓ અને વારતાઓ અને
ચરિત્રો કહેલા જે હુ
તને સંભળાવુ છુ
જે સાંભળ. આ પણ
એક રોચક કથા છે
- જીજ્ઞાસાથી નહી
શ્રધ્ધાપુર્વક સાંભળજે.
પુરાણોમાં પ્રસિધ્ધ
એવા ક્ષીર સમુદ્રની વચ્ચે એક ત્રિકુટ
નામે પર્વત હતો. : વિશાળ પર્વત:
દશ હજાર જોજન ઉંચો અને
તેટલી જ લંબાઇ
પહોળાઇ ધરાવતો આ પર્વત – તેની
તળેટી પણ
રમણીય- વ્રુક્ષો ,જંગલો , નદી
સરોવરો વિ. હતા
અને ત્યા અનેક પશુ
પક્ષીઓ અને જાનવરો મુક્તપણે ટહેલતા
રહેતા હતાં.આ જંગલમા એક હાથી -
ગજેંદ્ર- હાથીઓનો મહા બળવાન રાજા – તેની હાથણીઓ સાથે રહેતો હતો
અને હર હંમેશ મદોન્મત્ત બનીને વિહરતો હતો. એક સમયે
તે તેની સાથી હાથણીઓને લયીને સરોવરમા
સહેલગાહે નહાવા માટે તેની હાથણીઓ
સાથે ગયો અને મુક્ત રીતે
સરોવરમા તોફાન મસ્તી કરતો હતો . અચાનક જ તેને લાગ્યુકે તેનો એક પગ ક્યાંક
ફસાઇ ગયો છે , કદાચ કાદવ કે કળણમાં
પગ પડી ગયો
હશે એમ સમજીને તેણે
જોર કરીને પગ ખેચવા
પ્રયાસ કર્યો – પણ આ શુ ? તેનો પગ વધારે અને વધારે
ઉંડાણમાં જતો હોય તેમ
લાગ્યુ અને વધુ કયી
સમજે વિચારે તે પહેલા તો તે
આખે આખો ખેચાતો જતો
હોય તેમ લાગ્યુ – તેની સાથે રહેલી હાથણીઓએ
તેને બચાવવાનો પ્રયાસ કર્યો –પોતાની
સુંઢથી બહાર ખેચવા પ્રયત્ન કર્યો પણ તે
તો હાથીને બહાર ખેચવામાં તો
સફળ ના થયી
પણ તે પણ
ખેચાવા લાગી આથી ભયભીત
બની ગયેલી તે હાથણીઓ કિનારા ઉપર જતી રહી.હવે
સરોવરમા હાથી એકલો જ રહી
ગયો અને ચિત્કાર પર
ચિત્કાર - ચિંગાડ પર
ચિંગાડો નાખવા લાગ્યો
પણ કોઇ તેની મદદે
આવ્યુ જ નહી - તેની પ્રિય હાથણીઓ પણ
તમાસો જ જોતિ હોય
તેમ લાચાર બનીને કિનારે ઉભી
હતી. હવે ગજેંદ્રને ખબર
પડી કે તેનો પગ
કોઇ કાદવ કે કળણમા
ફસાયો નથી પણ એક
મગરે તેનો પગ તેના જડબામાં મજબુત રીતે પકડી લીધો છે- અને
જ્યારે પણ તક મળે
તે હાથીને પાણીમા
ખેચી જતો હતો -
તો બીજી બાજુ હાથી પણ
બળવાન તો હતો જ - તે
પણ જોર કરીને
મગરને કિનારા પર ખેચી લાવવા પ્રયાસ કરતો હતો
-બન્ને બળિયાતો હતા જ પણ મગર
પાણીનો જીવ - જળચર પ્રાણી હતુ
- તેનુ જોર પાણીમા વધારે
કામ આપે અને
હાથી માટે પાણીમા
રહીને બચાવ કરવાનુ મુશ્કેલ
બની રહે. બહુ લાબા સમય
સુધીઆ ખેચતાણ ચાલતી રહી - પણ કોઇને
કારી ફાવતી નથી -હાથીના સમર્થકો કિનારા સુધી આવીને પાછા
ફરી જતા હતા
અને પોતાના રાજાને બચાવવા માટે નાઇલાજ હતા. અને છેવટે એવો
સમય આવ્યો કે જ્યારે હાથીના સમર્થક તરીકે
કોઇ ના રહ્યુ – તેની હાથણીઓમાંથી પણ કોઇ ઉભી
ના રહી. ફક્ત બે
બળિયા યોધ્ધાઓ જ રહ્યા - હાથી અને
મગર -ગજેંદ્ર અને ગ્રાહ – અને
ધીમે ધીમે ગજેંદ્રનુ જોર સમાપ્ત થતુ
લાગ્યુ અને મગર
ગેલમા આવી ગયો.હવે
તે મક્કમપણે બળ લગાવીને
હાથીને ઉંડા અને ઉંડા પાણીમા
ખેચવા લાગ્યો.
આ તબક્કે પુર્વ
જન્મના પુણ્યના પ્રતાપે ગજરાજને
યાદ આવ્યુ કે જ્યારે કોઇ સહારો ના
રહે ત્યારે ભગવાનને યાદ
કરો અને સાચા
મનથી તેમને પોકાર પાડો એ જ્યા હશે ત્યાંથી દોડતા
આવશે અને બચાવશે. તેણે દયાર્દ્ર
બનીને ભગવાનની સ્તુતિનો આશરો
લીધો : હે પ્રભુ , હે ભગવાન ,હે નાથ ,હે અંતર્યામી , હે સર્વજ્ઞ
, સર્વશક્તિમાન , હુ
આપનો છુ અને
આપને શરણે છુ ,શરણાગતનુ રક્ષણ કરો
: મને મારી ભુલ સમજાઇ ગયી
છે - હુ જેની પાછળ પાગલ હતો તે પૈકીકોઇ આજે મારી
સાથે ઉભેલુ નથી અને મને
નોધારો છોડીને સૌ
જતા રહ્યા છે – હવે
આપ જ મારા આધાર
છો મને બચાવો –આપને
સમર્પિત કરવા માટે મારી પાસે
કશુ જ નથી - અને આ
પોકાર સાંભળીને ક્ષીરસમુદ્રમાં લક્ષ્મીજી સાથે
વાર્તાલાપ કરતા ભગવાન વિષ્ણુ અચાનક ઉભા થયા અને
ગરુડને બોલાવ્યુ – લક્ષ્મીજીએ
પુછ્યુ પણ ખરુ કે પ્રભુ ક્યા જાવ છો ? પણ જવાબ આપ્યા વગર જ
ગરુડ પર
સવાર થયીને તેઓ સરોવરના કાંઠે આવી
ગયા. તેમણે જોયુ કે એક
મગર હાથીને ઉંડા
જળમાં ખેચી રહ્યો છે અને
હાથી નિ:સહાય લાચાર બનીને પોકારો
પાડે છે – તેમણે તરત જ પોતાના
સુદર્શન ચક્રને સજ્જ કર્યુ
અને પળવારમા તો મગરનુ
માથુ કાપી નાખ્યુ અને
ગજેંદ્રને બચાવી લીધો. હાથી
કયી સમજે વિચારે તે
પહેલાં તો તે મુક્ત
થયી ગયો :અને
આર્દ્ર બનીને ભગવાનની સ્તુતિ કરવા
લાગ્યો – સરોવરમા એક કમળ ખીલેલુ હતુ –
તે તેણે ભગવાન વિષ્ણુને ભેટ
આપ્યુ – જે લયીને ભગવાન
વિષ્ણુ પાછા લક્ષ્મીદેવી પાસે ગયા
અને કહેવા લાગ્યા કે
દેવી હુ તમારા માટે આ કમળ
લેવા ગયો હતો - લો -
સ્વીકારો આ કમળ .. લક્ષ્મીજીએ કહ્યુ વાહ
પ્રભુ વાહ શુ
તમારી લીલા છે ? મારા માટે કમળ લેવા ગયા હતા કે
કમળ આપનારને બચાવવા ગયા હતા ?
આ ગજરાજ -
ગજેંદ્ર તે પુર્વજન્મ નો રાજા
ઇંદ્રદ્યુમ્ન હતો અને એકવાર મહર્ષી
અગત્સ્યની નજરે ચઢેલા ગ્તેના અપરાધના કારણે
શાપિત થયેલ હાથીનીયોનીમાં જન્મેલો હતો. આ છે પુર્વજન્મનુ ફળ અને શરણાગતનો
ઉધ્ધાર સાર્થક કરતી કથા.
પાપાજી
ક્રમશ :




No comments:
Post a Comment